Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 17, Part Part IV-C Extra, 08 January 2026

Published 08 January 2026

Department
Other
Type
Extraordinary
Gazette no.
17
Part
Part IV-C Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2026-01-08.202601120759409767
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

Extra No. 17

©

The Gujarat Government Gazette EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ] THURSDAY, JANUARY 8, 2026 / PAUSHA 18, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-C

Statutory Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L)

made by Statutory Authorities other than the Government of Gujarat

including those made by the Government of India, the High Courts, the

Director of Municipalities, the Commissioner of Police, the Director of

Prohibition and Excise, the District Magistrates and the Election

Commission, Election Tribunals, Returning Officers and other

authorities under the Election Commission.

રાજ્ય િ

ૂંટણી આયોગ

સચિવાલય, ગાંધીનગર, ૮મી જાન્યુઆરી, ૨૦૨૬

મોરબી મહાનગરપાલર્ચાની િ

ૂંટણી માટે શહેરના વોકડોન

ૂં સીર્માૂંન તથા અનામત બેર્ઠોની ફાળવણી અૂંગેનો પ્રાથલર્મ આદેશ.

ક્રર્માૂં: રાઆિ-ટિણ-સર્મ-મનપા-મોરબી-૨૦૨૬

1. ભારતના સંવિધાનના ૭૪મા સુધારાને અનુલક્ષીને ગુજરાત પ્રોવિન્ન્ચયલ મ્યુનિસિ૫લર્ ોકપોરેચન અધિનિયમ, ૧૯૪૯ર્ ે જેનો હવે ૫છી અધિનિયમ તર્રીે ઉલ્લેખર્ રવામાં આવેલ છે તેમાં ગુજરાત પ્રોવિન્ન્ચયલ મ્યુનિસિ૫લર્ ોકપોરેચન અધિનિયમ (ગુજરાત દ્વચતિય સુધારા), ૧૯૯૩ થી સુધારાર્ રવામાં આવેલ છે. આ અધિનિયમનીર્ લમ-૧૪(૧) હેઠળ મ્યુનિસિ૫લર્ ોકપોરેચનની ચ ંટણીર્ રવાની સત્તા રાજ્ય ચ ંટણી આયોગમાં નિહિત થયેલી છે. અધિનિયમની ર્લમ-૧૪ની કપેટા ર્લમ(ર) હેઠળ રાજ્ય સર્રારે ઘડેલા નિયમો અનુસાર રાજ્ય ચ ંટણી આયોગે ચ ંટણી હાથ ધરવાની છે.

2. રાજ્ય સર્રાર ગુજરાત ર્લોલ ઓથોરીટીઝ લોઝ (સુધારા) એક્ટ-૨૦૦૯થી ગુજરાત પ્રોવિન્ન્ચયલ મ્યુનિસિકપલર્ ોકપોરેચન અધિનિયમમાં ર્ેટર્લા સુધારા ર્રવામાં આવેલ છે. આ સુધારા અન્વયે મહાનગરકપાર્લિામાં ૫૦ ર્ટા બેર્ઠો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ ર્રવામાં આવેલ છે. તેમજ રાજ્ય સર્રાર વકષ-૨૦૧૫માં મુ

ં ંબઈ પ્રોવિન્ન્ચયલ મ્યુનિસિકપલ ર્ોકપોરેચન (ચહેરોમાં વોડોનુ સીર્માંન અને અનામત બેર્ઠોની ફાળવણી) બાબતના નિયમો, ૧૯૯૪માં સુધારોર્ રી મહાનગરકપાર્લિા માટે ર્એ વોડષમાં ચાર બેર્ઠો રાખવા અને તે કપર્ૈી બે બેર્ઠો સ્ત્રીઓ માટે અને ર્બાીની બે બેર્ઠો જરૂદ્વરયાત મુજબ અનામતર્ ે બિનઅનામત રાખવા જોગવાઈર્ રવામાં આવેલ છે.

IV-C Ex.-17

17-117-2 GUJARAT GOVERNMENT GAZETTE EX., 08-01-2026 [ PART IV-C 3. ગુજરાત સ્ત્થાર્નિ સત્તામંડળ ર્ાયદા (સુધારા) અધિનિયમ, ૨૦૨૩ (સન ૨૦૨૩નો ગુજરાતનો ૧૭મો)થી સ્ત્થાર્નિ સ્ત્વરાજ્યની સંસ્ત્થાઓમાં કપછાતવગોની બેર્ઠોની અનામતની ર્ટાવારીમાં સુધારોર્ રી ૨૭ ર્ટા સુધીની બેર્ઠો કપછાતવગો માટે અનામત રાખવાની જોગવાઈર્ રવામાં આવેલ છે.

4. રાજ્ય સર્રારે અધિનિયમનીર્ લમ-૫ની કપેટાર્ લમ (૩) ના ખંડ ર્() તથા કપેટાર્ લમ (૪), (૫), (૬) તથા (૭) અન્વયે ચહેરી ર્વિાસ અને ચહેરી ગૃહ નિમાષણ વિભાગના જાહેરનામા ક્રર્માં: KV-238 of 2025 UDUHD/MSM/e-file/18/2025/0418/P, તા. ૦૯/૦૭/૨૦૨૫ (જેને હવે ૫છી જાહેરનામા તર્રીે ઉલ્લેખ ર્રવામાં આવ્યો છે)થી મોરબી મહાનગરકપાર્લિા (જેનો હવે ૫છી મહાનગરકપાર્લિા તર્રીે ઉલ્લેખર્ રવામાં આવેલ છે)ના મોરબી મહાનગરકપાર્લિાને ૧૩ વોડોમાં વહેંચેલ છે. અનેર્ ાઉન્ન્સલરોનીર્ ુલ બેર્ઠો ૫૨ નક્કીર્ રેલ છે તેમજ અનુસ ચિત જાતિ, અનુસ ચિત આદ્વદજાતિ, ૫છાતવગષ તથા સ્ત્રીઓ માટે અનામત બેર્ઠોની સંખ્યા ૫ણ નિધાષરીતર્ રેલ છે.

5. રાજ્ય સર્રારે અધિનિયમનીર્ લમ-૪૫૬(૧) તથાર્ લમ-૫ હેઠળ મુ ંબઇ પ્રોવિન્ન્ચયલ મ્યુનિસિ૫લર્ ોકપોરેચન (ચહેરના વોડોનુ ં સીર્માંન તથા અનામત બેર્ઠોની ફાળવણી) નિયમો-૧૯૯૪ર્ ે જેનો હવે ૫છી નિયમો તર્રીે ઉલ્લેખર્ રવામાં આવેલ છે તે બહાર કપાડેલ છે.

નિયમોના નિયમ-૨ અન્વયે મહાનગરકપાર્લિાના વોડોની રચના એવી રીતેર્ રવાની છેર્ ે, ચક્ય હોય તયાં સુધી બધા જ વોડોની વસતી ર્એસરખી રહે અને સામાન્યત: વોડોની સરેરાચ વસતીર્ ોઇ૫ણ વોડોમાં ૧૦ ર્ટાથી વધુ વધર્ ે ઘટ રહે નહીં. આમ છતાં રાજ્ય ચ ંટણી આયોગને જો એવો સંતોક થાયર્ ે, સ્ત્થાર્નિ ર્એજુથતા તથા ભૌગોર્લિ નર્જી૫ણાંર્ ે બીજા અન્ય ૫દ્વરબળોને ધ્યાનમાં રાખી ૧૦ ર્ટાથી વધુ વધર્ ે ઘટ સરેરાચ વસતીમાંર્ રવી જરૂરી છે, તો તે સંજોગોમાં ચ ંટણી આયોગ ૧૦ ર્ટા થી વધુ વધર્ ે ઘટર્ રીને વોડોની રચનાર્ રી ર્ચચે.

6. રાજ્ય ચ ંટણી આયોગે વોડોના સીર્માંન માટે જરૂરી માહિતી ર્એઠીર્ રી છે તેમજ સને ૧૯૪૮ના સેન્સસ એક્ટ અન્વયે સને ૨૦૧૧ની વસતી ગણતરીના છેવટના પ્રસિદ્ઘ થયેલ ર્આંડા ધ્યાને લેતાં મહાનગરકપાર્લિાનીર્ ુલ વસતી ૨૬૭૭૨૪ આવે છે. જાહેરનામા પ્રમાણે મહાનગરકપાર્લિાને ૧૩ વોડોમાં વહેચવામાં આવેલ છે. તેથી વોડષની સરેરાચ વસતી ૨૦૫૯૪ ની થાય છે.

