| PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025 | ||
©
The Gujarat Government Gazette EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] THURSDAY, JANUARY 1, 2026 / PAUSHA 11, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૧લી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા શહેરી ર્વિાસ અને શહેરી ગૃહનિમાાણ વિભાગના તારીખઃ ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના જાહેરનામા ક્રર્માંઃ ર્ેવી/૨૦૨૫નો ૩૪૮/યુડીયુએચડી/એમઆઇએસ/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૫/૦૬૭૯/એમ-નો ગુજરાતી અનુવાદ આથી સવા ર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.
5-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026 [ PART IX NOTIFICATION Under The Gujarat Municipalities Act, 1963ગુજરાત ચગરપાનર્ચા અનધનચયમ, ૧૯૬૩ હેઠળ
ં
જાહેરચામુ
શહેરી નર્વાસ અચે શહેરી ગૃહનચમાાણ નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૫
ગુજરાત ચગરપાનર્ચા અનધનચયમ, ૧૯૬૩.
ક્રર્મંઃર્ ેવી/૨૦૨૫ચો ૩૪૮/યુડીયુએડિી/એમઆઇએસ/ઇ-ફાઇચ/૧૮/૨૦૨૫/૦૬૭૯/એમ:- ભારતના સંવિધાનના અનુ્િછેદ ૨૪૩ન ના ખંડ (૨) અને અનુ્િછેદ ૨૪૩ધ ના ખંડ (ઘ)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રારે, શહેરી ર્વિાસ અને શહેરી ગૃહનિમાાણ વિભાગના તારીખ:
૩૦મી જૂન, ૨૦૨૫ના સર્રારી જાહેરનામા ક્રર્માં. જીવી/૨૦૨૫નો ૨૧૫/યુડીયુએચડી/એમઆઇએસ/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૫/૦૬૭૯/એમ સેક્શન અને ત્યાર પછીના શહેરી ર્વિાસ અને શહેરી ગૃહનિમાાણ વિભાગના તારીખ: ૯મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના સર્રારી જાહેરનામા ક્રર્માં. જીવી/ ૨૦૨૫નો ૩૨૩/યુડીયુએચડી/એમઆઇએસ/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૫/૦૬૭૯/એમ સેક્શન-થી ખંભાળિયા નગરપાર્લિાની વિદ્યમાન સ્થાર્નિ હદોમાં અર્મુ વિસ્તારોનો સમાવેશર્ યો છે;
અને વસતી ગણતરી-૨૦૧૧ના આધારે જાહેરર્ યાા પ્રમાણેના ખંભાળિયા નગરપાર્લિાના વિસ્તારોની વસતીના ર્આંડા અનુસાર તેમજ ગુજરાત નગરપાર્લિા અધિનિયમ, ૧૯૬૩નીર્ લમો ૬ અને ૭ની જોગવાઇઓને પણ ધ્યાનમાં રાખીને, વોડાની સંખ્યા અનેર્ ાઉન્ન્સલરની બેર્ઠો તેમજ અનુસૂચિત જાતિઓ, પછાત વગો અને સ્રીઓ માટે અનામત રાખવાની બેર્ઠોની સંખ્યા સુનિચિતર્ રવી જરૂરી છે;
તેથી, હવે, ગુજરાત નગરપાર્લિા અધિનિયમ, ૧૯૬૩ (સન ૧૯૬૪ના ગુજરાતના ૩૪મા)નીર્ લમ ૭ની પેટાર્-લમ (૨) અનેર્ લમ ૬ની પેટાર્-લમો (૨) અને (૩)થી મળેલી સત્તાની રૂએ અને શહેરી ર્વિાસ અને શહેરી ગૃહનિમાાણ વિભાગનુ ં તારીખ: ૧૭મી ઓગસ્ટ, ૨૦૨૪નુ ં સર્રારી જાહેરનામુ ં ક્રર્માં: ર્ેવી/૨૦૨૪નો ૨૨૦/યુડીયુએચડી/એમડબલ્યુડી/ઈ-ફાઈલ/૧૮/૨૦૨૪/૩૦૫૭/એમ. રદ ર્રીને, ગુજરાત સર્રાર, આથી, નીચે પ્રમાણે નક્કીર્ રે છે:-
(૧) ખંભાળિયા નગરપાર્લિાના વિસ્તારો, નવ (૯) વોડામાં વિભાજિત થશે અને નગરપાર્લિા છરીસ (૩૬)ર્ ાઉન્ન્સલરની બનશે;
(૨) ર્ાઉન્ન્સલરની છરીસ (૩૬) બેર્ઠોમાંથી-
(૧) બે (૨) બેર્ઠો, અનુસૂચિત જાતિઓની વ્યચિઓ માટે અનામત રહેશે, જેમાંથી ર્એ (૧) બેર્ઠ અનુસૂચિત જાતિઓની સ્રી માટે અનામત રહેશે;
(૨) દસ (૧૦) બેર્ઠો, પછાત વગોની વ્યચિઓ માટે અનામત રહેશે, જેમાંથી પાંચ (૫) બેર્ઠો પછાત વગોની સ્રીઓ માટે અનામત રહેશે;
(૩) અઢાર (૧૮) બેર્ઠો, સ્રીઓ (ઉપર ઉલ્લેખ્યા પ્રમાણે અનુસૂચિત જાતિઓ અને પછાત વગોની સ્રીઓ માટેની અનામત રાખેલી બેર્ઠોની સંખ્યા સહિત) માટે અનામત રહેશે.
અપવાદ: આ જાહેરનામાનાર્ ોઈપણ મર્જૂરથી, આ જાહેરનામાના આરંભ પહેલા, ખંભાળિયા નગરપાર્લિાના વોડા અને બેર્ઠો નક્કીર્ રવાના સંબંધમાંર્ રવામાં આવેલાર્ ોઈર્ ૃત્યને અસર થશે નહિ.
ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,
મચીષ સી. શાહ,
સર્રારના નાયબ સચિવ.
---------