Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 15, Part Part IV-C Extra, 07 January 2026

Published 07 January 2026

Department
Other
Type
Extraordinary
Gazette no.
15
Part
Part IV-C Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2026-01-07.202601120759033296
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

Extra No. 15

©

The Gujarat Government Gazette EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ] WEDNESDAY, JANUARY 7, 2026 / PAUSHA 17, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-C

Statutory Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L)

made by Statutory Authorities other than the Government of Gujarat

including those made by the Government of India, the High Courts, the

Director of Municipalities, the Commissioner of Police, the Director of

Prohibition and Excise, the District Magistrates and the Election

Commission, Election Tribunals, Returning Officers and other

authorities under the Election Commission.

રાજ્ય િ

ૂંટણી આયોગ

આદેશ

સચિવાલય, ગાંધીનગર, ૭મી જાન્યુઆરી, ૨૦૨૬

નખત્રાણા નગરપાલર્ચાની િ

ૂંટણી માટે શહેરના વોકડોન

ૂં સીર્માૂંન તથા અનામત બેર્ઠોની ફાળવણી અૂંગેનો પ્રાથલર્મ આદેશ

ક્રર્માૂં: રાઆિ-ટિણ-સર્મ-નપા-નખત્રાણા-ય લનટ-૭-૦૧ર૦૨૬.

૧. ભારતના સંવિધાનના ૭૪મા સુધારાને અનુલક્ષીને ગુજરાત નગરપાર્લિા અધિનિયમ, ૧૯૬૩ (જેનો હવે પછી 'અધિનિયમ' તર્રીે ઉલ્લેખ ર્રવામાં આવેલ છે)નીર્ લમ-૬ની પેટાર્ લમ ૪ થી નગરપાર્લિાઓની તમામ ચ ંટણીઓની મતદાર યાદી તૈયારર્ રવા ઉપર દેખરેખ, માગગદકગન, નિયંત્રણ અને તેનુ ં સંચાલન રાજ્ય ચ ંટણી આયોગમાં નિહિત થકે તેવી જોગવાઈ થયેલી છે અનેર્ લમ-૬ની પેટાર્ લમ-પ અન્વયે રાજ્ય સર્રારેર્ રેલા નિયમોનુસાર અધિનિયમની જોગવાઈઓને આધીન રહીને રાજ્ય ચ ંટણી આયોગે ચ ંટણીર્ રવા જોગવાઇ છે.

રાજ્ય સર્રારે ગુજરાત ર્લોલ ઓથોરીટીઝ લોઝ (એમેડમેન્ટ) એક્ટ, ર૦૦૯ થી ગુજરાત નગરપાર્લિા અધિનિયમમાં ર્ેટર્લા સુધારાર્ રવામાં આવેલ છે. આ સુધારા અન્વયે નગરપાર્લિામાં લગભગ અડધી બેર્ઠો મહિલાઓ માટે અનામત રાખવાનુ ં નક્કીર્ રવામાં આવેલ છે.

મ્યુનિસિપલ બરોમાં વોડોનુ ં સીર્માંન અને અનામત બેર્ઠોની ફાળવણી બાબતના (સુધારા) નિયમો ર૦૧૫ થી નગરપાર્લિા માટે ર્એ વોડગમાં ચાર બેર્ઠો રાખવા અને તે પર્ૈી બે બેર્ઠો સ્ત્ત્રીઓ માટે અને ર્બાીની બે બેર્ઠો જરૂરરયાત મુજબ અનામતર્ ે બિનઅનામત રાખવા અંગેની જોગવાઈર્ રવામાં આવેલ છે.

IV-C Ex.-15

15-115-2 GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026 [ PART IV-C ગુજરાત સ્ત્થાર્નિ સત્તામંડળ ર્ાયદા (સુધારા) અધિનિયમ, ૨૦૨૩ (ગુજરાત-૧૭ ઓફ ૨૦૨૩)થી સુધાયાગ મુજબ સ્ત્થાર્નિ સ્ત્વરાજ્યની સંસ્ત્થાઓમાં પછાતવગોની બેર્ઠોની અનામતની ર્ટાવારીમાં સુધારોર્ રી ૨૭ ર્ટા સુધીની બેર્ઠો પછાતવગો માટે અનામત રાખવાની જોગવાઈર્ રવામાં આવેલ છે. આ અંગે વોડગની સંખ્યા તથા બેર્ઠો (અનામત બેર્ઠો સહિત) કહેરી ર્વિાસ અને કહેરી ગૃહ નિમાગણ વિભાગ દ્વારા નક્કીર્ રવામાં આવે છે.

સર્રારશ્રીના કહેરી ર્વિાસ અને કહેરી ગૃહ નિમાગણ વિભાગના જાહેરનામા ક્રર્માંઃ KV 133 of 2022 NPL/452019/MLA-25/M, તા.ર૧-૦૯-ર૦ર૨ તથા GV/314 of 2025 UDUHD/EOM/e-file/18/2025/5039/M, તા.૦૪-૦૯-ર૦ર૫થીર્ ્િછ જિલ્લામાં નવીન નખત્રાણા નગરપાર્લિાની રચનાર્ રવામાં આવેલ છે.

ર. રાજ્ય સર્રારે અધિનિયમની ર્લમ-૭ તથા ર્લમ ૬ અનુસાર કહેરી ર્વિાસ અને કહેરી ગૃહ નિમાગણ વિભાગના જાહેરનામા ક્રર્માં:

KV/343 of 2025 UDUHD/EOM/e-file/18/2022/0003/M, તા.૨૫/૦૯/૨૦૨૫થી સને-૨૦૧૧ની વસ્ત્તી આધારે નખત્રાણા નગરપાર્લિા માટેર્ ુલ-૭ વોડો અનેર્ ુલ-૨૮ બેર્ઠો નક્કીર્ રેલ છે. વિભાગે ઉક્ત જાહેરનામાથી અનુસ ચિત જાતિ, અનુસ ચિત આરદજાતિ, પછાતવગગ તેમજ સ્ત્ત્રી માટે અનામત બેર્ઠોની સંખ્યા પણ નિધાગરીતર્ રેલ છે.

૩. રાજ્ય ચ ંટણી આયોગે ગુજરાત નગરપાર્લિા અધિનિયમ, ૧૯૬૩નીર્ લમ-૭ ની પેટાર્ લમ-ર ખંડ-૩(ખ) અન્વયે ઠરાવેલી રીતે વોડોની હદનુ ં સીર્માંન અને વોડગમાંની અનુસ ચિત જાતિ, અનુસ ચિત આરદજાતિ, પછાતવગગની તથા સ્ત્ત્રીઓની તરફેણમાં અનામત રાખેલી બેર્ઠોની ફાળવણીર્ રવાની રહે છે.

૪. કહેરી ર્વિાસ અને કહેરી ગૃહ નિમાગણ વિભાગના જાહેરનામા ક્રર્માં: KV/343 of 2025 UDUHD/EOM/e- file/18/2022/0003/M, તા. ૨૫/૦૯/૨૦૨૫થી નક્કી થઇ આવેલ વોડગની સંખ્યા તથા બેર્ઠોની સંખ્યા અને અનામત બેર્ઠોની સંખ્યા ધ્યાને લઇને મ્યુનિસિપલ બરોમાં વોડગનુ ં સીર્માંન અને અનામત બેર્ઠોની ફાળવણી બાબતના નિયમો ૧૯૯૪(જેનો હવે પછી નિયમો તર્રીે ઉલ્લેખર્ રવામાં આવેલ છે) અને તેમા વખતો વખત થયેલ સુધારાઓ ધ્યાને લઇ વોડગ સીર્માંન અને અનામત બેર્ઠોની ફાળવણી ર્રવાની થાય છે.