7. ર્એઠીર્ રેલ માહિતીની આયોગે તેનાર્ ાયાષલયના અર્ધિારીર્/મષચારીઓ મારફત ર્ચાસણીર્ રેલ છે. આ ર્ચાસણી દરમ્યાન એવુ ં ં જણાયુ છેર્ ે, ર્એઠી થયેલ માહિતિના આધારે જે રીતે વોડોનુ ં સીર્માંનર્ રવાનુ ં ધાયુ ં છે તે મુજબ સ ચિત વોડષ નં.૨ સિવાયર્ ોઈકપણ વોડષની વસતી સરેરાચ વસતીના ૧૦ ર્ટાથી વધુ વધતી નથીર્ ે ૧૦ ર્ટા વધુ ઘટતી નથી.

8. મહાનગરકપાર્લિાના ૧૩ વોડોનુ ં નિયમ-૩ની જોગવાઇ ધ્યાનમાં રાખી આ સાથે અનુસ ચિ-૧માં જણાવ્યા પ્રમાણે સીર્માંન નક્કીર્ રવામાં

ં આવે છે. આ સીર્માંન નક્કીર્ રવામાં ચક્ય હોય તયાં સુધી ભૌગોર્લિ ર્એજુથતા, નદી, રેલ્વેલાઇન, રોડ-રસ્ત્તાના વિગેરેર્ ારણે વિસ્ત્તારનુ બિનજરૂરી વિભાજન ન થાય અને તમામ રીતે ર્એસરખા વોડષ બની રહે તે ધ્યાનમાં રાખવામાં આવ્યુ ં છે.

9. નિયમોના નિયમ ૪ અન્વયે દર્રે વોડષમાં ચારર્ ાઉન્ન્સલર ચ ંટવાના છે તેમજ નિયમોના નિયમ ૫ અન્વયે દર્રે વોડોમાંથી બે બેર્ઠો સ્ત્રીઓ (અનુસ ચિત જાતિ, અનુસ ચિત આદ્વદજાતિ, કપછાતવગષની સ્ત્રી સહિત) માટે અનામત રાખવાની છે, જ્યારે બે બેર્ઠો સર્રારે બહાર કપાડેલ જાહેરનામા મુજબ જરૂદ્વરયાત મુજબ અનુસ ચિત જાતિ, અનુસ ચિત આદ્વદજાતિ અને કપછાતવગષને અથવા બિનઅનામત ફાળવવાની રહે છે.

10. નિયમોના નિયમ-૬ અન્વયે અનુસ ચિત જાતિ, અનુસ ચિત આદ્વદજાતિની બેર્ઠ ફાળવણીર્ રવાની થતી હોય તે દ્ર્વસ્ત્સામાં જે વોડષમાં આ વગષની વસતીની ર્ટાવારી વધુ હોય તે વોડષના ઉતરતા ક્રમે નિયત સંખ્યા સુધી ફાળવવાની છે. આમ, અનુસ ચિત જાતિ, અનુસ ચિત

ં આદ્વદજાતિ (સ્ત્રી બેર્ઠો સહિત) ની બેર્ઠ જે તે વગષની જે વોડષમાં વધુમાં વધુ ર્ટાવારી હોય તે વોડષમાં ફાળવણીર્ રવાની થાય. વોડષનુ સીર્માંન તથા અનામત બેર્ઠોની ફાળવણી નિયમો, ૧૯૯૪ના નિયમ-૬ર્() હેઠળ રાજ્ય ચ ંટણી આયોગે તા. ૧૧-૧૨-૨૦૧૪ના આદેચથી અનુસ ચિત જાતિ તથા અનુસ ચિત આદ્વદજાતિની સ્ત્રી બેર્ઠો આ જાતિઓની વસતીની સૌથી ઊંચી ર્ટાવારી હોય તેવા વોડોનો ઉતરતો ક્રમ નક્કીર્ રી ઉતરતા ક્રમના બીજા, ચોથા, છઠ્ઠા અને આઠમા એમ ર્બેી સંખ્યાના ક્રમમાં ફાળવવામાં આવચે એમ નિધાષદ્વરત ર્રેલ છે.

11. જાહેરનામા અન્વયે મોરબી મહાનગરકપાર્લિા માટે ૪ બેર્ઠો અનુસ ચિત જાતિ માટે અનામત રાખવાનુ ં નક્કીર્ રેલ છે અને તે કપર્ૈી ૨ બેર્ઠો અનુસ ચિત જાતિની સ્ત્રી માટે અનામત રાખવાનુ ં નક્કી થયેલ છે.

12. સને : ૨૦૧૧ની વસતી ગણતરીના આખરી પ્રસિદ્ઘ થયેલ ર્આંડા મુજબ મહાનગરકપાર્લિાના જુદા જુદા ૧૩ સ ચિત વોડષમાં અનુસ ચિત જાતિની વસતીની ર્ટાવારી મુજબ જો ઉતરતા ક્રમમાં વોડષ ગોઠવવામાં આવે તો અનુસ ચિત જાતિ માટે નીચે પ્રમાણે ખાસ ક્રર્માં નક્કી થાય છે.

PART IV-C ] GUJARAT GOVERNMENT GAZETTE EX., 08-01-2026 17-3
અ.નૂં. વોકડડ નૂં. વોકડડની વસતી અન સ લતિ જાલતનીર્ ુચ વસતી વોકડડની વસતી સામે અન સ લતિ જાલતની વસતીની ર્ટાવારી
૧ ૪ ૨૧૭૮૪ ૪૪૫૦ ૨૦.૪૩
૨ ૫ ૨૨૪૮૫ ૪૩૬૭ ૧૯.૪૨
૩ ૨ ૨૩૪૭૬ ૩૫૭૧ ૧૫.૨૧
૪ ૧૩ ૧૯૩૯૮ ૨૬૭૬ ૧૩.૮૦
૫ ૧૦ ૧૯૧૫૧ ૧૦૯૪ ૫.૭૧
૬ ૩ ૨૨૨૮૨ ૧૧૯૮ ૫.૩૮
૭ ૧૧ ૨૦૨૫૬ ૭૪૬ ૩.૬૮
૮ ૧ ૧૯૬૦૬ ૪૮૬ ૨.૪૮
૯ ૧૨ ૨૦૧૫૪ ૩૦૮ ૧.૫૩
૧૦ ૭ ૨૧૨૭૩ ૧૬૭ ૦.૭૯
૧૧ ૮ ૧૮૯૮૮ ૧૩૦ ૦.૬૮
૧૨ ૯ ૧૯૫૨૨ ૧૨૧ ૦.૬૨
૧૩ ૬ ૧૯૩૪૯ ૨૫ ૦.૧૩
ર્ુચ ૨૬૭૭૨૪ ૧૯૩૩૯

13. આમ, અનુસ ચિત જાતિની વસતીની ઊંચી ર્ટાવારીના ક્રમ મુજબ વોડષ નં. ૪, ૫, ૨ તથા ૧૩માં નિયમોના નિયમ-૬(અ) હેઠળ અનુસ ચિત જાતિ માટેની અનામત બેર્ઠની ફાળવણીર્ રવાની થાય છે.

14. અનુસ ચિત જાતિની સ્ત્રી અનામત બેર્ઠ ફાળવવા અંગે સામાન્યત: આ વગષની વસતીને વોડષવાર ઉતરતા ક્રમમાં ગોઠવતા ર્ચય હોય તયાં સુધી દર ર્બેી સંખ્યાના ઉતરતા ક્રમે આવતા વોડષમાં સ્ત્રી બેર્ઠ ફાળવવી તેમ આયોગ માને છે. આ પ્રમાણે ગણતરીર્ રતાં વોડષ નં.૫ અને ૧૩માં અનુસ ચિત જાતિ સ્ત્રી માટે અને વોડષ નં. ૪ અને ૨માં અનુસ ચિત જાતિ માટે બેર્ઠ અનામત રાખવાની થાય છે.

