| PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025 | ||
Extra No. 2
©
The Gujarat Government Gazette EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] THURSDAY, JANUARY 1, 2026 / PAUSHA 11, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૧લી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના માચિતી અને પ્રસારણ વિભાગના તારીખઃ ૨૬મી ઓગસ્ટ, ૨૦૨૫ના જાચેરનામા ક્રર્માંઃ જીટી-૨૦૨૫-૨૧-બીડી/એમપીટી/ઇ-ફાઇલ/૧૦/૨૦૨૪/૦૨૮૬/બી.-નો ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.
રાજેશ આર. રાઠોડ,
સર્રારના નાયબ સચિવ.
IX Ex.-2
2-12-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026 [ PART IX
NOTIFICATION
Regarding
The Deputy Director of Information, Class I and Assistant Director of Information (Journalism), Class II,
Combined Competitive Examination Rules ,2025.
ચાયબ માનચતી નચયાર્મ, વગગ ૧ અચે મદિચીશ માનચતી નચયાર્મ (પર્ત્રારત્વ), વગગ ૨, સંયુક્ત સ્પધાગત્ર્મ પરીક્ષા નચયમો, ૨૦૨૫
ં
સંબંધી જાચેરચામુ
માનચતી અચે પ્રસારણ નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨૬મી ઓગસ્ટ,૨૦૨૫
ભારતચુ
ં સંનવધાચ.
ક્રર્મંઃ જીટી-૨૦૨૫-૨૧-બીડી/એમપીટી/ઇ-ફાઇલ/૧૦/૨૦૨૪/૦૨૮૬/બી: ભારતના સંવિધાનના અનુ્િછેદ ૩૦૯ના પરંર્તુથી મળેલી સત્તાની રૂએ અને આ અથેર્ રેલા અગાઉના તમામ નિયમો રદર્ રીને, ગુજરાતના રાજ્યપાલ, આથી, નાયબ માચિતી નિયાર્મ, વગવ ૧ અને મદિનીશ માચિતી નિયાર્મ (પર્ત્રારત્વ), વગવ ૨-ની જગા પર ભરતી માટેની સંયુક્ત સ્પધાવત્ર્મ પરીક્ષાની પદ્ધતિનુ ં નિયમન ર્રવા માટેની જોગવાઇર્ રવા માટે નીચેના નિયમોર્ રે છેઃ-
૧. ટ ંર્ી સંજ્ઞા, આરંભ અને લાગુ પડવા બાબત.-
(૧) આ નિયમો નાયબ માચિતી નિયાર્મ, વગવ ૧ અને મદિનીશ માચિતી નિયાર્મ (પર્ત્રારત્વ), વગવ ૨, સંયુક્ત સ્પધાવત્ર્મ પરીક્ષા નિયમો, ૨૦૨૫ર્ ચેવાશે.
(૨) તે રાજપત્રમાં તેની પ્રસિદ્ધિની તારીખે અમલમાં આવશે.
(૩) તે અનુસ ચિ ૧માં નિકદચષ્ટર્ રેલી જગા પર નિમણર્ ને પાત્ર થતી ચોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે
૨. વ્યાખ્યા.- આ નિયમોમાં, સંદભવથી અન્યથા અપેક્ષિત ન ચોય, તો,-
ર્() "આયોગ" એટલે ગુજરાત જાચેર સેવા આયોગ;
(ખ) "પરીક્ષા" એટલે અનુસ ચિ ૧માં નિકદચષ્ટર્ રેલી જગાઓ પર ભરતી માટેની સંયુક્ત સ્પધાવત્ર્મ પરીક્ષા અને તેમાં નિયમ ૪માં ઉલ્લેખર્ યાવ મુજબ પ્રારંર્ભિ પરીક્ષા અને મુખ્ય પરીક્ષાનો સમાવેશ થાય છે;
(ગ) "સર્રાર" એટલે ગુજરાત સર્રાર;
(ઘ) "અગાઉના નિયમો" એટલે આ નિયમોની તરત પચેલાં પ્રવતવમાન ચોય તેવા નિયમો;
(ચ) "સંબંધિત ભરતી નિયમો" એટલે અનુસ ચિ ૧માં નિકદચષ્ટર્ રેલી જગાઓ માટેના સર્રારે ઠરાવેલા ભરતી નિયમો;
(છ) "અનુસ ચિ" એટલે આ નિયમો સાથે જોડેલી અનુસ ચિ;
(જ) "અનુસ ચિત જગાઓ" એટલે અનુસ ચિ ૧માં નિકદચષ્ટર્ રેલી જગાઓ.
૩. પરીક્ષા યોજવા બાબત.- આયોગ, સર્રાર તરફથી માગણી મળ્યેથી, અનુસ ચિ ૧માં નિકદચષ્ટર્ રેલી જગાઓ પર ભરતીર્ રવા ઉમેદવારોની પસંદગી માટે સંયુક્ત સ્પધાવત્ર્મ પરીક્ષા યોજશે.
૪. પરીક્ષાની પદ્ધતિ.- (૧) આ પરીક્ષા નીચેની રીતે બે ક્રર્મિ તબક્કામાં યોજાશે:-
(૧) મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોની પસંદગી માટેની પ્રારંર્ભિ પરીક્ષા (ચેતુલક્ષી પ્ર્રારની); અને
(૨) અનુસ ચિત જગાઓ માટે ઉમેદવારોની આખરી પસંદગી માટે મુખ્ય પરીક્ષા (લેખિત અને વ્યક્તિગતર્ સોટી).
(૨) પ્રારંર્ભિ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા અનુસ ચિ ૨-માં નિકદચષ્ટર્ યાવ પ્રમાણેની રીતે યોજવી જોઇશે.
