| PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025 | ||
Extra No. 8
©
The Gujarat Government Gazette EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] THURSDAY, JANUARY 1, 2026 / PAUSHA 11, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૧લી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના નાણા વિભાગના તારીખઃ ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના સર્રારી જાહેરનામા ક્રર્માં. (જીએચએન-૬૯)/ જીએસટી-૨૦૨૫/એસ.૧૧(૧)(૮૫)-જીએસટી સેલ.-નો ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.
રાજેશ આર. રાઠોડ,
સર્રારના નાયબ સચિવ.
IX Ex.-8
8-18-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026 [ PART IX
NOTIFICATION
Regarding
Amendment to the Notification of the Government of Gujarat, Finance Department No.
(GHN-67)GST-2018/S.11(1)(34)-TH dated the 26th
July, 2018 being
Notification No. 21/2018-State Tax (Rate)
ગુજરાત સર્રારચા ચાણા નવભાગચુ
ં તારીખ: ૨૬મી જુલાઇ, ૨૦૧૮ચુ
ં
જાહેરચામુ
જાહેરચામુ
ં ક્રર્મં. (જીએએિચ-૬૭)જીએસટી-૨૦૧૮/એસ.૧૧(૧)(૩૪)-ઠ,
ં ક્રર્મં: ૨૧/૨૦૧૮-રાજ્ય વેરો (દર) સુધારવા સંબંધી
ં
જાહેરચામુ
ચાણા નવભાગ
ક્રર્મં.૧૩/૨૦૨૫-રાજ્ય વેરો (દર)
સચિવાલય, ગાંધીનગર, ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫.
ગુજરાત માલ અચે સેવા વેરા અનધનચયમ, ૨૦૧૭.
ક્રર્મં: (જીએએિચ-૬૯)/જીએસટી-૨૦૨૫/એસ.૧૧(૧)(૮૫)-જીએસટી સેલ:- ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા)ની ર્લમ ૧૧ની પેટાર્-લમ (૧)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રાર, માલ અને સેવા વેરા ર્ાઉન્ન્સલની ભલામણોને આધારે, આથી, ગુજરાત સર્રારના નાણા વિભાગના તારીખ: ૨૬મી જુલાઇ, ૨૦૧૮ના જાહેરનામા ક્રર્માં. (જીએચએન-૬૭) જીએસટી-૨૦૧૮/એસ.૧૧(૧)(૩૪)-ઠ, જાહેરનામા ક્રર્માં. ૨૧/૨૦૧૮-રાજ્ય વેરો (દર)માં, નીચેના વધુ સુધારાર્ રે છે:-
સદરહુ જાહેરનામામાં,ર્ ોષ્ર્ટ અને તેને લગતી નોંધોને બદલે, નીચેનો મર્જૂર ર્(ોષ્ર્ટ અને નોંધો) ર્મૂવો:-
