| PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025 | ||
Extra No. 11
©
The Gujarat Government Gazette EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] FRIDAY, JANUARY 2, 2026 / PAUSHA 12, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨જી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના પંચાયત, ગ્રામ ગૃહનિમાાણ અને ગ્રામ ર્વિાસ વિભાગના તારીખઃ ૨૬મી ઓગસ્ટ, ૨૦૨૫ના સર્રારી જાહેરનામા ક્રર્માંઃ ર્ેપી/૨૦૨૫નો ૩૭/પીઆરએચઆરડીડી/પીઆરસી/ઇ-ફાઇલ/૧૪/૨૦૨૫/૨૨૪૮/ચ-નો ગુજરાતી અનુવાદ આથી સવા ર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.
રાજેશ આર. રાઠોડ,
સર્રારના નાયબ સચિવ.
IX Ex.-11
11-111-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 02-01-2026 [ PART IX
NOTIFICATION
Regarding
The Gujarat Office Bearers (Procedure for Removal) Rules, 2025
ગુજરાત પદાનર્ધારીઓ (દૂરર્ રવાચીર્ ાયયરીનત) નચયમો, ૨૦૨૫ સંબંધી
ં
જાહેરચામુ
પંાિયત, ગ્રામ ગૃહનચમાયણ અચે ગ્રામ નર્વાસ નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨૬મી ઓગસ્ટ, ૨૦૨૫
ગુજરાત પંાિયત અનધનચયમ, ૧૯૯૩.
ક્રર્મં: ર્ેપી/૨૦૨૫ચો ૩૭/પીઆરએઆિરડીડી/પીઆરસી/ઇ-ફાઇલ/૧૪/૨૦૨૫/૨૨૪૮/:િ- ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ (સન ૧૯૯૩ના ગુજરાતના ૧૮મા)નીર્ લમો ૫૭, ૭૧ અને ૮૫ સાથે વાંચતા,ર્ લમ ૨૭૪ની પેટાર્-લમ (૧) હેઠળર્ ાઢવા ધારેલા નિયમોનો નીચેનો મુસદ્દો, ઉપયુ ાક્ત અધિનિયમની સદરહુ ર્લમ ૨૭૪ની પેટાર્-લમ (૫)થી ફરમાવ્યા પ્રમાણે, તેનાથી અસર થવાનો સંભવ હોય તેવી તમામ વ્યક્તિઓની જાણ સારુ પ્રસિદ્ધ ર્રવામાં આવે છે અને આથી નોટટસ આપવામાં આવે છે ર્ે આ જાહેરનામાની રાજપત્રમાં પ્રસિદ્ધિની તારીખથી ત્રીસ ટદવસ પૂરા થયે અથવા તે પછી, ગુજરાત સર્રાર સદરહુ મુસદ્દા નિયમો વિચારણામાં લેશે.
૨. ઉપયુ ાક્ત મુદત પૂરી થાય તે પહેલાં, સદરહુ મુસદ્દા નિયમોના સંબંધમાં, ર્ોઇપણ વ્યક્તિ તરફથી ગુજરાત સર્રારના અગ્ર સચિવ, પંચાયત, ગ્રામ ગૃહનિમાાણ અને ગ્રામ ર્વિાસ વિભાગ, સચિવાલય, ગાંધીનગર-ને જે ર્ોઇ વાંધો અથવા સૂચન મળશે તેને સર્રાર વિચારણામાં લેશે.
જાહેરનામાનો મુસદ્દો
ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩.
ક્રર્મં:ર્ ેપી/૨૦૨૫ચો ૩૭/પીઆરએઆિરડીડી/પીઆરસી/ઇ-ફાઇલ/૧૪/૨૦૨૫/૨૨૪૮/:િ- ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ (સન ૧૯૯૩ના ગુજરાતના ૧૮મા)ની ર્લમો ૫૭, ૭૧ અને ૮૫ સાથે વાંચતા, ર્લમ ૨૭૪ની પેટાર્-લમ (૧)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રાર, આથી, ગુજરાત પંચાયત ચૂ ંટણી નિયમો, ૧૯૯૪ વધુ સુધારવા નીચેના નિયમોર્ રે છેઃ-
૧. ટૂ ંર્ી સંજ્ઞા અને આરંભ.-
(૧) આ નિયમો "ગુજરાત પદાર્ધિારીઓ (દૂરર્ રવાનીર્ ાયારીતિ) નિયમો, ૨૦૨૫"ર્ હેવાશે.
