| PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025 | ||
©
The Gujarat Government Gazette EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] THURSDAY, JANUARY 1, 2026 / PAUSHA 11, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૧લી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના નાણા વિભાગના તારીખઃ ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના સર્રારી જાહેરનામા ક્રર્માં.(જીએચએન-૭૨)/ જીએસટી-૨૦૨૫/એસ.૫૪(૬)(૧)/જીએસટી સેલ.-નો ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.
9-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026 [ PART IX NOTIFICATION UnderGujarat Goods and Services Tax Act, 2017
ગુજરાત માલ અચે સેવા વેરા અનધનચયમ, ૨૦૧૭ હેઠળ
ં
જાહેરચામુ
ચાણા નવભાગ
જાહેરચામુ
ં ક્રર્મં. ૧૪/૨૦૨૫-રાજ્ય વેરો
સચિવાલય, ગાંધીનગર, ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫.
ગુજરાત માલ અચે સેવા વેરા અનધનચયમ, ૨૦૧૭.
ક્રર્મં. (જીએએિચ-૭૨)/જીએસટી-૨૦૨૫/એસ.૫૪(૬)(૧)/જીએસટી સેલ:- ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા)નીર્ લમ ૫૪ની પેટાર્-લમ (૬)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રાર, માલ અને સેવા વેરાર્ ાઉન્ન્સલની ભલામણોને આધારે, આથી, જેમને સદરહુ અધિનિયમ હેઠળર્ ામચલાઉ ધોરણે રરફંડ આપવામાં આવશે નહિ તેવી રજિસ્ટર થયેલી વ્યચિઓના નીચેના વગવ જાહેરર્ રે છે :-
ર્() જેણે ગુજરાત માલ અને સેવા વેરા નિયમો, ૨૦૧૭ના નિયમ ૧૦ખ હેઠળ આધાર પ્રમાર્ણીરણર્ રાવ્યુ ં ન હોય તેવીર્ ોઇ વ્યચિ;
(ખ) નીચેનાર્ ોષ્ર્ટનાર્ ોલમ (૨)માં નિરદચષ્ટ પ્ર્રરણ અથવા શીકર્વ અથવા પેટા-શીકર્વ અથવા ટેરરફ બાબત હેઠળ આવતીર્ ોલમ (૩)માં નિરદચષ્ટ વણવન ધરાવતા માલના પુરવઠામાં ર્રોાયેલી હોય તેવીર્ ોઇ વ્યચિ.
ર્ોષ્ર્ટ
| અચુક્રર્મં | પ્ર્રરણ/શીકર્ષ/પેટા-શીકર્ષ/ટેરરફ વસ્તુ | માલચુ ં વણષચ |
| (૧) | (૨) | (૩) |
| ૧. | ૦૮૦૨ ૮૦ | એરર્રા નટ (સોપારી) |
| ૨. | ૨૧૦૬ ૯૦ ૨૦ | પાન મસાલા |
| ૩. | ૨૪ | તર્માુ અને ઉત્પારદત તર્માુની અવેજી વસ્તુઓ |
| ૪. | ૩૩૦૧ | આવશ્ર્ય તેલ |
સ્પષ્ર્ટીરણ.-
(૧) આ જાહેરનામામાં, "ટેરરફ વસ્તુ", "શીકર્વ", "પેટા-શીકર્વ" અને "પ્ર્રરણ"નો અથવ અનુક્રમેર્ સ્ટમ ટેરરફ અધિનિયમ, ૧૯૭૫ (સન ૧૯૭૫ના ૫૧મા)ની પહેલી અનુસૂચિમાં નિરદચષ્ટર્ યાવ પ્રમાણે, ટેરરફ વસ્તુ, શીકર્વ, પેટા-શીકર્વ અને પ્ર્રરણ થશે.
(૨) પહેલી અનુસૂચિનીર્ લમ અને પ્ર્રરણ નોંધો અને સામાન્ય સ્પષ્ર્ટીણાવત્ર્મ નોંધો સહિત ર્સ્ટમ ટેરરફ અધિનિયમ, ૧૯૭૫ની પહેલી અનુસૂચિના અથવઘટન માટેના નિયમો, શક્ય હોય ત્યાં સુધી આ જાહેરનામાના અથવઘટનને લાગુ પડશે.
૨. આ જાહેરનામુ ં સન ૨૦૨૫ના ઓક્ટોબર મહિનાની ૧લી તારીખથી અમલમાં આવશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,
ડૉ. નચસગષ જોકી,
સર્રારના નાયબ સચિવ.
--------