પ. મ્યુનિસિપલ બરોમાં વોડગનુ ં સીર્માંન અને અનામત બેર્ઠોની ફાળવણી બાબતના નિયમોના નિયમ-ર અનુસાર નગરપાર્લિાના વોડોની રચના એવી રીતેર્ રવાની છેર્ ે કક્ય હોય તયાં સુધી બધા જ વોડોની વસ્ત્તી ર્એ સરખી રહે અને સામાન્યત: વોડગની સરેરાક વસ્ત્તીથી ર્ોઈપણ વોડગમાં ૧૦ ર્ટાથી વધુ વધર્ ે ઘટ રહે નહીં. આમ, છતાં રાજ્ય ચ ંટણી આયોગને જો એવો સંતોષ થાયર્ ે સ્ત્થાર્નિ ર્એજ થતા તથા ભૌગોર્લિ નર્જીપણાર્ ે બીજા અન્ય પરરબળોને ધ્યાનમાં રાખી ૧૦% ની મયાગદાર્ રતાં યથાપ્રસંગ થોર્ડી વધારે અથવા ઓછી વસ્ત્તીના વોડગ રચવાનુ ં જરૂરી છે તો તેમર્ રી ર્કકે.

૬. રાજ્ય ચ ંટણી આયોગે વોડોનાં સીર્માંન માટે જરૂરી માહિતી ર્એઠીર્ રી છે તેમજ સને-૧૯૪૮ના સેન્સસ એક્ટ અન્વયે સને ર૦૧૧ ના વસ્ત્તી ગણતરીના છેવટના પ્રસિદ્ધ થયેલ ર્આંડા ધ્યાને લેતાં નખત્રાણા નગરપાર્લિાનીર્ ુલ વસ્ત્તી ૨૫,૬૬૮ છે. જાહેરનામાં પ્રમાણે કહેરને ૭ વોડોમાં વહેંચવામાં આવેલ છે. તેથી વોડગની સરેરાક વસ્ત્તી ૩,૬૬૭ની થાય છે.

૭. ર્એઠીર્ રેલ માહિતીની આયોગે તેનાર્ ાયાગલયના અર્ધિારીઓર્/મગચારીઓ મારફત ર્ચાસણીર્ રેલ છે. આ ર્ચાસણી દરમ્યાન એવુ ં ં જણાયુ છેર્ ે, ર્એઠી થયેલ માહિતિના આધારે જે રીતે વોડોનુ ં સીર્માંનર્ રવાનુ ં ધાયુ ં છે તે પ્રમાણે વોડગ નં. ૧ થી ૭ ની વસ્ત્તી સરેરાક વસ્ત્તીના ૧૦% વધ/ઘટની મયાગદાથી વધતી છે તથા ઘટતી છે.

૮. નિયમોના નિયમ-૩ ની જોગવાઇને ધ્યાનમાં રાખી કહેરના ૭ વોડોનુ ં આ સાથે અનુસ ચિ-૧ માં જણાવ્યા પ્રમાણે સીર્માંન નક્કીર્ રવામાં આવે છે. આ સીર્માંન નક્કીર્ રવામાં કક્ય હોય તયાં સુધી ભૌગોર્લિ ર્એજ થતા, નદી, રેલ્વેલાઈન, રોડ લાઈનના વિગેરેર્ ારણે વિસ્ત્તારનુ ં બિનજરૂરી વિભાજન ન થાય અને તમામ રીતે ર્એસરખા વોડગ બની રહે તે ધ્યાનમાં રાખવામાં આવ્યુ છે.

૯. નિયમોના નિયમ-૪ અન્વયે દર્રે વોડગમાં ચારર્ ાઉન્ન્સલર ચ ંટવાના છે. તેમજ નિયમ-પ અન્વયે દર્રે વોડગમાંથી બે બેર્ઠ સ્ત્ત્રીઓ માટે, (અનુસ ચિત જાતિ, અનુસ ચિત આરદજાતિ, પછાતવગગની સ્ત્ત્રી સહિત) અનામત રાખવાની છે. જ્યારે બે બેર્ઠો સર્રારે બહાર પાડેલ જરૂરરયાત મુજબ અનુસ ચિત જાતિ, અનુસ ચિત આરદજાતિ અને પછાતવગગને અથવા બિનઅનામત ફાળવવાની રહે છે.

૧૦. નિયમોના નિયમ-૬ અન્વયે અનુસ ચિત જાતિ/અનુસ ચિત આરદજાતિની બેર્ઠ ફાળવણીર્ રવાની થતી હોય તે ર્રસ્ત્સામાં જે વોડોમાં આ વગગની વસ્ત્તીની ર્ટાવારી વધુ હોય તે વોડોનાં ઉત્તરતા ક્રમે નિયત સંખ્યા સુધી ફાળવવાની છે. આમ, અનુસ ચિત જાતિ, અનુસ ચિત આરદજાતિ (સ્ત્ત્રી બેર્ઠો સહિત)ની બેર્ઠ જે તે વગગની જે વોડગમાં વધુમાં વધુ ર્ટાવારી હોય તે વોડગમાં ફાળવવાનુ ં ધોરણ અપનાવવાનુ ં થાય છે. મ્યુનિસિપલ બરોમાં વોડોનુ ં સીર્માંન તથા અનામત બેર્ઠો ફાળવણી નિયમો-૧૯૯૪ના નિયમ-૬ ર્() હેઠળ રાજ્ય ચ ંટણી આયોગે તા.૧૧-૧ર-ર૦૧૪ના આદેકથી અનુસ ચિત જાતિ અને અનુસ ચિત આરદજાતિ સ્ત્ત્રીઓની બેર્ઠ આ જાતિઓની વસ્ત્તીની સૌથી ઉંચી ર્ટાવારી હોય તેવા વોડોનો ઉત્તરતા ક્રમ નક્કીર્ રી ઉત્તરતા ક્રમના બીજા, ચોથા, છઠ્ઠા અને આઠમા એમ ર્બેી સંખ્યાના ક્રમમાં ફાળવવામાં આવકે તેમ નક્કીર્ રવામાં આવેલ છે.

PART IV-C ] GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026 15-3

૧૧. જાહેરનામા અન્વયે નખત્રાણા નગરપાર્લિા માટે ૪ બેર્ઠો અનુસ ચિત જાતિ માટે અનામત રાખવાનુ ં નિધાગરીત થયેલ છે, જે પર્ૈી ૨ બેર્ઠો સ્ત્ત્રી માટે અનામત રાખેલ છે.

૧ર. સને ર૦૧૧ની વસતિ ગણતરીના આખરી પ્રસિદ્ધ થયેલ ર્આંડા મુજબ નખત્રાણા નગરપાર્લિાના જુદા જુદા ૭ સ ચિત વોડગની વસ્ત્તી તથા દર્રેની અનુસ ચિત જાતિની વસતિ તથા તેની ર્ટાવારી મુજબ ઉત્તરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો નીચે પ્રમાણે પરરન્સ્ત્થતિ થાય છે.

અ.નૂં વોકડડ નૂંબર વોકડડની વસ્તી અન સ લતિ જાલતનીર્ ુચ વસ્તી વોકડડની વસ્તી સામે અન સ લતિ જાલતની વસ્તીની ર્ટાવારી
૧ ૨ ૩ ૪ ૫
૧ ૭ ૪૦૩૭ ૧૫૧૨ ૩૭.૪૫
૨ ૩ ૪૦૮૯ ૧૨૨૮ ૩૦.૦૩
૩ ૫ ૩૦૮૨ ૪૨૩ ૧૩.૭૨
૪ ૨ ૪૧૭૭ ૩૬૭ ૮.૭૯
૫ ૬ ૪૧૦૩ ૧૬૮ ૪.૦૯
૬ ૪ ૩૦૭૯ ૧૦૬ ૩.૪૪
૭ ૧ ૩૧૦૧ ૨૨ ૦.૭૧
ર્ુચ ૨૫૬૬૮ ૩૮૨૬

૧૩. આમ, અનુસ ચિત જાતિની વસ્ત્તીની ઉંચી ર્ટાવારીના ક્રમ મુજબ વોડગ નં. ૭, ૩, ૫ અને ૨માં નિયમોના નિયમ-૬ર્() હેઠળ અનુસ ચિત જાતિ માટેની અનામત બેર્ઠ ફાળવવાની થાય છે.

