20 Vol. LXVII ] MONDAY, JANUARY 12, 2026 / PAUSA 22, 1947
હુકમ
ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબનો
20/120/2 THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 12, 2026 / PAUSA 22, 1947 [ Part I–Supple ં રહેશે તેમજ જે વયચતચનુ
સંબંચધત હોટલ, ગેસટ હાઉસ, મુસાફર ખાના, મોટી હોસસપટલ,ર્ ોલેજ અને યુચનવસટીટીમં જયારે જયારે ચવદેશી નાગર્રીો ર્રોાણ માટે તેમજ અભયાસ માટે આવે તયારે તયારે સંબંચધત સંસથા/સંાિર્લ દ્ારા www.indianfrro.gov.in/frro/FormC વેબ સા³ટ ઉપર તેમજ અPયાસ માટે આવેલ વિદેશી નાગરીક માટે ફોમ્મ-સી ની સાથે સાથે જે તે શાળા,ર્ ોલેજ, યુચનવસટીટી સંાિર્લ દ્ારા www.indianfrro.gov.in/sform સાઈટ ઉપર જે તે સંસથા/માચર્લ દ્ારા તેમની સંસથાને અગાઉ રજીસટરર્ રવામં આવેલ છે, તે યુઝરઆઈડી અને પાસવડ્મથી લોગઈન થઈ ફોમ્મ-સી મં જે તે ચવદેશી નાગર્રીની તમામ સાીિ ચવગતો ભરી, ફોટો તેમજ અનય દસતાવેજ અપલોડર્ રી, માચહતી સેવર્ રી તેની ચપ્રનટઆઉટ મેળવી અને તેમા જે તે સંસથા/માચર્લની સહી- ચસક્ાર્ રી, જે તે સંસથાના ર્રેડ્મમં ર્એ ર્નલ રાખવી તેમજ વયસસથત ફોમ્મ-સી અને ફોમ્મ-એસનુ ં જે તે સંસથા/માચર્લે રજીસટર ચનભાવવાનુ ં ફોમ્મ-સી અથવા ફોમ્મ-એસ ભરવામં આવેલ હોય તે ફોમ્મ-સી/ફોમ્મ-એસ અને જે તે ચવદેશી નાગર્રીના પાસપોટ્મનાર્ ોરા પાન ચસવાયનીર્ ોપી સાથે તેમના સંબંચધત નર્જીના પોલીસ સટેશન, એસ.ઓ.જી. ઓફીસ ડભાણર્ ોિડી નર્જી નડીયાદ અને પોલીસ અચધક્ર્ષશ્ીનીર્ ેિરી, રૂમ નં-૧, રેલવે ઓવરચરચજ પાસે, સરદાર ભવન સામે, નડીયાદ ખાતે ફરજીયાત ફોમ્મ- સી/ફોમ્મ-એસ પાસપોટ્મર્ ોપી સાથે જમાર્ રાવવાનુ ં રહેશે.
આ ર્હુમ તા.૦૮/૦૧/૨૦૨૬ થી તા.૦૮/૦૩/૨૦૨૬ સુધી (બંન્ે ડદવસો સુધધંત) અમલમં રહેશે.
આ ર્હુમનો ભંગર્ રનાર વયર્ડત ભારતીય નયાય સંચહતા-૨૦૨૩નીર્ લમ-૨૨૩ મુજબ ચશક્ષાને પાત્ર થશે. તેમજ પરવાના નીેિની શરતો અને સૂનિાઓના ભંગ બદલ પણર્ ાય્મવાહીને પાત્ર થશે.
આ ર્હુમ અનવયે ખેડા ચજલ્ામં ફરજ બજાવતા હેડર્ ોનસટેબલર્ ે તેનાથી ઉ્િ િહોદ્ો ધરાવનાર તમામ અચર્ધારીશ્ીઓને આ જાહેરનામાનો ભંગર્ રનાર ઈસમો સામે ફરીયાદ મંડવા માટે અચર્ધૃતર્ રવામં આવે છે. આજ તારીખ ૦૫મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્કો કરી આપ્યો.