૫. અભ્યાસક્રમ.- આયોગ દર્રે પ્રશ્નપત્ર માટે અભ્યાસક્રમની વિગતો નક્કી ર્રશે અને એવો અભ્યાસક્રમ આયોગે પોતાની સત્તાવાર વેબસાઇટ ઉપર જાચેરર્ રવો જોઇશે.
૬. પરીક્ષાનુ ં માધ્યમ.- પ્રશ્નપત્ર નં. ૨ સિવાયનુ ં પરીક્ષાનુ ં માધ્યમ ગુજરાતી રચેશે. મુખ્ય પરીક્ષામાં અંગ્રેજી ભાષા માટેનુ ં (પરીક્ષાનુ ં) માધ્યમ અંગ્રેજી રચેશે.
PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026 2-3૭. પરીક્ષાનુ ં સ્થળ.- (૧) આયોગ, પ્રારંર્ભિ અને મુખ્ય પરીક્ષા (લેખિત)ની તારીખો અને સમય અનેર્ યા સ્થળે યોજવી તે સ્થળો નક્કી ર્રશે.
(૨) વ્યક્તિત્વર્ સોટી ગાંધીનગર ખાતે યોજાશે.
(૩) ઉમેદવારોએ, આયોગ જાચેરર્ રે તેવી તારીખે, સમયે અને સ્થળે તેમના પોતાના સ્વ-ખચે પરીક્ષાના તમામ તબક્કામાં ચાજર રચેવુ ં પડશે.
૮. પરીક્ષા માટેની અરજી.- (૧) પ્રારંર્ભિ પરીક્ષામાં ઉપસ્સ્થત થવા ઇ્િછતા ઉમેદવારે, આયોગ ઠરાવે તેવા નમ નામાં, સર્રાર નક્કી ર્રે તેટલી ફી સાથે અરજીર્ રવી જોઇશે.
(૨) આયોગે, મુખ્ય પરીક્ષામાં પ્રવેશ માટે આયોગ દ્વારા પ્રવેશ માટે લાર્ય ચોવાનુ ં જાચેરર્ રેલા ઉમેદવારોએ, આયોગ ઠરાવે તેવા નમ નામાં, સર્રાર નક્કીર્ રે તેટલી ફી સાથે ફરીથી અરજીર્ રવી જોઇશે.
(૩) ફી, આયોગ દ્વારા ઠરાવવામાં આવે તેવી રીતે ચર્ વવી જોઇશે અને ર્એ વખત ફી ભયાવ પછી પરત આપવામાં આવશે નચિ અથવા ત્યાર પછીની પરીક્ષા માટે રાખી મર્ વામાં આવશે નચિ.
(૪) અરજી પાછી ખેંચવા માટે ઉમેદવારેર્ રેલી વિનંતીને,ર્ ોઇપણ સંજોગોમાં ધ્યાનમાં લેવામાં આવશે નચિ.
૯. પસંદગી ક્રમ.- ઉમેદવારે, વ્યક્તિત્વ ર્સોટીના સમયે, નિમણર્ માટે વિચારણા થાય તેમ ઇ્િછતો ચોય તેવી જગાઓનો પસંદગી ક્રમ આયોગ ઠરાવે તેવી રીતે દશાવવવો જોઇશે:
પરંતુ ઉમેદવારે, ર્એ વખત આપેલી પસંદગી આખરી ગણાશે અને પસંદગીમાં સુધારા, વધારા, ફેરફાર અથવા તે બદલવા અંગેનીર્ ોઇ વિનંતી આયોગ દ્વારા અથવા સર્રાર દ્વારા સ્ર્વીારવામાં આવશે નચિ.
મુખ્ય પરીક્ષા માટે લાર્ય જાચેર થયા ચોય તેવા ઉમેદવારોએ, આયોગ દ્વારા વખતોવખત ઠરાવવામાં આવે તે રીતે, પરીક્ષાની વ્યક્તિત્વર્ સોટીના આરંભ પચેલાં પોતાને રસ ચોય તેવો ફાળવણી માટેનો પસંદગીનો ક્રમ ફરજિયાત દશાવવવો જોઇશે.
૧૦. પાત્રતા માટેની શરત.- (૧) ઉમેદવાર પરીક્ષામાં પ્રવેશ મેળવવા માટે લાર્ય ગણાશે નચિ સિવાયર્ ે તે,-
ર્() ભારતનો નાગકર્ર, અથવા
(ખ) નેપાળનો પ્રજાજન, અથવા
(ગ) ભ તાનનો પ્રજાજન, અથવા
(ઘ) પાર્કસ્તાન, મ્યાનમાર, શ્રીર્લંા, પ વવ આર્ચિાના ર્ેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયાના સંયુક્ત પ્રજાસર્ત્તા, ઝાસ્મ્બયા, મલાવી, ઝૈર, ઈથીઓપીયા વગેરે દેશોમાંથી અને વિયેટનામમાંથી સ્થાળાંતરર્ રીને ભારતમાંર્ ાયમી વસવાટર્ રવાના ઈરાદાથી સ્થળાંતરર્ યુ વ ચોય તેવી ભારતીય મ ળની વ્યક્તિ ચોય:
પરંતુ (ખ), (ગ) અથવા (ઘ) વગવમાં આવતા ઉમેદવારે, સર્રારેર્ ાઢી આપેલુ ં પાત્રતાનુ ં પ્રમાણપત્ર રજ ર્ રવુ ં જોઈશે.