૧૪. અનુસ ચિત જાતિની સ્ત્ત્રી અનામત બેર્ઠ ફાળવવા અંગે સામાન્યત: આ વગગની વસ્ત્તીને વોડગવાર ઉત્તરતા ક્રમમાં ગોઠવતાં કક્ય હોય તયાં સુધી ર્બેી સંખ્યાના ઉત્તરતા ક્રમે આવતા વોડગમાં સ્ત્ત્રી બેર્ઠ ફાળવવી તેમ રાજ્ય ચ ંટણી આયોગના તા. ૧૧-૧૨-૨૦૧૪ના આદેકથી નિયત થયેલ માપદંડોમાં નક્કીર્ રવામાં આવેલ છે. આ પ્રમાણે ગણતરીર્ રતા વોડગ નં. ૩ અને ૨ માં અનુસ ચિત જાતિ સ્ત્ત્રી માટે બેર્ઠ અનામત રાખવાની થાય છે.

૧૫. અનુસ ચિત જાતિની બેર્ઠ વોડગ નં. ૭ તથા ૫ માં નિયમોના નિયમ ૬ ર્() હેઠળ ફાળવવામાં આવે છે. આ વગગની બેર્ઠની વહેચણી આ વોડો પર્ૈી નીચે પ્રમાણેર્ રવામાં આવે છે.

વોકડડ નૂંબર બેર્ઠ
૭ અનુસ ચિત જાતિ
૩ અનુસ ચિત જાતિ સ્ત્ત્રી
૫ અનુસ ચિત જાતિ
૨ અનુસ ચિત જાતિ સ્ત્ત્રી

૧૬. જાહેરનામા અન્વયે નગરપાર્લિા માટે અનુસ ચિત આરદજાતિનીર્ ોઈ બેર્ઠ નિધાગરીત થયેલ નથી.

સને ર૦૧૧ની વસતિ ગણતરીના આખરી પ્રસિદ્ધ થયેલ ર્આંડા મુજબ નગરપાર્લિાની જુદા જુદા સ ચિત વોડગની અનુસ ચિત આરદજાતિની વસ્ત્તી ર્ટાવારી મુજબ ઉત્તરતા ક્રમે ગોઠવવામાં આવે તો નીચે પ્રમાણે પરરન્સ્ત્થતિ થાય છે.

અ.નૂં વોકડડ નૂંબર વોકડડની વસ્તી અન સ લતિ આદિજાલતની ર્ુચ વસ્તી વોકડડની વસ્તી સામે અન સ લતિ આદિજાલતની વસ્તીની ર્ટાવારી
૧ ૨ ૩ ૪ ૫
૧ ૭ ૪૦૩૭ ૧૦૨ ૨.૫૩
૨ ૪ ૩૦૭૯ ૩૬ ૧.૧૭
૩ ૬ ૪૧૦૩ ૨૫ ૦.૬૧
૪ ૨ ૪૧૭૭ ૨૫ ૦.૬૦
૫ ૩ ૪૦૮૯ ૧૭ ૦.૪૨
૬ ૫ ૩૦૮૨ ૫ ૦.૧૬
૭ ૧ ૩૧૦૧ ૦ -
ર્ુચ ૨૫૬૬૮ ૨૧૦
15-4 GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026 [ PART IV-C

કહેરી ર્વિાસ વિભાગના તા. ૨૫-૦૯-૨૦૨૫ના જાહેરનામામાં નખત્રાણા નગરપાર્લિામાં અનુસ ચિત આરદજાતિ માટે ર્ોઇ બેર્ઠ નિધાગરીત થયેલ ન હોઇ અનુસ ચિત આરદજાતિ માટેર્ ોઇ બેર્ઠ ફાળવવાની-અનામત રાખવાની થતી નથી.

૧૭. જાહેરનામા અન્વયે ૮ બેર્ઠો પછાતવગો માટે અનામત નિધાગરીત થયેલ છે. તે પર્ૈી ૪ બેર્ઠ આ વગગની સ્ત્ત્રી માટે અનામત નિધાગરીત થયેલ છે.

મ્યુનિસિપલ બરોમાં વોડગનુ ં સીર્માંન તથા અનામત બેર્ઠોની ફાળવણી નિયમો, ૧૯૯૪ના નિયમ-૬(ખ) હેઠળ રાજ્ય ચ ંટણી આયોગે તા.૧૧-૧ર-ર૦૧૪ના આદેકથી પછાતવગોની અનામત બેર્ઠોની ફાળવણી માટે માપદંડ ઠરાવેલ છે. તે મુજબ સંબંધિત ર્લેક્ટરશ્રી તરફથી પછાતવગોની વસ્ત્તીની મળેલ માહિતીના અભ્યાસ પરથી નગરપાર્લિાના જે જે વોડગમાં પછાતવગગની વસ્ત્તી હોય તે વોડોમાં પછાતવગગની વસ્ત્તીની ર્ટાવારીના ઉત્તરતા ક્રમે પછાતવગગ માટે અનામત બેર્ઠો ફાળવવાની રહે છે. જો આ રીતે વોડગમાં પછાતવગો માટે બેર્ઠ ફાળવવાની થતી હોય છે. તેવા વોડગમાં અનુસ ચિત જાતિર્ ે અનુસ ચિત આરદજાતિની બેર્ઠ ફાળવી હોય તો પછાતવગગ અને પછાતવગગ સ્ત્ત્રી બેર્ઠની ફાળવણીના ક્રમમાં પ્રવતગમાન માપદંડ મુજબ ફેરફારર્ રવાનો થાય છે.

૧૮. જાહેરનામા અન્વયે નખત્રાણા નગરપાર્લિાની ૮ બેર્ઠો પછાતવગગ માટે અનામત રાખવાનુ ં નિધાગરીત થયેલ છે. અને ૮ બેર્ઠો પર્ૈી ૪ બેર્ઠો પછાતવગગની સ્ત્ત્રી માટે અનામત રાખવાનુ ં નિધાગરીત થયેલ છે. નખત્રાણા નગરપાર્લિાના સ ચિત ૭ વોડોને વોડોની પછાતવગગની અંદાજીત વસ્ત્તીની ર્ટાવારીના ઉત્તરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો નીચે પ્રમાણે પરરન્સ્ત્થતિ થાય છે.

અ.નૂં વોકડડ નૂંબર વોકડડની વસ્તી પછાતવગડનીર્ ુચ અૂંદાજીત વસ્તી વોકડડની વસ્તી સામે પછાતવગડની વસ્તીની ર્ટાવારી
૧ ૨ ૩ ૪ ૫
૧ ૩ ૪૦૮૯ ૧૫૮૦ ૩૮.૬૪
૨ ૭ ૪૦૩૭ ૧૩૯૧ ૩૪.૪૬
૩ ૨ ૪૧૭૭ ૧૩૩૫ ૩૧.૯૬
૪ ૫ ૩૦૮૨ ૪૫૧ ૧૪.૬૩
૫ ૪ ૩૦૭૯ ૪૨૮ ૧૩.૯૦
૬ ૧ ૩૧૦૧ ૩૮૯ ૧૨.૫૪
૭ ૬ ૪૧૦૩ ૩૯૮ ૯.૭૦
ર્ુચ ૨૫૬૬૮ ૫૯૭૨

૧૯. નગરપાર્લિાના વોડોમાંની પછાતવગગની વસ્ત્તીની ર્ટાવારી ધ્યાને લેતા નીચેની મુજબની વિગતે પછાતવગગ બેર્ઠ ફાળવણીર્ રવાની થાય છે.

