| PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025 | ||
©
The Gujarat Government Gazette EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] THURSDAY, JANUARY 1, 2026 / PAUSHA 11, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૧લી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગૃહ વિભાગના તારીખઃ ૨જી ડચસેમ્બર, ૨૦૨૫ના જાહેરનામા ક્રર્માં. જીજી/૧૬૧/૨૦૨૫/ એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૫/૧૦૪-નો ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.
6-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026 [ PART IX NOTIFICATION Under The Official Secrets Act, 1923સર્રારી ગુપ્ત બાબત અનધનચયમ, ૧૯૨૩ હેઠળ
ં
જાહેરચામુ
ગૃહ નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨જી ડચસેમ્બર, ૨૦૨૫
સર્રારી ગુપ્ત બાબત અનધનચયમ, ૧૯૨૩.
ક્રર્મં. જીજી/૧૬૧/૨૦૨૫/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૫/૧૦૪ :- ગુજરાત સર્રારનો એવો અભિપ્રાય છે ર્ે આ સાથે જોચેલી અનુસૂચિમાં નિડદચષ્ટ સ્થળ અંગેની માહિતી અથવા તે સ્થળનો વિનાશ અથવા તેમાં અવરોધ અથવા તેમાંની દખલગીરી દુશ્મનને ઉપયોગી થાય તેમ છે;
તેથી, હવે, ભારત સર્રારના ગૃહ મંત્રાલયના તારીખ: ૪થી મે, ૧૯૬૩ના જાહેરનામા ક્રર્માં. ૨૧/૨૦/૬૨/પીઓએલએલ (૧) સાથે વાંચતા, સર્રારી ગુપ્ત બાબત અધિનિયમ, ૧૯૨૩ (સન ૧૯૨૩ના ૧૯મા)નીર્ લમ ૨-ના ખંચ (૮)ના પેટા-ખંચ (ઘ)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રાર, આથી, આ જાહેરનામાની રાજપત્રમાં પ્રસિદ્ધિની તારીખે અને તે તારીખથી અમલમાં આવે તેમ, સદરહુ અધિનિયમના હેતુઓ માટે, અનુસૂચિમાં વણવવેલા ગુજરાત એનજી ટ્રાન્સમિશનર્ ોપોરેશન લિમિટેચ (GETCO)ના ૬૬ર્ ેવી મોરદેવી સબ સ્ટેશન, ગામ: મોરદેવી, તાર્લુોઃ વાલોચ, જિલ્ોઃ તાપીને 'પ્રતિબંધિત સ્થળ' તર્રીે જાહેરર્ રે છે.
અચુસૂનચ
સરવે ચંબર, સ્થળચુ
ં ચામ અચે સ્થળચી હદોચુ
ં વકણચ.
| ઇન્સસ્ટોલેશચચુ ં ચામ | સરચામુ ં | સરવે ચંબર અચે નવસ્તાર | પ્રનતબંનધત નવસ્તારચી હદો |
| ગુજરાત એનજી ટ્રાન્સમિશન ર્ોપોરેશન લિમિટેચ. ૬૬ર્ ેવી મોરદેવી સબ સ્ટેશન. | ગામ: મોરદેવી તાર્લુો: વાલોચ જિલ્ો: તાપી | ૫૧૩ | પૂવે પૂણાવ નદી પચિમે સરવે નંબર. ૫૧૨, ૫૧૫ ઉત્તરે સરવે નંબર. ૪૫૫ દચિણે સરવે નંબર. ૫૧૪ |
| ર્ુલ વિસ્તાર: ૪૯૦૦ ચોરસ મીટર પ્રતિબંધિત વિસ્તાર: ૪૫૪૦ ચોરસ મીટર |
ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,
ધારા બ્રહ્મભટ્ટ,
સેક્શન અર્ધિારી.
--------