Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 15, Part Part -IX Extra, 05 January 2026

Published 05 January 2026

Department
Legislative & Parliamentary Affairs Department
Type
Extraordinary
Gazette no.
15
Part
Part -IX Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2026-01-05.202601190828508639
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025

Extra No. 15

©

The Gujarat Government Gazette EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ] MONDAY, JANUARY 5, 2026 / PAUSHA 15, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૫મી જાન્યુઆરી, ૨૦૨૬

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના વન અને પયાાવરણ વિભાગના તારીખઃ ૨૬મી ઓગસ્ટ, ૨૦૨૫ના જાહેરનામા ક્રર્માંઃ જીવીએન/૨૦૨૫/(૧૭)/ઇએક્સએમ/૨૦૨૦/૮૮/ડી-૨.- નો ગુજરાતી અનુવાદ આથી ગુજરાત ગેઝેટ (રાજપત્ર) અસાધારણ, ભાગ-૯માં સવા ર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.

રાજેશ આર. રાઠોડ,

સર્રારના નાયબ સચિવ.

IX Ex.-15

15-115-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-01-2026 [ PART IX

NOTIFICATION

Regarding

The Forester, Class III, in the Gujarat subordinate Forest Service, Competitive Examination Rules, 2025.

ગુજરાત ગૌણ વચ સેવામં, ફોરેસ્ટર(વચપાલ), વગગ ૩, સ્પધાગત્ર્મ પરીક્ષા નચયમો, ર૦૨૫ સંબંધી

ં

જાહેરચામુ

વચ અચે પયાગવરણ નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૬મી ઓગસ્ટ,૨૦૨૫

ભારતચુ

ં સંનવધાચ.

ક્રર્મંઃ જીવીએચ/૨૦૨૫/(૧૭)/ઇએક્સએમ/૨૦૨૦/૮૮/ડી-૨: ભારતના સંવિધાનના અનુ્િછેદ ૩૦૯ના પરંર્તુથી મળેલી સત્તાની રૂએ અને આ અથેર્ રેલા તમામ નિયમો રદર્ રીને, ગુજરાતના રાજ્યપાલ, આથી, ગુજરાત ગૌણ વન સેવામાં, ફોરેસ્ટર, વગા-૩ની જગા પર ભરતી માટેની પરીક્ષા પદ્ધતિનુ ં નિયમનર્ રવા માટે જોગવાઇર્ રવા નીચેના નિયમોર્ રે છે:-

૧. ટ ંર્ી સંજ્ઞા, આરંભ અને લાગુ પાડવા બાબત.-

(૧) આ નિયમો ગુજરાત ગૌણ વન સેવામાં, ફોરેસ્ટર (વનપાલ), વગા-૩, સ્પધાાત્ર્મ પરીક્ષા નિયમો, ર૦૨૫ર્ હેવાશે.

(૨) તે રાજપત્રમાં તેની પ્રસિદ્ધિની તારીખે અમલમાં આવશે.

(૩) આ નિયમો ગુજરાત ગૌણ વન સેવામાં, ફોરેસ્ટર(વનપાલ), વગા-૩ની જગા પર સીધી ભરતીથી નિમણર્ ને પાત્ર હોય તેવી વ્યચિઓને લાગુ પડશે.

૨. વ્યાખ્યા.- આ નિયમોમાં, સંદભાથી અન્યથા અપેક્ષિત ન હોય, તો,-

ર્() "પરરશિષ્ટ" એટલે આ નિયમો સાથે જોડેલુ ં પરરશિષ્ટ;

(ખ) "મંડળ" એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર.

(ગ) "પરીક્ષા" એટલે ગુજરાત ગૌણ વન સેવામાં, ફોરેસ્ટર, વગા-૩ની જગા પર સીધી ભરતી માટેની સ્પધાાત્ર્મ પરીક્ષા; તેમાં લેખિત પરીક્ષા, શારીરર્ર યોગ્યતાર્ સોટીનો સમાવેશ થશે.

(ઘ) "સર્રાર" એટલે ગુજરાત સર્રાર;

(ચ) "જગા" એટલે ગુજરાત ગૌણ વન સેવામાં, ફોરેસ્ટર, વગા-૩ની જગા.

(છ) "સંબંધિત ભરતી નિયમો'' એટલે ગુજરાત ગૌણ વન સેવામાં, ફોરેસ્ટર, વગા-૩ની જગા માટે સર્રાર દ્વારા ઠરાવેલા ભરતી નિયમો.

૩. માગણીઓ તૈયારર્ રવાનીર્ ાયારીતિ.-

અગ્ર મુખ્ય વન સંરક્ર્ષની ર્ચેરીએ ગુજરાત ગૌણ વન સેવામાં, ફોરેસ્ટર, વગા-૩ની જગા પર નિમણર્ માટે વ્યચિઓની તેમની જરૂરરયાતો દશાાવતી માગણી, દર વકષે વન અને પયાાવરણ વિભાગને ર્મોલવી જોઇશે. ત્યારબાદ વન અને પયાાવરણ વિભાગે તે માગણી, સર્રાર દ્વારા ઠરાવવામાં આવે તે પ્રમાણેના પ્રોફોમાામાં, મંડળને ર્મોલવી જોઇશે.

૪. પરીક્ષા યોજવા બાબત.-

મંડળ, સર્રાર તરફથી માગણી મળ્યેથી, જગા પર ભરતીર્ રવા ઉમેદવારોની પસંદગી માટે સ્પધાાત્ર્મ પરીક્ષા યોજશે.

૫. પરીક્ષાનુ ં સંચાલન અને નિયમન.-

મંડળ પરીક્ષાના સંચાલનને લગતી તમામ બાબતોનુ ં નિયમનર્ રશે.