(૨) તે, રાજપત્રમાં તેની પ્રસિદ્ધિની તારીખે અમલમાં આવશે.
૨. વ્યાખ્યાઓ.-
(૧) આ નિયમોમાં, સંદભાથી અન્યથા અપેચિત ન હોય તે સિવાય.
ર્() "અધિનિયમ" એટલે ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩;
(ખ) "સંદેશા-વ્યવહારનુ ં માધ્યમ" એટલે સામાન્ય પોસ્ટ અથવા રજિસ્ટડા પોસ્ટ એક્નોલેજમેન્ટ ડ્યુ (R.P.A.D) અથવા સ્પીડ પોસ્ટ અથવાર્ ુટરયર અથવા ટડજિટલ માધ્યમ;
(ગ) "સચમ અર્ધિારી" એટલે સંબંધિત પંચાયતોના સંબંધમાં આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ સચમ અર્ધિારીનાર્ ાયો બજાવવા માટે, રાજ્ય સર્રારે રાજપત્રમાં પ્રસિદ્ધ ર્રેલા અથવા ભવિષ્યમાં પ્રસિદ્ધ ર્રવાના જાહેરનામા મારફત જેની નિમર્ણૂર્ રવામાં આવે તેવા સર્રારી અર્ધિારી, પંચાયત અથવા સત્તામંડળ;
(ઘ) "પંચાયતના પદાર્ધિારી" એટલે,
(૧) ગ્રામ પંચાયતના સરપંચ અથવા ઉપ-સરપંચ અથવા સભ્ય;
(૨) તાર્લુા પંચાયતના પ્રમુખ અથવા ઉપ-પ્રમુખ અથવા સભ્ય;
(૩) જિલ્લા પંચાયતના પ્રમુખ અથવા ઉપ-પ્રમુખ અથવા સભ્ય;
PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 02-01-2026 11-3(૨) આ નિયમોમાં વાપરેલા પરંતુ વ્યાખ્યાયિત નર્ રાયેલા શબ્દો અને શબ્દ-પ્રયોગોનો અથા, અધિનિયમમાં તેમનો જે અથાર્ રવામાં આવ્યો છે તે જ થશે.
૩. ફટરયાદના સ્ત્રોત અને વિગતો.-
(૧) ફટરયાદના સ્ત્રોત:
પંચાયતના પદાર્ધિારી દ્વારા ભ્રષ્ટાચાર અથવા અનિયમિતતા અથવા ગેરવતાર્ણૂ અથવા સત્તાના દુરુપયોગ સંબંધીર્ ોઈપણ સ્ત્રોત તરફથી મળેલી ર્ોઈપણ માહિતીને, ફટરયાદ તર્રીે ગણવામાં આવશે. પંચાયતના પદાર્ધિારી વિરુદ્ધ તપાસ માટેનો આધાર બનતી માહિતી, નીચેનાર્ ોઈપણ સ્ત્રોતમાંથી ઉદભવી ર્શશે;-
ર્() પંચાયતના પદાર્ધિારી સામે આચેપો ધરાવતી સામાન્ય ર્લોો, અન્ય પદાર્ધિારી અથવા ર્ોઈ સંસ્થા તરફથી મળેલી ફટરયાદ.
(ખ) ઓટફસ નિરીચણ અથવા પુરવઠાની ભૌર્તિ ર્ચાસણી દરમિયાન ધ્યાનમાં આવેલી અનિયમિતતાઓ, ગેરવતાર્ણૂ અથવા ખામીઓ.