જે.બી.દેસા³ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ખેડા-નડીયાદ
--------------
અધિક જિલ્લા મેજિસ્ટે્રટ દ્વારા
ર્હુમ
ભારતીય નાગર્રી સુરક્ા સંહહતા-૨૦૨૩ નીર્ લમ-૧૬૩ અન્વયે
ં જાહેરનામુ
Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 12, 2026 / PAUSA 22, 1947 20/33. દર્રે શ્ચર્મોર્/ામદારો/રોજગારી મેળવનારના ઓળર્ખાડ્મ (ૂિ ંટણીર્ ાડ્મ, ડ્ાઈવીંગ લાયસનસ, આધારર્ ાડ્મ) ચવગેરેની ફોટોર્ ોપી જે તે સંસથા ર્એમ ખાતે સુરચક્ષત રાખવાની રહેશે.
4. દર્રે શ્ચર્મોર્/ામદારો/રોજગારી મેળવનારના રજીસટર વયવસસથત બનાવી, તમામની ફોટો ઓળર્ખાડ્મ (ૂિ ંટણીર્ ાડ્મ, ડ્ાઈવીંગ લાયસનસ, આધારર્ ાડ્મ) સચહતની યાદી રોજગારી આપનારર્ ોઇપણ સંસથા/ર્એમે સંબંચધત પોલીસ સટેશન ખાતે ર્અૂિ આપવાની રહેશે.
5. ર્ામે રાખેલ શ્ચર્મોર્/ામદારો/રોજગારી મેળવનાર પર્ૈી છૂટા થાય તો તેની ચવગત તથા નવા ઉમેરાયેલા નામોની યાદી ફોટો ઓળર્ખાડ્મ ંટણીર્ ાડ્મ, ડ્ાઈવીંગ લાયસનસ, આધારર્ ાડ્મ) સચહત તુરંત જ મદિનીશ શ્મ આર્યુતશ્ી, ખેડાનાઓને તથા જે તે ચવસતારના નર્જીના (ૂિ પોલીસ સટેશનને પુરી પાડવાની રહેશે.
6. ર્ોઈપણ લેબરર્ ોનટર્્ાટરો નોંધણીર્ રાવયા ચસવાય ઔદ્ોચર્ગ ર્એમોને શ્ચર્મોર્/ામદારો/રોજગારી પુરા પાડી ર્શશે નહી, તેવી જ રીતે ઔદ્ોચર્ગ ર્એમ પણ નોંધણી ચસવાયના લેબરર્ ોનટર્્ાટરોથી પાસેથી શ્ચર્મોર્/ામદારો/રોજગારી મેળવી ર્શશે નહી.
• આ ર્હુમ તા.૦૮/૦૧/૨૦૨૬ થી તા.૦૮/૦૩/૨૦૨૬ સુધી (બંન્ે ડદવસો સુધધંત) અમલમં રહેશે.
• આ ર્હુમનો ભંગર્ રનાર વયર્ડત ભારતીય નયાય સંચહતા-૨૦૨૩નીર્ લમ-૨૨૩ મુજબ ચશક્ષાને પાત્ર થશે. તેમજ પરવાના નીેિની શરતો અને સુનિાઓના ભંગ બદલ પણર્ ાય્મવાહીને પાત્ર થશે.
• આ ર્હુમ અનવયે ખેડા ચજલ્ામં ફરજ બજાવતા હેડર્ ોનસટેબલર્ ે તેનાથી ઉ્િ િહોદ્ો ધરાવનાર તમામ અચર્ધારીશ્ીઓને આ જાહેરનામાનો ભંગર્ રનાર ઈસમો સામે ફરીયાદ મંડવા માટે અચર્ધૃતર્ રવામં આવે છે.
આજ તારીખ ૦૫મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્કો કરી આપ્યો.
જે.બી.દેસા³ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ખેડા-નડીયાદ
--------------
વંચાણે લીધુઃ-
(૧) નામ. સુપ્રિમ કોર્ટના રીટ પીટીશન નં.૧૯૯૮/૭૨ તા.૧૮/૦૭/૨૦૦૫.
