| PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025 | ||
Extra No. 1
©
The Gujarat Government Gazette EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] THURSDAY, JANUARY 1, 2026 / PAUSHA 11, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૧લી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના મહેસૂલ વિભાગના તારીખઃ ૨૨મી મે, ૨૦૨૫ના સર્રારી જાહેરનામા ક્રર્માંઃ જીએમ/૨૦૨૫/૧૧૪/૧૨૨૫૬/એન-પીએફ-૧. નો ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારુ પ્રસિદ્ધર્ યો છે.
રાજેશ આર. રાઠોડ,
સર્રારના નાયબ સચિવ.
IX Ex.-1
1-11-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026 [ PART IX
NOTIFICATION
Regarding
The Revenue Talati, Class-III, (Competitive Examination) Rules, 2025
મહેસૂલી તલાટી, વગગ-૩, (સ્પધાગત્ર્મ પરીક્ષા) નચયમો, ૨૦૨૫ સંબંધી
ં
જાહેરચામ
મહેસૂલ નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨૨મી મે, ૨૦૨૫
ભારતચ
ં સંનવધાચ.
ક્રર્મં: જીએમ/૨૦૨૫/૧૧૪/૧૨૨૫૬/એચ-પીએફ-૧:- ભારતના સંવિધાનના અનુ્િછેદ ૩૦૯ના પરંર્તુથી મળેલી સત્તાની રૂએ અને આ અથેર્ રેલા તમામ નિયમો રદર્ રીને, ગુજરાતના રાજ્યપાલ, આથી, જિલ્લાર્ લેક્ટરોના નિયંત્રણ હેઠળની તાબાની મહેસૂલી સેવામાં મહેસૂલી તલાટી, વગવ-૩ની જગા પર સ્પધાવત્ર્મ પરીક્ષા પદ્ધતિનુ ં નિયમનર્ રવા માટેની જોગવાઈર્ રવા નીચેના નિયમોર્ રે છે:-
૧. ટૂ ંર્ી સંજ્ઞા અને આરંભ.-
(૧) આ નિયમો, મહેસૂલી તલાટી, વગવ-૩, (સ્પધાવત્ર્મ પરીક્ષા) નિયમો, ૨૦૨૫ર્ હેવાશે.
(૨) તે, રાજપત્રમાં તેની પ્રસિદ્ધિની તારીખે અમલમાં આવશે.
૨. વ્યાખ્યા.- આ નિયમોમાં, સંદભવથી અન્યથા અપેક્ષિત ન હોય, તો-
ર્() "પરરશિષ્ટ" એટલે આ નિયમો સાથે જોડેલુ ં પરરશિષ્ટ;
(ખ) "બોડવ" એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી બોડવ, ગાંધીનગર;
(ગ) "વિભાગ" એટલે મહેસૂલ વિભાગ;
(ઘ) "પરીક્ષા" એટલે મહેસૂલી તલાટી, વગવ-૩ની જગા પર સીધી ભરતી માટેની સ્પધાવત્ર્મ પરીક્ષા, જેમાં પ્રારંર્ભિ પરીક્ષા (બહુવિધ પસંદગી પ્રશ્નો) (MCQs) અને મુખ્ય પરીક્ષા (વણવનાત્ર્મ પરીક્ષા)નો સમાવેશ થશે;
(ચ) ''સર્રાર'' એટલે ગુજરાત સર્રાર;
(છ) "સંબંધિત ભરતી નિયમો" એટલે મહેસૂલી તલાટી, વગવ-૩ની જગા માટે સર્રારે ઠરાવેલા ભરતી નિયમો.
૩. માગણી પર્ત્રો તૈયારર્ રવા માટેનીર્ ાયવરીતિ.-
(૧) દર્રે જિલ્લાર્ લેક્ટરે, જિલ્લાર્ લેક્ટરના નિયંત્રણ હેઠળની મહેસૂલી તલાટી, વગવ-૩ની જગા પર નિમર્ણૂ માટે ખાલી જગાઓ દશાવવતુ ં માગણી પર્ત્ર મહેસૂલ વિભાગને ર્મોલવુ ં જોઈશે.
(૨) મહેસૂલ વિભાગે, ત્યાર પછી, પરરશિષ્ટર્--માં નિરદચષ્ટ ર્યાવ પ્રમાણેના અથવા વિભાગે નિરદચષ્ટ ર્રેલી રીત પ્રમાણેના પર્ત્ર (પ્રોફોમાવ)માં ર્એત્રિત માગણી પર્ત્ર બોડવને ર્મોલવુ ં જોઇશે.
૪. પરીક્ષા યોજવા બાબત.-
બોડવ-એ, વિભાગ તરફથી માગણી પર્ત્ર મળ્યે, મહેસૂલી તલાટી, વગવ-૩ની જગા પર ભરતી માટે ઉમેદવારોની પસંદગીર્ રવા સ્પધાવત્ર્મ પરીક્ષા યોજવી જોઇશે.
૫. પરીક્ષાનુ ં સંચાલન અને નિયમન.-
બોડવ-એ, પરીક્ષાના સંચાલનને લગતી તમામ બાબતોનુ ં નિયમનર્ રવુ ં જોઇશે.
૬. પરીક્ષા પદ્ધતિ.-
(૧) પરીક્ષા નીચે પ્રમાણે બે ક્રર્મિ તબક્કામાં યોજવામાં આવશે:-
ર્() પ્રારંર્ભિ પરીક્ષા: (બહુવિધ પસંદગી પ્રશ્નો) (MCQs)
મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોની પસંદગીર્ રવા માટે, પ્રારંર્ભિ પરીક્ષા યોજવી જોઇશે.
PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026 1-3(ખ) મુખ્ય પરીક્ષા: (વણવનાત્ર્મ પરીક્ષા)
મહેસૂલી તલાટી, વગવ-૩ની જગા માટે ઉમેદવારોની આખરી પસંદગીર્ રવા માટે, મુખ્ય પરીક્ષા યોજવી જોઇશે.
(૨) પ્રારંર્ભિ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા, અનુક્રમે પરરશિષ્ટ- ખ અને ગ-માં નિરદચષ્ટર્ રેલી રીતે યોજવી જોઇશે.
(૩) મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવેલા ઉમેદવારોની સંખ્યા, ઉપલબ્ધતાને અધીન રહીને, આવી રીતે જાહેર ર્રેલી ખાલી જગાની સંખ્યાર્ રતાં પાંચ ગણી હોવી જોઇશે.
૭. રૂપરેખા અને અભ્યાસક્રમ.-
પ્રારંર્ભિ પરીક્ષાની રૂપરેખા અને અભ્યાસક્રમ, પરરશિષ્ટ-ખ-માં નિરદચષ્ટર્ યાવ પ્રમાણે રહેશે. મુખ્ય પરીક્ષાની રૂપરેખા પરરશિષ્ટ- ગ-માં નિરદચષ્ટર્ યાવ પ્રમાણેની રહેશે. તેનો (મુખ્ય પરીક્ષાનો) અભ્યાસક્રમ પરરશિષ્ટ- ઘ-માં નિરદચષ્ટર્ યાવ પ્રમાણેનો રહેશે. પરરશિષ્ટ-ઘ-માં નિરદચષ્ટ ર્રેલા સામાન્ય અભ્યાસ પરના પ્રશ્નપત્ર-૩ના વિષયો માટેના અભ્યાસક્રમની વિગતો, બોડવ દ્ધારા નક્કીર્ રવામાં આવે તેવી રહેશે.