15. અનુસ ચિત જાતિની બેર્ઠ વોડષ નં. ૪, ૫, ૨ તથા ૧૩માં નિયમ-૬(અ) હેઠળ ફાળવવાની થાય. આ વગષની બેર્ઠની વહેંચણી આ વોડો કપર્ૈી નીચે પ્રમાણેર્ રવાની થાય છે.

અ.નૂં. વોકડડ નૂંબર બેર્ઠ
૧ ૪ અનુસ ચિત જાતિ
૨ ૫ અનુસ ચિત જાતિ સ્ત્રી
૩ ૨ અનુસ ચિત જાતિ
૪ ૧૩ અનુસ ચિત જાતિ સ્ત્રી

16. સને: ૨૦૧૧ની વસતી ગણતરીના આખરી પ્રસિદ્ઘ થયેલ ર્આંડા મુજબ મહાનગરકપાર્લિાના જુદા જુદા ૧૩ સ ચિત વોડષની વસતી તથા દર્રેની અનુસ ચિત આદ્વદજાતિની વસતી તથા તેની ર્ટાવારી મુજબ જો ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો નીચે પ્રમાણે ૫દ્વરન્સ્ત્થતિ થાય.

અ.નૂં. વોકડડ નૂં. વોકડડની વસતી અન સ લતિ આદિજાલતનીર્ ુચ વસતી વોકડડની વસતી સામે અન સ લતિ આદિજાલતની વસતીની ર્ટાવારી
૧ ૪ ૨૧૭૮૪ ૩૧૨ ૧.૪૩
૨ ૯ ૧૯૫૨૨ ૨૧૯ ૧.૧૨
૩ ૩ ૨૨૨૮૨ ૨૨૬ ૧.૦૧
૪ ૨ ૨૩૪૭૬ ૧૯૫ ૦.૮૩
૫ ૧૨ ૨૦૧૫૪ ૧૩૧ ૦.૬૫
૬ ૮ ૧૮૯૮૮ ૬૦ ૦.૩૨
૭ ૫ ૨૨૪૮૫ ૬૪ ૦.૨૮
૮ ૬ ૧૯૩૪૯ ૩૮ ૦.૨૦
૯ ૧૩ ૧૯૩૯૮ ૩૧ ૦.૧૬
૧૦ ૭ ૨૧૨૭૩ ૩૨ ૦.૧૫
૧૧ ૧૧ ૨૦૨૫૬ ૨૯ ૦.૧૪
૧૨ ૧ ૧૯૬૦૬ ૧૯ ૦.૧૦
૧૩ ૧૦ ૧૯૧૫૧ ૮ ૦.૦૪
ર્ુચ ૨૬૭૭૨૪ ૧૩૬૪
17-4 GUJARAT GOVERNMENT GAZETTE EX., 08-01-2026 [ PART IV-C

17. જાહેરનામા અન્વયે મોરબી મહાનગરકપાર્લિા માટે ર્એકપણ બેર્ઠ અનુસ ચિત આદ્વદજાતિ માટે અનામત રાખેલ નથી.

18. જાહેરનામા અન્વયે ૧૪ બેર્ઠો ૫છાત વગષ માટે અનામત નિધાષરીત થયેલ છે. તે કપર્ૈી ૭ બેર્ઠો આ વગષની સ્ત્રી માટે અનામત નિધાષરીત ર્રવામાં આવેલ છે.

19. વોડષનુ ં સીર્માંન તથા અનામત બેર્ઠોની ફાળવણી નિયમો, ૧૯૯૪ના નિયમ-૬(અ) હેઠળ રાજ્ય ચ ંટણી આયોગે તા.૧૧-૧૨-૨૦૧૪ના આદેચથી ૫છાતવગષની અનામત બેર્ઠોની ફાળવણી માટે મા૫દંડ ઠરાવેલ છે. તે મુજબ સંબંધિત ર્લેક્ટરશ્રી તરફથી કપછાતવગોની વસતીની મળેલ માહિતિના અભ્યાસ ૫રથી મહાનગરકપાર્લિાના જે વોડષમાં કપછાતવગષની વસતીની ર્ટાવારી વધુ હોય તે વોડષમાં ઉતરતા ક્રમે અનામત બેર્ઠો ફાળવવાની રહે છે. જો આ રીતે વોડષમાં ૫છાતવગષ માટે બેર્ઠ ફાળવવાની થાય તેવા વોડષમાં અનુસ ચિત જાતિર્ ે અનુસ ચિત આદ્વદજાતિની બેર્ઠ ફાળવી હોય તો ૫છાતવગષ અને ૫છાતવગષ સ્ત્રી બેર્ઠની ફાળવણીના ક્રમમાં પ્રવતષમાન મા૫દંડ મુજબ ફેરફારર્ રવાનો થાય.

મોરબી મહાનગરકપાર્લિાના સ ચિત ૧૩ વોડષની વસતી તથા ૫છાતવગષની અંદાજિત વસતી અને તેની ર્ટાવારી ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો નીચે પ્રમાણે ૫દ્વરન્સ્ત્થતિ થાય.

અ.નૂં. વોકડડ નૂં. વોકડડનીર્ ુચ વસતી ૫છાતવગડનીર્ ુચ વસતી(અૂંદાલચત) વોકડડની વસતી સામે ૫છાતવગડની વસતીની ર્ટાવારી
૧ ૧૩ ૧૯૩૯૮ ૧૩૭૮૭ ૭૧.૦૭
૨ ૨ ૨૩૪૭૬ ૯૭૧૫ ૪૧.૩૮
૩ ૪ ૨૧૭૮૪ ૮૯૯૦ ૪૧.૨૭
૪ ૧૨ ૨૦૧૫૪ ૮૧૩૩ ૪૦.૩૫
૫ ૧૦ ૧૯૧૫૧ ૬૭૨૪ ૩૫.૧૧
૬ ૬ ૧૯૩૪૯ ૬૬૧૦ ૩૪.૧૬
૭ ૩ ૨૨૨૮૨ ૫૬૪૮ ૨૫.૩૫
૮ ૧ ૧૯૬૦૬ ૩૬૯૫ ૧૮.૮૫
૯ ૫ ૨૨૪૮૫ ૩૦૩૦ ૧૩.૪૮
૧૦ ૭ ૨૧૨૭૩ ૨૬૬૨ ૧૨.૫૧
૧૧ ૮ ૧૮૯૮૮ ૧૯૫૭ ૧૦.૩૧
૧૨ ૯ ૧૯૫૨૨ ૧૮૭૦ ૯.૫૮
૧૩ ૧૧ ૨૦૨૫૬ ૧૯૧૪ ૯.૪૫
ર્ુચ ૨૬૭૭૨૪ ૭૪૭૩૫

૫છાતવગષની વસતીની જે તે વોડષની ર્ટાવારી ધ્યાને લઇ ઉતરતા ક્રમમાં સ ચિત વોડષ નં. ૧૩, ૨, ૪, ૧૨, ૧૦, ૬, ૩, ૧, ૫, ૭, ૮, ૯, ૧૧ અને ૧૩માં ૫છાતવગષની બેર્ઠ ફાળવવાની થાય છે. જે કપર્ૈી ર્ચય હોય તયાં સુધી દર બીજા ક્રમે આવતાં વોડષ નં. ૨, ૧૨, ૬, ૧, ૭, ૯ અને ૧૩માં ૫છાતવગષ સ્ત્રીની બેર્ઠ ફાળવવાની થાય. કપછાતવગષની બેર્ઠોની ફાળવણીર્ રતાં વોડષ નં-૪માં અનુસ ચિત જાતિની બેર્ઠPART IV-C ] GUJARAT GOVERNMENT GAZETTE EX., 08-01-2026 17-5 ફાળવણીર્ રેલ હોઇ તે વોડષમાં કપછાત વગષની બેર્ઠ ફાળવી ર્ચાય તેમ નથી, જેથી આયોગના તા.૧૧-૧૨-૨૦૧૪ના આદેચની જોગવાઇ અને માકપદંડો મુજબ ચડતા-ઉતરતા ક્રમ ધ્યાને લઇ ખાસ ક્રર્માં-૩ વોડષ નં.૪માં કપછાતવગષ સ્ત્રી અને ખાસ ક્રર્માં-૪ વોડષ નં.૧૨માં કપછાતવગષની બેર્ઠની ફાળવણી ર્રેલ છે. કપછાતવગષની ૧૪મી બેર્ઠની ફાળવણી ર્રતી વખતે ખાસ ક્રર્માં-૧ વોડષ નં.૧૩માં અગાઉ અનુસ ચિત જાતિ સ્ત્રી અને કપછાતવગષ ફળવાયેલ હોઇ, ખાસ ક્રર્માં-૨ વોડષ નં.૨માં અગાઉ અનુસ ચિત જાતિ અને કપછાતવગષ સ્ત્રી ફળવાયેલ હોઇ, ખાસ ક્રર્માં-૩ વોડષ નં.૪માં અગાઉ અનુસ ચિત જાતિ અને કપછાતવગષ સ્ત્રીની બેર્ઠો ફળવાયેલ હોઇ તેને કપડતા મર્ ી તેના કપછીના ખાસ ક્રર્માં-૪ વોડષ નં.૧૨માં કપછાતવગષની ૧૪મી (સ્ત્રી) બેર્ઠની ફાળવણીર્ રેલ છે.

