| PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025 | ||
Extra No. 10
©
The Gujarat Government Gazette EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] FRIDAY, JANUARY 2, 2026 / PAUSHA 12, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨જી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના નાણા વિભાગના તારીખઃ ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના જાહેરનામા ક્રર્માં.
(જીએચએન-૬૩)/ જીએસટી-૨૦૨૫/એસ.૯(૧)(૬૬)/જીએસટી સેલ.નો ગુજરાતી અનુવાદ આથી ગુજરાત ગેઝેટ (રાજપત્ર) અસાધારણ, ભાગ-૯માં સવવ ર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.
રાજેશ આર. રાઠોડ,
સર્રારના નાયબ સચિવ.
IX Ex.-10
10-110-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 02-01-2026 [ PART IX
NOTIFICATION
Under
The Gujarat Goods and Services Tax Act, 2017
ગુજરાત માલ અચે સેવા વેરા અનધનચયમ, ર૦૧૭ હેઠળ
ં
જાહેરચામુ
ચાણા નવભાગ
જાહેરચામુ
ં ક્રર્મં. ૧૪/૨૦૨૫-રાજ્ય વેરો (દર)
ગાંધીનગર, ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫
ગુજરાત માલ અચે સેવા વેરા અનધનચયમ, ર૦૧૭.
ક્રર્મં. (જીએએિચ-૬૩)/જીએસટી-૨૦૨૫/એસ.૯(૧)(૬૬)/જીએસટી સેલ:- ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ર૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા)નીર્ લમ ૯ની પેટાર્-લમ (૧) અનેર્ લમ ૧૫ની પેટાર્-લમ (૫)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રાર, આથી, માલ અને સેવા વેરા ર્ાઉન્ન્સલની ભલામણોને આધારે, જેનુ ં વણવન સદરહુ અનુસૂચિની ર્ોલમ (૩)માંની તત્સમાન નોંધમાં નિકદચષ્ટ ર્રવામાં આવયુ ં છે તેવા, સદરહુ અનુસૂચિની ર્ોલમ (૨)માંની તત્સમાન નોંધમાં નિકદચષ્ટ ર્યાવ પ્રમાણે ટેકરફની બાબત, પેટા-શીકર્વ, શીકર્વ અથવા યથાપ્રસંગ, પ્ર્રરણ હેઠળ આવતા માલના રાજયાંતગવત પુરવઠા પર નાખવામાં આવે તેવા, આ જાહેરનામા સાથે જોડેલી અનુસૂચિમાં નિકદચષ્ટર્ રેલ માલના સંબંધમાં રાજય વેરાનો દર ૬ ર્ટા જાહેરર્ રે છે.
અચુસૂન િ
| અચુક્રર્મં | ટેરરફચી બાબત, પેટા-શીકર્ષ, શીકર્ષ અથવા પ્ર્રરણ | માલચુ ં વણષચ |
| (૧) | (૨) | (૩) |
| ૧. | ૬૮૧૫ | ફ્લાય એશ ચિક્સ, ફ્લાય એશ એગ્રીગેટ; ફ્લાય એશ બ્લોક્સ |
| ૨. | ૬૯૦૧ ૦૦ ૧૦ | ફોસીલ મીલ અથવા તેના જેવી સિર્લિાયુક્ત માટીની ઈંટ. |
| ૩. | ૬૯૦૪ ૧૦ ૦૦ | ર્માન બાંર્ધામ માટેની ઇંટ |
| ૪. | ૬૯૦૫ ૧૦ ૦૦ | માટીની અથવા (ર્માનનુ ં) છાપરુ બનાવવા માટેની લાદી(ટાઇલ્સ) |
સ્પષ્ર્ટીરણ.- આ જાહેરનામાના હેતુઓ માટે,-
ર્() શબ્દસમૂહો "ટેકરફની બાબત", "પેટા-શીકર્વ", "શીકર્વ" અને "પ્ર્રરણ"નો અથવર્ સ્ટમ ટેકરફ અધિનિયમ, ૧૯૭૫ (સન ૧૯૭૫ના ૫૧મા)ની પ્રથમ અનુસૂચિમાં નિકદચષ્ટર્ યાવ પ્રમાણે અનુક્રમે ટેકરફની બાબત, પેટા-શીકર્વ, શીકર્વ અને પ્ર્રરણ એ મુજબ થશે.
(ખ) ર્સ્ટમ ટેકરફ અધિનિયમ, ૧૯૭૫ (સન ૧૯૭૫ના ૫૧મા)ની પ્રથમ અનુસૂચિની ર્લમ અને પ્ર્રરણ નોંધો અને સામાન્ય સ્પષ્ર્ટીરણની નોંધો સહિત, સદરહુ અધિનિયમની પ્રથમ અનુસૂચિના અથવઘટન માટેના નિયમો, આ જાહેરનામાના અથવઘટન માટે, શક્ય હોય તેટલે સુધી લાગુ પાડી ર્શાશે.
PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 02-01-2026 10-3(ગ) આ જાહેરનામામાં વાપરેલા અને વયાખ્યાયિત નર્ રેલા પણ ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા) અને ર્સંલિત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ૧૩મા)માં વયાખ્યાયિત ર્રેલા શબ્દો અને શબ્દપ્રયોગોનો અથવ, તે અધિનિયમોમાં તેનો અનુક્રમે જે અથવર્ રવામાં આવયો છે તે જ થશે.
ં સન ૨૦૨૫-ના સપ્ટેમ્બર મહિનાની ૨૨મી તારીખે અમલમાં આવશે.
૨. આ જાહેરનામુ
ગુજરાતના રાજયપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,
ડૉ. નચસગષ જોકી,
સર્રારના નાયબ સચિવ.
--------
Government Central Press, Gandhinagar.