૬. પરીક્ષાની પદ્ધતિ.-

પરીક્ષા નીચે પ્રમાણેના બે ક્રર્મિ તબક્કામાં યોજાશે:-

(૧) લેખિતર્ સોટી (વર્ૈલ્પર્પ પ્ર્રાર-બહુવિધ પસંદગી પ્રશ્નો (MCQ))

(૨) શારીરર્ર યોગ્યતાર્ સોટી

લેખિતર્ સોટી અને શારીરર્ર યોગ્યતાર્ સોટી, આ નિયમો સાથે જોડેલ પરરશિષ્ટ ૧ અને ૨-માં નિરદચષ્ટર્ યાા પ્રમાણેની રીતે યોજવી જોઇશે.

PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-01-2026 15-3

૭. પરીક્ષાનો અભ્યાસક્રમ.- લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ આ નિયમો સાથે જોડેલ પરરશિષ્ટ ૧-માં નિરદચષ્ટર્ યાા પ્રમાણેનો રહેશે.

૮. પરીક્ષાનુ ં માધ્યમ.-

પરીક્ષાનુ ં માધ્યમ, પ્રશ્નપત્રમાં આપેલી સ ચનાઓ મુજબ નિરદચષ્ટર્ યાા પ્રમાણે ગુજરાતી અથવા અંગ્રેજી રહેશે.

૯. પરીક્ષાનુ ં સ્થળ.-

(૧) પરીક્ષાની તારીખ, સમય અને સ્થળ, મંડળ દ્વારા નક્કીર્ રવામાં આવશે.

(૨) મંડળ દ્વારા જાહેર ર્રવામાં આવેલી તારીખ, સમય અને સ્થળ પર ઉમેદવારે તેના પોતાના ખચે પરીક્ષાના તમામ તબક્કામાં ઉપલ્સ્થત થવાનુ ં રહેશે.

૧૦. પરીક્ષા માટેની અરજી.-

(૧) પરીક્ષામાં ઉપલ્સ્થત થવા ઇ્િછતા ઉમેદવારે, સર્રાર નક્કી ર્રે તેટલી ફી સાથે, મંડળ ઠરાવે તેવા નમ નામાં અને તેવી સમયમયાાદાની અંદર અરજીર્ રવી જોઈશે.

(૨) ફી, મંડળ દ્વારા ઠરાવવામાં આવે તેવી રીતે ચર્ વવી જોઈશે અને ર્એ વખત ચર્ વાયેલી ફીર્ ોઇપણ સંજોગોમાં પરતર્ રવામાં આવશે નહિ અથવા આગામી પરીક્ષા માટે ર્મોૂફર્ રી ર્શાશે નહિ.

(૩) અરજી પાછી ખેંચવા માટે ઉમેદવારની વિનંતીનેર્ ોઈપણ સંજોગોમાં ધ્યાનમાં લેવામાં આવશે નહિ.

૧૧. પાત્રતા માટેની શરત.-

(૧) ઉમેદવાર,

ર્() ભારતનો નાગરર્ર હોય, અથવા મંડળ

(ખ) નેપાળનો નાગરર્ર હોય, અથવા

(ગ) ભ તાનનો નાગરર્ર હોય, અથવા

(ઘ) ભારતમાં ર્ાયમી સ્થાયી થવાના હેતુથી, પાર્રસ્તાન, મ્યાનમાર, શ્રીર્લંા, ર્ેન્યા, યુગાંડા, યુનાઇટેડ રરપલ્લર્લ ઓફ તાંઝાનિયા, ઝાલ્મ્બયા, મલાવી, ઝૈર, ઇથિયોપિયા જેવા પ વા આર્ચિન દેશો અને વિયેતનામથી સ્થળાંતરર્ રીને આવેલી ભારતીય મ ળની વ્યચિ હોય,

-તે સિવાય પરીક્ષામાં પ્રવેશ માટે પાત્ર ગણાશે નહિ:

પરંતુ શ્રેણી (ખ), (ગ) અથવા (ઘ) ના ઉમેદવારે, સર્રારેર્ ાઢી આપેલ પાત્રતા પ્રમાણપત્ર રજ ર્ રવાનુ ં રહેશે.

(૨) પાત્રતા પ્રમાણપત્ર રજ ર્ રવાનુ ં ફરમાવવામાં આવ્યુ ં હોય તેવા ઉમેદવારને મંડળ દ્વારા સંચાલિત પરીક્ષામાં ઉપલ્સ્થત રહેવાની ર્ામચલાઉ પરવાનગી આપી ર્શાશે અને પાત્રતા પ્રમાણપત્ર રજ ર્ રવાને અધીન રહીને, તેનેર્ ામચલાઉ નિમણર્ પણ આપી ર્શાશે.

૧૨. ર્એર્ રતા વધારે લગ્નનાર્ ારણોસર નિમણર્ માટે ગેરલાર્ય હોવા બાબત.-

(૧) ર્() પતિ/પલ્ચ હયાત હોય તેવી વ્યચિ સાથે લગ્નર્ રેલ હોય અથવા લગ્નનોર્ રારર્ રેલ હોય, અથવા (ખ) પતિ/પલ્ચ હયાત હોવા છતા, બીજીર્ ોઇ વ્યચિ સાથે લગ્નર્ રે અથવા લગ્નનોર્ રારર્ રે,-

તેવીર્ ોઇપણ વ્યચિ નિયત જગા પર નિમણર્ ને પાત્ર ગણાશે નહિ:

પરંતુ તત્સમયે અમલમાં હોય તેવાર્ ોઇર્ ાયદાની જોગવાઇઓને અધીન રહીને, રાજ્ય સર્રારને એવી ખાતરી થાયર્ ે આમર્ રવા માટેના ખાસર્ ારણો છે, તો તે (રાજ્ય સર્રાર) આ પેટા-નિયમની અમલવારીમાંથીર્ ોઇ વ્યચિને મુચિ આપી ર્શશે.