અ.નૂં. ખાસ ક્રર્માૂં વોકડડ નૂં. ફાળવેચ બેર્ઠ
૧ ૧ ૩ ૫છાતવગગ
૨ ૨ ૭ ૫છાતવગગ સ્ત્ત્રી
૩ ૩ ૨ ૫છાતવગગ
૪ ૪ ૫ ૫છાતવગગ સ્ત્ત્રી
૫ ૫ ૪ ૫છાતવગગ
૬ ૬ ૧ ૫છાતવગગ સ્ત્ત્રી
૭ ૭ ૬ ૫છાતવગગ
૮ ૧ ૩ ૫છાતવગગ સ્ત્ત્રી
PART IV-C ] GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026 15-5

૨૦. ઉપર મુજબ અનુસ ચિત જાતિ તથા પછાતવગગ (તે પર્ૈી સ્ત્ત્રી અનામત બેર્ઠ સહિતની) માટેની બેર્ઠોની ફાળવણી ર્યાગ પછી સ્ત્ત્રી અનામત બેર્ઠ અને ર્બાી રહેતી બેર્ઠ બિનઅનામત તર્રીે ફાળવવાની થાય છે.

ર૧. સમગ્રત: તમામ પાસાંઓનો અભ્યાસર્ રીને આ ર્હુમ સાથે સંલગ્ન અનુસ ચિ-૧ માં દકાગવ્યા પ્રમાણે વોડોનુ ં સીર્માંન નિધાગરીતર્ રવામાં આવે છે અને આ સાથે સામેલ અનુસ ચિ- ર માં દકાગવ્યા પ્રમાણે વોડગવાર તેની સામે જણાવ્યા પ્રમાણે બેર્ઠોની ફાળવણીર્ રવાનુ ં નિધાગરીત ર્રવામાં આવે છે.

ર૨. આ પ્રમાણે વોડોની રચના અને હદરેખા નક્કીર્ રવાનુ ં અને વોડગની બેર્ઠની ફાળવણીનો મુસદ્દો જાહેર જનતાની જાણ માટે આથી પ્રસિદ્ઘ ર્રવામાં આવે છે.

સદર મુસદ્દા આદેક તે સામેર્ ોઈપણ નાગરર્રર્ ે જાહેર જનતાને સલાહ સ ચનોર્ રવાના હોય તો તે આ આદેક પ્રસિદ્ધ થયાની તારીખથી ૧૦ રદવસમાં રાજ્ય ચ ંટણી આયોગ, બ્ર્લો નં. ૯, ૬ઠ્ઠો માળ, સચિવાલય, ગાંધીનગરને પહોંચે તે રીતે ર્મોલી આપવા જણાવવામાં આવે છે. જેની ર્એ ર્નલ જિલ્લા મ્યુનિસિપલ ચ ંટણી અર્ધિારી અનેર્ લેક્ટરશ્રી, ર્્િછને ઉક્ત સમય માયાગદામાં આપવાની રહેકે. મુદત પુરી થયા બાદ આવેલ સ ચનો ધ્યાનમાં લેવામાં આવકે નહીં.

રાજ્ય ચ ંટણી આયોગ નખત્રાણા નગરપાર્લિાના વોડોની નક્કી ર્રેલ હદ તથા બેર્ઠોની ફાળવણી અંગેનો આ મુસદ્દો આખરીર્ રતાં પહેલાં રાજ્ય ચ ંટણી આયોગમાં નોંધાયેલ માન્ય રાર્જીય પક્ષો સાથે જરૂરી પરામકગર્ રકે.

રાજ્ય ચ ંટણી આયોગના આદેકથી,

આર. જી. ગોલહચ,

સચિવ.

અન સ લ-િ૧

નખત્રાણા નગરપાલર્ચા, લચલ્લોર્-્િછ

વોકડડ નૂં. ૧ નખત્રાણા નગરપાલર્ચા

સ લતિ વોકડડ નૂંબર ઈર્ચેશન વોકડડના સેન્સસ બ્ર્ચો, ચત્તાવાર લવસ્તાર, ઘર નૂંબરો તથા હદન ૂં વણડન
સેન્સસના બ્ર્ચો નૂંબરની લવગત સેન્સસના બ્ર્ચોના ઘર નૂંબરની લવગત બ્ર્ચોના લવસ્તારની લવગત
બ્ર્ચો નૂંબર અ.જા. વસ્તી અ.ચ.જા. વસ્તી ર્ુચ વસ્તી
ઘર નૂંબરથી ઘર નૂંબર સ ધી
૧ ર ૩ ૪ પ ૬ ૭
૧ ૧૫૬ ૨૨ ૦ ૩૧૦૧ ૧ થી ૧૫૧ સુથાર ફળિયુ ં, મેઇન બજાર , જોષી ફળીયુ ં, ર્ઠાર મંરદર વિસ્ત્તાર, દરરયાસ્ત્થાન કેરી, વાણીયાકેરી
૧૫૭ ૧ થી ૨૨૦ પોસ્ત્ટ ઓરફસ બાજ નો વિસ્ત્તાર, પી ડબલ્યુ ડી ક્વાટર, ઓર્મારનગર, ઉમિયા નગર, જે.પી હોટલ પાછળ
૧૫૮ ૧ થી ૨૨૮ મહાદેવ નગર, જે.પી. હોટલની બાજુમાં, રામાણી નગર, પારસ નગર, રામદાસ નગર,રામેશ્વર, રાજનગર
ર્ુચ ૨૨ ૦ ૩૧૦૧
15-6 GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026 [ PART IV-C

વોડગ નં.૧ની હદનુ ં વણગન:- મોજે. નખત્રાણાના વાયવ્ય ખ ણાથી કરૂર્ રી ઉત્તર તરફ જતાં સવે નં.૪૨૪ થી સવે નં.૪૨૫, ૪૫૦/૭૮, ૬૧/૧, ૬૨/૨, ૬૨/૧, ૬૨, ૬૧/૪, ૬૧/૩, ૬૧/૨, ૫૯, ૫૧, ૫૦, ૪૫, થી પ વગ તરફ જતાં સવે નં.૬૪, ૬૫/૧, ૬૫/૨, ૬૬/૧, ૬૬/૨, ૬૭, ૬૮, સર્રારી ખુલ્લી જમીનથી સવે નં.૭૬, ૭૭, ૭૯, ૮૦ થી ૮૧, ૮૨/૨, ૮૪, ૮૩ થી ૮૬/૧, ૮૭/૧ થી ૮૮ સારંગસર તળાવની હદે હદે જતાં સવે નં.૨૨, ૨૨/૧, ૨૨/૨, ૨૨/૩, ૨૪ થી પ વગ-દક્ષિણના અન્ગ્ન ખ ણા તરફના સવે નં.૧૬, ૧૫/૩, ૯૧/૧, ૯૦, ૯૧/૨, ૧૫/૧, ૧૪/૧, ૧૪/૨, થી ૧૭/૨, ૧૮/૧, ૧૮/૨, ૧૮/૩, ૧૮/૪ થી ૨૫ ધોળુ તળાવથી દક્ષિણ તરફના સવે નં.૯/૨, ૯/૧, ૮, ૧૦, ૫, ૪, ૨/૨, ૨/૧, ૧/૧, ૧/૨, ૧/૩, થી ૬/૩, ૬/૨, ૬/૧, ૭, ૯/૫, ૪૫૦ થી વોડગના નૈઋતય ખ ણા તરફ જતાં સવે નં.૨૬, ૨૭/૧, ૨૭/૨, થી ૨૮, ૨૯/૨, ૨૯/૧, ૩૦, ૪૫૦/૩૦/a, ૪૫૦/૨૪ થી ૪૦/૨, ૪૦/૧, ૪૧/૨, ૪૧/૧, ૪૨/૧, ૪૨/૨, થી વોડગની હદે હદે નૈઋતય ખ ણેથી પચિમ તરફ જતાં સવે નં.૪૭, ૪૮/૨, ૪૮/૧ થી સવે નં.૪૨૪ વાયવ્ય ખ ણા સ ધીમાં અંદર સમાવિષ્ટ થતાં તમામ વિસ્ત્તાર.

