Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 12, Part Part -IX Extra, 02 January 2026

Published 02 January 2026

Department
Legislative & Parliamentary Affairs Department
Type
Extraordinary
Gazette no.
12
Part
Part -IX Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2026-01-02.202601190827466577
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025

Extra No. 12

©

The Gujarat Government Gazette EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ] FRIDAY, JANUARY 2, 2026 / PAUSHA 12, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨જી જાન્યુઆરી, ૨૦૨૬

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના મહેસૂલ વિભાગના તારીખઃ ૩૦મી ઓગસ્ટ, ૨૦૨૫ના જાહેરનામા ક્રર્માંઃ જીએમ-૨૦૨૫-૧૬૬-એમ-આરજીએન-૧૦૨૦૨૪-૧૧૧૭૭-એચ.૧.-નો ગુજરાતી અનુવાદ આથી ગુજરાત ગેઝેટ (રાજપત્ર) અસાધારણ, ભાગ-૯માં સવવ ર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.

રાજેશ આર. રાઠોડ,

સર્રારના નાયબ સચિવ.

IX Ex.-12

12-112-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 02-01-2026 [ PART IX

NOTIFICATION

Regarding

The Assistant Inspector General of Registration, Class II, in the General State Service, under the Inspector

General of Registration in Registration Department, Recruitment (Amendment) Rules, 2025

ચોંધણી ખાતામં, ચોંધણી મહાનચરીક્ર્ષચીર્ ેિરી હેઠળચી સામાન્ય રાજ્ય સેવામં, મદિચીશ ચોંધણી મહાનચરીક્ર્ષ,

વગગ ૨, ભરતી (સુધારા) નચયમો, ર૦૨૫ સંબંધી

ં

જાહેરચામુ

મહેસૂલ નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૩૦મી ઓગસ્ટ, ૨૦૨૫

ભારતચુ

ં સંનવધાચ.

ક્રર્મંઃ જીએમ-૨૦૨૫-૧૬૬-એમ-આરજીએચ-૧૦૨૦૨૪-૧૧૧૭૭-એ.િ૧:- ભારતના સંવિધાનના અનુ્િછેદ ૩૦૯ના પરંર્તુથી મળેલી સત્તાની રૂએ, ગુજરાતના રાજ્યપાલ, આથી, નોંધણી ખાતામાં, નોંધણી મહાનિરીક્ર્ષનીર્ ચેરી હેઠળની સામાન્ય રાજ્ય સેવામાં, મદિનીશ નોંધણી મહાનિરીક્ર્ષ, વગવ ૨, ભરતી નિયમો, ૨૦૧૬ વધુ સુધારવા નીચેના નિયમોર્ રે છે:-

૧. (૧) આ નિયમો નોંધણી ખાતામાં, નોંધણી મહાનિરીક્ર્ષનીર્ ચેરી હેઠળની સામાન્ય રાજ્ય સેવામાં, મદિનીશ નોંધણી મહાનિરીક્ર્ષ, વગવ ૨, ભરતી (સુધારા) નિયમો, ર૦૨૫ર્ હેવાશે.

(૨) તે, રાજપત્રમાં તેની પ્રસિદ્ધિની તારીખે અમલમાં આવશે.

૨. નોંધણી ખાતામાં, નોંધણી મહાનિરીક્ર્ષની ર્ચેરી હેઠળની સામાન્ય રાજ્ય સેવામાં, મદિનીશ નોંધણી મહાનિરીક્ર્ષ, વગવ ૨, ભરતી નિયમો, ૨૦૧૬ (જેનો આમાં હવે પછી, "સદરહુ નિયમો" તર્રીે ઉલ્લેખર્ યો છે તે)માં, "નોંધણી ખાતામાં" એ શબ્દો જ્યાં જ્યાં આવતા હોય, તયાં એ શબ્દોર્ મીર્ રવા.

૩. સદરહુ નિયમોમાં, "સીધી ભરતીથી" એ શબ્દો જ્યાં જ્યાં આવતા હોય, તયાં એ શબ્દોને બદલે, "હેતુ માટે આયોજિત સ્પધાવતર્મ પરીક્ષાના પરરણામના આધારે" એ શબ્દો ર્મૂવા.