(૨) એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ મંત્રાલયના ધી નોઈઝ પોલ્યુશન રૂલ્સ, (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ, ૨૦૦૦.
જાહેરનામું
PાારતીRા નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩-મુજબ
20/4 THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 12, 2026 / PAUSA 22, 1947 [ Part I–Suppleપ્રદુષણ (નિયમન અને નિયંત્રણ) નિયમો ૨૦૦૦ તા. ૧૪/૦૨/૨૦૦૦ નું જાહેરનામું પ્રસિધ્ધ કરાયેલ છે. જેમાં તા.૧૧-૧-૨૦૧૦ ના રોજ આ નિયમોમાં સુધારો કરવામાં આવેલ છે, જે પ્રમાણે ધ્વનિ પ્રદુષણ નિયમો-૨૦૦૦ અન્વયે ધ્વનિની માત્રાના ધોરણો નીચે મુજબ નક્કી કરવામાં આવેલ છે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહે છે.
નો³ઝ સ્ટાન્ડર્ડ
| એરીયા કોડ વિસ્તાર | ડેસીબલ db | ||
| સવારના ૦૬ઃ૦૦ કલાક થી રાત્રીના૧૦ઃ૦૦ કલાક | રાત્રીના ૧૦ઃ૦૦ કલાક થી સવાર ના ૦૬ઃ૦૦ કલાક | ||
| એ | ઔદ્યોગિક | ૭૫ | ૭૦ |
| બી | વાણિજ્ય | ૬૫ | ૫૫ |
| સી | રહેણાંક | ૫૫ | ૪૫ |
| ડી | શાંત વિસ્તાર | ૫૦ | ૪૦ |
(A) રાત્રિના સમયગાળામાં રાત્રિના ૧૦ઃ૦૦ કલાક થી સવારના ૦૬ઃ૦૦ કલાક સુધીનો સમRા નિયત કરાયેલ છે અને આ સમયગાળા દરમ્યાન હોર્ન, ધ્વનિ, પ્રદૂષણ પેદા કરતા બાંધકામ અંગેના સાધનો, તેમજ ફટાકડા ફોડવા તથા લાઉડસ્પીકર અને વાજીંત્રો વગાડવા ઉપર પ્રતિબંધ છે.
(B) ઓડીટોરીયમ, કોન્ફરન્સ હોલ, કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ આગળ તમામ સહેલાઈથી જોઈ શકે તે રીતે સા³ન બોર્ડ લગાવવાની જવાબદારી તેના સંચાલકોની રહેશે તથા નોઈઝ સ્ટાન્ડર્ડમાં જણાવ્યા મુજબ અમલવારી કરાવવી.
(C) જાહેર સ્થળોની વ્યાખ્યા નક્કી કરાયેલ છે અને જાહેર સ્થળનો કબજો ધરાવનાર ધ્વારા લાઉડસ્પીકર સિસ્ટમનો તથા અન્ય સાધનોથી ઉત્પન્ન થતાં અવાજની માત્રા જે તે વિસ્તારની નિયત માત્રા કરતાં ૧૦ ડીબી(એ) થી વધવી ન જો³એ, તેવો પ્રતિબંધ મુકાયો છે.
(D) ઉપર મુજબ ખાનગી સ્થળે થતી કાર્યવાહીના કારણે, જે તે વિસ્તારની નિયત માત્રા કરતાં ૫-ડીબી(એ) થી વધવી ન જો³એ, તેવો પ્રતિબંધ મુકાયો છે.