(૨) ઉમેદવારે અરજીના નમ નામાં જાહેરર્ રવુ ં જોઇશેર્ ે તે અથવા યથાપ્રસંગ, તેણી પરરણિત છેર્ ે નહિ? અને પુરુકષ ઉમેદવારના ર્રસ્સામાં, તેને ર્એર્ રતા વધારે હયાત પલ્ચઓ છેર્ ે નહિ? અને મહિલા ઉમેદવારના ર્રસ્સામાં, અગાઉથી પલ્ચ હયાત હોય તેવા પુરુકષ સાથે તેણીએ લગ્નર્ રેલ છેર્ ે નહિ?

15-4 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-01-2026 [ PART IX

૧૩. શૈક્ષર્ણિ લાર્યાત અને વય મયાાદા.-

(૧) જગાને સંબંધિત ભરતી નિયમો હેઠળ નિમણર્ માટેની અપેક્ષિત શૈક્ષર્ણિ લાર્યાતો અને બીજી જરૂરીયાતો ધરાવતા ઉમેદવાર, પરીક્ષામાં પ્રવેશને પાત્ર રહેશે.

(૨) પરીક્ષામાં પ્રવેશ માટે ઉમેદવારે, મંડળ દ્વારા જાહેરાતમાં નિરદચષ્ટ ર્રવામાં આવે તે તારીખે સંબંધિત ભરતી નિયમોમાં ઠરાવ્યા પ્રમાણેની મહત્તમ વય ધારણર્ રેલી હોવી જોઇશે નહિ.

૧૪. મંડળનો નિણાય આખરી હોવા બાબત.-

(૧) મંડળને એવી ખાતરી થાયર્ ે,-

ર્() સદરહુ જગાના ભરતી નિયમો હેઠળ ઉમેદવાર અપેક્ષિત લાર્યાતો ધરાવે છે અને બીજી જરૂરીયાતો પરરપ ણાર્ રે છે.

(ખ) ઉમેદવારે અરજીની સાથે જરૂરી ફી ર્ચુવેલી છે; અને

(ગ) ઉમેદવાર તમામ તબક્કે પાત્ર છે અને તમામ જરૂરીયાતો પરરપ ણાર્ રેલ છે,

તે સિવાયર્ ોઇપણ ઉમેદવારને પરીક્ષામાં ઉપલ્સ્થત રહેવાની પરવાનગી આપવામાં આવશે નહિ.

(૨) પરીક્ષામાં પ્રવેશ માટે ઉમેદવારની પાત્રતાના સંદભામાં, મંડળનો નિણાય આખરી ગણાશે.

(૩) ત્યાર પછી,ર્ ોઈ પણ સમયે, ઉમેદવાર પરીક્ષામાં ઉપલ્સ્થત રહેવા માટે અયોગ્ય જણાય, તો તેની ઉમેદવારી રદ થયેલી ગણાશે અને અગાઉ તેની પસંદગી થઈ હોય અને નિમણર્ થઈ હોય, તો તેની નિમણર્ શરૂઆતથી જ રદબાતલ ગણાશે અને તેની સેવા તાતર્્ાર્લિ સમાપ્તર્ રવામાં આવશેઃ

પરંતુ આવા ઉમેદવારની સેવા સમાપ્તર્ રતાં પહેલાં, નિમણર્ સત્તાર્ધિારીથી ઊતરતા દરજ્જાના ન હોય તેવા સત્તાર્ધિારી દ્ધારા તેને/તેણીને સુનાવણીની ર્ત આપવી જોઇશે.

૧૫. પરીક્ષામાં ઉપલ્સ્થત રહેવા બાબત.-

લેખિત પરીક્ષામાં મંડળ દ્ધારા તેની વિર્વેબુદ્ધિ અનુસાર નક્કી ર્રવામાં આવે તેટલા લઘુત્તમ લાર્યી ગુણ મેળવે તેવા ઉમેદવારને, શારીરર્ર યોગ્યતાર્ સોટીમાં પ્રવેશ આપવો જોઈશે:

પરંતુ મંડળનો એવો અભિપ્રાય હોયર્ ે અનુસ ચિત જાતિ અથવા અનુસ ચિત આરદજાતિ અથવા સામાર્જિ અને શૈક્ષર્ણિ રીતે પછાત વગો (વિચરતી આરદજાતિ અને વિમુચ આરદજાતિ સહિત) અથવા આર્થિા નબળા વગો-ના ઉમેદવારો માટે અનામત રાખેલી ખાલી જગાઓ ભરવા માટેના સામાન્ય ધોરણના આધારે શારીરર્ર યોગ્યતાર્ સોટી માટે, આ અનામત વગોમાંથી ઉમેદવારોની પ રતી સંખ્યા ઉપલલધ હોવાની શક્યતા નથી, તો તે, લેખિત પરીક્ષામાં ધોરણોની છ ટછાટ આપીને, આવા વગોના ઉમેદવારોને શારીરર્ર યોગ્યતાર્ સોટી માટે બોલાવી ર્શશે.

૧૬. શારીરર્ર યોગ્યતાર્ સોટીમાં ઉપલ્સ્થત રહેવા બાબત.-

(૧) મંડળ-એ, ઉમેદવારો પાસેથી અરજીઓ મળ્યા પછી, આ નિયમો અનુસાર અરજીઓની ર્ચાસણી ર્રવી જોઇશે અને પાત્ર (લાર્ય) ઉમેદવારોને, આ નિયમોના પરરશિષ્ટ ૧ મુજબ ઠરાવેલી લેખિત પરીક્ષામાં ઉપલ્સ્થત રહેવા માટે બોલાવવા જોઇશે.

(૨) લેખિત પરીક્ષામાં મંડળ નક્કીર્ રે તેવા લઘુત્તમ લાર્યી ગુણ મેળવ્યા હોય તેવા ઉમેદવારોને, મંડળ દ્ધારા યોજવાની શારીરર્ર યોગ્યતાર્ સોટીમાં બોલાવવા જોઇશે.