૮. પરીક્ષાનુ ં માધ્યમ.-
પ્રારંર્ભિ પરીક્ષા અને મુખ્ય પરીક્ષાનુ ં માધ્યમ, આ નિયમો સાથે સંબંધિત પરરશિષ્ટોમાં નિરદચષ્ટર્ યાવ પ્રમાણે રહેશે.
૯. પરીક્ષાનુ ં સ્થળ.-
(૧) પરીક્ષાની તારીખ, તેનો સમય અને તેનુ ં સ્થળ, બોડવ દ્વારા નક્કીર્ રવામાં આવશે.
(૨) ઉમેદવારે, બોડવ દ્વારા જાહેરર્ રવામાં આવેલી તારીખોએ, સમયે અને સ્થળે તેના સ્વ-ખચે પરીક્ષાના બન્ને તબક્કામાં ઉપસ્સ્થત રહેવુ ં જરૂરી રહેશે.
૧૦. પરીક્ષા માટેની અરજી.-
(૧) પ્રારંર્ભિ પરીક્ષામાં ઉપસ્સ્થત રહેવા ઇ્િછતા ઉમેદવારે, બોડવ ઠરાવે તેવા નમૂનામાં (અને) તેટલા સમયમાં, સર્રાર નક્કી ર્રે તેટલી ફી સાથે અરજીર્ રવી જોઇશે.
(૨) બોડવ દ્ધારા નિરદચષ્ટર્ રવામાં આવે તે સિવાય, ઉમેદવારેર્ રેલી અરજી પાછી ખેંચવાની વિનંતી,ર્ ોઇપણ સંજોગોમાં ધ્યાનમાં લેવી જોઇશે નહિ.
(૩) ફી, બોડવ ઠરાવે તેવી રીતે ભરવી જોઇશે અને ર્એ વખત ર્ચૂવેલી ફી ત્યાર પછીની પરીક્ષા માટે રાખવી જોઇશે નહિ.
(૪) પ્રારંર્ભિ પરીક્ષાના પરરણામને આધારે બોડવ દ્ધારા મુખ્ય પરીક્ષામાં પ્રવેશ માટે પાત્ર જાહેર ર્રવામાં આવ્યા હોય તેવા ઉમેદવારોએ, ફરીથી અરજીર્ રવી જરૂરી રહેશે નહિ.
૧૧. પરીક્ષા ફી.-
(૧) દર્રે ઉમેદવારે, આ નિયમો હેઠળ પોતેર્ રેલી અરજીના સંબંધમાં, બોડવ ઠરાવે તેવી રીતે (પ્રારંર્ભિ-પરીક્ષા માટેની) પરીક્ષા ફી બોડવને ર્ચૂવવી જોઇશે અને આવી અરજીની સાથે આવી રીતે ર્ચૂવેલી ફીનો દસ્તાવેજ જોડવો જોઇશે:
પરંતુ જે ઉમેદવારો (પ્રારંર્ભિ) પરીક્ષામાં ઉપસ્સ્થત રહ્યા હોય અને જેમણે પ્રારંર્ભિ પરીક્ષામાં ઓછામાં ઓછા ૪૦% ગુણ મેળવ્યા હોય તેવા ઉમેદવારોને ર્ચૂવેલી ફીનુ ં રરફંડર્ રવુ ં જોઇશે.
(૨) પ્રારંર્ભિ પરીક્ષાના પરરણામને આધારે બોડવ દ્ધારા મુખ્ય પરીક્ષા માટે પાત્ર જાહેરર્ રવામાં આવ્યા હોય તેવા ઉમેદવારે, મુખ્ય પરીક્ષા માટેર્ ોઇ ફી ર્ચૂવવી જરૂરી રહેશે નહિ.
૧૨. શૈક્ષર્ણિ લાર્યાતો અને વયમયાવદા.-
(૧) મહેસૂલી તલાટી, વગવ-૩ની જગા માટેના ભરતી નિયમો હેઠળ, નિમર્ણૂ માટેની જરૂરી શૈક્ષર્ણિ લાર્યાતો ધરાવતો હોય અને બીજી શરતો પરરપૂણવર્ રતો હોય તેવો ઉમેદવાર પરીક્ષામાં પ્રવેશ માટે પાત્ર થશે:
પરંતુ ર્ોઈ ઉમેદવાર સ્નાર્તની પદવી શ્રેણીની પરીક્ષામાં છેલ્લા વષવ/સત્ર-માં ઉપસ્સ્થત રહ્યો હોય (અને) તે પરીક્ષા ઉત્તીણવ ર્રવાથી તે નિયમ-૬માં જણાવેલી પરીક્ષા માટે શૈક્ષર્ણિ રીતે પાત્ર (લાર્ય) થતો હોય, પણ આવી પરીક્ષાનુ ં પરરણામ અરજી પર્ત્ર ભરવાની છેલ્લી તારીખ સુધી જાહેર થયુ ં ન હોય, તો પણ આવી લાર્યી પરીક્ષામાં ઉપસ્સ્થત રહેવા ઇ્િછતા હોય, તેવા ઉમેદવારો પણ પરીક્ષામાં પ્રવેશ માટે પાત્ર થશે:
1-4 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026 [ PART IXવધુમાં, દસ્તાવેજની ખરાઇના તબક્કાના સમયે સ્નાર્તની પદવી પરીક્ષા ઉત્તીણવર્ યાવનો પુરાવો રજૂર્ રવામાં નિષ્ફળ રહે તેવો ઉમેદવાર, પસંદગી યાદી અથવા યથાપ્રસંગ, પ્રતિક્ષા યાદીમાં સમાવેશ થવાને પાત્ર થશે નહિ તેમજ તેની ઉમેદવારી રદબાતલ થશે અને શરૂઆતથી જ રદ થયેલી ગણાશે.
(૨) પરીક્ષામાં પ્રવેશ માટે ઉમેદવાર, લઘુતમ ૨૦ વષવની વય ધરાવતો હોવો જોઇશે અને બોડવ-એ જાહેરાતમાં નિરદચષ્ટર્ યાવ પ્રમાણેની તારીખે સંબંધિત ભરતી નિયમોમાં ઠરાવેલ મહત્તમ વય ધરાવતો હોવો જોઇશે નહિ:
પરંતુ, ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ની જોગવાઇઓ અનુસાર ઉપલી વયમયાવદા હળવીર્ રી ર્શાશે.
૧૩. બોડવનો નિણવય આખરી ગણાશે.-
(૧) પરીક્ષામાં પ્રવેશ માટે ઉમેદવારની પાત્રતાના સંદભવમાં, બોડવનો નિણવય આખરી ગણાશે.
(૨) ર્ોઈ પણ સમયે, ઉમેદવાર પરીક્ષામાં ઉપસ્સ્થત રહેવા માટે અપાત્ર જણાય, તો તેની ઉમેદવારી શરૂઆતથી જ રદ થયેલી ગણાશે:
પરંતુ ઉમેદવારની પસંદગી અને નિમર્ણૂ અગાઉથી થઈ ગયેલી હોય, તો તેની નિમર્ણૂ શરૂઆતથી જ રદબાતલ ગણાશે અને તેની સેવા તાતર્્ાર્લિ સમાપ્તર્ રવામાં આવશે:
વધુમાં, ઉમેદવારને સુનાવણીની ર્એ ર્ત આપી હોય તે સિવાય, આવીર્ ોઈપણ નિમર્ણૂ સમાપ્તર્ રવામાં આવશે નહિ.