રાજ્ય ચ ંટણી આથી ૫છાતવગષની બેર્ઠોની સમગ્રત: ફાળવણી નિયમોના નિયમ-૬ હેઠળ નીચે પ્રમાણે ફાળવવામાં આવે છે.

અ.નૂં. વોકડડ નૂંબર બેર્ઠ
૧ ૧૩ કપછાતવગષ
૨ ૨ કપછાતવગષ સ્ત્રી
૩ ૪ કપછાતવગષ સ્ત્રી
૪ ૧૨ કપછાતવગષ
૫ ૧૦ કપછાતવગષ
૬ ૬ કપછાતવગષ સ્ત્રી
૭ ૩ કપછાતવગષ
૮ ૧ કપછાતવગષ સ્ત્રી
૯ ૫ કપછાતવગષ
૧૦ ૭ કપછાતવગષ સ્ત્રી
૧૧ ૮ કપછાતવગષ
૧૨ ૯ કપછાતવગષ સ્ત્રી
૧૩ ૧૧ કપછાતવગષ
૧૪ ૧૨ કપછાતવગષ સ્ત્રી

20. આ પ્રમાણે અનુસ ચિત જાતિ, અનુસ ચિત આદ્વદજાતિ તથા ૫છાતવગષ (તે કપર્ૈી સ્ત્રી અનામત બેર્ઠ સહિતની) માટેની બેર્ઠોની ફાળવણી ર્યાષ ૫છી સ્ત્રી અનામત બેર્ઠ ર્બાી રહેતી બેર્ઠો બિનઅનામત તર્રીે ફાળવવામાં આવે છે. સમગ્રત: તમામ કપાસાઓનો અભ્યાસર્ રીને મોરબી મહાનગરકપાર્લિાના આ સાથે સંલગ્ન અનુસ ચિ-૧માં દચાષવ્યા પ્રમાણે વોડોનુ ં સીર્માંન નિધાષરીતર્ રવામાં આવે છે અને આ સાથે અનુસ ચિ-રમાં દચાષવ્યા પ્રમાણે વોડષવાર તેની સામે જણાવ્યા પ્રમાણે બેર્ઠોની ફાળવણીર્ રવાનુ ં નિધાષરીતર્ રવામાં આવે છે.

21. આ પ્રમાણે વોડષની રચના અને હદરેખા નક્કીર્ રતો અને વોડષની બેર્ઠોની ફાળવણીનો મુસદ્દો જાહેર જનતાની જાણ માટે આથી પ્રસિદ્ઘ ર્રવામાં આવે છે.

22. અનુસ ચિ-૧માં જણાવ્યા પ્રમાણે વોડષની હદરેખા નક્કીર્ રવામાં આવે છે અને અનુસ ચિ-રમાં જણાવ્યા મુજબ બેર્ઠોની ફાળવણી માટે જે નિણષયર્ રેલ છે તે આથી પ્રસિદ્ઘર્ રવામાં આવે છે અને તે સામેર્ ોઇ૫ણ ચખ્સર્ ે જાહેર જનતાને સલાહ સ ચનો રજ ર્ રવાના હોય તો તે આ આદેચ પ્રસિદ્ઘ થયાના ૧૦ દ્વદવસમાં રાજ્ય ચ ંટણી આયોગ, સરદાર ભવન, બ્ર્લો નં.૯, ૬ઠ ો માળ, સચિવાલય, ગાંધીનગરને ૫હોંચે તે રીતે ર્મોલી આ૫વા જણાવવામાં આવે છે. જેની ર્એ ર્નલ ચહેર ચ ંટણી અર્ધિારી અને જિલ્લાર્ લેક્ટરશ્રી, મોરબીને આ૫વાની રહેચે. મુદત કપુરી થયા બાદ આવેલ સુચનો ઘ્યાનમાં લેવામાં આવચે નહીં.

રાજ્ય ચ ંટણી આયોગ મોરબી મહાનગરકપાર્લિાના વોડષની નક્કીર્ રેલ હદ તથા બેર્ઠોની ફાળવણી અંગેનો આ મુસદ્દો આખરીર્ રતાં ૫હેલાં રાજ્ય ચ ંટણી આયોગમાં નોંધાયેલ માન્ય રાર્જીય ૫ક્ષો સાથે જરૂરી ૫રામચષર્ રચે.

રાજ્ય ચ ંટણી આયોગના આદેચથી,

આર. જી. ગોલહચ,

સચિવ.

17-6 GUJARAT GOVERNMENT GAZETTE EX., 08-01-2026 [ PART IV-C

અન સ લ-િ૧

મોરબી મહાનગરપાલર્ચા, મોરબી

રાજ્ય િ

ૂંટણી આયોગના આદેશ ક્રર્માૂંઃ- રાઆિ-ટિણ-સર્મ-મનપા-મોરબી-૨૦૨૬, તા.૦૮-૦૧-૨૦૨૬ન

ૂં લબકડાણ.

સને ૨૦૧૧ની વસતી ગણતરીના આખરી પ્રલસદ્ધ થયેચ ર્આૂંકડાના આધારે મોરબી મહાનગરપાલર્ચાની સ લતિ વોકડડ રનિા મ ચબ વોકડોન

ૂં વણડન.