(૩) શારીરર્ર યોગ્યતાર્ સોટી માટે બોલાવવામાં આવેલા ઉમેદવારોની સંખ્યા, માગણીર્ રેલી ખાલી જગાની સંખ્યાર્ રતાં સામાન્ય રીતે પંદર (૧૫) ગણી હોવી જોઇશે:

પરંતુ શારીરર્ર યોગ્યતાર્ સોટીમાં પાત્ર ઉમેદવારોની જરૂરી સંખ્યા ન થાય ત્યારે, ઘટ પ રવા માટે લેખિત પરીક્ષામાં લઘુત્તમ લાર્યી ગુણ ધરાવતા ઉમેદવારોને, ગુણવત્તા(યાદી) મુજબ શારીરર્ર યોગ્યતાર્ સોટી માટે બોલાવવામાં આવશે.

(૪) પરરશિષ્ટ ૨-માં નિરદચષ્ટ ર્યાા પ્રમાણે શારીરર્ર યોગ્યતા ર્સોટી, ઉમેદવારોની શારીરર્ર ક્ષમતા સુનિચિત ર્રવા માટે યોજવી જોઇશે. શારીરર્ર યોગ્યતાર્ સોટી લાર્યી પ્ર્રારની જ રહેશે:

PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-01-2026 15-5

પરંતુ શારીરર્ર યોગ્યતાર્ સોટી માટે બોલાવવામાં આવેલો ઉમેદવાર, આ નિયમો સાથે જોડેલ પરરશિષ્ટ ૩-માં જણાવ્યા પ્રમાણે ઓછામાં ઓછુ ં પ્રમાણભ ત શારીરર્ર ધોરણ ધરાવતો હોય, તો જ તેને શારીરર્ર યોગ્યતાર્ સોટી માટે પરવાનગી આપવામાં આવશે.

૧૭. ગુણવત્તાક્રમની યાદી.-

(૧) શારીરર્ર યોગ્યતા ર્સોટી પછી, મંડળ-એ, લેખિત પરીક્ષામાં દર્રે ઉમેદવારને આપેલા ગુણને આધારે ગુણવત્તાક્રમમાં ઉમેદવારોના નામ ગોઠવવા જોઇશે.

(૨) ત્યાર પછી, મંડળ-એ, બિન-અનામત ખાલી જગાઓ માટે ઉમેદવારોની ભલામણર્ રવાના હેતુ માટે, લેખિત પરીક્ષાના આધારે ભરવાની બિન-અનામત ખાલી જગાઓના સંદભામાં લાર્યી ગુણ (જેનો આમાં હવે પછી, સામાન્ય લાર્યી ધોરણ તર્રીે ઉલ્લેખ ર્યો છે તે) નક્કીર્ રવા જોઇશે. અનુસ ચિત જાતિ, અનુસ ચિત આરદજાતિ, સામાર્જિ અને શૈક્ષર્ણિ રીતે પછાત વગો (વિચરતી આરદજાતિ અને વિમુચ આરદજાતિ સહિત) અને આર્થિા રીતે નબળા વગો-ના અનામત વગાના ઉમેદવારોની ભલામણર્ રવાના હેતુ માટે, મંડળ, લેખિત પરીક્ષાના આધારે આ વગો પર્ૈીના દર્રે વગામાં ભરવાની અનામત ખાલી જગાઓની સંખ્યાના સંદભામાં, સામાન્ય લાર્યી ધોરણમાં છ ટછાટ આપી ર્શશે:

પરંતુ અનુસ ચિત જાતિ, અનુસ ચિત આરદજાતિ, સામાર્જિ અને શૈક્ષર્ણિ રીતે પછાત વગો (વિચરતી આરદજાતિ અને વિમુચ આરદજાતિ સહિત) અને આર્થિા રીતે નબળા વગો-ના જેમણે, લેખિત પરીક્ષામાં પાત્રતા અથવા પસંદગીના માપદંડમાં ર્ોઈપણ છ ટછાટ મેળવેલ ન હોય અને જે સામાન્ય લાર્યી ધોરણોને ધ્યાનમાં લીધા પછી, મંડળને ભલામણ માટે યોગ્ય જણાય તેવા ઉમેદવારોની, અનુસ ચિત જાતિ, અનુસ ચિત આરદજાતિ, સામાર્જિ શૈક્ષર્ણિ રીતે પછાત વગો (વિચરતી આરદજાતિ અને વિમુચ આરદજાતિ સહિત) અને આર્થિા રીતે નબળા વગો માટે અનામત રાખેલી ખાલી જગાઓ માટે ભલામણર્ રવી જોઈશે નહિ.

(૩) આ નિયમની જોગવાઈથી ઊભી થતી બિન-અનામત ખાલી જગાઓ પર નિમણર્ ર્ રવા માટે, ઉમેદવારોનીર્ ોઈપણ ઘટ ઊભી ન થાય અને અનામત ખાલી જગાઓ પર ઉમેદવારોની સંખ્યા વધી ન જાય, તે બાબતનીર્ ાળજી રાખવા માટે, મંડળ, લાર્યી ધોરણમાં વધુ ઘટાડોર્ રી ર્શશે:

પરંતુ આવી યાદીમાં તેનો સમાવેશ થવા માત્રથી જર્ ોઇ ઉમેદવારને નિમણર્ અંગેનોર્ ોઇ ર્હ મળશે નહિ.

ર્() શારીરર્ર યોગ્યતાર્ સોટીમાં પાત્ર થયા હોય તેવા ઉમેદવારોને, ગુણવત્તાક્રમ મુજબ દસ્તાવેજની ખરાઇ માટે બોલાવવા જોઇશે. દસ્તાવેજની ખરાઇ માટે બોલાવવામાં આવેલા ઉમેદવારોની સંખ્યા, માગણીર્ રેલી ખાલી જગાની સંખ્યાર્ રતાં સામાન્ય રીતે બે ગણી હોવી જોઇશે:

પરંતુ આવી યાદીમાં તેનો સમાવેશ થવા માત્રથી જર્ ોઇ ઉમેદવારને નિમણર્ અંગેનોર્ ોઇ ર્હ મળશે નહિ.