વોકડડ નૂં. ૨ નખત્રાણા નગરપાલર્ચા

સ લતિ વોકડડ નૂંબર ઈર્ચેશન વોકડડના સેન્સસ બ્ર્ચો, ચત્તાવાર લવસ્તાર, ઘર નૂંબરો તથા હદન ૂં વણડન
સેન્સસના બ્ર્ચો નૂંબરની લવગત સેન્સસના બ્ર્ચોના ઘર નૂંબરની લવગત બ્ર્ચોના લવસ્તારની લવગત
બ્ર્ચો નૂંબર અ.જા. વસ્તી અ.ચ.જા. વસ્તી ર્ુચ વસ્તી
ઘર નૂંબરથી ઘર નૂંબર સ ધી
૧ ર ૩ ૪ પ ૬ ૭
૨ વિરાણી નાનીનો સમગ્ર વિસ્ત્તાર ૩૬૭ ૨૫ ૪૧૭૭ ૧ થી ૯૦ વિરાણી નાનીનો સમગ્ર વિસ્ત્તાર
૯૧ થી ૬૪૩
૦ થી ૨૯૨
સુખપર (વિરાણી) ૪૪ થી ૧૪૨ સુખપર (વિરાણી)નો સમગ્ર વિસ્ત્તાર
૧૪૩ થી ૨૧
૨૨ થી ૨૩૬
વિરાણી મોટી ૦ થી ૯૩ વિરાણી મોટીનો સમગ્ર વિસ્ત્તાર
૯૪ થી ૨૬૭
૨૭૪ થી ૨૬૭
૦ થી ૨૯૦
ર્ુચ ૩૬૭ ૨૫ ૪૧૭૭

વોડગ નં.૨ની હદનુ ં વણગન:- મોજે. નખત્રાણાના વાયવ્ય ખ ણાથી કરૂર્ રી ઉત્તર તરફ જતાં નાની વિરાણીના સવે નં. ૬૯/૮, ૬૯/૯ થી સર્રારી સવે નં. ૭૦/B, ૨૭૨/૯, ૨૬૬, ૨૮, ૨૯, થી ઉત્તર-પ વગના ઈકાન ખ ણા તરફ સવે નં. ૯, ૧૦/૨, ૧૩, ૫૭/૨૩, ૫૭/૩૫, ૫૭/૨૫, ૫૭/૨૮, થી પ વગ તરફ ના સવે નં. ૫૭/૨૯, ૫૭/૩૦ થી ૧૭, ૧૮/૨, ૧૯, ૨૨, ૨૪, ૨૫/૨, ૨૫/૩, થી ૨૬, પ વગ દક્ષિણ તરફ જતાં સવે નં. ૪૧, ૪૨, ૪૩ થી ૪૪/૧, ૫૧, થી ૫૫/૧, ૬૭/૧, ૬૭/૨, ૬૬/૨, ૬૮/૨, ૭૨, ૭૩, ગામતળનો ભાગ ૨૩૨, ૨૩૧, ૨૩૦/૧, ૨૨૯, ૧૯૮, ૧૯૬, ૯૧, ૯૦/૨, ૧૦૫/૩, ૧૦૩, ૧૦૨/૧, ૧૦૨/૨, ૨૭૨/૮, ૧૬૫, ૧૫૯/૧ થી દક્ષિણ તરફ જતાં તરફ જતાં સવે નં. ૧૫૯/૨ થી ૧૬૦, ૧૬૧/૨, ૧૬૬/૩, ૧૬૮, ૧૬૯/૫, ૧૬૯/૩, ૧૭૦, સર્રારી ખુલ્લી જમીનથી સવે નં.૨૭૨/૮ થી ૧૭૬, ૧૭૭, ૧૭૮/, ૨ થી વોડગની હદે હદે દક્ષિણ પચિમ વોડગની નૈઋતય ખ ણા તરફ જતાં સવે નં. ૧૮૦/૩, ૧૮૦/૪, ૧૮૦/૧, ૧૮૧ થી ૨૭૨/a/૨ થી વોડગની હદે હદે નૈઋતય ખ ણેથી પચિમ તરફ જતાં સવે નં. નાની વિરાણીના ૫૬/૩, ૫૦/૨, ૫૦/૧, ૫૭/૨, ૫૧/૪, ૫૩/૧, ૫૨, ૪૯/૩, ૪૯/૨, ૪૯/૧, ૪૮/૨, ૪૭/૪, ૪૭/૨, ૬૫, ૨૧૭, ૬૬, ૫૭/૧, ૩૯/૩, ૧૫, ૪૨, ૪૦/૧, ૪૦/૨, ૩૮/૧, ૩૯, ૩૩/૧, ૩૫, ૩૪, ૩૩/૨, ૩૩/૧, ૩૨/૧, ૩૨/૨, ૩૧/૧, ૩૦, ૨૭, ૨૬, ૨૫, ૨૩/૧, ૧૯, ૨૦/૨, ૨૦/૧, ૨૧, ૨૨ થી ૬૯/૮ સુધીમાં અંદર સમાવિષ્ટ થતાં તમામ વિસ્ત્તાર.

PART IV-C ] GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026 15-7

વોકડડ નૂં. ૩ નખત્રાણા નગરપાલર્ચા

સ લતિ વોકડડ નૂંબર ઈર્ચેશન વોકડડના સેન્સસ બ્ર્ચો, ચત્તાવાર લવસ્તાર, ઘર નૂંબરો તથા હદન ૂં વણડન
સેન્સસના બ્ર્ચો નૂંબરની લવગત સેન્સસના બ્ર્ચોના ઘર નૂંબરની લવગત બ્ર્ચોના લવસ્તારની લવગત
બ્ર્ચો નૂંબર અ.જા. વસ્તી અ.ચ.જા. વસ્તી ર્ુચ વસ્તી
ઘર નૂંબરથી ઘર નૂંબર સ ધી
૧ ર ૩ ૪ પ ૬ ૭
૩ વિરાણી મોટી-૨ ૧૨૨૮ ૧૭ ૪૦૮૯ ૧ થી ૪૩ ખત્રી વાસ, જ ની બજાર વિરાણી મોટી-૨
૪૪ થી ૩૦૭ અનુસ ચિત વાસ, જ ના ર્કંર મંરદર પાસે, વિરાણી મોટી-૨
૪૪૦ થી ૪૪૦ ખત્રી વાસ, જ ની બજાર વિરાણી મોટી-૨
૪૪૧ થી ૪૫૭ અનુસ ચિત વાસ, જ ના ર્કંર મંરદર પાસે, વિરાણી મોટી-૨
૧૭૧ ૧ થી ૧૭૫ સુરલભીટ સુરા બાપા ડુ ંગરની પચિમનો વિસ્ત્તાર, કીવ કક્તિ સોસાયટી
૧૭૨ ૧ થી ૧૭૪ સુરલભીટ સુરા બાપા ડુ ંગરની પ વગ બાજુ પાણી પ રવઠા, જી.ઇ.બીર્ ોલોની સામે તથા બાજુમાં
૧૭૪ ૧ થી ૧૦૪ ર્ૈલાક નગર, કિવ મંરદરની સામે નવા નગર, પ્રાથર્મિ કાળાની સામે નવા નગર
૧૭૫ ૧ થી ૧૩૫ નવા નગર, સથવારા વાસની પચિમ નવા નગર
ર્ુચ ૧૨૨૮ ૧૭ ૪૦૮૯