વોડષ નં. ૧માં સમાવિષ્ટ વિસ્ત્તારની હદનુ ં વણષનઃ-

મોરબી ચહેરના સુચિત વોડષ નં.૧ના વાયવ્ય ખ ણે આવેલ નાની વાવડી સવે નં. 202, વાયવ્ય દ્વદચાની હદે ઉત્તર દ્વદચા તરફ જતા સવે નં. 201, 200, 199, 197, 196, 195, 194, 190, 189, 188, 186, 185, 180 કપછી રસ્ત્તો ઓળંગી સવે નં. ઉત્તર દ્વદચા તરફની હદેથી ઉત્તર દ્વદચા તરફ જતા સવે નં. 157, 138, 137, 136, 135, 134, 132, 117, 118 રસ્ત્તો ઓળંગી સવે નં. 57, 56, 55, 53, 52, 49, 48ની ઉત્તર બાજુની હદેથી સવે નં. 184ની ઉત્તર તથા ઇચાન ખ ણાની હદે આગળ વધતાર્ ેનાલ ઓળંગી સવે નં. 193, 194/1, 195, 205/1, 208, 209/1, 209/2, 210ની ઇચાન ખ ણાની હદે આગળ વધી સવે નં. 58, 42, 41, 40, 39, 37/1, 23, 21, 20થી અન્ગ્ન ખ ણા તરફ જતા સવે નં. 11,18/4, 7/3, 6ની કપુવષ તરફની હદેથી અન્ગ્ન ખ ણે રોડ ઓળંગી શ્રીરામ કર્ર્પા, ભગવતીકપરાની કપુવષ તરફની હદે કપસાર થઇ દક્ષિણ દ્વદચા તરફ જતા સવે નં. 4/3, 1300, 1301, 1302, 1303, 1304, 1309, 1310, 1311ની દક્ષિણ દ્વદચા તરફની હદે કપસાર થઇ રસ્ત્તો ઓળંગી સવે નં. 1324, 1325ર્ ેનાલ ઓળંગી સવે નં. 1326, 1328થી ર્વોળો ઓળંગી ઉત્તર દ્વદચા ર્વોળાની સાથે આગળ વધી સવે નં. 1348, 1349ની કપચિમ દ્વદચા તરફ આગળ વધતા સવે નં. 248,/3, 240/2 કપરથી કપસાર થઇ સવે નં. 250, 254, 253, 313, 269, 270, 298, 295, 294 ઓળંગી સવે નં. 715, 714થી રોડઓળંગી સવે નં. 716, 717ની હદે કપસાર થઇ દક્ષિણ દ્વદચા તરફ વર્ળાં લેતા સવે નં. 781, 672, 675, 676, 677, 678, 694, 695, 698, 699, 708, 709, 711, 712ની કપુવષ દ્વદચાની હદે કપસાર થઇ દક્ષિણ દ્વદચા તરફ વર્ળાં લેતા સવે નં. 712, 711, 710, 707, 704, 703, 688, 687, 680, 685 થઇ રસ્ત્તો ઓળંગી સવે નં. 625, 624, 622, 621, 618, 617, 616, 615ની દક્ષિણ દ્વદચાની હદેથી કપચિમ દ્વદચાની હદે થઇ કપચિમ દ્વદચા તરફ જતા સવે નં. 614, 611, 609, 606, 604ની નૈઋતય દ્વદચાની હદેથી આગળ આવેલ નાની વાવડી ગામના રેવન્યુ ર્રબાની હદેથી કપચિમ દ્વદચા તરફ આગળ વધતા નદીની સાથે સાથે સવે નં. 42 કપહોચી સવે નબર 427, 426ની દક્ષિણ દ્વદચાની હદે કપસાર થઇ વાયવ્ય ખ ણા તરફ જતા સવે નં. 426, 425, 424, 360, 377, 375, 374, 362, 361થી રોડ ઓળંગી વાયવ્ય દ્વદચામાં આવેલ સવે નં. 202ની કપચિમ દ્વદચા સુધીમાં સમાવિષ્ટ થતો તમામ વિસ્ત્તાર

વોડષ નં. ૨માં સમાવિષ્ટ વિસ્ત્તારની હદનુ ં વણષનઃ-

મોરબી ચહેરના સુચિત વોડષ નં.૨ના વાયવ્ય ખ ણે આવેલ મ્િછુ નદીથી ઉત્તર દ્વદચા તરફ જતા અમરેલી સવે નં. 64, 63 ની ઉત્તર દ્વદચાની હદે ચાલી રસ્ત્તો ઓળંગી સવે નં. 63 કપર્ૈીથી અન્ગ્ન ખ ણા તરફ વર્ળાં લેતા સવે નં. 63 કપર્ૈ, 62 કપર્ૈી 61/1, 60/1 કપર્ૈી, 60/2 કપર્ૈી, 60/3 કપર્ૈી, 60/4 કપર્ૈી, 59, 58/1, 58/2 58/3, 58/4, 58/5, 57/1, 57/2, 57/3, 57/4, 56, 55, 54,53, 51, 50, 59, 48ની ઇચાન ખ ણાની હદેથી કપસાર થઇ રસ્ત્તો ઓળંગી ઉત્તર દ્વદચાથી ઇચાન ખ ણા તરફ જતા સવે નં. 46, 47, 44, 38, 66/2, 36/1થી મ્િછુનદી તરફ જતાં મ્િછુ નદી મધ્યમાં કપહોચી દક્ષિણ દ્વદચા તરફ વર્ળાં લેતા અમરેલીના સવે નં. 3થી મ્િછુ નદી મધ્યમાં અમરેલી સવે નં. ૩ની કપુવષ તરફની હદે કપહોચી દક્ષિણ દ્વદચા તરફ જતા અમરેલી ગામતળ થી મધ્યમાં નદીનાર્ ાંઠેથી મધ્ય નદીનાર્ ાંઠેથી આગળ વધતા સવે નં. 173, 153, સવે નં. 20ની કપુવષ તરફ ની હદેથી ર્ચંરા આશ્રમથી કપચિમ તરફ વર્ળાં લેતા મોરબી નવલખી રેલ્વે લાઈન સાથે આગળ વધતા વીસી ફાર્ટ, એમ.કપી. ચેઠ ગલ્સષ હાઈસ્તર્્ૂલ, મોરબી રેલ્વે સ્ત્ટેચન, આર્રલી, લાયન્સનગર, ર્ુબેર નગર કપાસે રેલ્વે ફાર્ટની દક્ષિણ દ્વદચાની હદે આગળ વધતા સવે નં. 78/2, 78/1, 76, 75, 68/1, 67, 66, 65, 64, 63, 62ની દક્ષિણ દ્વદચાની હદેથી કપચિમ દ્વદચા તરફ જતા ર્વોળો ઓળંગી સવે નં. 136, 141, 142, 143થી ર્વોળો ઓળંગી રોડની સાથે કપચિમ દ્વદચા તરફ જતા સવે નં.183 કપહોંચી ઉત્તર દ્વદચા તરફ વર્ળાં લઇ સવે નં. 183, 181, 180, 176, 175ની કપચિમ દ્વદચાની હદથી કપુવષ તરફ વર્ળાં લેતા સવે નં. 175, 174, 173, 172, 168, 167, 166, 165/2 ઉત્તર દ્વદચાની હદેથી વાયવ્ય દ્વદચા તરફ જતા સવે નં. 149થી મ્િછુ નદી સુધીનો સમાવિષ્ટ થતો તમામ વિસ્ત્તાર.

વોડષ નં. ૩માં સમાવિષ્ટ વિસ્ત્તારની હદનુ ં વણષનઃ-

મોરબી ચહેરના સુચિત વોડષ નં.૩ના વાયવ્ય ખ ણે આવેલ મ્િછુ નદીથી કપુવષ તરફ જતા સવે નં. 121, 113, 112, 87, 88, 85, 82, 81/1, 67, 50, 56થી રસ્ત્તો ઓળંગી સવે નં. 54, 49ના ઇચાન ખ ણાની હદેથી દક્ષિણ દ્વદચા તરફ વર્ળાં લઇ સવે નં. 34, 33, 32, 31, 30, 29, 26ની કપુવષ તરફની હદેથીર્ ાલીન્રી નદી ઓળંગી કપચિમ દ્વદચા તરફ જતા સવે નં. 23, 22, 20, 19, 18, 16 દક્ષિણ દ્વદચાની હદેથીર્ ાલીન્રી નદી કપહોંચીર્ ાલીન્રી નદી સાથે આગળ વધી સવે નં. 154ના મધ્યથી દક્ષિણે વર્ળાં લેતા સવે નં. 155નો મધ્ય ભાગર્ ાલીન્રી નદીર્ ાંઠાનો વિસ્ત્તાર રોડ ઓળંગી સવે નં. 194, 188, 187/1, 187/3ની ઉત્તર કપુવષ તરફ અને દક્ષિણ બાજુની હદે કપસાર થઇ કપચિમ દ્વદચા તફ જતા સવે નં. 188, 183, 174થીર્ દ્વડયા બોડીંગની કપચિમ દ્વદચાની હદે આવેલ રોડ સાથે કપચિમ દ્વદચા તરફ જતા લાલબાગ સર્રારી વસાહત લાલબાગ સેવા સદન, નટરાજ હોટેલ, જુનિયર નિદ્વરક્ર્ષર્ ાન ની માકપ અને વિજ્ઞાન, ગ્રાર્હ સુરક્ષાનીર્ ચેરીથી રોડ સાથે આગળ વધતા ઉમા ટાઉનચીકપ રોડ ઓળંગી P.G.V.C.L.નીર્ ચેરીની દક્ષિણ દ્વદચાની હદેથી મ્િછુ નદીર્ ાંઠે, મ્િછુ નદી મધ્યમાંથી વાયવ્ય મ્િછુ નદીર્ ાંઠે કપહોચી તયાં સુધીનો સમાવિષ્ટ થતો તમામ વિસ્ત્તાર.

