Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 7, Part Part -IX Extra, 01 January 2026

Published 01 January 2026

Department
Legislative & Parliamentary Affairs Department
Type
Extraordinary
Gazette no.
7
Part
Part -IX Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2026-01-01.202601190825400773
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025

Extra No. 7

©

The Gujarat Government Gazette EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ] THURSDAY, JANUARY 1, 2026 / PAUSHA 11, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧લી જાન્યુઆરી, ૨૦૨૬

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના રમતગમત, યુવા અને સાંર્સ્ૃર્તિ પ્રવૃચિઓ વિભાગના તારીખઃ ૬ઠ્ઠી સપ્ટેમ્બર, ૨૦૨૫ના સર્રારી જાહેરનામા ક્રર્માં. જીવાયસી/૦૫/૨૦૨૫/એસવાયસીએડી/ડબલ્યુઆરટી/ઇ-ફાઇલ/૧૯/૨૦૨૪/૦૬૮૫/બી.-નો ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.

રાજેશ આર. રાઠોડ,

સર્રારના નાયબ સચિવ.

IX Ex.-7

7-17-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026 [ PART IX

NOTIFICATION

Regarding

The District Sports Officer, Class II, in the General State Services, under

the Sports Authority of Gujarat, Recruitment Rules, 2025

સ્પોકટસસ ઓથોરરટી ઓફ ગુજરાત હેઠળ, સામાન્ય રાજ્ય સેવાઓમં, નજલ્લા રમતગમત

અનર્ધારી, વગસ ૨, ભરતી નચયમો, ૨૦૨૫ સંબંધી

ં

જાહેરચામુ

રમતગમત, યુવા અચે સંર્સ્ૃનર્ત પ્રવૃનચઓ નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૬ઠ્ઠી સપ્ટેમ્બર, ૨૦૨૫

ભારતચુ

ં સંનવધાચ.

ક્રર્મં. જીવાયસી/૦૫/૨૦૨૫/એસવાયસીએડી/ડબલ્યુઆરટી/ઇ-ફાઇલ/૧૯/૨૦૨૪/૦૬૮૫/બી:- ભારતના સંવિધાનના અનુ્િછેદ ૩૦૯ના પરંર્તુથી મળેલી સચાની રૂએ અને આ અથેર્ રેલા તમામ નિયમો રદર્ રીને, ગુજરાતના રાજ્યપાલ, આથી, સ્પોકટસવ ઓથોરરટી ઓફ ગુજરાત હેઠળ, સામાન્ય રાજ્ય સેવાઓમાં, જિલ્લા રમતગમત અર્ધિારી, વગવ ૨-ની જગા પર ભરતીનુ ં નિયમન ર્રવા માટે જોગવાઈ ર્રવા નીચેના નિયમોર્ રે છેઃ-

૧. (૧) આ નિયમો સ્પોકટસવ ઓથોરરટી ઓફ ગુજરાત હેઠળ, સામાન્ય રાજ્ય સેવાઓમાં, જિલ્લા રમતગમત અર્ધિારી, વગવ ૨, ભરતી નિયમો, ૨૦૨૫ર્ હેવાશે.

(૨) તે, રાજપત્રમાં તેની પ્રસિદ્ધિની તારીખથી અમલમાં આવશે.

૨. સ્પોકટસવ ઓથોરરટી ઓફ ગુજરાત હેઠળ, સામાન્ય રાજ્ય સેવાઓમાં, જિલ્લા રમતગમત અર્ધિારી, વગવ ૨ ની જગા પરની નિમર્ણૂ, સીધી પસંદગીથીર્ રવી જોઇશે.

૩. નિયમ ૨ માં જણાવેલી જગા ઉપર સીધી પસંદગીથી નિમર્ણૂને પાત્ર થવા માટે ઉમેદવાર,-

ર્() ૩૭ વકવથી વધુ ઉંમરનો હોવો જોઇશે નહિ:

પરંતુ ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ની જોગવાઇઓ અનુસાર, અગાઉથી ગુજરાત સર્રારની સેવામાં હોય તેવા ઉમેદવારની તરફેણમાં ઉપલી વયમયાવદા હળવીર્ રી ર્શાશે;

(ખ) ભારતમાંર્ ેન્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવસિવટીઓ પર્ૈીર્ ોઈપણમાંથી અથવા યુનિવસિવટી ગ્રાન્કટસ ર્મિશન અધિનિયમ, ૧૯૫૬ની ર્લમ ૩ હેઠળ જાહેર થયા મુજબ યુનિવસિવટી હોવાનુ ં ગણાતી અથવા તે તર્રીે માન્ય થયેલી બીજીર્ ોઈપણ શૈક્ષર્ણિ સંસ્થામાંથી મેળવેલી શારીરર્ર શિક્ષણ (બી.પી.ઇ.)ના સ્નાર્ત; /શારીરર્ર શિક્ષણ અને રમતગમત (બી.પી.ઇ.એસ.)ના સ્નાર્ત;/શારીરર્ર શિક્ષણ (બી.પી.એડ)માં સ્નાર્તની પદવી ધરાવતો હોવો જોઇશે;

(ગ) ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં `ઠરાવ્યા પ્રમાણેની ર્ોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાર્ણારી ધરાવતો હોવો જોઇશે; અને

(ઘ) ગુજરાતી અથવા હિન્દી અથવા તે બન્નેનુ ં પૂરતુ ં જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.

૪. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, બે વકવની મુદત સુધી પ્રોબેશન (અજમાયશ) ઉપર રહેવુ ં જોઇશે.

૫. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, તેની અજમાયશની મુદત દરમિયાન, રાજપત્રિત અર્ધિારી (પૂવવ-સેવા તાલીમ અને પરીક્ષા) નિયમો, ૧૯૭૦ની જોગવાઇઓ અનુસાર, પૂવવ-સેવા તાલીમ લેવાની રહેશે અને તાલીમાંત પરીક્ષા પાસર્ રવાની રહેશે.

૬. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, તેની અજમાયશની મુદત દરમિયાન, ગુજરાત મુર્લી સેવાર્ ોમ્પ્યુટર ક્ષમતા તાલીમ અને પરીક્ષા નિયમો, ૨૦૦૬ની જોગવાઇઓ અનુસાર,ર્ ોમ્પ્યુટરની જાર્ણારી અંગેની લાર્યી પરીક્ષા પાસર્ રવાની રહેશે.

૭. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, સર્રારે ઠરાવેલા નિયમો અનુસાર હિન્દી અથવા ગુજરાતી અથવા તે બન્ને પરીક્ષા પાસ ર્રવાની રહેશે.

PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026 7-3 ૮. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, સર્રાર ઠરાવે તેવી તાલીમ લેવાની રહેશે અને તેવી પરીક્ષા પાસર્ રવાની રહેશે. ૯. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, સર્રાર ઠરાવે તેવા નમૂનામાં, તેટલી ર્રમના અને તેટલી મુદત માટે જામીનગીરી અને જામીનખત પૂરા પાડવાના રહેશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,

નચલેશ ડામોર,

સર્રારના ઉપસચિવ.

--------

Government Central Press, Gandhinagar.

Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 01 January 2026. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2026-01-01.202601190825400773/. Archive identifier in.gazette.gujarat.2026-01-01.202601190825400773.