હુકમ
વાસ્તે, હું જે.બી.દેસા³, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ખેડા જિલ્લો, નડીઆદ PાારતીRા નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મYોલ સત્તાની રૂઈએ સમગ્ર ખેડા જિલ્લાના હદ વિસ્તારમાં તા.૦૮/૦૧/૨૦૨૬ થી તા.૦૮/૦૩/૨૦૨૬ સુધી (બંન્ે ડદવસો સુધધંત) સુધી નીચેના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવું છુ
પ્રતિબંધિત કૃત્યો
મા³ક સિસ્ટમ/ડી.જે.ભાડે આપનાર, માલિક, ભાગીદાર, સંચાલક, મેનેજર, ³વેન્ટ મેનેજર દ્રારા સમગ્ર ખેડા જિલ્લાના હુકમતના વિસ્તારમાં વરઘોડા, રાજકીય, સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા, રેલી સરઘસમાં જાહેર રસ્તા કે જાહેર જગ્યામાં ઉપયોગ માટે તેમજ પાર્ટી પ્લોટ, ખુલ્લી જગ્યા, રહેણાંકોની પાસે નજીકમાં આવેલ ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં ઉપયોગ માટે મા³ક સિસ્ટમ/ડી.જે.ભાડેે આપી શકશે નહીં.
1. હોસ્પીટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટરના ઘેરાવાનાં વિસ્તારને ÒÒશાંતી વિસ્તારÓÓતરીકે ગણવામાં આવે છે જેથી ÒÒશાંત વિસ્તારÓÓ ની આજુબાજુમાં મા³ક સિસ્ટમ/ડી.જે.નો ઉપયોગ થ³ શકે નહીં.
2. એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમ્યુનલ લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચારણો/ગીતોનો મા³ક સીસ્ટમ ડી.જે.માં ઉપયોગ કરવો નહીં.
3. ટ્રાફિકને અડચણ ન થાય તથા ટ્રાફિકના તમામ નિયમો/કાયદાઓનો અમલ કરવા તેમજ નાચગાન વિગેરે ગરબા જાહેર માર્ગમાં રોકા³ને કરવા નહીં.
4. મા³ક સિસ્ટમ/ડી.જે.સિસ્ટમ એમ્બીઅન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ ³ન રીસ્પેકટ ઓફ નો³ઝ અંગે નામદાર સુપ્રિમ કોર્ટના વખતો વખતના ચુકાદાનાં નિર્દેશ તથા ધી નો³ઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ ૨૦૦૦ ના ³ન્વાયરમેન્ટ પ્રોટેકશનની જોગવા³ મુજબ એમ્બીઅન્ટ એર ક્વોલીટી સ્ટાન્ડર્ડ હોવુ જો³એ તે જોતા મા³ક સિસ્ટમ/ડી.જે.સિસ્ટમ વગાડવા માટે ઉપર જણાવેલ તમામ જોગવા³ઓનો ઉલ્લંઘન કરતા હોય તે રીતે જાહેર જગ્યાએ ખુલ્લા સ્થળોએ વગાડવા પર પ્રતિબંધ છે.
Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 12, 2026 / PAUSA 22, 1947 20/5મા³ક સિસ્ટમ વગાડવા માટેનો પ્રતિબંધમાંથી છુટછાટ માટેની શરતો ઃ
(1) માઈક સિસ્ટમ વગાડવા માટે તેના માલિકે/ભાગીદારે/અરજદારે પરવાનગી અરજી સબંધિત મામલતદાર અને એક્ઝીક્Rાુટીવ મેજીસ્ટ્રેટ શ્રીને ૭ દિવસ પહેલા કરી પુર્વ મંજુરી મેળવી લેવાની રહેશે અને આપેલ શરતોનો ચુસ્તપણે બીનચુક અમલ કરવાનો રહેશે અને શરતોનો ભંગ થયે પરવાનગી રદ બાતલ થયેલ ગણાશે.
(2) વરઘોડા/રેલી સમય દરમ્યાનમાં ઉપરોક્ત શરતોનો ભંગ કરે અથવા કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી અરજદારશ્રીની રહેશે.
(3) ખેડા જિલ્લાના સમગ્ર હદ વિસ્તારના અધિકાર ક્ષેત્રની અંદર જાહેર જગ્યામાં અથવા તો જાહેરમાં સાંભળી શકાય તેવી જગ્યામાં માઈક સિસ્ટમ/વાજીંત્રનો ઉપયોગ અધિકૃત કરેલ અધિકારીની લેખીત પરવાનગી સિવાય કરી શકાશે નહીં. તેમજ અવાજનું પ્રદુષણ ફેલાવી શકશે નહી.
