| PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025 | ||
©
The Gujarat Government Gazette EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] THURSDAY, JANUARY 1, 2026 / PAUSHA 11, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૧લી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના શહેરી ર્વિાસ અને શહેરી ગૃહનિમાાણ વિભાગના તારીખઃ ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના જાહેરનામા ક્રર્માંઃર્ ેવી/૨૦૨૫નો ૩૪૩/યુડીયુએચડી/ઇઓએમ/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૨/૦૦૦૩/એમ. -નો ગુજરાતી અનુવાદ આથી સવા ર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.
4-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026 [ PART IX NOTIFICATION Under The Gujarat Municipalities Act, 1963ગુજરાત ચગરપાનર્ચા અનધનચયમ, ૧૯૬૩ હેઠળ
ં
જાહેરચામુ
શહેરી નર્વાસ અચે શહેરી ગૃહનચમાાણ નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૫
ગુજરાત ચગરપાનર્ચા અનધનચયમ, ૧૯૬૩.
ક્રર્મંઃર્ ેવી/૨૦૨૫ચો ૩૪૩/યુડીયુએડિી/ઇઓએમ/ઇ-ફાઇચ/૧૮/૨૦૨૨/૦૦૦૩/એમ: (ભારતના) સંવિધાનના અનુ્િછેદ ૨૪૩ન-ના ખંડ (૨) અને અનુ્િછેદ ૨૪૩ધ-ના ખંડ (ધ)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રારે, શહેરી ર્વિાસ અને શહેરી ગૃહનિમાાણ વિભાગના તારીખઃ ૪થી સપ્ટેમ્બર, ૨૦૨૫-ના સર્રારી જાહેરનામા ક્રર્માંઃ જીવી/૨૦૨૫નો ૩૧૪/યુડીયુએચડી/ઇઓએમ/ઇ- ફાઇલ/૧૮/૨૦૨૫/૫૦૩૯/એમ સેક્શન થી નખત્રાણા નગરપાર્લિાની વિદ્યમાન સ્થાર્નિ હદોમાં અર્મુ વિસ્તારોનો સમાવેશર્ યો છે.
અને વસતી ગણતરી-૨૦૧૧ના આધારે જાહેર ર્યાા પ્રમાણેના નખત્રાણા નગરપાર્લિાના વિસ્તારની વસતીના ર્આંડા અનુસાર તેમજ ગુજરાત નગરપાર્લિા અધિનિયમ, ૧૯૬૩નીર્ લમો ૬ અને ૭ની જોગવાઇઓને પણ ધ્યાનમાં રાખીને, વોડાની સંખ્યા અનેર્ ાઉન્ન્સલરની બેર્ઠો અને અનુસૂચિત જાતિઓ, પછાત વગો અને સ્ત્રીઓ માટે અનામત રાખવાની બેર્ઠોની સંખ્યા સુનિચિતર્ રવી જરૂરી છે;
તેથી, હવે, ગુજરાત નગરપાર્લિા અધિનિયમ, ૧૯૬૩ (સન ૧૯૬૪ના ગુજરાતના ૩૪મા)નીર્ લમ ૭ની પેટાર્-લમ (૨) અનેર્ લમ ૬ની પેટાર્-લમો (૨) અને (૩)-થી મળેલી સત્તાની રૂએ અને શહેરી ર્વિાસ અને શહેરી ગૃહનિમાાણ વિભાગનુ ં તારીખ: ૧૭મી ઓગસ્ટ, ૨૦૨૪નુ ં સર્રારી જાહેરનામુ ં ક્રર્માં: ર્ેવી/૨૦૨૪નો ૨૮૭/યુડીયુએચડી/એમડબલ્યુડી/ઈ-ફાઈલ/૧૮/૨૦૨૪/૩૦૫૭/એમ. રદ ર્રીને, ગુજરાત સર્રાર, આથી, નીચે પ્રમાણે નક્કીર્ રે છે:-
(૧) નખત્રાણા નગરપાર્લિાના વિસ્તારો, ૭ વોડામાં વિભાજિત થશે અને નગરપાર્લિા ૨૮ર્ ાઉન્ન્સલરોની બનશે;
(૨) ર્ ાઉન્ન્સલરોની ૨૮ બેર્ઠોમાંથી-
(૧) ૪ બેર્ઠો, અનુસૂચિત જાતિઓની વ્યચિઓ માટે અનામત રહેશે, જેમાંથી ૨ બેર્ઠો અનુસૂચિત જાતિઓની સ્ત્રીઓ માટે અનામત રહેશે;
(૨) ૮ બેર્ઠો, પછાત વગોની વ્યચિઓ માટે અનામત રહેશે, જેમાંથી ૪ બેર્ઠો પછાત વગોની સ્ત્રીઓ માટે અનામત રહેશે;
(૩) ૧૪ બેર્ઠો, ઉપર ઉલ્લેખેલ સ્ત્રીઓ માટે (અનુસૂચિત જાતિઓ અને પછાત વગોની સ્ત્રીઓ માટેની અનામત રાખેલ બેર્ઠોની સંખ્યા સહિત) અનામત રહેશે.
અપવાદ: આ જાહેરનામાના ર્ોઈપણ મર્જૂરથી, આ જાહેરનામાના આરંભ પહેલાં, નખત્રાણા નગરપાર્લિાના વોડા અને બેર્ઠોના નિધાારણના સંબંધમાંર્ રેલાર્ ોઈપણર્ ાયાને અસર થશે નહિ.
ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,
મચીષ સી. શાહ,
સર્રારના નાયબ સચિવ.
---------