૧૪. લાર્યી ધોરણો અને ગુણ.-
બોડવ દ્વારા પ્રારંર્ભિ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા માટે લાર્યી ધોરણ, વખતોવખત અને જો જરૂરી હોય, તો અનામત અને બિન-અનામત ઉમેદવારો માટે અલગથી નક્કી ર્રવુ ં જોઈશે. તેમ છતાં, બોડવ દ્વારા નક્કી ર્રવામાં આવેલુ ં લઘુત્તમ લાર્યી ધોરણ, ર્ોઈ સંજોગોમાં, પ્રારંર્ભિ પરીક્ષામાં ૪૦% ગુણર્ રતાં ઓછુ ં હોવુ ં જોઈશે નહિ અને મુખ્ય પરરક્ષાના દર્રે પ્રશ્નપત્રમાં ૪૦% ગુણર્ રતાં ઓછુ ં ં હોવુ જોઈશે નહિ.
૧૫. મુખ્ય પરીક્ષામાં ઉપસ્સ્થત રહેવા બાબત.-
(૧) પ્રારંર્ભિ પરીક્ષા હેતુલક્ષી પ્ર્રારના (બહુવિધ પસંદગીના પ્રશ્નો (MCQs)) ર્એ પ્રશ્નપત્રની રહેશે અને જે મહત્તમ ૨૦૦ ગુણની રહેશે અને તે માટેનો અભ્યાસક્રમ અને સમયગાળો, પરરશિષ્ટ-ખ-માં નિરદચષ્ટર્ રવામાં આવ્યો હોય તે જ પ્રમાણેનો છે.
આ પ્રારંર્ભિ પરીક્ષા માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ (તપાસ ર્સોટી) તર્રીે જ સૂચિત ર્રવામાં આવી છે. ઉમેદવારે પ્રારંર્ભિ પરીક્ષામાં મેળવેલા ગુણ, આખરી ગુણવત્તા ક્રમ નક્કીર્ રવા માટે ગણાશે નહિ.
(૨) પ્રારંર્ભિ પરીક્ષામાં ૪૦%ર્ રતાં ઓછા ન હોય તેટલા ગુણ મેળવ્યા હોય તેવો ઉમેદવાર, મુખ્ય પરીક્ષામાં પ્રવેશ માટે માત્ર તે શરતને અધીન રહીને પાત્ર થશેર્ ે તે અન્યથા મુખ્ય પરીક્ષામાં પ્રવેશ માટે લાર્ય છે.
પરંતુ બોડવનો એવો અભિપ્રાય હોય ર્ે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આરદજાતિ અથવા સામાર્જિ અને શૈક્ષર્ણિ રીતે પછાત વગો (વિચરતી આરદજાતિ અને વિમુક્ત આરદજાતિ સહિત) અથવા આથિર્વ નબળા વગો-ના ઉમેદવારો માટે, અનામત રાખેલી ખાલી જગાઓ ભરવા માટેના, સામાન્ય વગવ માટે લાર્યી ધોરણના આધારે મુખ્ય પરીક્ષા માટે, આ અનામત વગોમાંથી ઉમેદવારોની પૂરતી સંખ્યા ઉપલબ્ધ હોવાની શક્યતા નથી, તો તે, પ્રારંર્ભિ પરીક્ષામાં ધોરણોની છૂટછાટ આપીને, આવા વગોના ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવી ર્શાશે. તેમ છતાં, પ્રારંર્ભિ પરીક્ષામાં દર્રે વગવ માટેનુ ં લાર્યી ધોરણ ૪૦% ગુણર્ રતા ઓછુ ં હોવુ ં જોઈશે નહિ.
વધુમાં, મુખ્ય પરીક્ષામાં ઉપસ્સ્થત રહેવા માટે લાર્ય થવા અથવા પરવાનગી આપવાના ઉમેદવારોની સંખ્યા, ઉપલબ્ધતાને અધીન રહીને, આ રીતે જાહેરાતમાં આવેલી ખાલી જગાઓની સંખ્યાના પાંચ ગણી હોવી જોઈશે.
(૩) મહેસૂલી તલાટી, વગવ-૩ની જગા માટે ઉમેદવારોની આખરી પસંદગી માટેની મુખ્ય પરીક્ષા પરરશિષ્ટ-ગ-માં નિરદચષ્ટર્ રેલી રીતે યોજવામાં આવશે. પરરશિષ્ટ-ગ-માં નિરદચષ્ટર્ રેલા દર્રે પ્રશ્નપત્રનો અભ્યાસક્રમ, પરરશિષ્ટ-ઘ-માં નિરદચષ્ટર્ યાવ પ્રમાણેનો રહેશે.
ઉમેદવારનો આખરી ક્રમ (રેસ્ર્ન્ંગ), મુખ્ય પરીક્ષામાં તેણે મેળવેલા ગુણના આધારે નક્કી ર્રવામાં આવશે નહિ. ઉમેદવારે, આખરી પસંદગીમાં લાર્ય થવા માટે, મુખ્ય પરીક્ષાના દર્રે પ્રશ્નપત્રમાં ઓછામાં ઓછા ૪૦% ગુણ મેળવવા જોઈશે.
૧૬. પરીક્ષામાં પ્રતિબંધ (મનાઇ).-PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026 1-5 (૧) ઉમેદવારે, પરીક્ષાના તમામ પ્રશ્નપત્રોના જવાબ સ્વ-હસ્તાક્ષરમાં આપવાના રહેશે. તેમ છતાં, લહિયા રાખવાની પાત્રતા ધરાવતા હોય તેવા અશક્ત વ્યક્તિઓનીર્ ક્ષામાં આવતા ઉમેદવારને, બોડવની મંજૂરીને અધીન રહીને, પરીક્ષામાં લહિયા (Scribe)ની મદિથી લખવાની છૂટ આપવામાં આવશે.
(૨) ઉમેદવારને સેલ્યુલર ફોન, પેજર, ટેબલેટ, આઇ-પેડ, સ્માટચ-વોચ અથવા બીજાર્ ોઇપણ ઇલેક્રોર્નિ/ સંદેશા-વ્યવહારના સાધન પોતાની સાથે લઇ જવાની પરવાનગી આપવામાં આવશે નહિ.