PART IV-C ] GUJARAT GOVERNMENT GAZETTE EX., 08-01-2026 17-7

વોડષ નં. ૪માં સમાવિષ્ટ વિસ્ત્તારની હદનુ ં વણષનઃ-

મોરબી ચહેરના સુચિત વોડષ નં.૪ના વાયવ્ય ખ ણે આવેલ મહેન્રનગરના સવે નં. 155ની કપુવષ દ્વદચા તરફ જતા રસ્ત્તો ઓળંગીર્ ાલીન્રી નદી સાથે આગળ વધતાર્ ાલીન્રી નદી, દક્ષિણ દ્વદચામાં આવેલ સવે નં. 197ની કપુવષ તરફ હદેથી મોરબી ઘ ટુ ં રોડ ઓળંગી રાજકપરના સવે નં. 9, 17, 18, 19ની ઉત્તર દ્વદચાની હદે દક્ષિણ દ્વદચા તરફ વર્ળાં લેતા સવે નં. 19, 20, 21, 23થી ર્વોળા ની મધ્યમાંથી કપસાર થઇ ઓળંગી સવે નં. 28/2ની કપુવષ બાજુની હદથી કપચિમ દ્વદચા તરફ વર્ળાં લેતાં સવે નં. 28/2, 29, 30, 44ની દક્ષિણ દ્વદચાની હદેથી કપસાર થઇ દક્ષિણ દ્વદચા તરફ જતા સવે નં. 46, 47ની કપુવષ તરફની હદેથી કપચિમ દ્વદચા તરફ વર્ળાં લેતા સવે નં. 48, 54ની હદેથી ઉત્તર દ્વદચા તરફ વર્ળાં લેતા સવે નં. 86ની દક્ષિણ દ્વદચાની હદેથી ઉતર તરફ જતા મોરબી રાજકપર રોડ, રાજકપર ર્ચોડી રોડ સાથે વાયવ્ય દ્વદચા તરફ જતા મહેન્રનગરના સવે નં. 155 સુધીનો તમામ સમાવિષ્ટ વિસ્ત્તાર.

વોડષ નં. ૫માં સમાવિષ્ટ વિસ્ત્તારની હદનુ ં વણષનઃ-

મોરબી ચહેરના સુચિત વોડષ નં.૫ના વાયવ્ય ખ ણે આવેલ મ્િછુ નદીના મધ્ય ભાગથી કપુવષ દ્વદચા તરફ જતા L.E. COLLAGE હોસ્ત્ટેલની ઉત્તર તરફની હદેથી કપુવષ તરફ જતા ના નટરાજ ફાર્ટ તાર્લુા કપોલીસ સ્ત્ટેચન, મહારાણા પ્રતાકપ ર્ર્સલ, ગુજરાત હાઉસિંગ બોડષ, ચિવ ર્ચંર ડેરી, વોરા બાગ, રાજકપર સવે નં. 82ની ઉત્તર તરફની હદેથી ચક્કરવાળો રોડ ની કપુવષ તરફ વર્ળાં લેતા સવે નં. 82ની કપુવષ તરફની જતા સવે સવે નં. 71, 70, 63ની ઉત્તર દ્વદચાની હદેથી દક્ષિણ દ્વદચા તરફ વર્ળાં લેતા રાજકપર સવે નં. 63ના મધ્યથી આગળ વધી સવે નં. 69ની કપુવષ તરફની હદ ઓળંગી ચક્કરવાળો રોડ ઓળંગી જિલ્લા સેવા સદન, જિલ્લા કપોલીસ અધીક્ર્ષનીર્ ચેરીની ઉત્તર કપુવષ અને દક્ષિણ દ્વદચા થી કપસાર થઇ દક્ષિણ તરફ જતા રાજકપર સવષ નં. 58, 57, 56ની કપુવષ બાજુની હદેથી કપુવષ તરફ વર્ળાં લેતા રાજકપર સવે નં. 31, 32ની ઉત્તર તરફ વર્ળાં લેતા રોડ સાથે આગળ વધતા સવે નં. 32, 30, 23, 22, 19, 18, 17ના ઇચાન ખ ણાની હદેથી કપસાર થઇ દક્ષિણ દ્વદચા તરફ વળી સવે નં. 16,15ની હદેથી અન્ગ્ન ખ ણે સવે નં.11, 103, 102ની ઉત્તર તરફની હદેથી દક્ષિણ દ્વદચા તરફ જતા સવે નં.96 ર્વોળો ઓળંગી સવે 91, 90થી મ્િછુ નદી કપહોચી મ્િછુ નદી મધ્યથી વાયવ્ય દ્વદચામાં આવેલ મયુર કપુલ કપાસે આવેલ મ્િછુ નદી સુધીનો સમાવિષ્ટ થતો તમામ વિસ્ત્તાર.

વોડષ નં. ૬માં સમાવિષ્ટ વિસ્ત્તારની હદનુ ં વણષનઃ-

મોરબી ચહેરના સુચિત વોડષ નં.૬ના વાયવ્ય ખ ણે આવેલ ચચિ ર્ચોથી ઉત્તર દ્વદચા તરફ જતા જિલ્લા ચિક્ષણ અર્ધિારીની ર્ચેરી, ન્યાયાધીચ આવાસ, મણી મંદ્વદર, મણી મંદ્વદર બગીચો, દક્ષિણ દ્વદચા તરફ જતા મહેન્ર ડ્રાઈવ રોડથી કપુવષ તરફ જતા દરબાર ગઢ, મ્િછુ બારી, રામઘાટ રોડ, ર્મરાણી વાસથી દક્ષિણ તથા કપચિમ દ્વદચાની હદે કપસાર થઇ ઉત્તર દ્વદચા તરફ જતા દ્વદચા તરફ બાલમંદ્વદરથી તરીયા ર્ચોથી કપોલીસ લાઈનની ઉત્તર બાજ ની હદથી તરીયા ર્ચો, ભવાની ર્ચો, સુતારની વાડી, માતૃ મંદ્વદર પ્રાથર્મિ ચાળા, ગંધીયા બજારની જમણી બાજુના ભાગથી મેઈન બજારથી ઉત્તર તરફ જતા નેહરુગેટ જમણી બાજુ નેહરુ ગેટ બહારથી બુઢાવાળી લાઈનથી ચચિ ર્ચો સુધીનો સમાવિષ્ટ થતો તમામ વિસ્ત્તાર.

વોડષ નં. ૭માં સમાવિષ્ટ વિસ્ત્તારની હદનુ ં વણષન.

મોરબી ચહેરના સુચિત વોડષ નં.૭ના વાયવ્ય ખ ણે આવેલ માધાકપર સવે નં. 17/5, 16, 15, 14/1, 14/2ના નૈઋતય ખ ણાની હદે આવેલ માધાકપરના સવે નં. 13ની મધ્યથી આગળ વધતા નૈઋતય ખ ણાની હદે નવી રેલ્વેર્ ોલોનીથી મોરબી ર્વાંાનેર રેલ્વે લાઈન, ધક્કા વાળી મંદ્વદર, રેલ્વે સ્ત્ટેચનથી ચાલતા વીસી ફાર્ટ કપહોચી, રોટરી ર્લબ સર્રાર મધ્યમાં આગળ વધતા વીસી હાઈસ્તર્્ૂલ, જુનુ ં આયુવેદ્વર્દ દવાખાનુ ં, મહાનગરકપાર્લિાની ખુલ્લા જગ્યાથી નૈઋતય ખ ણે આગળ વધતા ગેસ્ત્ટ હાઉસ રોડ, કપર બજારથી નેહરુ ગેટ ર્ચોના મધ્યથી જમણી બાજુ સરદાર રોડ તરફ જતા જોરુભા કપરમાર માગષ રોડના ર્ચો બંને બાજુ સાથે સર્રારી હોન્સ્ત્ર્પટલ રોડ કપર આવેલ કપોલીસ ર્ચોીથી ડાબી બાજુ વર્ળાં લેતા લખધીરજી સાવષજર્નિ દવાખાના, ટાઉન હોલ, મહાનગરકપાર્લિાર્ ચેરીથી ચનાળારોડથી રામર્ચોથી ડાબે વર્ળાં લેતા લોહાણા મહાજન વાડી, દાઉદી પ્લોટ, ર્ાયાજી પ્લોટથી નૈઋતય ખ ણાની હદેથી મેઈન ચનાળા રોડથી અયોધ્યા કપ રી રોડના ખ ણાથી મણીધર હનુમાનજી મંદ્વદરના કપાછળના ભાગથી લાતી પ્લોટ મેઈન રોડથી મહેન્રકપરા મેઇન રોડ, ર્કિપલા હનુમાન ર્ચો, સોમૈયા સોસાયટીથી વાયવ્ય ખ ણામાં આવેલ નવી રેલ્વેર્ ોલોનીમાં માધાકપર સવે નં. 13ના મધ્યથી સવે નં. 14/2, 14/1, 15, 16, 17/5 સુધીનો સમાવિષ્ટ થતો તમામ વિસ્ત્તાર.