ર્ોષ્ર્ટ
| અચુક્રર્મં | પ્ર્રરણ, શીકર્ષ, પેટા-શીકર્ષ અથવા ટેરરફ વસ્તુ | માલચુ ં વણષચ | દર |
| (૧) | (૨) | (૩) | (૪) |
| ૧. | ૩૪૦૬ | હાથથી બનાવેલી મીણબત્તીઓ | ૨.૫% |
| ૨. | ૪૨૦૨ ૨૨, ૪૨૦૨ ૨૯, ૪૨૦૨ ૩૧૧૦, ૪૨૦૨ ૩૧૯૦, ૪૨૦૨ ૩૨, ૪૨૦૨ ૩૯ | નાનીર્ ોથળીઓ અને ર્ર્પાટો સહિતની હેન્ડબેગ; ઝવેરાતનુ ં ખોખુ ં | ૨.૫% |
| ૩. | ૪૪૧૬, ૪૪૨૧ ૯૯ ૯૦ | ર્લાડાનાર્ ોતરણીર્ રેલા ઉત્પાદનો, ર્લાડાનીર્ લાત્ર્મ/સુશોભિત વસ્તુઓ (જડાર્વામવાળી વસ્તુ, ર્લાડાનુ ં પીપ, ર્લાડાની ર્ટાંી, મોટા પીપ સહિત) | ૨.૫% |
| ૪. | ૪૪૧૪ | ચિર્ત્રામ, ફોટોગ્રાફ્સ, અરીસા વગેરે માટે ર્લાડાની ફ્રેમ્સ | ૨.૫% |
| ૫. | ૪૪૨૦ | ર્લાડાની નાની મૂતિવઓ અને અન્ય આભૂષણો, ર્લાડામાં ર્રેલુ જડાર્વામ અને જડાર્વામથી સુશોભિત ર્લાડુ ં, ઝવેરાત ર્મૂવાનુ ં ખોખુ ં, ર્લાડાની ખરાદ અને લાર્ખામ [ખરાદ અને લાર્ખામ, અંબાડી સિસલ ક્રાફ્ટ સહિત] | ૨.૫% |
| ૬. | ૪૫૦૩ ૯૦ ૯૦ ૪૫૦૪ ૯૦ | ર્ર્ર્ોનીર્ લાત્ર્મ વસ્તુઓ [શોલાપીઠની ચીજવસ્તુઓ સહિત] | ૨.૫% |
| ૭. | ૪૬૦૧ અને ૪૬૦૨ | ચટ્ટાઇ, સાડિી અને વનસ્પતિની સામગ્રીના પડદા, ટોપલી બનાવવાનુ ં ર્ામ, નેતર્રામ અને વનસ્પતિની સામગ્રીની અન્ય ચીજવસ્તુઓ અથવા બીજી પ્લેર્ઈટચંગ (ગૂ ંથી ર્શાય તેવી) સામગ્રી, ગર્લાની ચીજવસ્તુઓ (વાંસ, રટ્ટન, નેતર અને અન્ય ર્ુદરતી રેસા, ર્સૂાં ફૂલો ર્(ુદરતી રીતે ર્સુાયેલા) સહિતની), તેની | ૨.૫% |
| ચીજવસ્તુઓ, ર્રચંગલ, રામબાણની ચીજવસ્તુ, શોલા વસ્તુઓ, ર્ૌના/ચુમથંગ (પાણીમાં થતા છોડ)ની હાર્થારીગરી, પાણીમાં થતો ર્ાંદાવાળો છોડ (વોટર હાયસિંથ), ર્ોરાઇ મેટની ચીજવસ્તુઓ] | |||
| ૮. | ૪૮૦૨ | હાથથી બનાવેલાર્ ાગળ અનેર્ ાગળના પૂ ંઠા (પેપરબોડવ) | ૨.૫% |
| ૯. | ૪૮૨૩ | ર્ાગળના માવામાંથી બનાવેલી ચીજવસ્તુઓ | ૨.૫% |
| ૧૦. | ૫૬૦૭, ૫૬૦૯ | ર્ાથીની ચીજવસ્તુઓ | ૨.૫% |
| ૧૧. | ૫૬૦૯ ૦૦ ૨૦, ૫૬૦૯ ૦૦ ૯૦ | તોરણ, ર્ોટન યાનવ અથવા વુલન યાનવમાંથી દરવાજા માટે બનાવેલી સુશોભિતર્ રનારી સજાવટ અથવા લર્ટતા લોર્લ સાથે અથવા તે સિવાયના આભલા (અરીસા) | ૨.૫% |
