| PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025 | ||
©
The Gujarat Government Gazette EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] THURSDAY, JANUARY 1, 2026 / PAUSHA 11, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૧લી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના શહેરી ર્વિાસ અને શહેરી ગૃહનિમાાણ વિભાગના તારીખઃ ૨૧મી ઓગસ્ટ, ૨૦૨૫ના સર્રારી જાહેરનામા ક્રર્માંઃર્ ેવી/૨૦૨૫નો ૩૦૫/યુડીયુએચડી/સીએમઓ/ઈ-ફાઈલ/૧૮/૨૦૨૩/૧૬૪૭/એમ. નો ગુજરાતી અનુવાદ આથી સવા ર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.
3-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026 [ PART IX NOTIFICATION Under The Gujarat Municipalities Act, 1963ગુજરાત ચગરપાનર્ચા અનધનચયમ, ૧૯૬૩ હેઠળ
ં
જાહેરચામુ
શહેરી નર્વાસ અચે શહેરી ગૃહનચમાાણ નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨૧મી ઓગસ્ટ, ૨૦૨૫
ગુજરાત ચગરપાનર્ચા અનધનચયમ, ૧૯૬૩.
ક્રર્મંઃ ર્ેવી/૨૦૨૫ચો ૩૦૫/યુડીયુએડિી/સીએમઓ/ઈ-ફાઈચ/૧૮/૨૦૨૩/૧૬૪૭/એમ:- સંવિધાનના અનુ્િછેદ ૨૪૩ન-ના ખંડ (૨) અને અનુ્િછેદ ૨૪૩ધ-ના ખંડ (ઘ)-થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રારે, શહેરી ર્વિાસ અને શહેરી ગૃહનિમાાણ વિભાગના તારીખઃ ૨૪મી જુલાઇ, ૨૦૨૫ના સર્રારી જાહેરનામા ક્રર્માં: જીવી/૨૦૨૫નો ૨૫૧ યુડીયુએચડી/સીએમઓ/ઈ-ફાઈલ/૧૮/૨૦૨૩/૧૬૪૭/એમ સેક્શન. હેઠળ વાઘોડીયા નગરપાર્લિાની વિદ્યમાન સ્થાર્નિ હદોમાં અર્મુ વિસ્તારોનો સમાવેશર્ યો છે;
અને વસતી ગણતરી-૨૦૧૧ના આધારે જાહેરર્ યાા પ્રમાણેના વાઘોડીયા નગરપાર્લિાના વિસ્તારોની વસતીના ર્આંડા અનુસાર તેમજ સન ૧૯૬૩ના અધિનિયમની ર્લમો ૬ અને ૭-ની જોગવાઇઓને પણ ધ્યાનમાં રાખીને, વોડાની સંખ્યા અને ર્ાઉન્ન્સલરોની બેર્ઠો તેમજ અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત આદિજાતિઓ, પછાત વગો અને મહિલાઓ માટે અનામત રાખવાની બેર્ઠોની સંખ્યા સુનિચિતર્ રવી જરૂરી છે;
તેથી, હવે, ગુજરાત નગરપાર્લિા અધિનિયમ, ૧૯૬૩ (સન ૧૯૬૪ના ગુજરાતના ૩૪મા)નીર્ લમ ૭ની પેટાર્-લમ (૨) અનેર્ લમ ૬ની પેટાર્-લમો (૨) અને (૩)-થી મળેલી સત્તાની રૂએ અને શહેરી ર્વિાસ અને શહેરી ગૃહનિમાાણ વિભાગનુ
ં ં તારીખઃ ૩૦મી મે, ૨૦૨૫નુ સર્રારી જાહેરનામુ ં ક્રર્માં:ર્ ેવી/૨૦૨૫નો ૧૮૫ યુડીયુએચડી/સીએમઓ/ઈ-ફાઈલ/૧૮/૨૦૨૩/૧૬૪૭/એમ. રદર્ રીને, ગુજરાત સર્રાર, આથી, નીચે પ્રમાણે નક્કીર્ રે છે:-
(૧) વાઘોડીયા નગરપાર્લિાના વિસ્તારો, છ (૬) વોડામાં વિભાજિત થશે અને નગરપાર્લિા ચોવીસ (૨૪)ર્ ાઉન્ન્સલરોની બનશે;
(૨) ર્ાઉન્ન્સલરોની ચોવીસ (૨૪) બેર્ઠોમાંથી,-
(૧) બે (૨) બેર્ઠો, અનુસૂચિત જાતિઓની વ્યચિઓ માટે અનામત રહેશે, જેમાંથી ર્એ (૧) બેર્ઠ અનુસૂચિત જાતિઓની મહિલાઓ માટે અનામત રહેશે;
(૨) ચાર (૪) બેર્ઠો, અનુસૂચિત આદિજાતિઓની વ્યચિઓ માટે અનામત રહેશે, જેમાંથી બે (૨) બેર્ઠો અનુસૂચિત આદિજાતિઓની મહિલાઓ માટે અનામત રહેશે;
(૩) પાંચ (૫) બેર્ઠો, પછાત વગોની વ્યચિઓ માટે અનામત રહેશે, જેમાંથી બે (૨) બેર્ઠો પછાત વગોની મહિલાઓ માટે અનામત રહેશે;
(૪) બાર (૧૨) બેર્ઠો, અહીં ઉપર ઉલ્લેખ્યા પ્રમાણે મહિલાઓ (અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત આદિજાતિઓ અને પછાત વગોની મહિલાઓ માટે અનામત રાખેલી બેર્ઠોની સંખ્યા સહિત) માટે અનામત રહેશે.
અપવાદ: આ જાહેરનામાનાર્ ોઈપણ મર્જૂરથી આ જાહેરનામાના આરંભ પહેલા, વાઘોડીયા નગરપાર્લિાના વોડા અને બેર્ઠો નક્કીર્ રવાના સંબંધમાંર્ રવામાં આવેલાર્ ોઈર્ ૃત્યને અસર થશે નહિ.
ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,
મચીષ સી. શાહ,
સર્રારના નાયબ સચિવ.
--------