(૨) જેણે પાત્રતાનુ ં પ્રમાણપત્ર રજ ર્ રવુ ં જરૂરી ચોય તેવા ઉમેદવારને, આયોગ દ્વારા લેવાતી પરીક્ષામાં ઉપસ્સ્થત રચેવાની છ ટ આપી ર્શાશે અને તેને સર્રારે નક્કીર્ રેલી મુદતમાં પાત્રતાનુ ં પ્રમાણપત્ર રજ ર્ રવાને અધીન રચીને,ર્ ામચલાઉ નિમણર્ પણ આપી ર્શાશે.
૧૧. ર્એાર્ધિ લગ્નનાર્ ારણે નિમણર્ માટેની ગેરલાર્યાત.- (૧) ર્() જે વ્યક્તિના પતિ/પત્ની ચયાત ચોય તેવી વ્યક્તિ સાથે જેણે લગ્ન ર્યાવ ચોય અથવા લગ્નનોર્ રારર્ રેલ ચોય તેવીર્ ોઈ વ્યક્તિ, અથવા
(ખ) જે વ્યક્તિના પતિ/પત્ની ચયાત ચોય તેવીર્ ોઈ વ્યક્તિએ, અન્ય વ્યક્તિ સાથે લગ્નર્ યાવ ચોય અથવા લગ્નનોર્ રારર્ યો ચોય તેવીર્ ોઈ વ્યક્તિ,
-અનુસ ચિત જગાઓ ઉપર નિમણર્ ને પાત્ર થશે નચિ:
પરંતુ તત્સમયે અમલમાં ચોય તેવાર્ ોઈર્ ાયદાની જોગવાઈઓને અધીન રચીને, રાજ્ય સર્રારને એવી ખાતરી થાયર્ ે તેમર્ રવા માટેના ખાસર્ ારણો છે, તો તે, આ પેટા-નિયમના અમલમાંથીર્ ોઈ વ્યક્તિને મુક્તિ આપી ર્શશે.
2-4 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026 [ PART IX(૨) ઉમેદવારે, તે અથવા યથાપ્રસંગ, તેણી, પરીણિત છેર્ ેર્ ેમ અને પુરૂષ ઉમેદવારના ર્કસ્સામાં, તેને ર્એર્ રતાં વધુ ચયાત પત્ની છે ર્ે ર્ેમ અને સ્ત્રી ઉમેદવારના ર્કસ્સામાં જેને બીજી પત્ની ચયાત ચોય તેવા પુરુષ સાથે, તેણીએ લગ્ન ર્રેલ છે ર્ે ર્ેમ તે અરજીપત્રમાં જાચેરર્ રવુ ં પડશે.
૧૨. વય મયાવદા.- પરીક્ષામાં પ્રવેશ માટે ઉમેદવાર, આયોગે જાચેરાતમાં જણાવેલી તારીખે ૨૦ વષવની વય ધરાવતો ચોવો જોઇશે અને ૩૭ વષવની વય ધરાવતો ચોવો જોઇશે નચિ:
૧૩. શૈક્ષર્ણિ લાર્યાત.- (૧) જગા માટેના સંબંધિત ભરતી નિયમો ચેઠળ નિમણર્ માટેની જરૂરી શૈક્ષર્ણિ લાર્યાતો અને બીજી જરૂકરયાતો ધરાવતો ચોય તેવો ઉમેદવાર પરીક્ષામાં પ્રવેશ માટે પાત્ર ગણાશે:
પરંતુર્ ોઈ ઉમેદવાર અનુસ્નાર્તની પદવી પરીક્ષામાં બેઠો ચોય, જે પરીક્ષા પાસર્ રવાથી તે પ્રારંર્ભિ પરીક્ષા માટે શૈક્ષર્ણિ રીતે લાર્ય થતો ચોય, પણ જેને પરીક્ષાના પકરણામની જાણર્ રવામાં ન આવી ચોય તેમજ જેઓ આવી લાર્યી પરીક્ષામાં ઉપસ્સ્થત રચેવા માંગતા ચોય તેવા ઉમેદવારો પણ પ્રારંર્ભિ પરીક્ષામાં પ્રવેશ માટે પાત્ર થશે. મુખ્ય પરીક્ષામાં ઉપસ્સ્થત રચેવા માટે લાર્ય જાચેરર્ રવામાં આવેલ ચોય તેવા તમામ ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા માટે રજ ર્ રેલી તેમની અરજી સાથે જરૂરી પરીક્ષા પાસર્ યાવનો પુરાવો રજ ર્ રવાનો રચેશે, તેમાં નિષ્ફળ રચે તેવા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં પ્રવેશ આપવો જોઇશે નચિ અને ઉમેદવાર, જાચેરાતમાં આયોગે જણાવેલી તારીખે લઘુત્તમ વય મયાવદાનો માપદંડ પકરપ ણવર્ રતો ચોવો જોઇશે.
(૨) મુખ્ય પરીક્ષા (લેખિત)માં ઉપસ્સ્થત રચેવા માટે આયોગ દ્વારા લાર્ય જાચેરર્ રવામાં આવેલ ચોય તેવા તમામ ઉમેદવારોએ, મુખ્ય પરીક્ષા માટેની તેમની અરજી સાથે, પદવી પરીક્ષા પાસર્ યાવનો પુરાવો રજ ર્ રવાનો રચેશે. પદવી પરીક્ષા પાસર્ રવાનો પુરાવો રજ ર્ રવામાં નિષ્ફળ રચે તેવો ઉમેદવાર, મુખ્ય પરીક્ષામાં પ્રવેશ માટે પાત્ર થશે નચિ.
૧૪. આયોગનો નિણવય આખરી ચોવા બાબત.- (૧) ઉમેદવાર તમામ બાબતોમાં યોગ્યતા (પાત્રતા) ધરાવે છે અને જરૂરી ફીની ર્ચુવણી ર્રવા સચિત તેણે તમામ જરૂકરયાતોનુ ં પાલનર્ રેલ છે, તે બાબતોની આયોગને ખાતરી થાય તે સિવાય,ર્ ોઈ પણ ઉમેદવારને પરીક્ષામાં ઉપસ્સ્થત રચેવાની પરવાનગી આપવામાં આવશે નચિ.