(4) પરવાનગી માટેની અરજી લેખિત હોવી જોઈએ અને તેનો ઉપયોગ કરનાર વ્યક્તિની તેના ઉપર સહી હોવી જોઈએ.
(5) પરવાનગીની અરજી તેનો ઉપયોગ કરવાના હોય તે દિવસના સાત દિવસથી ઓછા નહીં તેટલા સમય પહેલાં પરવાનગી કાઢી આપવા માટે અધિકૃત અધિકારીશ્રીને અરજી કરવાની રહેશે. પરંતુ વાજબી કારણ દર્શાવતા સાત દિવસ કરતા ઓછા સમયની અંદર માંગવામાં આવેલ પરવાનગી, તેમ કરવા માટે અધિકૃત અધિકારી, પોતાની વિવેક બુ©િ અનુસાર આપી શકશે.
(6) માઈક સિસ્ટમ/વાજીંત્રનો ઉપયોગ ઉપરોક્ત અવાજની માત્રા દર્શાવતા શીડuુલ પ્રમાણે સવારના ૦૬ઃ૦૦ કલાક થી રાત્રિના કલાક ૨૨ઃ૦૦ કલાક સુધી જ થશે.
(7) અવાજ પ્રદુષણ (નિયમ અને પ્રતિબંધ નિયમ), ૨૦૦૦ ની જોગવાઈઓ પ્રમાણે સામાન્ય રીતે માઈક સિસ્ટમ/વાજીંત્ર રાત્રિના ૧૦ઃ૦૦ કલાક થી સવારના ૦૬ઃ૦૦ કલાક સુધીના સમય દરમ્યાન વગાડી ન શકાય તેવી જોગવાઈઓ હોઈ આ સમય માટે માઈક સિસ્ટમ/વાજીંત્રના ઉપRાોગ માટે કોઈ પરવાનગી આપવામાં આવશે નહીં.
નોંધ ઃ-ઉપરોક્ત નિયમોની જોગવાઈઓ પ્રમાણે દર વર્ષે સરકારશ્રી તરફથી નક્કી કરેલ દિવસો દરમ્યાન આવી પરવાનગી રાતના કલાક .૧૦ઃ૦૦ ના જગ્યાએ ૧૨ઃ૦૦ કલાક વાગ્યા સુધી મળી શકશે.
(8) કોઈપણ વિસ્તારમાં હવામાનમાં ઘોંઘાટ, અવાજનું પ્રમાણ ઉપરોક્ત જણાવેલ શીડuુલમાં જણાવ્યા મુજબના ડેસીબલ પ્રમાણે દિવસ તથા રાત્રિ દરમ્યાન ધી નોઈઝ પોલ્Rાુશન (રેગ્Rાુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ, ૨૦૦૦ થી ઠરાવેલ છે તે પ્રમાણે રાખવાનું રહેશે. પરવાનેદારે આ માત્રાનો ભંગ ન થાય તે જોવાનું રહેશે.
નોંધ ઃ-કોઈ ઓડીટોરીયમ, કોન્ફરન્સ હોલ, કોમ્યુનીટી હોલ કે ખાનગી મકાન જેવા બંધ સ્થળો વિગેરેમાં માઈક સિસ્ટમ અંદરના ભાગે
વગાડવા ઉપર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ તેનો અવાજ જે તે સ્થળથી બહાર જવો જોઈએ નહીં.
(9) મંદિરો, ચર્ચ અને મસ્જીદોમાં માઈક સિસ્ટમ વાજીંત્રનો અવાજ એ રીતે મર્યાદીત કરેલ હોવો જોઈએ કે તે સંકુલની હદ બહાર જાય નહીં.
(10) ગતિમાન વાહનમાંથી કોઈપણ માઈક સિસ્ટમ વાજીંત્ર સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી સિવાય કોઈપણ હેતુ માટે વાપરવો નહીં. અથવા ચલાવવું નહી.