૧૭. શિસ્તવિષર્યર્ ાયવવાહી.-
ર્ોઇપણ ઉમેદવાર,-
ર્() પોતાની ઉમેદવારી માટેર્ ોઇપણ રીતે ર્ટેો મેળવવા માટે; અથવા
(ખ) બીજાનુ ં નામ ધારણર્ રવા માટે; અથવા
(ગ) બીજીર્ ોઇ વ્યક્તિ પાસે પોતાનુ ં નામ ધારણર્ રાવવા માટે; અથવા
(ઘ) બનાવટી દસ્તાવેજો અથવા જેની સાથે ચેડાંર્ રવામાં આવ્યા હોય તેવા દસ્તાવેજો રજૂર્ રવા માટે; અથવા
(ચ) ભૂલવાળા અથવા ખોટા હોય તેવા અથવા મહત્વની માહિતી છુપાવતા હોય તેવા નિવેદનોર્ રવા માટે; અથવા (છ) પરીક્ષા માટે પોતાની ઉમેદવારીના સંબંધમાં અન્યર્ ોઇ અનિયમિત અથવા અયોગ્ય સાધનોનો આશ્રય લેવા માટે; અથવા (જ) પરીક્ષા દરમિયાન ગેરવાજબી સાધનોનો ઉપયોગર્ રવા માટે; અથવા
(ઝ) લખાણોમાં અથવહીન (બેહૂદી) ભાષા અથવા બિભત્સ બાબત સહિતની અસંગત (અપ્રસ્તુત) બાબત લખવા માટે; અથવા (ટ) પરીક્ષા ખંડમાં બીજીર્ ોઇ રીતે ગેરવતવર્ણૂર્ રવા માટે; અથવા
(ઠ) પરીક્ષાના સંચાલન માટે બોડવ-એર્ ામે રાખેલર્ મવચારીવગવને હેરાનર્ રવા અથવા શારીરર્ર રીતે ર્નુસાનર્ રવા માટે; અથવા (ડ) પૂવવવતી ખંડોમાં નિરદચષ્ટર્ રેલા તમામ અથવા તે પર્ૈીનાર્ ોઇપણર્ ૃત્યર્ રવાનો પ્રયત્નર્ રવા માટે અથવા યથાપ્રસંગ, મદિગારી ર્રવા માટે; અથવા
(ઢ) પરીક્ષામાં ઉપસ્સ્થત રહેવા માટે તેને પરવાનગી આપતા તેના પ્રવેશ પ્રમાણપત્રમાં ઠરાવવામાં આવેલી અને નિરદચષ્ટ ર્રવામાં આવેલીર્ ોઇપણ શરતોનો ભંગર્ રવા માટે,
-તેની સામે ફોજદારીર્ ાયવવાહીર્ રવાને પાત્ર થશે, તે ઉપરાંત,-
(૧) તે જે પરીક્ષાનો ઉમેદવાર હોય તે પરીક્ષામાંથી બોડવ દ્વારા ગેરલાર્ય ઠરાવવાને પાત્ર થશે; અથવા
(૨) ર્() બોડવ દ્વારાર્ ોઇપણ પરીક્ષામાં ઉપસ્સ્થત રહેવા માટે અથવા સંબંધિત જગા પરની તેની ઉમેદવારી માટે; અથવા (ખ) સર્રાર દ્વારા તેના પોતાના હેઠળનાર્ ોઇપણ રોજગારમાંથી
-ર્ ાયમી રીતે અથવા નિરદચષ્ટ મુદત માટે ર્બાાત રહેવાને પાત્ર થશે:
પરંતુ ઉમેદવાર તે અથે ર્રવા માંગતો હોય તેવી લેખિત રજૂઆત ર્રવાની તેને ર્ત આપ્યા સિવાય અને બોડવ અથવા યથાપ્રસંગ, સર્રાર-ની પૂવવ-મંજૂરી સાથે, પેટા-ખંડ ર્() અથવા (ખ) હેઠળનીર્ ોઇ શિક્ષાર્ રી ર્શાશે નહિ;
(૩) તે સર્રારી સેવામાં હોય, તો સંબંધિત નિયમો હેઠળ શિસ્તવિષર્યર્ ાયવવાહીને પાત્ર થશે.
૧૮. પરરણામ, પસંદગી યાદીની જાહેરાત અને પ્રતિક્ષા યાદી તૈયારર્ રવા બાબત.-
(૧) મુખ્ય પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોનુ ં પરરણામ બોડવ દ્વારા મુખ્ય પરીક્ષામાં દર્રે ઉમેદવારને છેલ્લે આપવામાં આવેલા ગુણના આધારે ગુણવત્તા ક્રમમાં તૈયારર્ રવામાં અને ગોઠવવામાં આવશે, જેમાં બોડવ યોગ્ય ગણે તેવી વિગતોને નિરદચષ્ટર્ રવામાં આવશે.
(૨) બોડવ-એ, ઉમેદવારો દ્વારા રજૂર્ રવામાં આવેલા દસ્તાવેજોની ખરાઈના હેતુ માટે, માંગણી પર્ત્ર અને જાહેરાતમાં અપાયેલી ખાલી જગાની સંખ્યાથી બે ગણી સંખ્યાના પ્રમાણમાં, લાર્ય ઉમેદવારોને વ્યક્તિગત રીતે બોલાવવા જોઈશે. બોડવ દ્વારા લાર્ય જાહેર1-6 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026 [ PART IX ર્રવામાં આવેલા તમામ ઉમેદવારોએ અરજી પર્ત્ર ભરતી વખતે તેમના દ્વારા રજૂ ર્રવામાં આવેલા અન્ય દસ્તાવેજો સાથે સ્નાર્તની પરીક્ષા ઉત્તીણવર્ યાવ હોવાનો પુરાવો રજૂર્ રવો જોઇશે.
(૩) બોડવ-એ, દસ્તાવેજોની ખરાઈર્ રતી વખતે, લાર્યાત ધરાવતા ઉમેદવારોને, જ્યાં તેઓ નિમર્ણૂ માટે વિચારણાર્ રવા ઈ્િછતા હોય તે તમામ ઉપલભ્ય જિલ્લાઓ માટે, બોડવ નક્કીર્ રે તેવી રીતે અને તેવા નમૂનામાં, અગ્રતાક્રમ સૂચવવા પૂછવુ ં જોઈશે. બોડવ દ્વારા પસંદગીનુ ંર્ ોઈ આંર્શિ સૂચન સ્ર્વીારવુ ં જોઇશે નહિ:
પરંતુ ઉમેદવારે ર્એ વખત આપેલી પસંદગી આખરી ગણાશે અને પસંદગીમાં સુધારા, વધારા, ફેરફારર્ રવા અથવા તે બદલવા અંગેનીર્ ોઇ વિનંતી બોડવ દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે નહિ:
(૪) બોડવ-એ, ત્યાર પછી, પરીક્ષાનુ ં પરરણામ નીચે મુજબ બે ભાગમાં તૈયારર્ રીને, જાહેરર્ રવુ ં જોઇશે:-
ભાગ-૧
(૧) પસંદગી યાદીમાં સમાવિષ્ટ થવા માટે લાર્ય ઠરેલા ઉમેદવારની ગુણવત્તા મુજબ માંગણી પર્ત્ર અને જાહેરાતમાં આપેલી ખાલી જગાની સંખ્યાના પ્રમાણમાં પસંદગી યાદી, જેમાં તેમના નામ, બેર્ઠ ક્રર્માં અને તેમણે મેળવેલાર્ ુલ ગુણનો સમાવેશ થાય છે.
(૨) પ્રતિક્ષા યાદીમાં સમાવિષ્ટ થવા માટે લાર્ય ઠરેલા ઉમેદવારની ગુણવત્તા મુજબ માંગણી પર્ત્ર અને જાહેરાતમાં આપેલી વગવવાર ખાલી જગાની સંખ્યાના ૨૦% સંખ્યાના પ્રમાણમાં પ્રતિક્ષા યાદી.
સફળ ઉમેદવારોનુ ં પરરણામ બોડવના નોરટસ બોડવ અને/અથવા બોડવની વેબસાઇટ પર ઉપર નિરદચષ્ટર્ યાવ મુજબ પ્રસિદ્ધર્ રવુ ં જોઇશે.
બોડવ-એ, ત્યાર પછી, રાજપત્રમાં પ્રસિદ્ધર્ રવાની પરરણામની ર્નલ સર્રારના મહેસૂલ વિભાગને ર્મોલવી જોઈશે અને તેની ર્નલ સંબંધિત જિલ્લાર્ લેક્ટરને ર્મોલવી જોઈશે.
બોડવ-એ, પોતે નિરદચષ્ટર્ રે તેવી રીતે, વ્યક્તિગતપણે સફળ ઉમેદવારોને પરરણામની જાણર્ રવી જોઇશે.
ભાગ ૨: બોડવ-એ, જેમનો સમાવેશ ભાગ ૧-માંર્ રવામાં આવ્યો ન હોય તેવા અસફળ ઉમેદવારોની યાદી, તેમના નામ, બેર્ઠ ક્રર્માંો અને તેમણે મેળવેલાર્ ુલ ગુણ દશાવવીને તૈયારર્ રવી જોઇશે અને તેને, બોડવના નોરટસ બોડવ પર અને/અથવા વેબસાઇટ પર પ્રસિદ્ધર્ રવી જોઇશે.