(૨) વધુ પસંદગી માટે ઉમેદવારની પાત્રતાના સંબંધમાં, આયોગનો નિણવય આખરી રચેશે.
૧૫. પરીક્ષા અંગેના નિયંત્રણો.- (૧) ઉમેદવારે તમામ પશ્નપત્રોના ઉત્તરો સ્વચસ્તાક્ષરમાં આપવાના રચેશે. તેમ છતાં, લચિયા(સ્ક્રાઇબ) મેળવવાને પાત્ર ચોય તેવા આધારચિહ્ન (બેંચર્ર્મા) અશક્તતાવાળા ઉમેદવારોને આયોગની મંજ રીને અધીન રચીને, લચિયા (સ્ક્રાઇબ)ની મદિથી પરીક્ષા લખવાની પરવાનગી આપવામાં આવશે.
(૨) ર્() ઉમેદવારને સેલ્યુલર ફોન, પેજર અથવા બીજાર્ ોઇ સંદેશા-વ્યવચારના મોબાઇલ સાધન અથવા ટેબલેટ અથવા લેપટોપ અથવા અન્ય ઉર્પરણો પોતાની સાથે પરીક્ષા ખંડમાં લઇ જવાની પરવાનગી આપવામાં આવશે નચિ. તેનુ ં પાલન ર્રવામાં ચર્ થયે, ઉમેદવારે પરીક્ષામાં ગેરરીતિર્ રી ચોવાનુ ં ગણવુ ં જોઇશે અને તેવા ઉમેદવાર સામે ઉમેદવારી રદબાતલ ર્રવા સચિતના પગલાં લેવાં જોઇશે.
(ખ) ઉમેદવારને પ્રારંર્ભિ પરીક્ષામાંર્ ેલ્્યુલેટરનો ઉપયોગર્ રવાની પરવાનગી આપવામાં આવશે નચિ.
૧૬. મુખ્ય પરીક્ષામાં ઉપસ્સ્થત રચેવા બાબત.- પ્રારંર્ભિ પરીક્ષામાં આયોગ દ્વારા પોતાની વિર્વેબુદ્ધિથી નક્કીર્ રવામાં આવે તેટલા, લઘુત્તમ લાર્યી ગુણ મેળવેલ ચોય અને તમામ બાબતોમાં પાત્ર જણાય તેવા ઉમેદવારને મુખ્ય પરીક્ષામાં ઉપસ્સ્થત રચેવાની પરવાનગી આપવામાં આવશે અને મુખ્ય પરીક્ષામાં આયોગ દ્વારા પોતાની વિર્વેબુદ્ધિથી નક્કીર્ રવામાં આવે તેટલા લઘુત્તમ લાર્યી ગુણ મેળવેલ ચોય અને તમામ બાબતોમાં પાત્ર જણાય તેવા ઉમેદવારને વ્યક્તિત્વર્ સોટી માટે બોલાવવામાં આવશે.
પરંતુ આયોગનો એવો અભિપ્રાય ચોયર્ ે અનુસ ચિત જાતિ અથવા અનુસ ચિત આકદજાતિ અથવા સામાર્જિ અને શૈક્ષર્ણિ રીતે પછાત વગવ (વિચરતી જાતિઓ અને વિમુક્ત જાતિઓ સચિત) અથવા આથિર્વ રીતે નબળા વગો માટે અનામત રાખેલી જગાઓને ભરવા માટેના સામાન્ય ધોરણના આધારે આ અનામત વગોમાંથી પ રતી સંખ્યામાં ઉમેદવારોને વ્યક્તિત્વર્ સોટી માટે બોલાવવાની શ્યતા નથી, તો આયોગ દ્વારા પ્રારંર્ભિ પરીક્ષા તેમજ મુખ્ય પરીક્ષા (લેખિત)માં ધોરણોની છ ટછાટ આપીને આવા ઉમેદવારોને વ્યક્તિત્વર્ સોટી માટે બોલાવી ર્શાશે.