(11) માઈક સિસ્ટમ વાજીંત્રનો પરવાનો ધરાવનાર વ્યક્તિ, આસપાસના રહેવાસીઓ અથવા રાહદારીઓને અડચણ, હરકત, અગવડ, જોખમ, ભય અથવા નુકશાન કરે તો તેને અટકાવવા માટે અધિકૃત કોઈપણ અધિકારીશ્રી તેને યોગ્ય લાગે તેટલી મુદત માટે કોઈપણ જગ્યાએ પરવાનગી ધરાવનારને માઈક સિસ્ટમ/વાજીંત્ર વાપરવા માટે મનાઈ કરવાનો હુકમ કરી શકશે.
(12) ફરજ પરનાં અધિકારીશ્રી દ્વારા ઉપર જણાવેલ નિRામો તથા પરવાનગી પત્રમાં દર્શાવેલ વિસ્તાર અને સમRા અંગેની શરતોનો કોઈ Pાંગ કરે તો વાહન તથા માઈક સિસ્ટમ/વાજીંત્ર અને તના ઉપકરણો જપ્ત કરી કાRાદેસરની કાર્Rાવાહી કરી શકશે.
(13) સાઉન્ડ લિમિટર લગાવ્Rાા વિનાના કોઈ પણ માઈક સિસ્ટમ/લાઉડ સ્પિકર/પબ્લિક એડ્રેસ સિસ્ટમ/સાઉન્ડ સિસ્ટમ વિગેરેનો જાહેરમાં ઉપRાોગ કરી શકશે નહી.
શિક્ષા
આ જાહેરનામાના કોઈ પણ ખંડનો Pાંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્RાાRા સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમનો ભંગ કરનાર વ્Rાકિત PાારતીRા ન્RાાRા સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે તથા ખેડા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ³ન્સ્પેક્ટરશ્રીકે તેનાથી ઉચ્ચ હોtો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરાનામાનો ભંગ કરનાર ³સમ ³સમો સામે ભારતીય ન્RાાRા સંહિતાની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
આજ તારીખ ૦૫મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્કો કરી આપ્યો.
જે.બી.દેસા³ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ખેડા-નડીયાદ
--------------
20/6 THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 12, 2026 / PAUSA 22, 1947 [ Part I–Suppleહુકમ
ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબનો
| અ.નં. | મકાન / દુકાન / ઔદ્યોગિક એકમ (ફેક્ટરી) ના માલિકનું નામ તથા ભાડે આપેલ/મકાન/દુકાન/ ફેક્ટરી જગ્યાની વિગત | મકાન/દુકાન/ ઔદ્યોગિક અ કમ ે (ફેક્ટરી) જગ્યા ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનુ નામ ં | મકાન/દુકાન/ઔદ્યોગિક એકમ (ફેક્ટરી) જગ્યા ક્યારે ભાડે આપેલ છે તથા માસિક ભાડું કેટલું ? | કઈ વ્યક્તિઓને ભાડે આપેલ છે, તેમના પાકા નામ, સરનામાં, ટેલીફોન નંબરો સાથે (તમામ વ્યક્તિઓની વિગતો આપવી) | મકાન/દુકાન/ ઔદ્યોગિક એકમ (ફેક્ટરી)ના જગ્યાના માલિકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ-સરનામું અને ટેલીફોન નંબર |
| ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ |
જેથી આવી પ્રવૃચત અર્ટાવવા સારૂ ચજલ્ાની તમામ સર્રારીર્ ેિરી ખાતે સર્રારીર્ ામ માટે આવેલ હોય અથવાર્ ામર્ રતા હોય અથવા વયાજબીર્ ામ સબબ આવેલ હોય તે ચસવાયના અનઅચર્ધૃત ઇસમ અથવા ઇસમોની ટોળીને ચજલ્ાની તમામ સર્રારીર્ ેિરીના ર્સંુલની આસપાસના ૧૦૦ મીટરની ચત્રજયાના ચવસતારમં ઉભા રહેવા તેમજર્ ેિરીમં પ્રવેશતા અર્ટાવવામં આવે તે જાહેર જનતાના ચહતમં જરૂરી જણાય છે.