વોડગ નં.૩ની હદનુ ં વણગન :- ઉત્તર પચિમના વાયવ્ય ખ ણેથી સવે નં. ૪૫૫/૬, મોટી વિરાણની હદે હદે જતાં ઉત્તર તરફના રે.સવે નં. ૧૫૮, ૧૫૭, ૧૫૬, ૧૪૮/૨, ૧૪૮/૧, ૧૫૫, ૧૫૪/૨, ૧૫૩/૧, ૧૫૨/૨, ૧૫૨/૧, ૧૫૨, ૧૫૨/૩, ૧૦૫/૧, ૧૦૫/૨, ૮૯/૧, ૯૦/૧, ૮૬, ૮૫, ૮૪, ૮૨/૨, ૮૨/૧, ૮૧, ૮૦/૨, ૮૦/૧, ૭૪/૧, ૭૪/૨, ૭૪, ૭૬, ૭૭ થી સર્રારી જમીનથી સવે નં. ૧૦૯/૧, ૧૦૯/૨, ૧૨૩, ૧૨૪, ૧૨૫/૧, ૧૨૫/૨, ૧૨૭/૧, ૧૨૮, ૧૩૦, ૧૩૧, ૧૪૦, ૧૪૧ થી ૧૮૧, ૧૮૨, ૧૮૩/૧, ૧૮૩/૨, ૧૮૪ થી સર્રારી જમીનના સવે નં. ૪૫૦/૫૧ ઉત્તર-પ વગ તરફના ઈકાન ખ ણા બાજુના સવે નં. ૧૮૬/૧, ૧૮૬/૨, ૧૮૭, ૧૮૮, ૧૮૯/૧, ૧૮૯/૨, ૧૮૯/૩ થી પ વગ તરફ ના સવે નં. ૧૯૧, ૧૯૮/૧ થી ૨૧૧, ૨૧૨ થી દક્ષિણ પ વગના અન્ગ્ન ખ ણે જતાં સવે નં. ૨૧૩/૫, ૨૧૬/૧, ૨૧૬/૨, ૨૧૭/૨, ૨૨૦, ૨૨૧, ૨૨૨ થી ૨૨૫, ૨૨૬, ૨૨૭, ૨૨૮, ૨૨૯ થી ગામતળ દક્ષિણ તરફના સવે નં. ૨૫૧, ૪૫૦/૪૦/a, ૪૫૦/૩૯/a પાસે નવુ ં સર્રીટ હાઉસથી આકાપુરા મંરદર દક્ષિણ-પચિમ નૈઋતય ખ ણા તરફ જતાં દેવ આકિષ હોન્સ્ત્પટલ તરફ જતાં સવે નં.૨૮૬, ૨૮૮, ૨૮૯/૧, ૨૮૯/૨ થી ૨૯૦/૧ થી પચિમ-ઉત્તરના વાયવ્ય ખ ણા તરફના સવે નં. ૨૯૬, ૨૭૦/૩, ૨૭૦/૨, ૨૦૦/૧, ૨૦૦/૨, થી ૪૫૫/૬ સુધીમાં અંદર સમાવિષ્ટ થતો તમામ વિસ્ત્તાર.

વોકડડ નૂં. ૪ નખત્રાણા નગરપાલર્ચા

સ લતિ વોકડડ નૂંબર ઈર્ચેશન વોકડડના સેન્સસ બ્ર્ચો, ચત્તાવાર લવસ્તાર, ઘર નૂંબરો તથા હદન ૂં વણડન
સેન્સસના બ્ર્ચો નૂંબરની લવગત સેન્સસના બ્ર્ચોના ઘર નૂંબરની લવગત બ્ર્ચોના લવસ્તારની લવગત
બ્ર્ચો નૂંબર અ.જા. વસ્તી અ.ચ.જા વસ્તી ર્ુચ વસ્તી
ઘર નૂંબરથી ઘર નૂંબર સ ધી
૧ ર ૩ ૪ પ ૬ ૭
૪ ૧૬૬ ૧૦૬ ૩૬ ૩૦૭૯ ૧ થી ૧૬૯ ર્ટોીઝ રોડ, ફોરેસ્ત્ટ ઓરફસ ની બાજુમાં બસ સ્ત્ટેકનની સામે રંજના લોજ, બેર્ન્ ઓફ બરોડા પાછળ દેર્વી નગર,
૧૬૭ ૧ થી ૩૧૩ નવાવાસ પકુ દવાખાનાની પાછળ, ડો. મનસુખ કેરી, ર્ર્ુમાંની લાઇન, ઉમિયા નગર, સુરાણી પ્લોટ
૧૬૮ ૧ થી ૨૩૭ ઉમિયાનગર, સુરાણી પ્લોટ, નવાવાસ પાછળ સર્રારી વસાહત, મહાવીર નગર, નવા વાસ
૧૬૯ ૧ થી ૩૩૦ મહાવીર નગર, નવાવાસ, બસ સ્ત્ટેકન પ વગ તરફ
૧૭૦ ૧ થી ૨૧૫ નવાવાસ, બસ સ્ત્ટેકન પ વગ તરફ
ર્ુચ ૧૦૬ ૩૬ ૩૦૭૯
15-8 GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026 [ PART IV-C

વોડગ નં. ૪ની હદનુ ં વણગન:- ઉત્તર પચિમના વાયવ્ય ખ ણેથી સવે નં. ૧૪૪, ૧૪૫, ૧૪૩/૧, હદે હદે જતાં ઉત્તર તરફના રે.સ. ૧૪૦, ૧૩૯, ૧૩૭/૧, ૧૩૬ થી ઉત્તર-પ વગ તરફના ઈકાન ખ ણા બાજુના સવે નં. ૧૩૭/૧, ૧૩૭/૨, પ વગ ૪૫૦/૩૨, ૧૬૬/૧, ૧૬૭, ૧૬૮, ૧૬૯ થી દક્ષિણ પ વગના અન્ગ્ન ખ ણે જતાં સવે નં. ૪૫૫/૬, ૪૫૦/૨૬, ૧૬૩/૧, ૧૬૨, ૧૫૨ થી ૨૯૭/૩, ૨૯૭/૧, ૨૯૯/૨, ૨૯૯/૧ થી ૩૦૦/૧, ૩૦૩/૧ થી દક્ષિણ તરફના સવે નં. ૧૨૧/૪/A, ૧૧૯/A, તેમજ નવા વાસ તરફ જતાં બસ સ્ત્ટેકન નર્જી ૐર્ ારેશ્વર મહાદેવ મંરદર તથા મહાવીર નગરના દક્ષિણ-પચિમના નૈઋતય ખ ણા તરફ જતાં સવે નં. ૧૧૫/૩, ૧૧૫/૨, ૧૧૫/૧, ૩૩૦/૧, ૩૨૯/૧, ૩૨૮, ઉત્તર પચિમ વાયવ્ય ખ ણા તરફ જતાં સવે નં. ૧૨૭, ૩૨૬, ૩૨૫, ૩૨૪, થી ૩૦૯/૨ થી ૧૪૪ સુધીમા અંદર સમાવિષ્ટ થતો તમામ વિસ્ત્તાર.

વોકડડ નૂં. ૫ નખત્રાણા નગરપાલર્ચા

સ લતિ વોકડડ નૂંબર ઈર્ચેશન વોકડડના સેન્સસ બ્ર્ચો, ચત્તાવાર લવસ્તાર, ઘર નૂંબરો તથા હદન ૂં વણડન
સેન્સસના બ્ર્ચો નૂંબરની લવગત સેન્સસના બ્ર્ચોના ઘર નૂંબરની લવગત બ્ર્ચોના લવસ્તારની લવગત
બ્ર્ચો નૂંબર અ.જા. વસ્તી અ.ચ.જા. વસ્તી ર્ુચ વસ્તી
ઘર નૂંબરથી ઘર નૂંબર સ ધી
૧ ર ૩ ૪ પ ૬ ૭
૫ ૧૫૯ ૪૨૩ ૫ ૩૦૮૨ ૧ થી ૨૨૨ મણીનગર વિસ્ત્તાર, મુન્સ્ત્લમવાસ, મેઇન બજારની બાજુમાં, આ ંબેર્ડરર્ ોલોની, રૈયાણીનગર, આનંદ નગર
૧૬૦ ૧ થી ૨૪૫ રૈયાણીનગર, આનંદનગર, ફ્રેન્ડસ રેસ્ત્ટોરન્ટની પાછળ કક્તિનગર, ગાયત્રીનગર, મણીનગરની સામે, દરરયાસ્ત્થાન જ નાવાસ ચન્ક્કવાળી
૧૬૧ ૧ થી ૩૭૯ દરરયાસ્ત્થાન જ નાવાસ ચન્ક્કવાળી કેરી, લિમ્બાણી ફળિયુ , ં રાજાણી ફળિયુ , નાના નખત્રાણા રોડ ં
ર્ુચ ૪૨૩ ૫ ૩૦૮૨