૧૭. ગુણવત્તાક્રમની યાદી.- (૧) મુખ્ય પરીક્ષા અને વ્યક્તિત્વર્ સોટી પછી, દર્રે ઉમેદવારને મુખ્ય પરીક્ષા અને વ્યક્તિત્વર્ સોટીમાં આપેલા આખરી ર્એંદર ગુણના આધારે આયોગ દ્વારા ઉમેદવારોના નામો ગુણવત્તાક્રમમાં ગોઠવવા જોઇશે. તે પછી, આયોગ, બિનઅનામત ખાલી જગાઓની સામે ઉમેદવારોની ભલામણર્ રવાના ચેતુ માટે, મુખ્ય પરીક્ષા અને વ્યક્તિત્વર્ સોટીના આધારે ભરવાની થતી બિનઅનામત ખાલી જગાઓની સંખ્યાના સંદભવમાં લાર્યી ગુણ (જેનો આમાં ચવે પછી, "સામાન્ય લાર્યી ધોરણ" તર્રીે ઉલ્લેખર્ યો છે તે) નક્કીPART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026 2-5 ર્રશે. અનામત ખાલી જગાઓની સામે અનુસ ચિત જાતિ, અનુસ ચિત આકદજાતિ, સામાર્જિ અને શૈક્ષર્ણિ રીતે પછાત વગવ(વિચરતી જાતિઓ અને વિમુક્ત જાતિઓ સચિત) અને આથિર્વ રીતે નબળા વગોના અનામત વગવના ઉમેદવારોની ભલામણર્ રવાના ચેતુ માટે, આયોગ, મુખ્ય પરીક્ષા અને વ્યક્તિત્વર્ સોટીના આધારે આ વગો પર્ૈીના દર્રે વગવની ભરવાની થતી અનામત ખાલી જગાની સંખ્યાના સંદભવમાં સામાન્ય લાર્યી ધોરણમાં છ ટછાટ આપી ર્શશે:
પરંતુ પરીક્ષાનાર્ ોઇપણ તબક્કે પાત્રતા અથવા પસંદગીના માપદંડોમાં તેમને મળતી છ ટછાટો પર્ૈીનીર્ ોઇપણ છ ટછાટ લીધી ન ચોય તેવા અનુસ ચિત જાતિ, અનુસ ચિત આકદજાતિ અને સામાર્જિ અને શૈક્ષર્ણિ રીતે પછાત વગવ (વિચરતી જાતિઓ અને વિમુક્ત જાતિઓ સચિત) અને આથિર્વ રીતે નબળા વગોના ઉમેદવારોની અને સામાન્ય લાર્યી ધોરણને ધ્યાનમાં લીધા પછી આયોગ દ્વારા ભલામણ માટે યોગ્ય જણાતા ચોય તેવા ઉમેદવારોની, અનુસ ચિત જાતિ, અનુસ ચિત આકદજાતિ અને સામાર્જિ અને શૈક્ષર્ણિ રીતે પછાત વગવ(વિચરતી જાતિઓ અને વિમુક્ત જાતિઓ સચિત) અને આથિર્વ રીતે નબળા વગો માટેની અનામત ખાલી જગાઓની સામે ભલામણ ર્રવી જોઇશે નચિ.
(૨) આયોગ બિનઅનામત ખાલી જગાઓની સામે નિમણર્ માટે ઉમેદવારોની ઘટને પ રીર્ રવા અને આ નિયમની જોગવાઇઓથી ઊભી થતી અનામત ખાલી જગાઓની સામે ઉમેદવારોનીર્ ોઇ વધનો સમાવેશર્ રવા માટે લાર્યી ધોરણને વધુ ચળવીર્ રી ર્શશે.
(૩) પ્રતીક્ષા યાદી તૈયારર્ રવામાં આવશે નચિ.ર્ ોઇર્ ારણસર ઉમેદવારો (સેવામાં) જોડાયા ન ચોવાનાર્ ારણે, ર્બાી રચેલી ખાલી જગાઓ,ર્ ોઇ ચોય, તો ત્યાર પછીની ભરતીમાં તેનો સમાવેશર્ રવાનો રચેશે.
૧૮. વ્યક્તિત્વર્ સોટીમાં ઉપસ્સ્થત રચેવામાં નિષ્ફળ જાય તો (ઉમેદવારને) અપાત્ર ગણવા બાબત.- વ્યક્તિત્વર્ સોટી માટે લાર્ય ઠરેલ ચોય, પણ તેર્ સોટીમાં ઉપસ્સ્થત રચેવામાં નિષ્ફળ જાય તેવો ઉમેદવાર, પસંદગી માટે પાત્ર ગણાશે નચિ.
૧૯. મુખ્ય પરીક્ષાનુ ં પકરણામ.- (૧) આયોગે, અનુસ ચિત જગાઓની નિમણર્ માટે જેના નામોની સર્રારને ભલામણ ર્રવાની ચોય તેવા ઉમેદવારોનુ ં પકરણામ, દર્રે ઉમેદવારના બેર્ઠ ક્રર્માં અને તેમણે મેળવેલાર્ ુલ ગુણ સચિત, ઉમેદવારોના ગુણવત્તાક્રમ અનુસાર ગોઠવીને પ્રસિદ્ધર્ રવુ ં જોઇશે.
(૨) આયોગે, સફળ ઉમેદવારોના પકરણામની જાણ પોતે નક્કીર્ રે તેવી રીતે વ્યક્તિગત રીતેર્ રવી જોઇશે.
(૩) આયોગે, અસફળ ઉમેદવારોનુ ં પકરણામ પણ દર્રે ઉમેદવારના નામ, બેર્ઠ ક્રર્માં અને તેણે મેળવેલાર્ ુલ ગુણ સાથે પ્રસિદ્ધર્ રવુ ં જોઇશે.
(૪) આયોગે, ત્યાર પછી, રાજપત્રમાં પ્રસિદ્ધર્ રવાના આખરી પકરણામની ર્નલ સર્રારને ર્મોલવી જોઇશે.
૨૦. મુખ્ય પરીક્ષાના ગુણની ફેરર્ચાસણી.- (૧) મુખ્ય પરીક્ષા (લેખિત)ના પોતાના ગુણની ફેરર્ચાસણી ર્રાવવા ઇ્િછતો ઉમેદવાર, દર્રે પ્રશ્નપત્ર માટે આયોગ નક્કીર્ રે તેટલી ફી સાથે, પકરણામ જાચેર થયાની તારીખથી પંદર કદવસની મુદતની અંદર, આયોગને અરજીર્ રી ર્શશે.
(૨) મુખ્ય પરીક્ષા અથવા તેના ભાગનુ ં ગુણપર્ત્ર મેળવવા ઈ્િછતા ઉમેદવારે, આખરી પકરણામની જાચેર થયાની તારીખથી પંદર કદવસની મુદતની અંદર, આયોગ નક્કીર્ રે તેટલી ફી સાથે આયોગને અરજીર્ રવાની રચેશે.
(૩) આખરી પકરણામની સત્તાવાર જાચેરાત પચેલાંર્ ોઇપણ સંજોગોમાં, મુખ્ય પરીક્ષાનાર્ ોઇ ભાગના ગુણ જાચેરર્ રવામાં આવશે નચિ.