(ખ) લેખિત પરીક્ષાના પોતાના ગુણની પુનઃર્ચાસણી ર્રાવવા ઇ્િછતો હોય તેવો ઉમેદવાર, પરીક્ષાના પરરણામની જાહેરાતની તારીખથી ૧૫ રદવસની મુદતની અંદર મંડળ નક્કીર્ રે તેટલી ફી સાથે મંડળને અરજીર્ રી ર્શશે.

ર્ોઇપણ સંજોગોમાં લેખિત પરીક્ષામાં ઉમેદવારે મેળવેલા ગુણ, આખરી પરરણામની સત્તાવાર જાહેરાત પહેલાં જાહેર ર્રવા જોઇશે નહિ.

(ગ) આખરી ગુણવત્તા યાદી.- ઉમેદવારને, લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણને આધારે અને પરરશિષ્ટ-૪ મુજબ લેખિત પરીક્ષા પછી આપેલા વધારાના ગુણના ભારણને આધારે ગુણવત્તા ક્રમમાં ગોઠવવા જોઈશે.

૧૮. ઉમેદવારની ફરજ અને પરીક્ષા ખંડમાં અર્મુ સાધનોનો ઉપયોગર્ રવા પર પ્રતિબંધ (મનાઇ).-

(૧) ઉમેદવારે, પરીક્ષાની તમામ વિગતો ભરવી જરૂરી રહેશે.

(૨) ઉમેદવારને લેપટોપ, સેપયુલર ફોન,ર્ ેપક્યુલેટર, પેજર, ટેબલેટ, આઇ-પેડ, સ્માટચ-વોચ અથવા બીજાર્ ોઇપણ સંદેશા-વ્યવહારના ઇલેક્રોર્નિ સાધન પોતાની સાથે લઇ જવાની પરવાનગી આપવામાં આવશે નહિ.

૧૯. નિમણર્ .- પસંદ થયેલા ઉમેદવારોની નિમણર્ , મંડળ-એ તૈયારર્ રેલ ગુણવત્તા યાદીમાંના તેમના ક્રમ મુજબ ચુસ્ત રીતેર્ રવાની રહેશે.

૨૦. પ્રતીક્ષા યાદી.- મંડળ-એ, સફળ ઉમેદવારોના વગાવાર પ્રતીક્ષા યાદી પણ તૈયાર ર્રવી જોઈશે જે દર્રે વગા માટે જાહેર ર્રેલી ખાલી જગાની ૨૦ % જેટલી રહેશે. પ્રતીક્ષા યાદી, આ અથે સર્રારે બહાર પાડેલી સ ચનાઓ અનુસાર રહેશે.

15-6 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-01-2026 [ PART IX

૨૧. પરીક્ષાના સંચાલન અને નિયમન બાબત.- મંડળ-એ, પોતે અપનાવેલીર્ ાયારીતિ અનુસાર અને તે અથે સર્રારી ર્હુમને સુસંગત રહીને, પરીક્ર્ષો, નિરીક્ર્ષો-ની નિમણર્ , તેઓને ચર્ વવાપાત્ર મહેનતાણા અને પરીક્ષાના સંચાલન-ને લગતી તમામ બાબતોનુ ં નિયમન ર્રવુ ં જોઇશે.

૨૨. શારીરર્ર યોગ્યતાર્ સોટી અને દસ્તાવેજની ખરાઇ માટે ઉપલ્સ્થત રહેવામાં નિષ્ફળ રહે, તો અયોગ્ય ગણવા બાબત.-

(૧) લેખિત પરીક્ષામાં પાત્ર થયો હોય અને શારીરર્ર યોગ્યતાર્ સોટી માટે બોલાવવામાં આવ્યો હોય પરંતુ મંડળ દ્ધારા નિરદચષ્ટર્ રેલા સમયે અને તારીખે શારીરર્ર યોગ્યતાર્ સોટીમાં ઉપલ્સ્થત રહેવામાં નિષ્ફળ રહે, તેવો ઉમેદવાર પસંદગી માટે પાત્ર થશે નહિ.

(૨) પરરશિષ્ટ ૨-માં નિરદચષ્ટર્ યાા પ્રમાણે શારીરર્ર યોગ્યતાર્ સોટીમાં પાત્ર થયો હોય અને દસ્તાવેજની ખરાઇ માટે બોલાવવામાં આવ્યો હોય તેવો ઉમેદવાર, નિરદચષ્ટર્ રેલા સમયે અને તારીખે દસ્તાવેજની ખરાઇ પ્રક્રિયામાં ઉપલ્સ્થત રહેવામાં નિષ્ફળ રહે, તો તે, પસંદગી માટે પાત્ર થશે નહિ.

૨૩. પરીક્ષાનુ ં પરરણામ.- મંડળ-એ, પરીક્ષાનુ ં પરરણામ નીચે મુજબ બે ભાગમાં જાહેરર્ રવુ ં જોઇશે:-

ભાગ-૧: મંડળ-એ, ગુજરાત તાબાની વન સેવામાં ફોરેસ્ટર, વગા ૩-ની જગા પર નિમણર્ માટે જેમના નામની ભલામણર્ રવાની હોય તે ઉમેદવારોના નામ, બેર્ઠ ક્રર્માંો અને તેમણે મેળવેલાર્ ુલ ગુણ નિરદચષ્ટર્ રતા વગાવાર પરરણામ, ગુણવત્તાક્રમ મુજબ ગોઠવીને, નોરટસ બોડા પર, વેબસાઇટ પર પ્રસિદ્ધ ર્રવા જોઇશે અને આવી રીતે પ્રસિદ્ધ ર્રેલા પરરણામની ર્નલ વન અને પયાાવરણ વિભાગને ર્મોલવી જોઇશે અને વન અને પયાાવરણ વિભાગ, તે (પરરણામ)ની ર્નલ, મુખ્ય વન સંરક્ર્ષ અને વન પ્રભાગના વડા-ને ર્મોલશે.