૧૯. મુખ્ય પરીક્ષાના ગુણની પુન:ર્ચાસણી બાબત.-
(૧) મુખ્ય પરીક્ષાના પોતાના ગુણની પુન:ર્ચાસણીર્ રાવવા ઈ્િછતો હોય તેવો ઉમેદવાર, મુખ્ય પરીક્ષાનુ ં પરરણામ જાહેર ર્યાવની તારીખથી પંદર રદવસની મુદતની અંદર દર્રે પ્રશ્નપત્ર દીઠ બોડવ નક્કીર્ રે તેટલી ફી સાથે બોડવને અરજીર્ રી ર્શશે.
(૨) મુખ્ય પરીક્ષાનુ ં ગુણપર્ત્ર મેળવવા ઈ્િછતો હોય તેવો ઉમેદવાર, મુખ્ય પરીક્ષાનુ ં આખરી પરરણામ જાહેરર્ યાવની તારીખથી પંદર રદવસની મુદતની અંદર બોડવ નક્કીર્ રે તેટલી ફી સાથે બોડવને અરજીર્ રવી જોઇશે.
(૩) ર્ોઈપણ સંજોગોમાં મુખ્ય પરીક્ષાનાર્ ોઈપણ ભાગના ગુણ, આખરી પરરણામની સત્તાવાર જાહેરાત પહેલાં જાહેરર્ રવા જોઈશે નહિ.
(૪) ર્ોઈપણ સંજોગોમાં મુખ્ય પરીક્ષાના ર્ોઈ અથવા તમામ પ્રશ્નપત્રોનુ ં પુન:મૂલ્ર્યાંન ર્રવા માટેની વિનંતીને બોડવ દ્વારા ગ્રાહ્ય રાખવામાં અથવા સ્ર્વીારવા જોઇશે નહિ.
૨૦. નિમર્ણૂ માટે જિલ્લાની ફાળવણી માટેનીર્ ાયવરીતિ.-
(૧) આ નિયમોના નિયમ ૧૮ના પેટા-નિયમ (૩)માં નિરદચષ્ટર્ યાવ મુજબ પસંદગી રજૂર્ રતી વખતે ઉમેદવારે સૂચવેલા જિલ્લા માટે પસંદગીનો ક્રમ જિલ્લામાં નિમર્ણૂનોર્ ોઈ ર્હ આપશે નહિ. ગુણવત્તા ક્રમમાં આવેલા રેર્ન્ અને જિલ્લામાં ઉપલભ્ય જગાઓની સંખ્યાને ધ્યાનમાં લઈને, ફાળવણી વખતે બોડવ-એ, ઉમેદવારે આપેલા અગ્રતાક્રમને ધ્યાનમાં લેવો જોઈશે.
(૨) આ નિયમોના નિયમ ૧૮ના પેટા-નિયમ (૩)માં નિરદચષ્ટર્ યાવ મુજબ અગ્રતાક્રમ રજૂર્ રતી વખતે ઉમેદવાર દ્વારા આપવામાં આવેલી પસંદગી પ્રમાણે, ઉપલભ્ય ખાલી જગાના આધારે, ગુણવત્તા ક્રમમાં, જિલ્લો ફાળવવો જોઈશે.
(૩) અનામત વગવનો ઉમેદવાર તેની પોતાની ગુણવત્તાના આધારે પસંદગી પામે, પણ પોતે આપેલા અગ્રતાક્રમ પ્રમાણે, તેણે આપેલી મયાવરદત અગ્રતા (પસંદગી)ની અંદર તેને પસંદગીનો જિલ્લો મળતો ન હોય અને અનામત વગવના આવા ઉમેદવાર દ્વારા આપેલા મયાવરદત અગ્રતાક્રમ પ્રમાણે જિલ્લામાં અનામત વગવની જગા ઉપલભ્ય હોય, તો તેવા ર્રસ્સામાં, આવા ઉમેદવારને જિલ્લાનીPART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026 1-7 અનામત વગવની એવી જગાઓની સામે તે જિલ્લાની ફાળવણી ર્રવી જોઇશે. આવી અનામત જગા, આવા વગવના અનામત ક્વોટા સામે ભરાયેલી જગા તર્રીે ગણવી જોઇશે.
(૪) બોડવ-એ, માંગણી પર્ત્ર મુજબની ખાલી જગા પ્રમાણે ગુણવત્તાક્રમમાં આ જગા પર નિમર્ણૂ માટે પસંદગી પામેલા, ફાળવાયેલા અને ભલામણર્ રાયેલા ઉમેદવારોની યાદી, ઉમેદવારના વગવ, તેની જન્મ તારીખ અને બોડવ ને યોગ્ય લાગે તેવી અન્ય વિગતો સાથે, સંબંધિતર્ લેક્ટરને ર્મોલવી જોઈશે.
બોડવ-એ, જિલ્લાને નિમર્ણૂ માટે ફાળવણીની જાણર્ યાવ પછી, સફળ ઉમેદવારો સાથેર્ ોઈ વધુ પત્રવ્યવહારર્ રવો જોઈશે નહિ.
(૫) પસંદગી યાદીમાં તમામ ઉમેદવારોને જિલ્લાની ફાળવણીની પ્રક્રિયા પૂણવર્ યાવ પછી, જોર્ ોઈ જગા ખાલી રહી જાય છે તો, આ નિયમના પેટા-નિયમ (૧) થી (૪)માં નિરદચષ્ટર્ રેલી રીતે આવી ખાલી જગા ભરવા માટે પ્રતિક્ષા યાદીમાંથી ઉમેદવારોના નામને વિચારણામાં લેવામાં આવશે.
૨૧. નિમર્ણૂ.-
બોડવ-એ, આ નિયમોના નિયમ ૨૦માં નિરદચષ્ટ ર્યાવ પ્રમાણે ઉમેદવારોને જિલ્લાની ફાળવણી નક્કી ર્યાવ પછી, નિમર્ણૂ માટે સંબંધિત જિલ્લાર્ લેક્ટરને ઉમેદવાર સાથે જિલ્લા ફાળવણીની યાદી ર્મોલવી જોઈશે. સંબંધિત નિમર્ણૂર્ રનાર સત્તાર્ધિારી (જેમર્ ે, સંબંધિત જિલ્લા ર્લેક્ટર)એ, ત્યાર બાદ, આ રીતે ફાળવેલા ઉમેદવારોની નિમર્ણૂોના ર્હુમો ર્રવા જોઇશે અને આવા ર્હુમો, સંબંધિત ઉમેદવારોને, રજિસ્ટડવ રસીદી ટપાલ (RPAD) અથવા સ્પીડ પોસ્ટથી ર્મોલવા જોઇશે.
૨૨. જગા પર હાજર થવા બાબત.-
જગા પર નિમર્ણૂ માટે પસંદ થયેલા ઉમેદવારે, નિમર્ણૂ ર્હુમ મળ્યાની તારીખથી ૩૦ રદવસની અંદર તેની નિમર્ણૂની જગા પર હાજર થવાનુ ં રહેશે. ઉમેદવાર, ૩૦ રદવસની અંદર તેની નિમર્ણૂની જગા પર હાજર થવામાં ર્ચૂ ર્રે, તો તેની નિમર્ણૂનો ર્હુમ નિમર્ણૂ ર્રનાર સત્તાર્ધિારી (જેમર્ ે, સંબંધિત જિલ્લાર્ લેક્ટર) દ્વારા રદર્ રવામાં આવશે.