૨૧. સર્રારને પકરણામ ર્મોલવા બાબત.- આખરી પકરણામની જાચેરાત થયે, આયોગે, બેર્ઠ ક્રર્માં, નામ, ઉમેદવારનો વગવ, તેની જન્મ- તારીખ, શૈક્ષર્ણિ લાર્યાત અને સર્રારનો માચિતી અને પ્રસારણ વિભાગ આદેશ ર્રે તેવી બીજી અન્ય વિગતો સાથે નિમણર્ માટે ભલામણર્ રેલ ચોય તેવા ઉમેદવારોની યાદી સર્રારના માચિતી અને પ્રસારણ વિભાગમાં ર્મોલવી જોઈશે.
૨૨. નિમણર્ અંગેનોર્ ોઈ ર્ચ મળશે નચિ.- પરીક્ષામાં માત્ર સફળ થવાથી જ નિમણર્ અંગેનોર્ ોઈપણ ર્ચ મળશે નચિ અને જરૂરી જણાય તેવી તપાસર્ યાવ પછી સર્રારને એવી ખાતરી થાયર્ ે અનુસ ચિત જગાઓ પર નિમણર્ માટે ઉમેદવાર તમામ રીતે યોગ્ય છે તે સિવાય, ર્ોઈ ઉમેદવારની અનુસ ચિત જગાઓ પર નિમણર્ ર્ રી ર્શાશે નચિ.
૨૩. તબીબી તપાસ.- ઉમેદવારે, સર્રારે આ અથેર્ રેલા સંબંધિત ભરતી નિયમો અનુસાર, તબીબી યોગ્યતાર્ સોટી પાસર્ રવાની રચેશે.
૨૪. અજમાયશી મુદત.- પસંદગી પામેલા ઉમેદવારે, અનુસ ચિત જગાઓના ભરતી નિયમોમાં ઠરાવેલ મુદત સુધી અજમાયશ પર રચેવુ ં પડશે.
અજમાયશની મુદત, ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ અનુસાર વધારી ર્શાશે.
૨૫. શિસ્તવિષર્ય પગલાં.-2-6 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026 [ PART IX જે ઉમેદવાર-
(૧) ર્ોઈપણ સાધનો દ્વારા પોતાની ઉમેદવારી માટે ર્ટેો મેળવવા માટે;
(૨) ખોટુ ં વ્યક્તિત્વ ધારણર્ રવા માટે;
(૩) ર્ોઈ વ્યક્તિને ખોટુ ં વ્યક્તિત્વ ધારણર્ રાવવા માટે;
(૪) બનાવટી દસ્તાવેજો અથવા જેની સાથે ચેડાંર્ રવામાં આવ્યા ચોય તેવા દસ્તાવેજો રજ ર્ રવા માટે;
(૫) ભ લવાળા અથવા ખોટા ચોય તેવા અથવા મચત્વની માચિતી છુપાવતા ચોય તેવા નિવેદનર્ રવા માટે;
(૬) પરીક્ષા માટેની પોતાની ઉમેદવારીના સંબંધમાં બીજાર્ ોઇ નિયમ વિરુદ્ધના (અનિયમિત) અથવા અયોગ્ય સાધનોનો આશ્રય લેવા માટે;
(૭) પરીક્ષા દરમિયાન ગેરવાજબી સાધનોનો ઉપયોગર્ રવા માટે;
(૮) લખાણોમાં અથવચીન (બેહૂદી) ભાષા અથવા બિભત્સ બાબત સચિતની અસંગત (અપ્રસ્તુત) બાબત લખાણમાં લખવા માટે;
(૯) પરીક્ષા ખંડમાં બીજીર્ ોઈ રીતે ગેરવતવણર્ ર્ રવા માટે;
(૧૦) પરીક્ષાના સંચાલન માટે આયોગેર્ ામે રાખેલ (ર્રોેલા)ર્ મવચારીવગવ (સ્ટાફ)ને ચેરાનર્ રવા અથવા શારીકર્ર રીતે ર્નુસાનર્ રવા માટે;
(૧૧) પ વવવતી ખંડોમાં નિકદચષ્ટર્ રેલા તમામ અથવા તે પર્ૈીનાર્ ોઇપણર્ ૃત્યર્ રવાનો પ્રયત્નર્ રવા માટે અથવા યથાપ્રસંગ, મદિગારી ર્રવા માટે; અથવા
(૧૨) પરીક્ષામાં ઉપસ્સ્થત રચેવાની ઉમેદવારોને પરવાનગી આપતા તેના પ્રવેશ પ્રમાણપત્ર સાથે તેમને આપેલર્ ોઈપણ સ ચના પર્ૈીની ં ચોય તે, તેની સામે ફોજદારી
ં જાચેર ર્યુ
ર્ોઈ સ ચનાનો ભંગ ર્રવા માટે, દોષિત ઠયાવ ચોય અથવા આયોગે દોષિત ચોવાનુ ર્ાયવવાચી ચલાવવાને પાત્ર થશે, તે ઉપરાંત, -
ર્() આયોગ દ્વારા, તે જે પરીક્ષામાં ઉમેદવાર ચોય તે પરીક્ષા માટે ગેરલાર્ય ઠરાવવાને; અથવા
(ખ) ર્ાયમી રીતે અથવા નિકદચષ્ટ મુદત માટે ર્બાાત રચેવાને પાત્ર થશે.
