| PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025 | ||
Extra No. 16
©
The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] FRIDAY, JANUARY 9, 2026 / PAUSHA 19, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૯મી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના અન્ન, નાગરર્ર પુરવઠા અને ગ્રાર્હ બાબતોનો વિભાગના તારીખઃ ૧૮મી નવેમ્બર, ૨૦૨૫ના સર્રારી જાહેરનામા ક્રર્માંઃ જીટીએચ/૨૦૨૫/૨૦/એફસીએસસીએડી/એસસીએમ/ઇ-ફાઇલ/૫/૨૦૨૩/૦૦૪૩/ડી. નો ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.
રાજેશ આર. રાઠોડ,
સર્રારના નાયબ સચિવ.
IX Ex.-16
16-116-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 09-01-2026 [ PART IX
NOTIFICATION
Regarding
Amendment to the Gujarat Consumer Protection (salary, allowances and conditions of service of President and
Members of the State Commission and District Commission) Rules, 2021
ગુજરાત ગ્રાર્હ સુરક્ષા (રાજ્ય આયોગ અચે નજલ્લા આયોગચા પ્રમુખ અચે સભ્યોચા પગાર, ભથ્ં
અચે સેવાચી શરતો) નચયમો, ૨૦૨૧ સુધારવા સંબંધી
ં
જાહેરચામુ
અન્ન, ચાગરર્ર પુરવઠા અચે ગ્રાર્હ બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૧૮મી નવેમ્બર, ૨૦૨૫
ગ્રાર્હ સુરક્ષા અનધનચયમ, ૨૦૧૯.
ક્રર્મંઃ જીટીએ/િ૨૦૨૫/૨૦/એફસીએસસીએડી/એસસીએમ/ઇ-ફાઇલ/૫/૨૦૨૩/૦૦૪૩/ડી:- ગ્રાર્હ સુરક્ષા અધિનિયમ, ૨૦૧૯ (સન ૨૦૧૯ના ૩૫-મા)ની ર્લમ-૧૦૨-ની પેટાર્-લમ (૨)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રાર, આથી, ગુજરાત ગ્રાર્હ સુરક્ષા (રાજ્ય આયોગ અને જિલ્લા આયોગના પ્રમુખ અને સભ્યોના પગાર, ભથથાં અને સેવાની શરતો) નિયમો, ૨૦૨૧ વધુ સુધારવા નીચેના નિયમો ર્રે છે:-
૧. (૧) આ નિયમો, ગુજરાત ગ્રાર્હ સુરક્ષા (રાજ્ય આયોગ અને જિલ્લા આયોગના પ્રમુખ અને સભ્યોના પગાર, ભથથાં અને સેવાની શરતો) (સુધારા) નિયમો, ૨૦૨૫ર્ હેવાશે.
(૨) તે, રાજપત્રમાં તેની પ્રસિદ્ધિની તારીખે અમલમાં આવશે.
૨. ગુજરાત ગ્રાર્હ સુરક્ષા (રાજ્ય આયોગ અને જિલ્લા આયોગના પ્રમુખ અને સભ્યોના પગાર, ભથથાં અને સેવાની શરતો) નિયમો, ૨૦૨૧ (જેનો આમાં હવે પછી, "સદરહુ નિયમો" તર્રીે ઉલ્લેખર્ યો છે તે)માં, નિયમ ૩-ને બદલે, નીચેનો નિયમ ર્મૂવો:-
"૩. જિલ્લા આયોગના પ્રમુખ અને સભ્યોના પગાર અને ભથથાં.-
(૧) પ્રમુખ, દ્ધિતીય રાષ્ટ્રીય ન્યાર્યિ પગાર પંચની ભલામણોથી ઠરાવ્યા પ્રમાણે જિલ્લા ન્યાયાધીશને પગારના અર્ધિાર્લિ પગાર ધોરણ (સુપર-ટાઇમ ર્સ્ેલ)માં મળવાપાત્ર હોય તેટલો પગાર અને ભથથાં મેળવવાને ર્હદાર રહેશે.