વોડષ નં. ૮માં સમાવિષ્ટ વિસ્ત્તારની હદનુ ં વણષનઃ-

મોરબી ચહેરના સુચિત વોડષ નં.૮ના વાયવ્ય ખ ણામાં આવેલ સવે નં. 1278/1થી વાયવ્ય ખ ણે વર્ળાં લેતા સવે નં. 1279, 1286, 1291થી ઉત્તર તરફ જતા રોડ સાથે આગળ વધતા સવે નં. 1299 તથા 20 કપર્ૈીથી દક્ષિણ દ્વદચા તરફ જતા વર્ળાં લેતા કપંચાસર રોડની કપચિમ બાજુની હદે આગળ વધી કપંચાસર રોડ, ખ ણા કપર આવેલ ભારત કપરા, ખ્વાજા કપેલેસ, લાતી પ્લોટ ચેરી નંબર ૧૧ કપહોચી લાટી પ્લોટ મેઈન રોડ તરફ વર્ળાં લઇ લાતી પ્લોટ મેઈન રોડથી ચનાળા રોડ કપર આવેલ કપરમાનંદ ર્ોમ્પ્લેક્ષ, શ્ર્લો ર્આેડ, ગુરુ દત્તારેય મંદ્વદર, મહેચ હોટલ, સ્ત્વામીનારાયણ મંદ્વદર દરવાજો, યદુનંદન ચેમ્બસષ, દવે કપંચોલીની ખુલ્લી જગ્યા, સુભાકચંર બોઝ પ્રતીમા ર્ચો, નવાબસ સ્ત્ટેન્ડ, સરદાર કપટેલ સ્ત્ટે્િયુ, ચનાળારોડ ઉત્તર તરફ વર્ળાં લેતા સવે નંબર 1218/2, નવા બસ સ્ત્ટેન્ડ ઓળંગી આગળ વધતા નૈઋતય ખ ણે સવે નં. 1259, 1264/1, 1265થી ઉતર તરફ આગળ વધતા સવે નં. 1272, 1277/1, 1278/1 સુધીનો સમાવિષ્ટ થતો તમામ વિસ્ત્તાર.

17-8 GUJARAT GOVERNMENT GAZETTE EX., 08-01-2026 [ PART IV-C

વોડષ નં. ૯માં સમાવિષ્ટ વિસ્ત્તારની હદનુ ં વણષનઃ-

મોરબી ચહેરના સુચિત વોડષ નં.૯ના વાયવ્ય ખ ણે આવેલા સવે નં. 864ના મધ્યથી કપુવષ તરફ વર્ળાં લઇ સવે નં. 864થી દક્ષિણ દ્વદચા તરફ વર્ળાં લઇ તયાર બાદ સવે નં. 865, 871, 872, 1270, 1267, 1213, 1216, 1214, અન્ગ્ન ખ ણા તરફ આગળ વધતા સવે નં. 1208, 1141, 1138, 998, 994/2, 951, 955, 957, 968, 978, 1170/3, 921/1થી ઉત્તર દ્વદચા તરફ જતા સવે નં. 921/3, 918, 903, 905, 906ના મધ્યથી આગળ વધતા સવે નં. 892, 882, 878, 864ના મધ્ય સુધીનો સુધીનો સમાવિષ્ટ થતો તમામ વિસ્ત્તાર.

વોડષ નં. ૧૦માં સમાવિષ્ટ વિસ્ત્તારની હદનુ ં વણષનઃ-

મોરબી ચહેરના સુચિત વોડષ નં.૧૦ના વાયવ્ય ખ ણે આવેલ માધાકપરના સવે નં. 558 થી ઉત્તર તરફ જતા સવે નં. 557, 556/2, 556/1, 555, 554, 553, 510, 509, 508, 504, 598, 597ની ઉત્તર દ્વદચા તરફ જતા સવે નં. 558, 501, 484, 483, 478, 477, 476, 475, 474, 473, 467, 451, 460, 459, 458, 457, 456, 455, 298, 297ની ઉત્તર દ્વદચાની હદે કપુવષ તરફ જતા સવે નં. 558, 310, 311, 312, 314, 252, 251/1, 251/2, 251, 249/3, 323, 324ની ઉત્તર દ્વદચા ની હદેથી દક્ષિણ દ્વદચા તરફ વર્ળાં લેતા સવે નં. 325, 327, 373, 375, 377, 382, 1334, 1332થી ર્વોળો ઓળંગી કપુવષ દ્વદચા તરફ જતા સવે નંબર 919ની કપુવષ તરફ જતા સવે નં. 975, 976, 986, 935/1, 936/4, 939, 927થી કપચિમ દ્વદચા તરફ તળાવ કપહોચી દક્ષિણ દ્વદચા તરફ વર્ળાં લેતા સવે નંબર 179, 182, 183, 184, 185, 194ની કપુવષ દ્વદચા તરફ જતા સવે નં. 200, 201, 207, 203, 254, 256, 261/2, 264/2, 263, 271, 273, 275ની દક્ષિણ દ્વદચા તરફ ઉત્તર તરફ જતા સવે નંબર 306, 307, 308, 312, 313, 314, 88/1, 88/2, 29, 30, 46ની કપચિમ બાજુની હદેથી વાયવ્ય દ્વદચા તરફ જતા સવે નંબર 49/1, 50, 57, 58થી ર્વોળાની સાથે આગળ વધતા સવે નંબર 60, 61, 62, 63, 64, 70, 71, 65/2, 559, 558 સુધીમાં સમાવિષ્ટ થતો તમામ વિસ્ત્તાર.

વોડષ નં. ૧૧માં સમાવિષ્ટ વિસ્ત્તારની હદનુ ં વણષનઃ-

મોરબી ચહેરના સુચિત વોડષ નં.૧૧ના વાયવ્ય ખ ણે આવેલ રવાકપરના સવે નં. 145થી ઉત્તર તરફ જતા સવે નં. 153/1 માધાકપરના સવે નં. 940, 941, 964, 963, 943, 950, 1, 95/1, 949, 947/3, 997થી રવાકપરના સવે નં. 175, 179/1, 177/1, 178 થી સવે નં. 155/1, 161/1, 153, 167, 168/1, 170, 172થી વજેકપર સવે નં. 1137, 1138થી રવાકપરના સવે નં. 177/1, કપુવષ તરફ જતા સવે નંબર 178 દક્ષિણ દ્વદચા તરફ જતા 179, 180, 171, 182, 183, 1021થી ઉત્તર દ્વદચા તરફ જતા સવે નં.1038, 1039/1, 1041ની હદેથી કપસાર થઇ સવે નં.1037થી દક્ષિણ તરફ જતા સવે નં. 1031, 1056, 1098, 1096, 1095, 1090થી મ્િછુ નદી ઓળંગી લીલાકપર સવે નં. 27, 26, 20, 3, 5, 7, 24, 38, 40, 42/2, 42/1થી દક્ષિણ તરફ જતા રવાકપર સવે નં. 49, 54, 57થી લીલાકપર સવે નં.122,120 થી સવે નં. 30, 26, 20, 19થી દક્ષિણ દ્વદચા થઇ મ્િછુ નદી સાથે આગળ વધતા લીલાકપર સવે નં. 288, 294, 296, 236, 239, 217, 172થી કપચિમ દ્વદચા તરફ જતા લીલાકપર સવે નં. 168, 158 થી રવાકપર સવે નં. 67, 72, 73 ઉત્તર તરફ જતા રવાકપર સવે નં. 75, 102, 103, 107થી ઉત્તર દ્વદચા તરફ રવાકપરના સવે નં. 112, 122, 127, 130, 145 સુધીનો સમાવિષ્ટ થતો તમામ વિસ્ત્તાર.