વોડગ નં.૫ની હદનુ ં વણગન :- ઉત્તર પચિમના વાયવ્ય ખ ણાથી ઉત્તર તરફ જતા રે. સવે નં. ૯૬/૧, ૯૨/૩, ૯૨/૨, ૮૯ થી ૧૩૪/૧, ૧૩૪/૨, ૧૩૪/૩ થી અચગના ઇંન્લલક સ્તર્્ુલ થી ઉત્તર-પ વગના ઈકાન ખ ણેથી સવે નં. ૧૩૫/૨, ૧૩૫/૧ પ વગ તરફ ના સવે ન. ૪૫૫/૬, ૧૪૧, ૧૪૨/૧ થી દક્ષિણ–પ વગ અન્ગ્ન ખ ણા તરફ સવે નં. ૧૨૮/૨, ૧૨૮/૪, ૧૨૮/૩, ૧૨૪/૪, ૧૨૪/૩, ૧૨૪/૧, થી ૧૨૩/૨, ૧૨૩/૧, દક્ષિણ તરફના સવે નં. ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૧૪, બસ સ્ત્ટેકનથીર્ ન્યા હાઇસ્તર્્ુલથી દક્ષિણ-પચિમ નૈઋતય ખ ણે સવે નં. ૧૦૯/૫, ૧૦૯/૩, ૧૦૯/૨, ૧૦૯/૧, થી ૧૦૬, ૧૦૫, ૧૦૩, ૧૦૨, ૯૮/૨, ૧૩/૧, થી પચિમ તરફના સવે નં. ૧૧, ૧૨, ૧૩/૨ થી ઉત્તર–પચિમ વાયવ્ય ખ ણા તરફના સવે નં. ૯૭/૧, ૯૭/૨ થી ૯૬/૧ સુધીમાં અંદર સમાવિષ્ટ થતો તમામ વિસ્ત્તાર.

PART IV-C ] GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026 15-9

વોકડડ નૂં. ૬ નખત્રાણા નગરપાલર્ચા

સ લતિ વોકડડ નૂંબર ઈર્ચેશન વોકડડના સેન્સસ બ્ર્ચો, ચત્તાવાર લવસ્તાર, ઘર નૂંબરો તથા હદન ૂં વણડન
સેન્સસના બ્ર્ચો નૂંબરની લવગત સેન્સસના બ્ર્ચોના ઘર નૂંબરની લવગત બ્ર્ચોના લવસ્તારની લવગત
બ્ર્ચો નૂંબર અ.જા. વસ્તી અ.ચ.જા વસ્તી ર્ુચ વસ્તી
ઘર નૂંબરથી ઘર નૂંબર સ ધી
૧ ર ૩ ૪ પ ૬ ૭
૬ ૧૬૨ ૧૬૮ ૨૫ ૪૧૦૩ ૧ થી ૪૧૮ આઝાદ ર્ચો, મેઇન બજાર, ટાઇગર નગર, સરદાર નગર, જાડાય રોડ, ટીચસગર્ ોલોની જ ની પોલીસ ર્ચોી પાસે
૧૬૩ ૧ થી ૨૫૬ જ ની પોલીસ ર્ચોી પાસે, દેર્વીનગર, આઝાદર્ચો, મેઇન બજારનો પાછળનો ભાગ
૧૬૪ ૧ થી ૩૪૦ લીમ્બાણી નગર, દેર્વીનગરનો સામેનો ભાગ, બેરુ રોડર્ ોલીવાસ બેરુ રોડ પોલીસ લાઇન ની બાજુમાં
૧૭૩ ૧ થી ૧૯૪ પોલીસ લાઇન બેરું રોડ, રાઠોડ નિવાસ, જી. ઇ. બી પાછળ, લુહાર વાસ, એસ. ટી. ર્ર્વ કોપ પાછળ
ર્ુચ ૧૬૮ ૨૫ ૪૧૦૩

વોડગ નં.૬ની હદનુ ં વણગન :- ઉત્તર પચિમના વાયવ્ય ખ ણે થી સવે નં. ૪૦૩,૪૦૪,ની હદે હદે જતાં ઉત્તર તરફના રે.સવે નં. ૪૫૦/૩૮ થી ૪૫૦/૫૬, ૪૨૩ થી ૪૨૨, ઉત્તર-પ વગ તરફના ઈકાન ખ ણા બાજુના સવે નં. ૪૨૧, ૪૨૭/૧, ૪૨૭/૨, ૪૧૯/૨, ૪૨૮/૪, ૪૨૮/૩, ૪૦/૧/P, ૪૦/૨/P થી પ વગ ૪૨૯, ૨૯/૧/p, ૨૯/૨/p થી ૪૩૨ પ વગ તરફના સવે નં. ૪૪૦/૧/B થી ૪૪૪ થી પોસ્ત્ટ સબ રડવિઝન, ગામતળ પાસેથી સવે નં. ૩૫૧, ૩૫૦, ૩૪૯/૧, દક્ષિણ પ વગના અન્ગ્ન ખ ણે જતાં સવે નં. ૩૪૮/૧, ૩૪૮/૨, ૩૪૭/૧, ક્ર્રિેટ ગ્રાઉંડ ૧૨૧/૨, પોલીસ સ્ત્ટેકનથી એસટી ર્ર્વ કોપ થી ૪૫૦/૨/બી, ૪૫૦/૨/એ, ૪૫૦ થી ૩૪૫/૧૪, ૩૪૫/૧૯, ઉમા વિધ્યાલય, ૩૫૮, ૩૫૬/૨, ૩૫૬/૧, ૩૬૪, ૩૬૩, ૩૬૬/૧, ૩૬૬/૬, ૩૬૬/૨, ૩૬૬/૩ થી દક્ષિણ પચિમના નૈઋતય ખ ણા તરફ ૩૭૨/૧, ૩૭૨/૨, ૩૭૩/૨, ૩૭૭, ૩૭૬/૧, ૩૭૮/૧, ૩૭૮/૨, ૧૨૯/૧, ૧૨૮/૧, ૧૨૯/૨, ૧૨૯/૩, ૩૮૧, ૩૮૨/૨, ૩૮૩/૧, ૩૮૬/૩, ૩૯૦/૪, ૩૯૦/૩, ૩૯૦/૨, ૩૯૦/૧, ૩૯૧/૨, ૩૯૧/૧, ૩૮૯/૨, ૩૮૯/૧, ૩૮૭, ૩૮૬/૧ થી ૩૯૨/૧, ૩૯૪/૧, ૩૯૪/૨, ૩૯૬, ૩૯૭, ૪૫૦/૪૨, ૪૫૦/૪૮, ૪૫૦/૪૭, ૪૫૦/૪૧ થી ઉત્તર પચિમ વાયવ્ય ખ ણા તરફ જતાં સવે નં. ૩૯૯ થી ૪૦૩ સુધીમાં અંદર સમાવિષ્ટ થતો તમામ વિસ્ત્તાર.

