Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 13, Part Part -IX Extra, 03 January 2026

Published 03 January 2026

Department
Legislative & Parliamentary Affairs Department
Type
Extraordinary
Gazette no.
13
Part
Part -IX Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2026-01-03.202601190828103452
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025
Extra No. 13

©

The Gujarat Government Gazette EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ] SATURDAY, JANUARY 3, 2026 / PAUSHA 13, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૩જી જાન્યુઆરી, ૨૦૨૬

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના ઊજાા અને પેટ્ર્રોેર્મિલ્સ વિભાગના તારીખઃ ૧૯મી નવેમ્બર, ૨૦૨૫ના જાહેરનામા ક્રર્માં. જીઇ-૨૦૨૫-(૧૨૬)-ઇપીસીડી/એમવીએન/ઇ-ફાઇલ/૨૦/૨૦૨૨/૦૮૭૯/ઇ. નો ગુજરાતી અનુવાદ આથી ગુજરાત ગેઝેટ (રાજપત્ર) અસાધારણ, ભાગ-૯માં સવા ર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.

રાજેશ આર. રાઠોડ, સર્રારના નાયબ સચિવ. IX Ex.-13 13-1 13-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 03-01-2026 [ PART IX NOTIFICATION Regarding

The Deputy Chief Electrical Inspector, Class I in the Gujarat Engineering Service, under the

office of the Chief Electrical Inspector, Recruitment Rules, 2025

મુખ્ય ઇલેક્ટ્રર્ચલ ઇન્સ્પેરટરચીર્ ેિરી હેઠળચી ગુજરાત ઇજચેરી સેવામં, ચાયબ મુખ્ય

ઇલેક્ટ્રર્ચલ ઇન્સ્પેરટર, વગગ ૧, ભરતી નચયમો, ર૦૨૫ સંબંધી

ં

જાહેરચામુ

ઊજાગ અચે પેર્ચોેનર્મલ્સ નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧૯મી નવેમ્બર, ૨૦૨૫

ભારતચુ

ં સંનવધાચ.

ક્રર્મં. જીઇ-૨૦૨૫-(૧૨૬)-ઇપીસીડી/એમવીએચ/ઇ-ફાઇલ/૨૦/૨૦૨૨/૦૮૭૯/ઇ:- ભારતના સંવિધાનના અનુ્િછેદ ૩૦૯ના પરંર્તુથી મળેલી સત્તાની રૂએ અને આ અથેર્ રેલા તમામ નિયમો રદર્ રીને, ગુજરાતના રાજ્યપાલ, આથી, મુખ્ય ઇલેક્ટ્રટ્ર્રલ ઇન્્પેરટરનીર્ ચેરી, ગુજરાત ં નિયમનર્ રવા માટેની જોગવાઇ રાજ્ય હેઠળની ગુજરાત ઇજનેરી સેવામાં, નાયબ મુખ્ય ઇલેક્ટ્રટ્ર્રલ ઇન્્પેરટર, વગા ૧ની જગા પર ભરતીનુ ર્રવા નીચેના નિયમોર્ રે છે:-

૧. (૧) આ નિયમો મુખ્ય ઇલેક્ટ્રટ્ર્રલ ઇન્્પેરટરનીર્ ચેરી હેઠળની ગુજરાત ઇજનેરી સેવામાં, નાયબ મુખ્ય ઇલેક્ટ્રટ્ર્રલ ઇન્્પેરટર, વગા ૧, ભરતી નિયમો, ર૦૨૫ર્ હેવાશે.

(૨) તે, રાજપત્રમાં તેની પ્રસિદ્ધિની તારીખે અમલમાં આવશે.

૨. મુખ્ય ઇલેક્ટ્રટ્ર્રલ ઇન્્પેરટરનીર્ ચેરી, ગુજરાત રાજ્ય હેઠળની ગુજરાત ઇજનેરી સેવામાં, નાયબ મુખ્ય ઇલેક્ટ્રટ્ર્રલ ઇન્્પેરટર, વગા ૧ની જગા પરની નિમર્ણૂ, જેણે,-

(૧) ગુજરાત ઇજનેરી સેવા, વગા-૧માં, મુખ્ય ઇલેક્ટ્રટ્ર્રલ ઇન્્પેરટર, ગાંધીનગરની ર્ચેરીમાં ઇલેક્ટ્રટ્ર્રલ ઇન્્પેરટર અને લિફ્ટ ઇન્્પેરટરના સંવગામાં ઓછામાં ઓછા પાંચ વકા સુધીર્ ામર્ રેલુ ં હોય; અને

(૨) ગુજરાત મુર્લી સેવા ર્ોમ્્યુટર ક્ષમતા તાલીમ અને પરીક્ષા નિયમો, ૨૦૦૬ની જોગવાઈઓ અનુસાર ર્ોમ્્યુટરની જાર્ણારી અંગેની લાર્યી પરીક્ષા પાસર્ રેલી હોય;

-તેવી વ્યચિઓમાંથી ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણે, બઢતી માટે યોગ્ય ગણાવા માટે વિચારણાના ક્ષેત્રની અંદર "ખૂબ સારા" નો આધારચિહ્ન (બેન્ચર્ર્મા) ધરાવતી હોય તેવી વ્યચિની બઢતીથીર્ રવી જોઇશે:

પરંતુ નિમર્ણૂ આપનાર સત્તામંડળને એમ ખાતરી થાયર્ ે ઉપર પેટા-ખંડ (૧)માં નિકદચષ્ટર્ રેલો અનુભવ ધરાવતી વ્યચિ બઢતી ં જાહેર હિતમાં જરૂરી માટે ઉપલભ્ય નથી અને તે મુદતથી ઓછી મુદતનો અનુભવ ધરાવતી વ્યચિને બઢતી આપીને પણ જગા ભરવાનુ છે, તો તે,ર્ ારણોની લેખિતમાં નોંધર્ રીને, ઉપર પેટા-ખંડ (૧)માં નિકદચષ્ટર્ રેલી મુદતના બે-તૃતીયાંશર્ રતાં ઓછી નહિ તેટલી મુદતનો ઇલેક્ટ્રટ્ર્રલ ઇન્્પેરટર અને લિફ્ટ ઇન્્પેરટર, વગા-૧નો અનુભવ ધરાવતી હોય તેવી વ્યચિને બઢતી આપી ર્શશે;

૩. બઢતીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, સર્રાર ઠરાવે તેવી તાલીમ લેવાની રહેશે અને તેવી પરીક્ષા પાસર્ રવાની રહેશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,

ભનચ શામળ,

સર્રારના સંયુચ સચિવ.

--------

Government Central Press, Gandhinagar.
Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 03 January 2026. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2026-01-03.202601190828103452/. Archive identifier in.gazette.gujarat.2026-01-03.202601190828103452.