| ૧૨. | ૫૭ | હાથથી બનાવેલી શેતરચંજી અને અન્ય ફૂલોરને ર્ઢાંતુ ં હાથથી બનાવેલુ ં ર્ાપડ (ટેક્સસ્ટાઈલ ફ્લોર ર્ર્વરચંગ) (નમદા અને ગબ્બા સહિત) | ૨.૫% |
| ૧૩. | ૫૮૦૪ ૩૦ ૦૦ | હાથથી બનાવેલી દોરી (લેસ) | ૨.૫% |
| ૧૪. | ૫૮૦૫ | હાથથી બનાવેલી ટેપિન્સ્ચઝ (નક્સશીદારર્ ાપડ) | ૨.૫% |
| ૧૫. | ૫૮૦૮ ૧૦ | હાથથી બનાવેલા રેશમી દોરા અને ર્ટુડામાં અર્લંાર્ર સુશોભિત ર્રનાર ઝાલર | ૨.૫% |
| ૧૬. | ૫૮૧૦ | હાથથી ભરર્તામર્ રેલી ચીજવસ્તુઓ | ૨.૫% |
| ૧૭. | ૬૧૧૭, ૬૨૧૪ | હાથથી બનાવેલી/હાથથી ભરર્તામર્ રેલી શાલ | ૨.૫% |
| ૧૮. | ૬૮૦૨ | ર્ોતર્રામ ર્રેલા પથ્થરના ઉત્પાદનો (ઉદાહરણ તર્રીે, મૂતિવઓ, લઘુ પ્રતિમાઓ (મૂતિવઓ), પ્રાણીઓની ર્આૃતિઓ, લખવાના સેટ્સ, એસ્ચે (રાખદાની),ર્ ેંડલ (મીણબત્તી સ્ટેન્ડ) | ૨.૫% |
| ૧૯. | ૬૮૧૫ ૯૯ ૯૦ | પથ્થરની ર્લાત્ર્મ વસ્તુઓ, સ્ટોન ઇનલે ર્ર્વ (પથ્થર જડેલી વસ્તુઓ) | ૨.૫% |
| ૨૦. | ૬૯૧૨ ૦૦ ૧૦ ૬૯૧૨ ૦૦ ૨૦ | માટી (ક્લે)ના ટેર્રાોટાના ટેબલવેર અનેર્ર્ ચનવેર (રસોર્ઇામના વાસણો), અન્ય માટીની ચીજવસ્તુઓ | ૨.૫% |
| ૨૧. | ૬૯૧૩ ૯૦ ૦૦ | લઘુ પ્રતિમાઓ અને સિરાર્મિની બીજી સુશોભનની ચીજવસ્તુઓ (વાદળી રચંગના માટીનાં વાસણો સહિત) | ૨.૫% |
| ૨૨. | ૭૦૦૯ ૯૨ ૦૦ | સુશોભન ફ્રેમવાળા અરીસા | ૨.૫% |
| ૨૩. | ૭૦૧૮ ૧૦ | બંગડીઓ, મર્ણા અને નાની વસ્તુઓ | ૨.૫% |
| ૨૪. | ૭૦૧૮ ૯૦ ૧૦ | ર્ાચની મૂતિવઓ [ક્રિસ્ટલ (સ્ર્ફર્ટ)ની હોય તે સિવાયની] | ૨.૫% |
| ૨૫. | ૭૦૨૦ ૦૦ ૯૦ | ર્ાચની ર્લાત્ર્મ વસ્તુઓ [ઘડા, બરણીઓ, ર્ાચની મીણબત્તી, પીપ,ર્ર્ ેર્ વર, ટ્યૂલિપ બોટલ, ફૂલદાની સહિત] | ૨.૫% |
| ૨૬. | ૭૧૧૩ ૧૧ ૧૦ | ચાંદીના તારનુ ં નક્સર્શીામ | ૧.૫% |
| ૨૭. | ૭૧૧૭ | હાથથી બનાવેલી ઇમિટેશન જ્વેલરી ર્(ુદરતી બીજ, મર્ણાવાળી જ્વેલરી,ર્ ાડીમોમ ગાલેડ (ઇલાયચીની માળા) સહિત) | ૧.૫% |
| ૨૮. | ૭૩૨૬ ૯૦ ૯૯ | લોખંડનીર્ લાત્ર્મ વસ્તુઓ | ૨.૫% |
| ૨૯. | ૭૪૧૯ ૮૦ | પિત્તળ/તાંબુ ં/તાંબા મિચિત ધાતુઓ, ર્નિલ /ચાંદી સાથેનો ઢોળ ચડાવેલીર્ લાત્ર્મ વસ્તુઓ | ૨.૫% |