(ગ) ઓટફસ ઓટડટમાં, ર્રેડા સાથેના ચેડાં, વધુ ર્ચૂવણી અથવા માલસામાન અને ભંડોળની અયોગ્ય ફાળવણી જેવી જોવા મળેલી અનિયમિતતાઓ અથવા ગેરવતાર્ણૂ.
(ઘ) સર્રાર અને જાહેર સાહસોના હિસાબોના ઓટડટમાંથી ઉદભવતા અહેવાલો.
(ચ) જાહેર હિસાબ સમિતિ, પંચાયતી રાજ સમિતિ, અંદાજ સમિતિ વગેરે જેવી વિધાનસભાની સમિતિઓના અહેવાલોમાં દશાાવેલી અનિયમિતતાઓ અથવા ગેરવતાર્ણૂ.
(છ) વિધાનસભાનીર્ ાયાવાહી.
(જ) અખબારો અથવા સોશિયલ મીટડયામાં પ્ર્રાશિત થયેલી અનિયમિતતાઓ અથવા ગેરવતાર્ણૂના અહેવાલો.
(ઝ) ર્ોઈ એજન્સીએ ર્એત્રિતર્ રેલ વ્યૂહાત્ર્મ અથવાર્ મિશન્ડ માહિતી.
(ટ) જાણીતા અથવા ખરાઇર્ રી ર્શાય તેવા સ્ત્રોત પાસેથી મળેલી માહિતી (ટીપ-ઓફ)ના આધારે, વહીવટીતંત્રના સચમ અર્ધિારીએ લેખિતમાં નોંધેલી.
(જે) પંચાયતનો પદાર્ધિારી પોતાની ફરજો બજાવવામાં ગેરવતાર્ણૂ માટે દોચિત જણાય, અપમાનજર્ન વતાર્ણૂર્ રે, સત્તાનો દુરુપયોગ ર્રે, અધિનિયમ હેઠળની ફરજો બજાવવામાં વારંવાર ર્સૂર ર્રે અથવા અધિનિયમ મુજબ પોતાની ફરજો નિભાવવામાં અસમથા હોય, તો પટરશિષ્ટ-૧માં નિટદચષ્ટર્ રેલા સચમ સત્તાર્ધિારી આપમેળેર્ ાયાવાહી શરૂર્ રી ર્શશે.
(૨) ફટરયાદની વિગતો:
પંચાયતના પદાર્ધિારી વિરુદ્ધર્ રવામાં આવેલી ફટરયાદમાં નીચેની વિગતો સ્પષ્ટ રીતે જણાવવી જરૂરી છે;-
૧. ફટરયાદીનુ ં નામ;-
૨. ફટરયાદીનુ ં પૂરું સરનામુ ં;-
૩. ફટરયાદીનો સંર્ર્પ નંબર;-
૪. આચેપની વિગતો;-
૫. ફટરયાદને લગતા સમથિાત પુરાવા, જેવાર્ ે ફોટોગ્રાફ્સ, ઓટડયો અથવા વિટડયો ર્રેોટડચંગ, ર્રેડાની ર્નલો વગેરે.
૪. ફટરયાદના નિવારણ માટે અનુસરવાનીર્ ાયાવાહી.-
૧. નિયમ ૩માં જણાવેલી જોગવાઈઓ અનુસાર ફટરયાદર્ રવામાં આવશે.
૨. ટડજિટલ માધ્યમથી ફટરયાદ ર્રવામાં આવે, તો ફટરયાદ ર્રનારે એવુ ં સુનિચિત ર્રવુ ં જોઈશે ર્ે મૂળ ફટરયાદ, ફટરયાદની તારીખથી સાત ટદવસની અંદર સંબંધિતર્ ચેરીમાં રજૂર્ રવામાં આવે.
૩. જિલ્લા પંચાયતની ર્ચેરી અને ર્વિાસ ર્મિશનરની ર્ચેરીએ, પંચાયતના પદાર્ધિારી સામે ર્ાયાવાહી ર્રવા સંબંધી મળેલી ફટરયાદનો ર્રેોડા રાખવો જોઇશે.