વોડષ નં. ૧૨માં સમાવિષ્ટ વિસ્ત્તારની હદનુ ં વણષનઃ-

મોરબી ચહેરના સુચિત વોડષ નં.૧૨ના વાયવ્ય ખ ણે આવેલ સવે નં. 1132થી ચનાળા રોડ તરફથી સવે નં. 1128, સરદાર બાગથી અન્ગ્ન ખ ણા તરફ વળી આગળ વધતા સવે નં.1127, મધ્યભાગ ઓળંગી આગળ વધી રવાકપર મેઇન રોડની જમણી બાજુ આવેલર્ ાર્લિા પ્લોટ, ર્બીર ર્ટેરી વિસ્ત્તારની દક્ષિણ દ્વદચા તરફ વર્ળાં લઇ સવે નં. 1000, 1004, 1017, 1016/2, 1018/2, 1018/1, 1020થી કપચિમ દ્વદચા તરફ આગળ વધતા સવે નં. 1018/3, 1014, 1013/2, 1013/1થી ઇચાન ખ ણા તરફ વર્ળાં લેતા સવે નં. 1012, 1008ના નૈઋતય ખ ણેથી આગળ વધતા સવે નં. 1007/1, 999ની કપચિમ દ્વદચાની હદે નૈઋતય ખ ણે વળી રોડ ઓળંગી સવે નં, 1037ના નૈઋતય ખ ણાની હદથી કપચિમ દ્વદચાની હદેથી વાયવ્ય ખ ણે જતા સવે નં. 1137, 1136, 1135, 1134/1, 1132 સુધીનો સમાવિષ્ટ થતો તમામ વિસ્ત્તાર.

વોડષ નં. ૧૩માં સમાવિષ્ટ વિસ્ત્તારની હદનુ ં વણષનઃ-

મોરબી ચહેરના સુચિત વોડષ નં.૧૩ના વાયવ્ય ખ ણે આવેલ માધાકપરના સવે નં. 1002થી ઉત્તર તરફ જતા ઉત્તર તરફના સવે નં. 1002થી ઉત્તર તરફ જતા સવે નં. 1000, 1125ની કપચિમ બાજુની હદેથી ઉત્તર તરફ જતા સાયન્ટીદ્વર્ફ વાડી, ચિવ સોસાયટી, વજેકપર વિસ્ત્તાર મતવાવાસ, રબારી વાસ, કપોલીસ કપરેડ ગ્રાઉન્ડ, વાઘકપરા વિસ્ત્તાર, સદભાવના હોન્સ્ત્ર્પટલ, બી.એસ.એન.એલ. ઓદ્વફસ, બોય્ઝ હાઈસ્તર્્ૂલ, વસંત પ્લોટ, ગાંધી ર્ચો, સર્રારી હોન્સ્ત્ર્પટલ રોડ, કપોલીસ ર્ચોી, કપંજાબ નેચનલ ર્બેં, સરદાર રોડ, નેહરુ ગેટથી જમણી બાજુ મેઈન બજાર સાથે ગંધીયા બજારની જમણી બાજુ માધવ રાય મંદ્વદર, ભોઈવાડો, ઝવેરી ચેરીની કપુવષ બાજુની હદેથી દક્ષિણ દ્વદચા તરફ આગળ વધતા સુતાર સમાજની વાડી સામેનો ભાગ, ભવાની ર્ચો, કપોલીસ લાઈન થી ઉત્તર તરફ વર્ળાં લેતા મ્િછુ નદીનેર્ ાંઠે આગળ વધતા સ્ત્મચાન, ગૌચાળા દ્વફલ્ટર હાઉસ, નદીર્ ાંઠેથી કપચિમ તરફ વર્ળાંથી ઉત્તર બાજુ જતા સવે નં. 1109, 1165, 1052, 1051, 1052, 1045,1048,1002 સુધી સમાવિષ્ટ થતો તમામ વિસ્ત્તાર.

આર. જી. ગોલહચ,

સચિવ.

PART IV-C ] GUJARAT GOVERNMENT GAZETTE EX., 08-01-2026 17-9

અન સ લ-િ૨

રાજ્ય િ

ૂંટણી આયોગ, ગ ચરાત

સલવિાચય, ગાૂંધીનગર

રાજ્ય િ

ૂંટણી આયોગના આદેશ ક્રર્માૂંઃ રાઆિ-ટિણ-સર્મ-મનપા-મોરબી-૨૦૨૬ તા.૦૮-૦૧-૨૦૨૬ન

ૂં લબકડાણ.

મોરબી મહાનગરકપાર્લિાની સને ૨૦૧૧ની વસતી ગણતરી મુજબર્ ુલ વસતી ૨૬૭૭૨૪
ર્ુલ વોડષની સંખ્યા ૧૩
વોડષ દીઠ સરેરાચ વસતી ૨૦૫૯૪ સરેરાચ વસતીના ૧૦ ર્ટા વધ મુજબ : ૨૨૬૫૩
સરેરાચ વસતીના ૧૦ ર્ટા ઘટ મુજબ : ૧૮૫૩૫
બેર્ઠોની સંખ્યા ૫૨
ર્ુલ સ્ત્રી બેર્ઠો ૨૬
અનુસ ચિત જાતિ માટે અનામત બેર્ઠોની સંખ્યા ૪ તે કપર્ૈી ૨ બેર્ઠો અનુ. જાતિ સ્ત્રીઓ માટે અનામત
અનુસ ચિત આદ્વદજાતિ માટે અનામત બેર્ઠોની સંખ્યા ૦ -
કપછાતવગષ માટે અનામત બેર્ઠોની સંખ્યા ૧૪ તે કપર્ૈી ૭ બેર્ઠો કપછાતવગષ સ્ત્રીઓ માટે અનામત
ર્ુલ અનામત બેર્ઠો ૩૫
સામાન્ય બેર્ઠો ૧૭
અ . .નૂં વોકડડ નૂંબર વોકડડની વસતી પહેચી બેર્ઠની ફાળવણી સ્ત્રી અનામત બીજી બેર્ઠની ફાળવણી સ્ત્રી અનામત રીજી બેર્ઠની ફાળવણી અનામતર્ ે લબનઅનામત ોિથી બેર્ઠની ફાળવણી અનામતર્ ે લબન અનામત
૧ ૧ ૧૯૬૦૬ કપછાતવગષ સામાન્ય સામાન્ય સામાન્ય
૨ ૨ ૨૩૪૭૬ કપછાતવગષ સામાન્ય અનુસ ચિત જાતિ સામાન્ય
૩ ૩ ૨૨૨૮૨ સામાન્ય સામાન્ય કપછાતવગષ સામાન્ય
૪ ૪ ૨૧૭૮૪ કપછાતવગષ સામાન્ય અનુસ ચિત જાતિ સામાન્ય
૫ ૫ ૨૨૪૮૫ અનુસ ચિત જાતિ સામાન્ય કપછાતવગષ સામાન્ય
૬ ૬ ૧૯૩૪૯ કપછાતવગષ સામાન્ય સામાન્ય સામાન્ય
૭ ૭ ૨૧૨૭૩ કપછાતવગષ સામાન્ય સામાન્ય સામાન્ય
૮ ૮ ૧૮૯૮૮ સામાન્ય સામાન્ય કપછાતવગષ સામાન્ય
૯ ૯ ૧૯૫૨૨ કપછાતવગષ સામાન્ય સામાન્ય સામાન્ય
૧૦ ૧૦ ૧૯૧૫૧ સામાન્ય સામાન્ય કપછાતવગષ સામાન્ય
૧૧ ૧૧ ૨૦૨૫૬ સામાન્ય સામાન્ય કપછાતવગષ સામાન્ય
૧૨ ૧૨ ૨૦૧૫૪ કપછાતવગષ સામાન્ય કપછાતવગષ સામાન્ય
૧૩ ૧૩ ૧૯૩૯૮ અનુસ ચિત જાતિ સામાન્ય કપછાતવગષ સામાન્ય
ર્ુચ ૨૬૭૭૨૪

આર. જી. ગોલહચ,

સચિવ.

-----------

Government Central Press, Gandhinagar.

Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 08 January 2026. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2026-01-08.202601120759409767/. Archive identifier in.gazette.gujarat.2026-01-08.202601120759409767.