18 Vol. LXVII ] MONDAY, JANUARY 12, 2026 / PAUSA 22, 1947
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા
વંાિણે લીધુ
ં: પોલીસ અધચક્ર્ષશ્ી, અરવલ્ી મોડાસાનો પત્ર ક્રર્મં: L.I.B/૩૭(૧)-૩૭(૩) જાહે૨નામુ ં/૪૧/૨૦૨૬, તા. ૦૭/૦૧/૨૦૨૬
જાહેરનામુ
ગુજરાત પોલીસ અધધધનયમ, ૧૯૫૧ નીર્ લમ ૩૭ (૧) મુજબ
ં જાહેરનામુ
ં/૩૭(૧)/વશી/૮/૨૦૨૬.- અરવલ્ી ધચલ્ાના સમગ્ર ગ્ામ્ય ધવસતારોમંર્ ા્યદો અને વ્યવસ્ાની પરિસ્થિતિ ં ગેરબંદોબસ્ત અટકાવવા અમુક ં બહાર પાડવા પોલીસ અધચક્ર્ષશ્ી, અરવલ્ી-મોડાસાએ વંચાણે લીધેલ પત્ર્ી દરખાસતર્ રી છે. ચે વાચબી ચણા્ય નં. ડીસી/એમ.એ.જી./જાહેરનામુ ચળવાઈ રહે તે સારૂ સાવેિતીનં પગલંરૂપે ગુચરાત પોલીસ અધચધન્યમ, ૧૯૫૧ નીર્ લમ - ૩૭ (૧) મુચબનુ કૃત્યોની બંધી અંગેનુ છે. ચે પરતવે નીેિ મુચબ ર્હુમર્ રવો ચરૂરી ચણા્ય છે.
ં ડી. વી. ર્મવાણા (જી.એ.એસ.), અધર્ચ ધચલ્ા મેધચસટ્ેટ, ધચલ્ા મેધચસટ્ેટનીર્ ેિરી, અરવલ્ી ધચલ્ો, મોડાસા ગુચરાત વાસતે હુ પોલીસ અધચધન્યમ, ૧૯૫૧ નીર્ લમ-૩૭ (૧) ્ી મને મળેલ સત્ાની રૂએ આ્ી અરવલ્ી ધચલ્ાના સમગ્ ધવસતારમં તા. ૧૩/૦૧/૨૦૨૬ ના ર્ર્લા ૦૦.૦૦ ્ી તા. ૨૭/૦૧/૨૦૨૬નાર્ ર્લા ૨૪.૦૦ સુચી (બંને દિવસો સધહત) અમલમં રહે તે રીતે સમગ્ ધચલ્ામં નીેિનાર્ ૃત્યોની મનાઈ ફરમાવુ ં છુ ં.
ર્() શસત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંર્દુ, પિપુ, ર્લાડી અ્વા શારીદર્ર ધહંસા પહોંાિડવામં ઉપ્યોગ ્ઈ ર્શે તેવી બીજીર્ ોઈ ીિજો લઈ ચવાની,
(ખ) ર્ોઈ પણ ક્ષ્યચમમી અ્વા સફોર્ટ પદા્્થ લઈ ચવાની,
(ગ) પથ્રો અ્વા બીજા શસત્રો અ્વા તે શસત્રો ર્ફેંવાના અ્વા નંખવાના ્યંત્રો અ્વા સાચનો લઈ ચવાની, ર્એઠાર્ ૨વાની ત્ા તૈ્યાર ર્૨વાની,
(ગગ) ર્ોઈ સરઘસમં ચલતી અ્વા પેટાવેલી મશાલ લઈ ચવાની,
(ઘ) વ્યર્દતઓ અ્વા તેનં શબ અ્વા ર્આૃધતઓ અ્વા પૂતળં દેખાડવાની,
(ચ) ર્લોોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની ત્ા વાદ્ય વગાડવાની,
18/118/2 THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 12, 2026 / PAUSA 22, 1947 [ Part I–Supple (છ) ચે છટાદાર ભાષણ આપવા્ી, ાિળા પાડવા્ી અ્વા ર્નલર્ રવા્ી ત્ા ધત્રિો, ધનશાનીઓ, જાહેરખબરો અ્વા બીજાર્ ોઈ પદા્્થ અ્વા વસતુ તૈ્યારર્ રવા્ી, દેખાડવા્ી અ્વા તેનો ફેલાવો ક્યા્થ્ી આવા અધર્ચારીના અધભપ્ા્ય પ્માણે સુરૂધ િઅ્વા નીધતનો ભંગ ્તો હો્ય અ્વા ચેના્ી રાજ્યની સલામધત જોખમાતી હો્ય અ્વા ચેને પદરણામે રાજ્ય ઊ્લી પડવાનો સંભવ હો્ય તેવા છટાદાર ભાષણ આપવાની, તે ાિળા વગેરેર્ રવાની અ્વા તે ધત્રિો, ધનશાનીઓ વગેરે તૈ્યારર્ રવાની, દેખાડવાની અ્વા તેનો ફેલાવોર્ રવાની.