૪. સદરહુ નિયમોમાં, નિયમ ૨-માં,-

(૧) ખંડ ર્()માં, "સિદ્ધ ગુણવત્તા અનેર્ ાયવદક્ષતાવાળી વ્યચિની બઢતીથીર્ રવી જોઇશે" એ શબ્દોને બદલે, "ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણે, બઢતી માટે યોગ્ય ગણાવા માટે વિચારણાના ક્ષેત્રની અંદર "સારા" નો આધારચિહ્ન (બેન્ચર્ર્મા) ધરાવતી વ્યચિની બઢતીથીર્ રવી જોઇશે" એ શબ્દો,ર્ ૌંસ અને ર્આંડા ર્મૂવા;

(૨) પેટા-ખંડ (૧)માં, "નોંધણી ખાતામાં" એ શબ્દોર્ મીર્ રવા;

(૩) પેટા-ખંડ (૧)ના પરંર્તુમાં, "ઉપર પેટા-ખંડ (૧)માં નિરદચષ્ટ ર્રેલી મુદતના બે તૃતીયાંશ ર્રતાં ઓછી નહિ તેટલી મુદતનો અનુભવ ધરાવતી વ્યચિને બઢતી આપી ર્શશે; અથવા" એ શબ્દો,ર્ ૌંસ અને ર્આડાંને બદલે, "ઉપર પેટા-ખંડ (૧)માં નિરદચષ્ટ ર્રેલી મુદતના બે તૃતીયાંશર્ રતાં ઓછી નહિ તેટલી મુદતનો અનુભવ ધરાવતી વ્યચિને બઢતી આપી ર્શશે; અને", એ શબ્દો, ર્ૌંસ અને ર્આડાં ર્મૂવા;

(૪) પેટા-ખંડ (૧) પછી, નીચેનો પેટા-ખંડ ઉમેરવો.

"(૨) ગુજરાત મુર્લી સેવા ર્ોમ્પ્યુટર ક્ષમતા (તાલીમ અને પરીક્ષા) નિયમો, ૨૦૦૬ની જોગવાઈઓ અનુસાર, ર્ોમ્પ્યુટરની જાર્ણારી અંગેની લાર્યી પરીક્ષા પાસર્ રી હોય; અથવા".

૫. સદરહુ નિયમોમાં, નિયમ ૩માં,-

(૧) ખંડ ર્()ને બદલે, નીચેનો ખંડ ર્મૂવો.

"ર્() ૩૫ વકવથી વધુ ઉંમરનો હોવો જોઇશે નહિ;"

(૨) ખંડ (ખ)માં,

ર્() પેટા-ખંડ (૧)ને બદલે, નીચેનો પેટા-ખંડ ર્મૂવો.

PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 02-01-2026 12-3

"(૧) ભારતમાં ર્ેન્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત માન્ય યુનિવસિવટીઓ પર્ૈી ર્ોઇપણમાંથી અથવા યુનિવસિવટી ગ્રાન્્સર્ મિશન અધિનિયમ, ૧૯૫૬નીર્ લમ ૩ હેઠળ જાહેર થયા મુજબ યુનિવસિવટી હોવાનુ ં ગણાતી અથવા તે તર્રીે માન્ય થયેલી બીજીર્ ોઇપણ શૈક્ષર્ણિ સંસ્થામાંથી મેળવેલી સ્નાર્તની પદવી ધરાવતો હોવો જોઇશે;

અથવા સર્રારે માન્યર્ રેલી તેને સર્મક્ષ લાર્યાત ધરાવતો હોવો જોઇશે: અને";

(ખ) પેટા-ખંડ (૨)ર્ મીર્ રવો;

(ગ) પેટા-ખંડ (૪)માં, "હિન્દી" એ શબ્દ પછી, "અથવા તે બન્ને" એ શબ્દો ઉમેરવા.

ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,

પ્રેર્ર જે. પટેલ,

સર્રારના નાયબ સચિવ.

--------

Government Central Press, Gandhinagar.

Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 02 January 2026. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2026-01-02.202601190827466577/. Archive identifier in.gazette.gujarat.2026-01-02.202601190827466577.