(૨) સભ્ય, દ્ધિતીય રાષ્ટ્રીય ન્યાર્યિ પગાર પંચની ભલામણોથી ઠરાવ્યા પ્રમાણે જિલ્લા ન્યાયાધીશને પ્રારંર્ભિ ધોરણે પસંદગી પગાર- ધોરણ (સિલેક્શન ગ્રેડ એટ એન્રી લેવલ)માં મળવાપાત્ર હોય તેટલો પગાર અને ભથથાં મેળવવાને ર્હદાર રહેશે.
(૩) છેલ્લે મળતો પગાર આ નિયમો હેઠળ ઠરાવેલા પગાર અને ભથથાં ર્રતાં વધુ હોય તે ર્રસ્સામાં, જિલ્લા આયોગના પ્રમુખો/સભ્યોને 'મળતો છેલ્લો પગાર' સુરક્ષિત રાખવો જોઇશે.
(૪) પ્રમુખ/સભ્ય તર્રીે નીમાયેલી વ્યચિ(ઓ), તેમને મળવાપાત્ર પે માઇનસ પેન્શન (પગારમાંથી પેન્શનનીર્ પાતર્ રીને મળતો પગાર),ર્ ોઇ હોય, તો તેટલો પગાર મેળવવાને ર્હદાર થશે.
(૫) પ્રમુખ અને સભ્યના વેતનમાં, વાષિર્વ ૩%ના દરે વધે તે રીતે પગાર સુધારણાર્ રવી જોઇશે.
(૬) પગાર, મહેનતાણુ ં અને અન્ય ભથથાં, રાજ્ય સર્રારના ર્એત્રિત ફંડમાંથી ર્ચૂવવા જોઇશે.".
૩. સદરહુ નિયમોમાં, નિયમ ૪ને બદલે, નીચેનો નિયમ ર્મૂવો:-
"૪. રાજ્ય આયોગના પ્રમુખ અને સભ્યોના પગાર અને ભથથાં.-
(૧) પ્રમુખ, ગુજરાત હાર્ઇોટટના સેવારત (વતવમાન) ન્યાયાધીશ (sitting judge)ને મળવાપાત્ર હોય તેટલો પગાર અને ભથથાં (મેળવવા)ને ર્હદાર રહેશે.
(૨) સભ્ય, દ્ધિતીય રાષ્ટ્રીય ન્યાર્યિ પગાર પંચની ભલામણોથી ઠરાવ્યા પ્રમાણે જિલ્લા ન્યાયાધીશને પગારના અર્ધિાર્લિ પગાર ધોરણ (સુપર-ટાઇમ ર્સ્ેલ)માં મળવાપાત્ર હોય તેટલો પગાર અને ભથથાં મેળવવાને ર્હદાર રહેશે.
(૩) છેલ્લે મળતો પગાર આ નિયમો હેઠળ ઠરાવેલા પગાર અને ભથથાં ર્રતાં વધુ હોય તે ર્રસ્સામાં, રાજ્ય આયોગના પ્રમુખો/સભ્યોને 'મળતો છેલ્લો પગાર' સુરક્ષિત રાખવો જોઇશે.
PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 09-01-2026 16-3(૪) પ્રમુખ/સભ્ય તર્રીે નીમાયેલી વ્યચિ(ઓ), તેમને મળવાપાત્ર પે માઇનસ પેન્શન (પગારમાંથી પેન્શનનીર્ પાતર્ રીને મળતો પગાર),ર્ ોઇ હોય, તો તેટલો પગાર મેળવવાને ર્હદાર થશે.
(૫) સભ્યના વેતનમાં, વાષિર્વ ૩%ના દરે વધે તે રીતે પગાર સુધારણાર્ રવી જોઇશે.
(૬) પગાર, મહેનતાણુ ં અને અન્ય ભથથાં, રાજ્ય સર્રારના ર્એત્રિત ફંડમાંથી ર્ચૂવવા જોઇશે.".
૪. સદરહુ નિયમોમાં, નિયમ ૫-માં, પેટા-નિયમ (૩)ર્ મીર્ રવો.
ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,
ર્રચંજલ ્ોરાટ,
સર્રારના નાયબ સચિવ.
--------
Government Central Press, Gandhinagar.