અપવાદ: આ ર્હુમ નીેિની વ્યર્દતઓને લાગુ પડશે નધહં.
૧. ધચલ્ા મેધચસટ્ેટશ્ી; અધર્ચ ધચલ્ા મેધચસટ્ેટશ્રી; સબ ડિવીઝનલ મેજીસટ્ેટશ્રી, ર્એઝીક્યુટીવ મેજીસટ્ેટશ્રી અ્વા અધર્ચૃતર્ રેલાર્ ોઈ પણ અધર્ચારીશ્ીઓ, શારીદર્ર અશધતચનાર્ ારણે ર્લાડીર્ ે લાઠી રાખતા વૃધચ વ્યધતચ ત્ા હધ્્યારના પરવાના ચાર્રો હધ્્યાર પ્દધશ્થત ન ્ા્ય તેમ ચારણર્ રનારને;
ં ફરમાવ્યુ ં હો્ય અ્વા આવુ ંર્ ોઈ હધ્્યાર ફરચ ઉપર ૨. સર્રારી ર્નોરીર્ ેર્ ામર્ રતી વ્યધતચઓર્ ે ચેના ઉપરી અધર્ચારીએ હધ્્યાર લઈ ચવાનુ સા્ે રાખવાનુ ં આવશ્ર્ય હો્ય;
૩.ર્ ોઈ ચાધમ્ર્થ તહેવારની ઉચવણી માટે આ જાહેરનામામં ઉલ્ેખર્ રેલ તે પર્ૈીના હધ્્યાર ચાધમ્ર્થ રીવાજોને અનુરૂપ ઉપ્યોગર્ રવા માટે અને ધચલ્ા પોલીસ અધર્ચારીશ્ી અ્વા તે ધવસતારના સબ ડિવીઝનલ મેજીસટ્ેટશ્રી, એકઝીક્યુટીવ મેજીસટ્ેટશ્ીએ અગાઉ્ી લેધખતમં મંચુરી આપી હો્ય તેવી સંસ્ાર્ ે વ્યધતચઓને;
૪. ખેતીનાર્ ામે ઓજારો લઈ ચતા ખેડૂતોને;
૫. સર્રારશ્ીના સર્રારીર્ ા્ય્થક્રમમં અધર્ચૃત વ્યધતચઓને;
૬.ર્ ોઈ પણ અંધતમ્યાત્રાને,
આ જાહેરનામાનો ભંગર્ રનાર અ્વા ઉલ્ંઘનર્ ૨નાર અ્વાર્ રાવનાર શખસ ગુચરાત પોલીસ અધચધન્યમ, ૧૯૫૧નીર્ લમ -૧૩૫ (૧) હેઠળ તેમચ ભારતી્ય ન્યા્ય સંધહતાનીર્ લમ - ૨૨૩ હેઠળ ધશક્ષાને પાત્ર ્શે.
આ જાહેરનામા અનવ્યે અરવલ્ી ધચલ્ામં ફરચ બજાવતા ક્ષેત્રાધર્ચાર ચરાવતા હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના સક્ષમ સત્તાઅધકિારીઓને આ જાહેરનામાનો ભંગર્ રનાર ઈસમો સામે ભારતી્ય ન્યા્ય સંધહતાનીર્ લમ - ૨૨૩ ત્ા ગુચરાત પોલીસ અધચધન્યમ, ૧૯૫૧નીર્ લમ ૧૩૫ મુચબ ફરી્યાદ મંડવા અધર્ચૃતર્ ૨વામં આવે છે.
આચ તા.૧૧મી, જાન્Rાુઆરી, ૨૦૨૬ના રોચ મારી સહી ત્ાર્ ેિરીનો ધસક્ોર્ ૨વામં આવ્યો.