ભાગ ૨: (મંડળ-એ,) જેમનો સમાવેશ ભાગ ૧-માંર્ રવામાં આવ્યો ન હોય તેવા અસફળ ઉમેદવારોના નામ, બેર્ઠ ક્રર્માંો અને તેમણે મેળવેલાર્ ુલ ગુણ દશાાવતી તેમની વગાવાર યાદી (તૈયારર્ રવી જોઇશે) અને તેને, મંડળના નોરટસ બોડા પર અને વેબસાઇટ પર પ્રસિદ્ધર્ રવી જોઇશે.

૨૪. ઉમેદવારોની ભલામણ.- પરરણામની જાહેરાત થયે, મંડળ-એ, ઉમેદવારનો વગા (જાતિ), તેની જન્મ તારીખ, શૈક્ષર્ણિ લાર્યાતો જેવી જરૂરી વિગતો અને સર્રાર આદેશર્ રે તેવી બીજી વિગતો સાથે નિમણર્ માટે ભલામણર્ રેલ હોય તેવા ઉમેદવારોની વગાવાર યાદી, મુખ્ય વન સંરક્ર્ષ અને વન પ્રભાગના વડા-ને ર્મોલવી જોઈશે.

૨૫. નિમણર્ અંગેનોર્ ોઈ ર્હ મળશે નહિ.- પરીક્ષામાં માત્ર સફળ થવાથી જ (ઉમેદવારને) નિમણર્ અંગેનો ર્ોઈ ર્હ મળશે નહિ અને સર્રારને જરૂરી જણાય તેવી તપાસર્ યાા પછી, એવી ખાતરી થાયર્ ે ઉમેદવાર તમામ રીતે જગા પરની નિમણર્ માટે યોગ્ય છે, ત્યાં સુધી ર્ોઇ ઉમેદવારની નિમણર્ ર્ રવી જોઇશે નહિ.

૨૬. તબીબી પરીક્ષણ.- નિમણર્ માટે લાર્ય ઠરેલા ઉમેદવારે, વખતોવખત પ્રવતામાન ગુજરાત મુર્લી સેવા નિયમો, ૨૦૦૨ની જોગવાઈઓ અનુસાર તબીબી પરીક્ષણ પાસર્ રવુ ં જોઈશે.

૨૭. શિસ્તવિકષર્ય પગલાં.-

ર્ોઇપણ ઉમેદવાર,-

ર્() પોતાની ઉમેદવારી માટેર્ ોઇપણ રીતે ર્ટેો મેળવવા માટે;

(ખ) બીજાનુ ં નામ ધારણર્ રવા માટે;

(ગ) બીજીર્ ોઇ વ્યચિ પાસે પોતાનુ ં નામ ધારણર્ રાવવા માટે;

(ઘ) બનાવટી દસ્તાવેજો અથવા જેની સાથે ચેડાંર્ રવામાં આવ્યા હોય તેવા દસ્તાવેજો રજ ર્ રવા માટે;

(ચ) ભ લવાળા અથવા ખોટા હોય તેવા અથવા મહત્વની માહિતી છુપાવતા હોય તેવા નિવેદનોર્ રવા માટે;

(છ) પરીક્ષા માટે પોતાની ઉમેદવારીના સંબંધમાં અન્યર્ ોઇ અનિયમિત અથવા અયોગ્ય સાધનોનો આશ્રય લેવા માટે;

(જ) પરીક્ષા દરમિયાન ગેરવાજબી સાધનોનો ઉપયોગર્ રવા માટે;

(ઝ) લખાણોમાં અથાહીન (બેહૂદી) ભાકષા અથવા બિભત્સ બાબત સહિતની અસંગત (અપ્રસ્તુત) બાબત લખવા માટે;

(ટ) પરીક્ષા ખંડમાં બીજીર્ ોઇ રીતે ગેરવતાણર્ ર્ રવા માટે;

PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-01-2026 15-7

(ઠ) પરીક્ષાના સંચાલન માટે મંડળેર્ ામે રાખેલર્ માચારીવગાને હેરાનર્ રવા અથવા શારીરર્ર રીતે ર્નુસાનર્ રવા માટે;

(ડ) પ વાવતી ખંડોમાં નિરદચષ્ટર્ રેલા તમામ અથવા તે પર્ૈીનાર્ ોઇપણર્ ૃત્યર્ રવાનો પ્રયચર્ રવા માટે અથવા યથાપ્રસંગ, મદિગારી ર્રવા માટે; અથવા

(ઢ) પરીક્ષામાં ઉપલ્સ્થત રહેવા માટે તેને પરવાનગી આપતા તેના પ્રવેશ પ્રમાણપત્ર સાથે ઉમેદવારોને ર્ાઢી આપવામાં આવેલી સ ચનાઓનુ ં ઉલ્લંઘનર્ રવા માટે, તેની સામે ફોજદારીર્ ાયાવાહીર્ રવાને પાત્ર થશે, તે ઉપરાંત,-

ર્() તે, જે પરીક્ષાનો ઉમેદવાર હોય તે પરીક્ષામાંથી મંડળ દ્વારા તેને ગેરલાર્ય ઠરાવવાને; અથવા

(ખ) (૧) મંડળ દ્વારાર્ ોઇપણ પરીક્ષામાં ઉપલ્સ્થત રહેવા માટે અથવા સંબંધિત જગા પરની તેની ઉમેદવારી માટે; અથવા (૨) સર્રાર દ્વારા તેના પોતાના હેઠળનાર્ ોઇપણ રોજગારમાંથી

- તે,ર્ ાયમી રીતે અથવા નિરદચષ્ટ મુદત માટે ર્બાાત રહેવાને પાત્ર થશે:

પરંતુ ઉમેદવાર તે અથેર્ રવા માંગતો હોય તેવી લેખિત રજ આતર્ રવાની તેને ર્ત આપ્યા સિવાય અને મંડળ અથવા યથાપ્રસંગ, સર્રારની પ વા-મંજ રી સાથે, પેટા-ખંડ ર્() અથવા (ખ) હેઠળનીર્ ોઇ શિક્ષાર્ રી ર્શાશે નહિ;

(ગ) તે સર્રારી સેવામાં હોય, તો સંબંધિત નિયમો હેઠળ શિસ્તવિકષર્યર્ ાયાવાહીને પાત્ર થશે.