| ૩૦. | ૭૬૧૬ ૯૯ ૯૦ | એલ્યુમિનિયમનીર્ લાત્ર્મ વસ્તુઓ | ૨.૫% |
| ૩૧. | ૮૩૦૬ | બેઝ મેટલ (હર્લી ધાતુ)ની ઘંટડીઓ, ગોન્્સ (ઝાલર) અને તેના જેવા નોન-ઇલેન્ક્સર્ચ (સાધનો); બેઝ મેટલ (હર્લી ધાતુ)ની લઘુ પ્રતિમાઓ અને બીજા અર્લંારો; બેઝ મેટલ (હર્લી ધાતુ)ના ફોટોગ્રાફ, ર્પિચર અથવા તેના જેવી ફ્રેમ્સ; બેઝ મેટલ (હર્લી ધાતુ)ના અરીસા; (બીડની વસ્તુઓ, પંચધાતુનીર્ લાત્ર્મ વસ્તુઓ, મૂતિવ, સ્વામીમલાઇનીર્ ાંસાની પ્રતિમા, ર્ઢોરા જાલી સહિત) | ૨.૫% |
| ૩૨. | ૯૪૦૫ ૧૦ | હાથથી બનાવેલા દીવા (પંચધાતુના દીવા સહિત) | ૨.૫% |
| ૩૩. | ૯૪૦૧ ૫૦, ૯૪૦૩ ૮૦ | વાંસ, રટ્ટન અને નેતરનુ ં ફનિવચર | ૨.૫% |
| ૩૪. | ૯૫૦૩ | ર્લાડુ ં અથવા ધાતુ અથવા ટેક્સસટાઇલ સામગ્રીમાંથી બનાવેલી ઢીંગલીઓ અથવા અન્ય રર્મડાં [સાવંતવાડીનાં ર્લાડાનાં રર્મડાં, ચન્નાપટના રર્મડાં, તંજાવુર ઢીંગલી સહિત) | ૨.૫% |
| ૩૫. | ૯૫૦૪ | ગંજીફાનાં પાનાં | ૨.૫% |
| ૩૬. | ૯૬૦૧ | પ્રક્રિયા(ર્ર્વ) ર્રેલી હાથીદાંતની, અન્સ્થ,ર્ ાચબાનુ ંર્ વચ, શીંગડુ ં, એન્ટલસવ ( સાબરના શીંગડા ) , પરવાળા, મોતીની છીપ, છીપલાં અને અન્ય પ્રાણીર્ ોતરર્ણીામની સામગ્રી, | ૨.૫% |
| ૩૭. | ૯૬૦૨ | પ્રક્રિયાર્ રેલી ર્શાભાજી અથવા ખનિજર્ ોતરર્ણીામની સામગ્રી, તેની ચીજવસ્તુઓ, મીણ જેવા પદાથવની, સ્ર્ટેરનની, ર્ુદરતી ગુ ંદરની અથવા ર્ુદરતી રેઝિન્સની અથવા મોડેલિંગની પેસ્ટ્સ વગેરેની ચીજવસ્તુઓ (લાખ, લાખનાં પતરાંની ચીજવસ્તુઓ સહિત) | ૨.૫% |
| ૩૮. | ૯૭૦૧ | હાથથી ર્રેલુ ં રચંર્ગામ, ચિર્ત્રામ અને પેસ્ટલ્સ (મૈસૂર ચિર્ત્રામ, રાજસ્થાન ચિર્ત્રામ, તાંજોર ચિર્ત્રામ, પામ લીફ (તાડના પાંડિાથીર્ રેલુ ં) ચિર્ત્રામ, બાસોલિ વગેરે સહિત) | ૨.૫% |
| ૩૯. | ૯૭૦૩ | ધાતુ, પથ્થર અથવા અન્યર્ ોઇ સામગ્રીમાં અસલ શિલ્પ અને મૂતિવ | ૨.૫% |
૨. આ જાહેરનામુ ં સન ૨૦૨૫ના સપ્ટેમ્બર મહિનાની ૨૨મી તારીખે અમલમાં આવશે.
ગુજરાતના રાજ્યપાલચીના ર્હુમથી અને તેમના નામે,
ડૉ. નચસગષ જોકી,
સર્રારના નાયબ સચિવ.
--------
Government Central Press, Gandhinagar.