ડી. વી. ર્મવાણા અધર્ચ ધચલ્ા મેધચસટ્ેટ અરવલ્ી – મોડાસા
-------------
વંાિણે લીધુ
ં: પોલીસ અધચક્ર્ષશ્ી, અરવલ્ી મોડાસાનો પત્ર ક્રર્મં: L.I.B/૩૭(૧)જી.પી.એકટ ક-૩૭(૩) જાહે૨નામુ ં/૪૧/૨૦૨૬, તા.૦૭/૦૧/૨૦૨૬
જાહેરનામુ
ગુજરાત પોલીસ અધધધનયમ, ૧૯૫૧ નીર્ લમ ૩૭ (૩) મુજબ
ં /૩૭(૩)/વશી/૯/૨૦૨૬.-અરવલ્ી ધચલ્ાના સમગ્ર વિસ્તારોમાં ર્ા્યદો અને વ્યવસ્ાની પદરસસ્ધત નં.ડી.સી/એમ.એ.જી./જાહેરનામુ ચળવાઈ રહે તે સારુ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭ (૩) મુજબનું ગેરબંદોબસ્ત અટકાવવા અમુક કૃત્યોની બંધી અંગેનું જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી, અરવલ્લી-મોડાસાએ વંચાણે લીધેલ પત્રથી દરખાસ્ત કરી છે. જે. વાજબી જણાય છે જે પરત્વે નીચે મુજબ હુકમ કરવો જરૂરી જણાય છે
વાસ્તે હુ ં ડી. વી. ર્મવાણા (જી.એ.એસ.), અધર્ચ ધચલ્ા મેધચસટ્ેટ, ધચલ્ા મેધચસટ્ેટની કચેરી, અરવલ્ી-મોડાસા ગુચરાત પોલીસ અધચધન્યમ ૧૯૫૧ ની કલમ-૩૭(૩) મુજબ મને મળેલ સત્ાની રૂએ અરવલ્ી ધચલ્ાના સમગ્ ધવસતારોમં તા. ૧૩/૦૧/૨૦૨૬ નાર્ ર્લા ૦૦.૦૦ ્ી તા. ૨૭/૦૧/૨૦૨૬નાર્ ર્લા ૨૪.૦૦ (બંને દિવસો સધહત) સક્ષમ અધિકારીશ્રીની મંજૂરી વિના કો³પણ મંડળી અથવા સભા-સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવું છું.
Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 12, 2026 / PAUSA 22, 1947 18/3અપવાદઃ-
આ જાહેરનામું નીેિનાઓને જાહેરનામું લાગુ પડશે નહી.
(૧) સર્રારી ર્નોરીમં / ફરચ ઉપર હાચર હો્ય તેવી વ્યધતચઓને;
(૨)ર્ ોઈ લગ્નના વરઘોડાને;
(૩)ર્ ોઈ સ્મશાન ્યાત્રાને.
આ જાહેરનામાનો ભંગર્ રનાર અ્વા ઉલ્લંઘનર્ રનાર અ્વાર્ રાવનાર શખ્સ ગુચરાત પોલીસ અધચધન્યમ, ૧૯૫૧નીર્ લમ - ૧૩૫ (૩) હેઠળ તેમચ ભારતી્ય ન્યા્ય સંધહતા, ૨૦૨૩નીર્ લમ-૨૨૩ હેઠળ ધશક્ષાને પાત્ર ્શે.
આ જાહેરનામા અનવ્યે અરવલ્ી ધચલ્ામં ફરચ બજાવતા ક્ષેત્રાધર્ચાર ચરાવતા હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના સક્ષમ સત્તા અધર્ચારીઓને આ જાહેરનામાનો ભંગર્ રનાર ઈસમો સામે ભારતી્ય ન્યા્ય સંધહતા, ૨૦૨૩નીર્ લમ-૨૨૩ ત્ા ગુચરાત પોલીસ અધચધન્યમ, ૧૯૫૧નીર્ લમ - ૧૩૫ મુચબ ફરી્યાદ મંડવા અધર્ચૃતર્ ૨વામં આવે છે.
આચ તા.૧૧મી જાન્Rાુઆરી, ૨૦૨૬ના રોચ મારી સહી ત્ાર્ ેિરીનો ધસક્ોર્ ૨વામં આવ્યો.
ડી.વી.ર્મવાણા અધર્ચ ધચલ્ા મેધચસટ્ેટ અરવલ્ી–મોડાસા
-------------
Government Press & Stationery, Vadodara.