૨૮. ર્શંાના ર્રસ્સામાં અથાઘટન.- આ નિયમો પર્ૈીર્ ોઇના અથાઘટન બાબતેર્ ોઇ પ્રશ્ન ઊભો થાય, તો તે પ્રશ્ન, નિણાયાથે સચિવ, વન અને પયાાવરણ વિભાગ-ને ર્મોલવો જોઇશે અને તે બાબતમાં તેમનો નિણાય આખરી ગણાશે.

૨૯. અપવાદ.- આ નિયમોમાં ગમે તે મર્જૂર હોય તે છતાં, આ નિયમોના આરંભ પહેલાં અગાઉના નિયમો હેઠળ શરૂ ર્રવામાં આવેલ ર્ોઇપણર્ ાયાવાહી પ રી ન થાય ત્યાં સુધી, તે ર્(ાયાવાહી)ર્ ાયદેસર ગણાશે.

પરરનશષ્ટ ૧

ગુજરાત ગૌણ વન સેવામાં ફોરેસ્ટર, વગા ૩ની જગા પરની ભરતી માટેની લેખિત પરીક્ષા

(જુઓ નિયમ ૬ અને ૭)

તમામ ઉમેદવારોએ હેતુલક્ષી પ્ર્રાર (બહુવિધ પસંદગીના પ્રશ્નો (MCQ) પર આધારરત લેખિત પરીક્ષા પાસર્ રવી જોઈએ. ઉમેદવારોએ તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. દર્રે ખોટા જવાબ, ભ ંસી નાંખેલા જવાબ, અથવા ર્એથી વધુ આપેલા જવાબ માટે, ર્નારાત્ર્મ ગુણ લાગુ પડશે. દર્રે પ્રશ્નમાં, ''પ્રયાસ નહિર્ રેલ (નોન એટેમ્પ્ટેડ)''નો ર્એ ર્વિપપ રહેશે. ઉમેદવાર જવાબ આપવા માગતો ન હોય, તો તે આ ર્વિપપ પસંદ ર્રી ર્શશે. ઉમેદવાર આ ર્વિપપ પસંદ ર્રે, તો ર્નારાત્ર્મ ગુણ આપવામાં આવશે નહિ. ઉમેદવારે પ્રશ્નમાં આપેલા ર્વિપપો પર્ૈીનો ર્ોઇપણ ર્વિપપ પસંદર્ યો ન હોય, તો તેના ર્નારાત્ર્મ ગુણ રહેશે.

(૧) પ્રશ્નપત્ર ૨૦૦ ગુણનુ ં રહેશે જેમાં ૧૦૦ પ્રશ્નો રહેશે.

(૨) દર્રે પ્રશ્ન ૨ ગુણનો રહેશે.

(૩) ખોટા જવાબ સાથે (પ્રશ્નનો) જવાબ આપવાનો પ્રયાસર્ રેલો હોય તેવા દર્રે પ્રશ્નના ૦.૨૫ ર્નારાત્ર્મ ગુણ રહેશે.

(૪) લેખિત પરીક્ષાનો સમયગાળો ત્રણર્ ર્લાનો રહેશે.

(૫) પ્રશ્નપત્રમાં ચાર વિકષયોનો સમાવેશ થવો જોઈશે, જેમર્ ે ર્() સામાન્ય જ્ઞાન, (ખ) સામાન્ય ગણિત, (ગ) ગુજરાતી ભાકષા અને (ઘ) પયાાવરણ અને પરરલ્સ્થતિ વિજ્ઞાન, ઝાડ-પાન, વન્યજીવન, જળ, જમીન, જડીબુટ્ટી જેવાર્ ુદરતી પરરબળો, ર્લાડુ ં અને ર્લાડા આધારરત ઉદ્યોગો અને ભૌગોર્લિ પરરબળો.

(૬) MCQ તૈયારર્ રતી વખતે, આ વિકષયોના ગુર્ણાં અનુક્રમે ર્() ૨૫%, (ખ) ૧૨.૫%, (ગ) ૧૨.૫% અને (ઘ) ૫૦% રહેશે.

(૭) દર્રે ખરા જવાબ માટે, બે ગુણ આપવામાં આવશે.

(૮) અભ્યાસક્રમનુ ં ધોરણ અને સામગ્રી ગુજરાત માધ્યર્મિ અને ઉ્િતિર માધ્યર્મિ શિક્ષણ બોડાના બારમા ધોરણનુ ં રહેશે.