વોકડડ નૂં. ૭ નખત્રાણા નગરપાલર્ચા

સ લતિ વોકડડ નૂંબર ઈર્ચેશન વોકડડના સેન્સસ બ્ર્ચો, ચત્તાવાર લવસ્તાર, ઘર નૂંબરો તથા હદન ૂં વણડન
સેન્સસના બ્ર્ચો નૂંબરની લવગત સેન્સસના બ્ર્ચોના ઘર નૂંબરની લવગત બ્ર્ચોના લવસ્તારની લવગત
બ્ર્ચો નૂંબર અ.જા. વસ્તી અ.ચ.જાવસ્તી ર્ુચ વસ્તી
ઘર નૂંબરથી ઘર નૂંબર સ ધી
૧ ર ૩ ૪ પ ૬ ૭
૭ ૧૬૫ ૧૫૧૨ ૧૦૨ ૪૦૩૭ ૧ થી ૨૭૧ રામદેવ નગર, એસ.એસ.બી, બેરુ રોડ, રામનગરી, બેરું રોડર્ ૈલાક નગર, વેદ મંરદર વિસ્ત્તાર
નાના નખત્રાણા ૧ થી ૧૯૯ ભારાણી ફળિયુ , અનુસ ચિત વાસ,ર્ ાનાણી ફળિયુ ં ં
નાના નખત્રાણા ૧ થી ૧૫૨ સિણાઈ ફળિયુ ,ર્ ાનાણી ફળિયાની પચિમે, ગંગાણી ં ફળિયુ ર્કંર મંરદર પાસે, ં
નાના નખત્રાણા ૧ થી ૨૨૯ જગાણી ફળિયુ , ં વિરામાણી ફળિયુ , મોરા વાસ, ં બજરંગ નગર, વાડી વિસ્ત્તાર
૨૦૬ બેરુ ૧ થી ૧૩૦ રબારી વાસ, મુખી રોડ પર, ગણેક નગર નાના નખત્રાણા થી પચિમે ઉત્તરમાં
૨૦૭ બેરુ ૧ થી ૧૨૦ અનુસ ચિત વાસ, રબારી વાસ,ર્ ોળી વાસ
ર્ુચ ૧૫૧૨ ૧૦૨ ૪૦૩૭
15-10 GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026 [ PART IV-C

વોડગ નં.૭ની હદનુ ં વણગન :- ઉત્તર પચિમના વાયવ્ય ખ ણેથી નાના નખત્રાણા સવે નં. ગૌચર ૧૨૨, ૯૫, ૯૬/૨, ૯૬/૧, ૯૭/૧ની હદે હદે જતાં ઉત્તર તરફના રે.સ. ૧૦૧/૨, ૧૦૧/૧, ૧૦૪, ૧૦૫, ૧૦૬/૨, ૧૦૬/૧, ૧૦૬/૩, ૧૦૮/૨, ૧૦૮/૧, ૧૧૦, ૧૧૧/૧, ૧૧૨, ૧૧૩, ૧૧૭/૧, ૧૨૧/૨, ૧૨૧/૧, ૧૨૨, ૧૨૩, ૧૨૭/૧, ૧૨૭/૨, ૧૨૭/૩, ૧૨૭/૪ની હદે હદે ઉત્તર-પ વગ તરફના ઈકાન ખ ણા બાજુના સવે નં. ૧૨૮/૩, ૧૨૮/૨, ૧૮, ૧૩૧/૩, ૧૩૧/૨, ૧૩૧/૧, ૧૯/૧, ૨૧/૧, ૨૫, ૨૪/૨, ૨૬, ૨૭, ૩૬૨/૧, ૩૬૨/૨, ૩૬૦/૧, ૩૫૯/૨, ૩૫૯/૨, ૩૫૯/૧, ૩૬૦/૨ ની હદે હદે પ વગ તરફના સવે નં. ૩૪૨/૨, ૩૪૧/૧, ૩૩૪/૧, ૪૫૮/૬૪, ૪૫૦/૬૩, ૪૫૦/૬૨ આઈ. ટી. આઈ.ની હદે હદે જતાં રે.સવે નં. ૪૫૦/૫૨, ૩૩૨/૩, ૩૩૨/૧, ૩૩૩/૧, ૩૯/૨, ની હદે હદે પ વગ થી દક્ષિણ તરફ બેરુંના સવે નં. ૮૫a/૪૦, ૬/૧, ૭/૬, ૭/૭, ૧૬, દક્ષિણ તરફ જતાં સવે નં. ૧૭, ૧૮/૧, ૧૮/૨, ૧૯, ૨૧/૪, ૮૫/A, થી ૩૬, ૩૮ થી દક્ષિણ પચિમના નૈઋતય ખ ણા તરફ જતાં સવે નં. ૫૦, ૮૫a/૩૦, ૫૮/૨, ૫૯/૧, ૬૦, ૧૨૬, ૧૨૫, ૧૨૩, ૧૨૪, ૧૨૨, ૧૨૦, ૬૨, ૬૭, ૬૧/૧, ૬૯ થી પચિમ વાયવ્ય ખ ણા તરફ જતાં નાના નખત્રાણાનો સીમાડા સવે નં. ૧૪૧ થી ૧૨૨ સુધીમાં અંદર સમાવિષ્ટ થતો તમામ વિસ્ત્તાર.

આર. જી. ગોલહચ,

સચિવ.

અન સ લ-િ૨

રાજ્ય િ

ૂંટણી આયોગના આદેશ ક્રર્માૂં: રાઆિ-ટિણ-સર્મ-નપા-નખત્રાણા-ય લનટ-૭-ર૦૨૬, તા.૦૭/૦૧/૨૦૨૬ન

ૂં સાૂંધણ

નખત્રાણા નગરપાર્લિાની સને-ર૦૧૧ની વસતિ ગણતરી મુજબ ર્ુલ વસતિ ૨૫૬૬૮
ર્ુલ વોડગની સંખ્યા ૭
વોડગ દીઠ સરેરાક વસતિ ૩૬૬૭ સરેરાક વસતિના ૧૦ ર્ટા વધ મુજબ : ૪૦૩૪
સરેરાક વસતિના ૧૦ ર્ટા ઘટ મુજબ : ૩૩૦૦
બેર્ઠોની સંખ્યા ૨૮
ર્ુલ સ્ત્ત્રી બેર્ઠો ૧૪ (અ.જાતિ અને પછાતવગગની સ્ત્ત્રી માટે બેર્ઠો સહિત)
અનુસ ચિત જાતિ માટે અનામત બેર્ઠોની સંખ્યા ૪ તે પર્ૈી ૨ અનુસ ચિત જાતિ સ્ત્ત્રી
અનુ. આરદજાતિ માટે અનામત બેર્ઠોની સંખ્યા ૦ -
પછાતવગગ માટે અનામત બેર્ઠોની સંખ્યા ૮ તે પર્ૈી ૪ બેર્ઠો પછાતવગગ સ્ત્ત્રી
ર્ુલ અનામત બેર્ઠો ૨૦
સામાન્ય બેર્ઠો ૮
અ.નૂં વોકડડ નૂંબર વોકડડની વસ્તી પહેચી બેર્ઠની ફાળવણી સ્ત્રી અનામત બીજી બેર્ઠની ફાળવણી સ્ત્રી અનામત ત્રીજી બેર્ઠની ફાળવણી અનામતર્ ે લબન અનામત ોિથી બેર્ઠની ફાળવણી અનામતર્ ે લબન અનામત
૧ ૧ ૩૧૦૧ પછાતવગગ સામાન્ય સામાન્ય સામાન્ય
૨ ૨ ૪૧૭૭ અનુસ ચિત જાતિ સામાન્ય પછાતવગગ સામાન્ય
૩ ૩ ૪૦૮૯ અનુસ ચિત જાતિ પછાતવગગ પછાતવગગ સામાન્ય
૪ ૪ ૩૦૭૯ સામાન્ય સામાન્ય પછાતવગગ સામાન્ય
૫ ૫ ૩૦૮૨ પછાતવગગ સામાન્ય અનુસ ચિત જાતિ સામાન્ય
૬ ૬ ૪૧૦૩ સામાન્ય સામાન્ય પછાતવગગ સામાન્ય
૭ ૭ ૪૦૩૭ પછાતવગગ સામાન્ય અનુસ ચિત જાતિ સામાન્ય
ર્ુચ ૨૫૬૬૮
PART IV-C ] GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026 15-11

આર. જી. ગોલહચ,

સચિવ.

----------

Government Central Press, Gandhinagar.

Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 07 January 2026. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2026-01-07.202601120759033296/. Archive identifier in.gazette.gujarat.2026-01-07.202601120759033296.