તેમ છતાં, એવુ ં સાબિતર્ રવામાં આવેર્ ે ઉમેદવાર પોતાનાર્ ાબૂ બહારનાર્ ારણોને લીધે ૩૦ રદવસમાં નિમર્ણૂની જગા પર હાજર થઇ શક્યો ન હતો, તો નિમર્ણૂર્ રનાર સત્તાર્ધિારી (જેમર્ ે, સંબંધિત જિલ્લાર્ લેક્ટર),ર્ ારણોની લેખિતમાં નોંધર્ રીને, ૩૦ રદવસ પૂરા થઇ ગયા પછી પણ આવા ઉમેદવારને નિમર્ણૂની જગા પર હાજર થવાની છૂટ આપી ર્શશે.
૨૩. નિમર્ણૂ અંગેનોર્ ોઈ ર્હ મળશે નહિ.-
પરીક્ષામાં માત્ર સફળ થવાથી જ ઉમેદવારને નિમર્ણૂ અંગેનોર્ ોઈ ર્હ મળશે નહિ અને નિમર્ણૂર્ રનાર સત્તાર્ધિારીને, જરૂરી જણાય તેવી તપાસર્ યાવ પછી, એવી ખાતરી થાયર્ ે ઉમેદવાર તમામ રીતે જગા પરની અને જાહેર સેવા માટેની નિમર્ણૂ માટે યોગ્ય છે, ત્યાં સુધીર્ ોઇ ઉમેદવારની નિમર્ણૂર્ રવામાં આવશે નહિ.
૨૪. નિયંર્ત્ર સત્તાર્ધિારી.-
મહેસૂલ વિભાગમાં સર્રારના સચિવ/ અગ્ર સચિવ/ અર્ધિ મુખ્ય સચિવ, આ નિયમોના અમલ માટે નિયંર્ત્ર અને ર્સંલન સત્તાર્ધિારી રહેશે.
૨૫. નિયમોનુ ં અથવઘટન.-
આ નિયમો પર્ૈીર્ ોઇના અથવઘટન બાબતેર્ ોઇ પ્રશ્ન ઊભો થાય, તો તે પ્રશ્ન, નિણવયાથે મહેસૂલ વિભાગમાં સર્રારના સચિવ/ અગ્ર સચિવ/ અર્ધિ મુખ્ય સચિવ-ને ર્મોલવો જોઇશે અને તે બાબતમાં તેમનો નિણવય આખરી ગણાશે.
૨૬. રદર્ રવા બાબત અને અપવાદ.-
તાબાની મહેસૂલી સેવા (વગવ ૩) ભરતી (પરીક્ષા) નિયમો, ૨૦૦૨ માટે પરીક્ષા માટેર્ રેલા જૂના નિયમો અને આ નિયમો અમલમાં આવે તે પહેલાં તરત જ અમલમાં આવતા તત્સમાન અન્યર્ ોઇ નિયમો આથી, રદર્ રવામાં આવે છે.
પરંતુ આવી રીતે રદ થયેથી,ર્ ોઇ નિયમો હેઠળર્ રેલુ ંર્ ોઈપણર્ ાયવ અથવા લીધેલુ ંર્ ોઈ પગલુ ં અસરર્ રશે નહિ, તેથી રદર્ રવામાં આવે છે.
વધુમાં, આ નિયમોમાં ગમે તે મર્જૂર હોય તે છતાં, આ નિયમોના આરંભ પહેલાં, તાબાની મહેસૂલી સેવા (વગવ ૩) ભરતી (પરીક્ષા) નિયમો, ૨૦૦૨ હેઠળ શરૂર્ રવામાં આવેલર્ ોઇપણર્ ાયવવાહી પૂરી ન થાય ત્યાં સુધી, તે ર્(ાયવવાહી)ર્ ાયદેસર ગણાશે.
1-8 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026 [ PART IXપરરનશષ્ટર્-
(જ ઓ નચયમ ૩(૨))
ં
નજલ્લા ર્લેક્ટરચા નચયંત્રણ હેઠળ આગામી ભરતી વકગમં ભરવાચી થતી મહેસૂલી તલાટી, વગગ-૩ચી ખાલી જગાઓચી સંખ્યા દશાગવત
પર્ત્ર.
| અચ ક્રર્મં | સનચવાલયચા નવભાગચ ં ચામ | જગાચ ં ચામ અચે જગાચ ં પગાર ધોરણ | અપેનક્ષત ખાલી જગાઓ | અપેનક્ષત ખાલી જગાઓર્ચીુલ સંખ્ યા ર્(ોલમ ૪+૫+૬) | ||
| ખરેખર ખાલી જગાઓચી સંખ્ યા | ભરતી વકગ દરનમયાચ ઊભી થવાચી ર્શયતા હોય એવી જગાઓચી સંખ્ યા | નચવૃનચ, બઢતી, રાજીચામ ં વગેરેચે ર્ારણે ખાલી પડચાર જગાઓચી સંખ્ યા | ||||
| (૧) | (૨) | (૩) | (૪) | (૫) | (૬) | (૭) |
| ૧ | મહેસૂલ વિભાગ | મહેસૂલી તલાટી (રૂ. ૫૨૦૦-૨૦૨૦૦ ગ્રેડ પે ૧૯૦૦) પે મેરિક્સ લેવલ ૭મા સીપીસી ર્(ેન્રીય પગાર પંચ) મુજબ |
| ખાલી જગાઓ ર્(ોલમ ૭)ચીર્ ુલ સંખ્ યાચ ં સામાન્ ય અચે અચામતર્ ક્ષાચી જગાઓમં નવભાજચ. | ખાલી જગાઓચીર્ ુલ સંખ્યા ર્(ોલમ ૭) મંથી નચયમો મ જબ (ચીચેચા વગો) માટે અચામત રાખવાચી જગાઓચી સંખ્યા | ||||||||||
| સામાન્ય | આનથર્ગ ચબળા વગગ (EWS) | અચ સૂ- નચત જાનત (SC) | અચ સૂ- નચત આરદ- જાનત (ST) | સામાનર્જ અચે શૈક્ષનર્ણ રીતે પછાત વગગ (SEBC) | સ્ત્રીઓ | શારીરર્ર ખોડ- ખંપણવાળા/ અશક્ત વ્યનક્તઓ | ભૂતપૂવગ સૈનર્ચો | ||||
| સામાન્ય | EWS | SC | ST | SEBC | |||||||
| (૮) | (૯) | (૧૦) | (૧૧) | (૧૨) | (૧૩) | (૧૪) | (૧૫) | (૧૬) | (૧૭) | (૧૮) | (૧૯) |
નોંધ:-
PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026 1-9પરરનશષ્ટ–ખ
(નચયમો ૬(૨), ૧૪(૧))
ભાગ ૧: મહેસૂલી તલાટી, વગગ ૩-ચી જગા માટેચી પ્રારંનર્ભ પરીક્ષા (MCQs) માટેચો અભ્યાસક્રમ
ગ ણ: ૨૦૦ સમયઃ ૩ર્ ર્લા
| ૧. | ગુજરાતી | ૨૦ ગુણ |
| ૨. | અંગ્રેજી | ૨૦ ગુણ |
| ૩. | રાજ્યતંત્ર/જાહેર વહીવટ, અથવશાસ્ત્ર | ૩૦ ગુણ |
| ૪. | ઇતિહાસ, ભૂગોળ, સાંર્સ્ૃર્તિ વારસો | ૩૦ ગુણ |
| ૫. | પયાવવરણ, સાયન્સ એન્ડ ઇન્ફોમેશન ટેક્નોલોજી | ૩૦ ગુણ |
| ૬. | વતવમાન બાબતો | ૩૦ ગુણ |
| ૭. | ગણિત અને તાર્રર્ચ ક્ષમતા | ૪૦ ગુણ |
| ર્ુલ | ૨૦૦ ગ ણ |
નોંધ:
૧. હેતુલક્ષી (વર્ૈસ્લ્ર્પ) પ્ર્રારની પ્રારંર્ભિ પરીક્ષામાં, બહુવિધ પસંદગી પ્રશ્નો (MCQs)નો સમાવેશ થશે.