(ગ) આયોગે યોજવાની થતી સીધી પસંદગી માટેનીર્ ોઈ પરીક્ષામાં અથવા વ્યક્તિત્વર્ સોટીમાં ઉપસ્સ્થત રચેવામાંથી; અથવા (ઘ) રાજ્ય સર્રાર દ્વારા તેની ચેઠળનાર્ ોઈ રોજગારમાંથી,ર્ ાયમી ધોરણે અથવા નિકદચષ્ટ મુદત માટે ર્બાાત થવાને પાત્ર થશે:
પરંતુ ઉમેદવાર તે અથેર્ રવા માંગતા ચોય તેવી લેખિત રજ આતર્ રવાની તેને ર્ત આપ્યા સિવાય, ખંડ ર્() અથવા ખંડ (ખ) ચેઠળનીર્ ોઇ શિક્ષાર્ રી ર્શાશે નચિ.
(ચ) તે સર્રારી સેવામાં ચોય, તો યોગ્ય નિયમો ચેઠળ શિસ્તવિષર્યર્ ાયવવાચીને પાત્ર થશે.
૨૬. અપવાદ.- આ નિયમોમાં ગમે તે મર્જૂર ચોય તેમ છતાં, આ નિયમોના આરંભ પચેલાં, અગાઉના નિયમો ચેઠળ શરૂર્ રવામાં આવેલી ર્ોઇર્ ાયવવાચી, તે પ રી ન થાય ત્યાં સુધી, માન્ય રચેશે.
અચુસૂનચ ૧
(જુઓ નિયમ ૨(ચ))
જગાઓના નામ.
૧. વગવ ૧ જગા:
૧. નાયબ માચિતી નિયાર્મ, વગવ ૧.
૨. વગવ ૨ જગા:
૧. મદિનીશ માચિતી નિયાર્મ (પર્ત્રારત્વ), વગવ ૨.
અચુસૂનચ ૨
(જુઓ નિયમ ૫)
પરીક્ષાની રૂપરેખા.
PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026 2-7વિભાગ:૧
પરીક્ષા ક્રમશ: બે ક્રમ (તબક્કા)માં રચેશે:
(૧) મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોની પસંદગી માટે પ્રારંર્ભિ પરીક્ષા (ચેતુલક્ષી પ્ર્રાર);
(૨) અનુસ ચિત જગ્યાઓ માટે ઉમેદવારોની આખરી પસંદગી માટે મુખ્ય પરીક્ષા (લેખિત અને વ્યક્તિત્વર્ સોટી
(૧) પ્રારંર્ભિ પરીક્ષા.- પ્રારંર્ભિ પરીક્ષા, ચેતુલક્ષી પ્ર્રાર (બહુવિધ પસંદગી પ્રશ્નો)ના ર્એ પેપર (પ્રશ્નપત્ર)ની રચેશે અને આ અનુસ ચિના વિભાગ-૨માં દશાવવ્યા પ્રમાણે, વધુમાં વધુર્ ુલ ૩૦૦ ગુણની રચેશે. આ પરીક્ષા માત્ર પૃથક્કરણર્ સોટી તર્રીે જ રચેશે. મુખ્ય પરીક્ષામાં પ્રવેશ માટે લાર્ય જાચેર ર્રાયેલ ઉમેદવારોએ પ્રારંર્ભિ પરીક્ષામાં મેળવેલ ગુણ, તેનો આખરી ગુણવત્તાક્રમ નક્કીર્ રવા માટે ગણતરીમાં લેવાશે નચિ. મુખ્ય પરીક્ષામાં બેસવા દેવાના ઉમેદવારોની સંખ્યા, એવી રીતે જાચેરાત ર્રાયેલ સંભવિત જગ્યાઓનીર્ ુલ સંખ્યાની આશરે પંદર ગણી રચેશે. આયોગે, પ્રારંર્ભિ પરીક્ષામાં લાર્ય જાચેરર્ રેલ ચોય તે ઉમેદવાર જ અન્યથા મુખ્ય પરીક્ષામાં પ્રવેશ માટે લાર્ય ચોય તે શરતને અધીન રચીને, માત્ર મુખ્ય પરીક્ષામાં પ્રવેશ માટે લાર્ય ગણાશે.
(૨) મુખ્ય પરીક્ષા.- મુખ્ય પરીક્ષા, વણવનાત્ર્મ લેખિત પરીક્ષા પ્ર્રાર (પ્રણાલીગત પ્ર્રાર)ની ત્રણ પેપરો (પ્રશ્નપત્રો)ની રચેશે અને આ અનુસ ચિના વિભાગ-૩માં દશાવવ્યા પ્રમાણે,ર્ ુલ ૪૫૦ ગુણની રચેશે. મુખ્ય પરીક્ષામાં, આયોગ નક્કીર્ રે તેવા ઓછામાં ઓછા લાર્યી ગુણ મેળવે તેવા ઉમેદવારને વ્યક્તિત્વ ર્સોટી માટે બોલાવવામાં આવશે. વ્યક્તિત્વ ર્સોટી માટે બોલાવવાના ઉમેદવારોની સંખ્યા, એવી રીતે જાચેરાતર્ રાયેલ જગ્યાની સંખ્યાથી આશરે ત્રણ ગણી રચેશે
વ્યક્તિગતર્ સોટી.- વ્યક્તિત્વર્ સોટી, આ અનુસ ચિના વિભાગ-૪માં દશાવવ્યા પ્રમાણે,ર્ ોઇ પણ ઓછામાં ઓછા લાર્યી ગુણ સિવાય,ર્ ુલ ૫૦ ગુણની રચેશે. ઉમેદવારોએ, મુખ્ય પરીક્ષા અને વ્યક્તિત્વર્ સોટીમાં મેળવેલ ગુણ, તેમનો આખરી ક્રમ નક્કી ર્રશે.