11-4 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 02-01-2026 [ PART IX૪. પંચાયતના પદાર્ધિારી સામે આચેપો ધરાવતી ફટરયાદ મળે ત્યારે નિયમ 3 અનુસાર પ્રાથર્મિ તપાસર્ રવાની જ રહેશે. યોગ્ય જણાય, તો સચમ અર્ધિારીએ, ફટરયાદની વધુ તપાસ માટે વિચારણા ર્રવાની રહેશે અન્યથા જે ફટરયાદ અસ્પષ્ટ અથવા પાયાવિહોણી હોય તેનો ર્નિાલર્ રવો જોઇશે.
૫. ફટરયાદ અંગેનો નિણાયર્ રતી વખતે, સચમ સત્તાર્ધિારીએ સુનિચિતર્ રવુ ં જોઈશેર્ ે ફટરયાદ જાહેર હિતમાં ઉપયોગી હોય.
૬. પંચાયતના પદાર્ધિારી સામે તપાસ માટેની ફટરયાદમાં યોગ્યર્ ારણો હોય, તો સચમ સત્તાર્ધિારીએ સંબંધિત અર્ધિારી પાસેથી ર્ર્હીતલચી અહેવાલ મેળવવાનો રહેશે.
૫. તપાસર્ ાયારીતિ.-
૧. નિયમ ૪ હેઠળ તપાસ પૂણા થયેથી, સચમ સત્તાર્ધિારીને એવુ ં માનવાનેર્ ારણ હોયર્ ે પંચાયતનો પદાર્ધિારી અધિનિયમની સંબંધિત જોગવાઈઓ હેઠળ દૂરર્ રવાને પાત્ર છે, તો પંચાયતના સંબંધિત પદાર્ધિારીને વિગતવારર્ ારણદર્શા નોટટસ આપવાની રહેશે.
૨. ર્ારણદર્શા નોટટસ સાથે, પંચાયત ઓટફસના પદાર્ધિારી વિરુદ્ધના તમામ પુરાવા રજૂર્ રવાના રહેશે.
૩. ર્ારણદર્શા નોટટસ, પંચાયતના સંબંધિત પદાર્ધિારીને સંદેશાવ્યવહારના માધ્યમ મારફતે આપવાની રહેશે.ર્ ારણદર્શા નોટટસ ર્નારવામાં આવે અથવા સ્ર્વીારવામાં ન આવે, તો તેને, માન્ય બજવણી તર્રીે ગણીને, બે સાચીઓની હાજરીમાં ચોંટાડવાની રહેશે.
૪. ર્ારણદર્શા નોટટસ મળ્યેથી, પંચાયતના સંબંધિત પદાર્ધિારીએ પંદર ટદવસમાં લેખિત ખુલાસો રજૂર્ રવાનો રહેશે. ખુલાસો રજૂ ર્રવામાં ન આવે, તો વધુમાં વધુ બે સ્ૃતિપત્રો (ટરમાઇન્ડસા) ર્મોલવા જોઇશે. તેમ છતાંર્ ોઈ જવાબ આપવામાં ન આવે, તો સચમ અર્ધિારી ર્એપચી નિણાય લઇનેર્ ાયાવાહીર્ રી ર્શશે.
૫. લેખિત ખુલાસો મળે તો વ્યક્તિગત (રૂબરૂ) સુનાવણી હાથ ધરવી જોઇશે. આવી સુનાવણી માટેની નોટટસમાં સુનાવણીની તારીખ, સમય અને સ્થળ સ્પષ્ટ રીતે જણાવવાના રહેશે. પંચાયતના સંબંધિત પદાર્ધિારી, વ્યક્તિગત રીતે અથવા અર્ધિૃત ર્વીલ મારફતે હાજર રહી ર્શશે.
૬. પંચાયતના સંબંધિત પદાર્ધિારીની ગેરહાજરીની અથવા વિનંતીને ધ્યાનમાં લઇને, સુનાવણી ર્મોૂફ રાખી ર્શાશે અને વધુમાં વધુ ત્રણ વખત સુનાવણી હાથ ધરી ર્શાશે. ત્યારપછી નિયમ ૬ મુજબ નિણાય લેવો જોઇશે.