૨. પરીક્ષાનુ ં માધ્યમ, અંગ્રેજી વિષય સિવાય, તમામ વિષયો માટે ગુજરાતી રહેશે.
૩. દર્રે પ્રશ્ન ૧ ગુણનો રહેશે.
૪. ઉમેદવારે તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.
૫. ખોટા જવાબ સાથે (પ્રશ્નનો) જવાબ આપવાનો પ્રયાસર્ રેલો હોય તેવા દર્રે પ્રશ્નના ૦.૨૫ ર્નારાત્ર્મ ગુણ રહેશે.
૬. દર્રે પ્રશ્નમાં, ''પ્રયાસ નહિર્ રેલ (નોન એટેમ્પ્ટેડ)''નો ર્એ ર્વિલ્પ રહેશે. ઉમેદવાર જવાબ આપવા માગતો ન હોય, તો તે આ ર્વિલ્પ પસંદર્ રી ર્શશે. ઉમેદવાર આ ર્વિલ્પ પસંદર્ રે, તો ર્નારાત્ર્મ ગુણ આપવામાં આવશે નહિ.
૭. ઉમેદવારે પ્રશ્નમાં આપેલા ર્વિલ્પો પર્ૈીનોર્ ોઇપણ ર્વિલ્પ પસંદર્ યો ન હોય, તો તેના ૦.૨૫ ર્નારાત્ર્મ ગુણ રહેશે.
૮. અશક્ત વગવ સાથે સંબંધિત હોય તેવા ઉમેદવારોને, પ્રશ્નપત્રના દર્રેર્ ર્લા માટેર્ ર્લા દીઠ વીસ મિનિટનો લાગુ પડતો હોય તેટલો વધારાનો સમય આપી ર્શાશે.
૯. દર્રે વિષય માટેનો વિગતવાર અભ્યાસક્રમ, મંડળ દ્વારા ઠરાવવામાં આવે અને જાહેરર્ રવામાં આવે તે મુજબનો રહેશે.
પરરનશષ્ટ-ગ
(નચયમો ૬(૨), ૭, ૧૪(૩))
મહેસૂલી તલાટી, વગગ ૩-ચી જગા માટે મ ખ્ય પરીક્ષાચી પદ્ધનત અચે નવકયોમં, ચીચેચા પ્રશ્નપત્રોચો સમાવેશ થશે:
| પ્રશ્નપત્ર ક્રર્મં | નવકય | ગ ણ | સમય |
| ૧ | ગુજરાતી ભાષાર્ ૌશલ | ૧૦૦ | ૩ર્ ર્લા |
| ૨ | અંગ્રેજી ભાષાર્ ૌશલ | ૧૦૦ | ૩ર્ ર્લા |
| ૩ | સામાન્ય અભ્યાસ | ૧૫૦ | ૩ર્ ર્લા |
| ર્(ુલ ગ ણ) | ૩૫૦ |
નોંધ:
૧. ગુજરાતી પ્રશ્નપત્રનુ ં ધોરણ, ગુજરાત માધ્યર્મિ અને ઉ્િ્િતર માધ્યર્મિ શિક્ષણ બોડવના બારમાં ધોરણના ગુજરાતી વિષયો (ઉ્િતિર ર્ક્ષા)ને સર્મક્ષ રહેશે.
૨. અંગ્રેજી પ્રશ્નપત્રનુ ં ધોરણ, ગુજરાત માધ્યર્મિ અને ઉ્િ્િતર માધ્યર્મિ શિક્ષણ બોડવના બારમાં (૧૨-માં) ધોરણના અંગ્રેજી વિષયો (ઉ્િતિરર્ ક્ષા)ને સર્મક્ષ રહેશે.
૩. સામાન્ય અભ્યાસના પ્રશ્નપત્રો માટેના અભ્યાસક્રમની વિષય-સૂચિ, પરરશિષ્ટ-ઘ-માં નિરદચષ્ટર્ યાવ પ્રમાણેની રહેશે.
૪. દર્રે પ્રશ્નપત્ર માટેનો વિગતવાર અભ્યાસક્રમ, પરરશિષ્ટ-ઘ-માં નિરદચષ્ટર્ યાવ પ્રમાણેનો રહેશે.
૫. મુખ્ય પરીક્ષા માટેના પ્રશ્નપત્રો વણવનાત્ર્મ પ્ર્રારના રહેશે.
૬. અશક્ત વગવ સાથે સંબંધિત હોય તેવા ઉમેદવારોને, પ્રશ્નપત્રના દર્રેર્ ર્લા માટેર્ ર્લા દીઠ વીસ મિનિટનો લાગુ પડતો હોય તેટલો વધારાનો સમય આપી ર્શાશે.
પરરનશષ્ટ – ઘ
(નચયમો ૬(૨), ૭, ૧૪(૩))
મહેસૂલી તલાટી, વગગ ૩-ચી જગા માટે મ ખ્ય પરીક્ષાચો અભ્યાસક્રમ (વણગચાત્ર્મર્ સોટી)
પ્રશ્નપત્ર-૧ ગ જરાતી (મ ખ્ય પરીક્ષા)
(વણગચાત્ર્મ)
ગ ણ-૧૦૦ માધ્યમ-ગ જરાતી સમય-૩ર્ ર્લા
અચ ક્રર્મં અભ્યાસક્રમચી નવગત
ફાળવેલ ગ ણ
૧. નિબંધ : ત્રણ પર્ૈીર્ ોઇપણ ર્એ (આશરે ૨૦૦ શબ્દોમાં) ૧૦
(વણવનાત્ર્મ/વિશ્લેષણાત્ર્મ/ચિંતનાત્ર્મ/સાંપ્રત સમસ્યા પર આધારરત)
૨. વિચાર-વિસ્તાર (ત્રણ પર્ૈીર્ ોઇપણ બે)ર્ ાવ્યપંક્તિઓર્ ે ગદ્યસૂક્તિનો વિચાર-વિસ્તાર (આશરે ૧૦૦ શબ્દોમાં ૧૦
પ્રત્ર્યે)
૩. સંક્ષેર્પીરણ: આપેલા ગદ્યખંડમાંથી આશરે ૧/૩ ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ. ૧૦
૪. ગદ્યસમીક્ષા: આપેલા ગદ્યખંડના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો. ૦૫
૫. પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયારર્ રવા (આશરે ૨૦૦ શબ્દોમાં). ૧૦
૬. પત્રલેખન (અભિનંદન/શુભે્િછા/વિનંતી/ફરરયાદ વગેરે) (આશરે ૧૦૦ શબ્દોમાં). ૦૫
૭. ચચાવપત્ર (આશરે ૨૦૦ શબ્દોમાં) (વતવમાનપત્રમાં પ્રજાના પ્રશ્નો/ સાંપ્રત સમસ્યાઓ/ વ્યક્તિગત અભિપ્રાય રજૂર્ રતુ ં ૧૦
ચચાવપત્ર).