15-8 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-01-2026 [ PART IX

પરરનશષ્ટ ૨

શારીરર્ર યોગ્યતાર્ સોટી

(જુઓ નિયમ ૬, ૧૬(૪) અને ૨૨(૨))

અચુક્રર્મં શારીરર્ર તપાસર્ સોટીચી નવગતો પ ુરૂષ ઉમેદવાર ભૂતપૂવગ સૈનર્ચ પુરૂષ ઉમેદવાર સ્રી ઉમેદવાર ભૂતપૂવગ સૈનર્ચ સ્રી ઉમેદવાર
૧ ૧૬૦૦ મીટર દોડ ૬ મિનિટ ૬.૩૦ મિનિટ -- --
૨ ૮૦૦ મીટર દોડ -- -- ૪ મિનિટ ૪.૨૦ મિનિટ
૩ ઊંચોર્ ૂર્દો ૪ ફૂટ ૩ ઈંચ ૪ ફૂટ ૩ ફૂટ ૨ ફૂટ ૯ ઈંચ
૪ લાંબોર્ ૂર્દો ૧૫ ફૂટ ૧૪ ફૂટ ૯ ફૂટ ૮ ફૂટ
૫ પુલ-અપ્સ (બંને હાથ છાતી તરફ) ૮ વખત ૮ વખત -- --
૬ રોપ ક્લાઈમ્બીંગ (દોરડા પર ચઢવુ ં) ૧૮ ફૂટ ૧૮ ફૂટ -- --

પરરનશષ્ટ ૩

ફોરેસ્ટર, વગા ૩ની જગા માટે લઘુત્તમ શારીરર્ર માપદંડ

(જુઓ નિયમ ૬, ૧૬(૪))

તબીબી અર્ધિારી દ્વારા ધ્યાનમાં લેવાના ધોરણો

શારીરર્ર માપદંડ:

૧. ર્() પુરૂકષ ઉમેદવારો માટે.

વગગ ઊંાિઇ છાતી (ઓછામં ઓછી)* વજચ
ફૂલાવ્યા વગર ફૂલાવેલી
મ ળ ગુજરાતના અનુસ ચિત આરદજાતિના ઉમેદવાર ૧૫૫ સેલ્ન્ટમીટર ૭૯ સેલ્ન્ટમીટર ૮૪ સેલ્ન્ટમીટર ૫૦ ર્રલોગ્રામ
ઉમેદવાર (મ ળ ગુજરાતના અનુસ ચિત આરદજાતિ સિવાયના) ૧૬૩ સેલ્ન્ટમીટર ૭૯ સેલ્ન્ટમીટર ૮૪ સેલ્ન્ટમીટર ૫૦ ર્રલોગ્રામ

* ફૂલાવેલી છાતીનુ ં ઓછામાં ઓછુ ં વિસ્તરણ, ૫ સેલ્ન્ટમીટરર્ રતાં ઓછુ ં હોવુ ં જોઇશે નહિ.

(ખ) મહિલા ઉમેદવારો માટે.

વગગ ઊંાિઇ વજચ
મ ળ ગુજરાતના અનુસ ચિત આરદજાતિના ઉમેદવાર ૧૪૫ સેલ્ન્ટમીટર ૪૫ ર્રલોગ્રામ
ઉમેદવાર (મ ળ ગુજરાતના અનુસ ચિત આરદજાતિ સિવાયના) ૧૫૦ સેલ્ન્ટમીટર ૪૫ ર્રલોગ્રામ

૨. નીચે જણાવેલી શારીરર્ર ખામીઓમાંથીર્ ોઇપણ ખામી ધરાવતા હોય તેવા ઉમેદવારોને શારીરર્ર રીતે યોગ્ય માનવામાં આવશે નહિ:

(૧) વળેલા ઘ ંટણ (૨) ર્સાંડી છાતી (૩) ત્રાંસી આંખો (૪) સપાટ પગ (૫)ર્ ાયમની અતિશય ફૂલેલી નસ (વેરર્રોઝ વેન) (૬) વળેલા અંગ ઠા (હેમર ટોઝ) (૭) અલ્સ્થભંગ થયેલા (ચેક્રિ થયેલા) અવયવ (૮) સળેલા દાંત (૯) રંગ અંધત્વ (૧૦) સંચારી/ચામડીનો રોગ.

૩. તબીબી અર્ધિારીએ ઉમેદવારની તપાસ ર્રવી જોઈશે અને ઉપર જણાવેલા શારીરર્ર ધોરણોને ધ્યાનમાં રાખીને શારીરર્ર યોગ્યતા પ્રમાણપત્રર્ ાઢી આપવુ ં જોઈશે તથા નીચેની બાબતો પણ પ્રમાણિતર્ રવી જોઈશે, જેમર્ ે: -

SHAPEI એટલે

S મનોવૈજ્ઞાર્નિ

H શ્રવણ

A ઉપાંગPART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-01-2026 15-9 P સામાન્યર્ ાર્માજ માટેની શારીરર્ર ક્ષમતા

E આંખોની દ્રલ્ષ્ટ

I એટલે ર્ે ઉપર જણાવેલા શીકર્ષાો પર્ૈીના દર્રે શીકર્ષા હેઠળ સામાન્ય વ્યાવસાર્યિ ર્ામગીરી ર્રવા માટેની તમામ બાબતોમાં યોગ્યતા:

૪. ઉમેદવાર વાર્ઢાપ સંબંધી ર્વિૃતિ, વળેલા ઘ ંટણ, સપાટ પગ અનેર્ ાયમની અતિશય ફૂલેલી નસ (વેરર્રોઝ વેન)ની સમસ્યાઓથી મુચ હોવો જોઈએ.

પરરનશષ્ટ ૪

લેખિત પરીક્ષા પછી આપવામાં આવનારા વધારાના ગુણનુ

ં ભાર્રાં

(જુઓ નિયમ- ૧૭ (૪))

૧. નેશનલર્ ેડેટર્ ોપ્સાનુ ં 'સી' સ્તરનુ ં પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોને વધારાના ૦૨ (બે) ગુણનુ ં ભાર્રાં આપવામાં આવશે.

૨. જે ઉમેદવાર પાસે મુખ્ય વિકષય તર્રીે વનશાસ્ત્રમાં બી.એસસી.ની પદવી હોય તે ઉમેદવાર લેખિત પરીક્ષામાં મેળવેલા ર્ુલ ગુણના વધારાના ૧૦ ર્ટા ગુણ મેળવવા માટે પાત્ર રહેશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,

આસવ ગઢવી,

સર્રારના નાયબ સચિવ.

--------

Government Central Press, Gandhinagar.

Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 05 January 2026. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2026-01-05.202601190828508639/. Archive identifier in.gazette.gujarat.2026-01-05.202601190828508639.