૭. નોટટસ બજાવવાથી લઈને આખરી ર્હુમ સુધીની સમગ્ર પ્રક્રિયા, ત્રણ મહિનાની અંદર પૂણાર્ રવી જોઇશે. વાજબીર્ ારણોસર મુદત લંબાવવાની જરૂર હોય, તો આવાર્ ારણો આખરી ર્હુમમાં જણાવવા જોઇશે.
૬. આખરી નિણાય અને ર્હુમ.-
(૧) ભ્રષ્ટાચાર અથવા ગેરવતાર્ણૂ અથવા અપમાનજર્ન વતાન અથવા સત્તાનો દુરુપયોગ અથવા ફરજો નિભાવવામાં અસમથાતાની ફટરયાદ સંબંધી આચેપો સાબિત થાય, તો પટરશિષ્ટ-૧માં નિટદચષ્ટ ર્રેલા સચમ સત્તાર્ધિારીએ, નિયમ ૫માં જોગવાઇ ર્યાા પ્રમાણેનીર્ ાયાવાહી અનુસયાા પછી નિણાય લેવાનો રહેશે અને અધિનિયમની જોગવાઈઓ મુજબ આખરી ર્હુમ પસારર્ રવાનો રહેશે.
(૨) સચમ સત્તાર્ધિારીએ, પંચાયતના પદાર્ધિારીને અથવા યથાપ્રસંગ, ફટરયાદીને, રૂબરૂમાં સોંપીને અથવા સંદેશાવ્યવહારના માધ્યમ મારફતે, આખરી ર્હુમની જાણર્ રવાની રહેશે.
૭. અપીલર્ રવાનો અર્ધિાર.-
(૧) નિયમ ૬ (૧) મુજબ સચમ સત્તાર્ધિારીના નિણાય અને આખરી ર્હુમથી નારાજ થયેલીર્ ોઈ વ્યક્તિ, આખરી ર્હુમ મળ્યાની તારીખથી ત્રીસ ટદવસની અંદર, એનેચર-૨માં અપીલ અર્ધિારી સમચ અપીલ ફાઇલર્ રી ર્શશે.
(૨) અપીલ ફાઇલર્ યાા પછી, અપીલ મળ્યાની તારીખથી ચાર મહિનાની અંદર સુનાવણીની પ્રક્રિયા પૂણાર્ રવાની રહેશે. વાજબી ર્ારણોસર મુદત લંબાવવાની જરૂર હોય, તો આવાર્ ારણો અપીલના આખરી ર્હુમમાં જણાવવાના રહેશે.
(૩) અપીલ સત્તાર્ધિારીએ, પંચાયતના પદાર્ધિારીને અથવા યથાપ્રસંગ, અપીર્લતાાને, રૂબરૂમાં સોંપીને અથવા સંદેશાવ્યવહારના માધ્યમ મારફતે, અપીલના આખરી ર્હુમની જાણર્ રવાની રહેશે.
૮. ખોટી ફટરયાદો સામેનીર્ ાયાવાહી.-PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 02-01-2026 11-5 તપાસર્ યેથી, એવુ ં જાણવા મળેર્ ે ફટરયાદ ખોટી રીતે અથવા પજવર્ણીાર્ર અથવા દ્વેચપૂણા ઇરાદાથીર્ રવામાં આવેલી છે, તો સચમ સત્તાર્ધિારી, ફટરયાદર્ રનાર વિરુદ્ધ નીચે મુજબના પગલાં લઇ ર્શશે,
ર્() પ્રથમ ખોટી ફટરયાદ માટે લેખિત ચેતવણી આપી ર્શાશે;
(ખ) ફટરયાદર્ રનાર, અર્ને ખોટી/પજવર્ણીાર્ર ફટરયાદો દાખલર્ રવા બદલ દોચિત જણાય, તો સચમ સત્તાર્ધિારી, ર્એ વચાની મુદત માટે વધુ ફટરયાદો દાખલર્ રવા પર પ્રતિબંધ ર્મૂી ર્શશે;
(ગ) સચમ અર્ધિારી અથવા સંબંધિતર્ ચેરીના અર્ધિારીને, વારંવાર ખોટી, પજવર્ણીાર્ર અને હેરાનર્ રતી ફટરયાદર્ રી હોવાનુ ં જણાય આવે, તો ફટરયાદર્ રનાર વિરુદ્ધ પોલીસ ફટરયાદ દાખલર્ રી ર્શશે;
(ઘ) તેમ છતાં શુદ્ધબુદ્ધિથીર્ રેલી ફટરયાદ સામેર્ ોઈ પગલાં લેવા નહિ.