૮. અહેવાલલેખન (આશરે ૨૦૦ શબ્દોમાં). ૧૦
૯. ભાષાંતર : અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ. (૧૦ વાક્યો) ૧૦
૧૦. ગુજરાતી વ્ર્યારણ ૨૦
સૂચવ્યા મુજબ જવાબ લખો (આ પ્રશ્નોમાં આંતરર્ર ર્વિલ્પો રહેશે નહિ.):
(૧) રૂરઢપ્રયોગોના અથવ અને તેનો વાક્યપ્રયોગ
(૨)ર્ હેવતોનો અથવ અને વાક્યપ્રયોગ
(૩) સમાસનો વિગ્રહર્ રી તેની ઓળખ
(૪) છંદ ઓળખાવો (બે)
(૫) અર્લંાર ઓળખાવો (બે)
(૬) શબ્દસમૂહ માટે ર્એ શબ્દ (બે)PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026 1-11 (૭) જોડણી શુદ્ધિ (બે)
(૮) લેખન શુદ્ધિ/ ભાષા શુદ્ધિ (બે)
(૯) સંધિ – જોડોર્ ે છોડો (બે)
(૧૦) વાક્ય રચનાના અંગો/ વાક્યના પ્ર્રાર/ વાક્ય પરરવતવન
ર્(ુલ: ૧૦૦)
પ્રશ્નપત્ર ૨ અંગ્રેજી (મ ખ્ય પરીક્ષા)
(વણગચાત્ર્મ)
ગ ણ-૧૦૦ માધ્યમ-અંગ્રેજી સમય-૩ર્ ર્લા
અચ ક્રર્મં
પ્રશ્નચો પ્ર્રાર
ફાળવેલ ગ ણ
૧. નિબંધ: (આશરે ૧૫૦ શબ્દોમાં)
૧૦ ત્રણ વિષયોની યાદીમાંથીર્ ોઇપણ ર્એ વિષય પસંદર્ રો: (વણવનાત્ર્મ/વિશ્લેષણાત્ર્મ/ચિંતનાત્ર્મ/વતવમાન બાબતો પર આધારરત)
૨. પત્રલેખન (આશરે ૧૫૦ શબ્દોમાં) :
ર્ોઇ મુદ્દા પરર્ ોઇ વ્યક્તિનો અભિપ્રાય અભિવ્યક્તર્ રતો ર્એ ઔપચારર્ર પત્ર.
૧૦ મુદ્દા દૈર્નિર્ ચેરી બાબતો/ર્ ચેરીમાં ઊભી થયેલીર્ ોઇ સમસ્યા/ ઉપરી અર્ધિારી દ્ધારા શોધાયેલા ર્ઉેલના
સમથવનમાં અભિપ્રાય/ તાજેતરની ઘટના સંબંધિત મુદ્દા-વગેરે સંબંધિત હોઇ ર્શે છે.
૩. અહેવાલલેખન (આશરે ૧૫૦ શબ્દોમાં):
૧૦ ર્ચેરીર્ ામગીરી/ર્ ાયવક્રમ/ ફીલ્ડ રિપ (ક્ષેત્રીય મુર્લાાત)/ સરવે પર આધારરત ર્એ અહેવાલ.
૪. રશ્ય (વિઝ્યુઅલ) માહિતી પર લેખન (આશરે ૧૫૦ શબ્દોમાં) :
૧૦ ગ્રાફ/ ર્આૃતિ/ ફ્લો ચાટચ/ ટેબલ ઓફર્ મ્પૅરરઝન/ સાદી ર્આંર્ડાીય માહિતી-વગેરે પર આધારરત ર્એ અહેવાલ.
૫. ઔપચારર્ર પ્રવચન (આશરે ૧૫૦ શબ્દોમાં) :
૧૦ ઔપચારર્રર્ ામગીરીમાં વાંચવાનુ ં થતુ ં હોય તેવુ ં (ઔપચારર્ર શૈલીમાં) પ્રવચન. તેર્ ોઇ ઉદ્દઘાટન પ્રવચન,ર્ ોઇ શૈક્ષર્ણિ સેમિનાર/ર્ ોન્ફરન્સ (પરરષદ),ર્ ોઇ મહત્વનો ઔપચારર્ર પ્રસંગ-વગેરે હોઇ ર્શે.
૬. સંક્ષેપ લેખન :
૧૦ ૧૫૦ શબ્દોના ગદ્યખંડમાંથી આશરે ૫૦ શબ્દોમાં સંક્ષેપ લેખન.
૭. ગદ્યસમીક્ષા :
(ગદ્ય) વાંચન માટે આશરે ૨૫૦ શબ્દોનો ગદ્યખંડ આપવામાં આવશે જેની નીચેના પ્રશ્નોના ટૂ ંર્માં ઉત્તર
૧૦ આપવાના રહેશે.
૮. અંગ્રેજી વ્ર્યારણ: (નીચેના (વિષયો)માંથી દર્રેના ૨ ગુણ હોય તેવા
૧૦ પ્રશ્નો)
ર્.ર્ ાળ (Tenses)
ખ. વૉઇસ
૨૦ ગ. નેરેશન (ડાયરેક્ટ-ઇનડાયરેક્ટ)
ઘ. વાક્ય પરરવતવન
ચ. આરટર્ચલ્સ અને રડટમિવનસવ-નો ઉપયોગ
છ. સવવનામોનો ઉપયોગ1-12 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026 [ PART IX જ. શબ્દસમૂહો (ફ્રેઝલ વબ્સવ)નો ઉપયોગ
ઝ. રૂરઢપ્રયોગોનો ઉપયોગ
ટ. સમાનાથી/ વિરોધી
ઠ. શબ્દસમૂહ માટે ર્એ શબ્દ
૯. ભાષાંતર: ૧૦ વાક્યોનુ ં ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર.
૧૦
ર્ુલ: ૧૦૦
પ્રશ્નપત્ર ૩ સામાન્ય અભ્યાસ (મ ખ્ય પરીક્ષા)
(વણગચાત્ર્મ)
ગ ણ-૧૫૦ માધ્યમ-ગ જરાતી સમય ૩ર્ ર્લા
ફાળવેલ ગ ણ
ર્() ગુજરાતનો તથા ભારતનો ઇતિહાસ
૧૫ (ખ) સાંર્સ્ૃર્તિ વારસો (ગુજરાતને પ્રાધાન્ય)
૧૫ (ગ) ગુજરાત તથા દેશની ભૂગોળ
૧૫ (ઘ) વિજ્ઞાન અને ર્ટેનોલોજી
૧૦ (ચ) પ્રાદેર્શિ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ, વતવમાન બાબતો સહિત
૩૦ (છ) ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ
૨૦ (જ) ભારતીય અથવતંત્ર અને આયોજન
૧૫ (ઝ) જાહેર વહીવટ અને શાસન, સર્રારશ્રીની યોજનાઓ વિષર્ય જાર્ણારી
૨૦ (ટ) જાહેર સેવામાં શિસ્ત તથા નિતિમત્તા (Ethics)
૧૦
ર્ુલ ગ ણ : ૧૫૦
પ્રશ્નપત્ર-૩ચા પ્રશ્નો અચે ગ ણચી ફાળવણીચી પદ્ધનત (સામાન્ય અભ્યાસ)
| પ્રશ્ન દીઠ ગ ણ | પ્રશ્નચી સંખ્યા | ર્ુલ ગ ણ |
| ૧ | ૧૦ | ૧૦ |
| ૨ | ૧૦ | ૨૦ |
| ૩ | ૩૦ | ૯૦ |
| ૫ | ૬ | ૩૦ |
| ર્ુલ | ૫૬ | ૧૫૦ |
ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,
સનચચ પટવધગચ,
સર્રારના સંયુક્ત સચિવ.
--------
Government Central Press, Gandhinagar.