વિભાગ: ૨ પ્રારંર્ભિ પરીક્ષા માટેની રૂપરેખા અને વિષયો:-
પ્રારંર્ભિ પરીક્ષા નીચે પ્રમાણેના પેપરો (પ્રશ્નપત્રો) અનેર્ ુલ ૩૦૦ ગુણની રચેશે:-
| પ્રશ્નપત્ર | પરીક્ષાચો પ્ર્રાર | નવષય | ગુણ | સમયગાળો |
| ૧ | ચેતુલક્ષી | સામાન્ય અભ્યાસ | ૧૦૦ | ત્રણર્ ર્લા |
| પર્ત્રારત્વ | ૨૦૦ | |||
| ર્ુલ ગુણ | ૩૦૦ |
ચોંધ:-
(૧) સામાન્ય અભ્યાસ પ્રશ્નપત્ર માટેનો અભ્યાસક્રમ, આયોગ ઠરાવે અને જાચેરર્ રે તેવો રચેશે.
(૨) સામાન્ય અભ્યાસ પ્રશ્નપત્ર માટેના અભ્યાસક્રમનુ ં વિષયવસ્તુ અને ધોરણ કડગ્રી (પદવી)ર્ ક્ષાનુ ં રચેશે.
(૩) પર્ત્રારત્વ પ્રશ્નપત્ર માટેના અભ્યાસક્રમનુ ં વિષયવસ્તુ અનેધોરણ અનુસ્નાર્તર્ ક્ષાનુ ં રચેશે.
(૪) તમામ પ્રશ્નોનુ ં માધ્યમ ગુજરાતી રચેશે.
(૫) પ્રારંર્ભિ પરીક્ષામાં મેળવેલ ગુણ, તેનો આખરી ગુણવત્તાક્રમ નક્કીર્ રવા માટે ગણતરીમાં લેવાશે નચિ.
(૬) લચિયા (સ્ક્રાઇબ) મેળવવાને પાત્ર ચોય તેવા આધારચિહ્ન (બેંચર્ર્મા) અશક્તતાવાળા ઉમેદવારોને જ દર્રે પ્રશ્નપત્ર માટે દર્રે ર્ર્લા દીઠ વીસ મિનિટનો વધારાનો સમય આપી ર્શાશે.
વિભાગ: ૩ મુખ્ય પરીક્ષા માટેની રૂપરેખા અને વિષયો:-
મુખ્ય પરીક્ષા નીચે પ્રમાણેના પેપરો (પ્રશ્નપત્રો), વિષયો, ગુણ અને સમયગાળાની રચેશે:-
| પ્રશ્નપત્ર | પરીક્ષાચો પ્ર્રાર | નવષય | ગુણ | સમયગાળો |
| ૧. | વણવનાત્ર્મ | ગુજરાતી ભાષા | ૧૫૦ | ૩ર્ ર્લા |
| ૨. | અંગ્રેજી ભાષા | ૧૫૦ | ૩ર્ ર્લા | |
| ૩. | પર્ત્રારત્વ | ૧૫૦ | ૩ર્ ર્લા | |
| ર્ુલ ગુણ (મુખ્ય પરીક્ષા) | ૪૫૦ | - | ||
| વ્યનક્તત્વર્ સોટી | ૫૦ |
ચોંધ:-
(૧) ગુજરાતી પ્રશ્નપત્રનુ ં ધોરણ, ગુજરાત માધ્યર્મિ અને ઉ્િતિર માધ્યર્મિ શિક્ષણ બોડવના ધોરણ બાર (ઉ્િર્ િક્ષા)ના ગુજરાતી વિષયોની સર્મક્ષ રચેશે.
(૨) અંગ્રેજી પ્રશ્નપત્રનુ ં ધોરણ, ગુજરાત માધ્યર્મિ અને ઉ્િતિર માધ્યર્મિ શિક્ષણ બોડવના ધોરણ બાર (નિમ્ન ર્ક્ષા)ના અંગ્રેજી વિષયોની સર્મક્ષ રચેશે.
(૩) પ્રશ્નપત્ર ક્રર્માં. ૧ અને ૩-નુ ં માધ્યમ ગુજરાતી રચેશે.
(૪) પ્રશ્નપત્ર ક્રર્માં. ૨-નુ ં માધ્યમ અંગ્રેજી રચેશે
(૫) દર્રે પ્રશ્નપત્રનો અભ્યાસક્રમ, આયોગ ઠરાવે અને જાચેરર્ રે તેવો રચેશે.
(૬) પર્ત્રારત્વ પ્રશ્નપત્ર માટેના અભ્યાસક્રમનુ ં વિષયવસ્તુ અને ધોરણ અનુસ્નાર્તર્ ક્ષાનુ ં રચેશે.
(૭) લચિયા (સ્ક્રાઇબ) મેળવવાને પાત્ર ચોય તેવા આધારચિહ્ન (બેંચર્ર્મા) અશક્તતાવાળા ઉમેદવારોને જ દર્રે પ્રશ્નપત્ર માટે દર્રે ર્ર્લા દીઠ વીસ મિનિટનો વધારાનો સમય આપી ર્શાશે.
વિભાગ: ૪ વ્યક્તિત્વર્ સોટી.- ૫૦ ગુણ
વ્યક્તિત્વર્ સોટી,ર્ ોઇપણ લઘુત્તમ લાર્યી ગુણ વિના ૫૦ ગુણની રચેશે. ઉમેદવાર દ્વારા મુખ્ય પરીક્ષા (લેખિત અને વ્યક્તિત્વર્ સોટી)માં મેળવેલ ર્એંદર ગુણ તેમનો આખરી ક્રર્માં નક્કીર્ રશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,
વી. બી. દેસાઇ,
સર્રારના નાયબ સચિવ.
---------
Government Central Press, Gandhinagar.