સ્પષ્ર્ટીરણ:- આ નિયમના હેતુ માટે, "શુદ્ધબુદ્ધિ" એ શબ્દનો અથા, ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)નીર્ લમ ૨(૧૧)માં વ્યાખ્યાયિતર્ રવામાં આવ્યો છે તે જ થશે.
પરરનશષ્ટ-૧
(જુઓ નચયમ ૨)
| અચુ- ક્રર્મં | પંાિયતચો પદાનર્ધારી | સક્ષમ સત્તાનર્ધારી | પંાિયત નવભાગ રાજપત્ર જાહેરચામા ક્રર્મં. |
| ૧ | ગ્રામ પંચાયતનો સભ્ય/ સરપંચ/ઉપ-સરપંચ | જિલ્લા ર્વિાસ અર્ધિારી | ર્ેપી-૧૯૯૫નો ૯૧-એમઆઇએસ-૨૬૯૧-૧૦૭૯-જે, ૧૫-૦૫-૯૫ |
| ૨ | તાર્લુા પંચાયતનો સભ્ય/ પ્રમુખ/ઉપ-પ્રમુખ | જિલ્લા ર્વિાસ અર્ધિારી | ર્ેપી-૧૯૯૪નો ૧૯૩-ડીઇએલ-૧૦૯૪ -૧૨૪૭(૨)- જ ે, ૨૬-૦૭-૯૪ |
| ૩ | જિલ્લા પંચાયતનો સભ્ય/ પ્રમુખ/ઉપ-પ્રમુખ | ર્વિાસર્ મિશનરની ર્ચેરી | ર્ેપી-૧૯૯૪નો ૧૯૩-ડીઇએલ-૧૦૯૪ -૧૨૪૭(૨)- જ ે, ૨૬-૦૭-૯૪ |
પરરનશષ્ટ-૨
(જુઓ નચયમ ૭)
| અચુ- ક્રર્મં | પંાિયતચો પદાનર્ધારી | સક્ષમ સત્તાનર્ધારી | પંાિયત નવભાગ રાજપત્ર જાહેરચામા ક્રર્મં. |
| ૧ | ગ્રામ પંચાયતના સભ્ય/ સરપંચ/ઉપ-સરપંચ | અર્ધિ ર્વિાસર્ મિશનર | ર્ેપી-૧૯૯૪નો ૧૯૪-ડીઇએલ-૧૦૯૪ -૧૨૮૯-જે, ૨૯-૦૭-૯૪ |
| ૨ | તાર્લુા પંચાયતના સભ્ય/પ્રમુખ/ઉપ-પ્રમુખ | ર્વિાસર્ મિશનર | ર્ેપી-૧૯૯૪નો ૧૯૨-ડીઇએલ-૧૦૯૪ -૧૨૪૭(૧)- જ , ૨૬-૦૭-૯૪ ે |
| ૩ | જિલ્લા પંચાયતના સભ્ય/પ્રમુખ/ઉપ-પ્રમુખ | સચિવ, પંચાયત, ગ્રામ ગૃહનિમાાણ અને ગ્રામ ર્વિાસ વિભાગ | ર્ેપી-૧૯૯૪નો ૧૯૨-ડીઇએલ-૧૦૯૪-૧૨૪૭(૧)- જ , ૨૬-૦૭-૯૪ ે |
ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,
દશયચ દેસાઇ,
સર્રારના ઉપસચિવ.
----------
Government Central Press, Gandhinagar.