ં જે. બી. દેસા³, જી.એ.એસ., અચર્ધ ચજલ્ા મેચજસટ્ેટ, ખેડા ચજલ્ો, નડડયાદ ભારતીય નાગર્રી સુરક્ષા સંચહતા-૨૦૨૩ની વાસતે, હુ ર્લમ-૧૬૩ અનવયે મને મળેલ સત્ાની રૂઇએ સમગ્ર ખેડા ચજલ્ાનં હદ ચવસતારમં આવતી તમામ સર્રારીર્ ેિરીઓએ જાહેર જનતાને ગેરમાગથે દોરી પૈસા પડાવવા જેવી ગેર્રાયદેસર પ્રવૃચત્ર્ રવાના ઇરાદાઓ ધરાવતી વયચતચઓને તમામ સર્રારીર્ ેિરીઓના ર્સંુલની આસપાસના ૧૦૦ મીટર ચત્રજયાના ચવસતારમં ઉભા રહેવા ઉપર તેમજ પ્રવેશર્ રવા ઉપર પ્રચતબંધ ફરમાવુ છુ ં.
સમયગાળો:- તા.૦૮/૦૧/૨૦૨૬ થી તા.૦૮/૦૩/૨૦૨૬ સુધી (બંન્ે ડદવસો સુધધંત)
હ્વસતાર:- ખેડા ચજલ્ાની તમામ સર્રારીર્ ેિરીના ર્સંુલની આસપાસના ૧૦૦ મીટર ચત્રજયાનો ચવસતાર.
શિક્ષાઃ- આ જાહેરનામાનાર્ ોઈ પણ ખંડનો ભંગ અથવા ઉલ્ંઘનર્ રનાર વયર્ડત ભારતીય નયાય સંચહતાનીર્ લમ-૨૨૩ મુજબ ચશક્ષાને પાત્ર થશે.
આ ર્હુમનો ભંગર્ રનારર્ સુરવાર ઈસમો સામે આ ર્હુમ અનવયે ખેડા ચજલ્ામં ફરજ બજાવતા પોલીસ સબ ઇનસર્પેટરશ્ીર્ ે તેનાથી ઉ્િ િહોદ્ો ધરાવતાર તમામ અચર્ધારીશ્ીઓને આ જાહેરનામાનો ભંગર્ રનાર ઈસમો સામે ભારતીય નયાય સંચહતાનીર્ લમ-૨૨૩ મુજબ ફરીયાદ મંડવા માટે અચર્ધૃતર્ રવામં આવે છે.
આજ તારીખ ૦૫મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્કો કરી આપ્યો.
જે.બી.દેસા³ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ખેડા-નડીયાદ
--------------
હુકમ
ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબનો
20/8 THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 12, 2026 / PAUSA 22, 1947 [ Part I–Suppleસાયકલ / મોપેડ / વિદ્યુતથી ચાલતા વાહનોનું વેચાણ કરનાર, લે-વેચ કરનાર તથા ભાડે આપનાર વેપારીઓ માટે નિભાવવાના રજિસ્ટરનો
નમૂનો
| અ.નં. | વાહન કોને વેચેલ છે/ કોની પાસેથી ખરીદેલ છે/કોને ભાડે આપેલ છે, તેનું પુરૂં નામ અને સરનામું, ટેલિફોન નંબર /.નંબર | ªમર | વાહનનો પ્રકાર | એન્જીન નંબર/ ચેસીસ નંબર | રજુ કરેલ આધાર પુરાવા (જેવા કે રેશન કાર્ડ/ ચૂંટણી કાર્ડ/ડ્રાઈવીંગ લાયસન્સ/બેંકની પાસબુક/પાન કાર્ડ/આકારણી પત્રક/પાસપોર્ટની નકલ/ઈલેકટ્રીક બીલ/ટેલીફોન બીલ/મોબાઈલ બીલ વિગેરે (ખરીદનાર પાસેથી તેમની સહી થી પ્રમાણિત થયેલ ઝેરોક્ષ નકલ મેળવીને ફાઈલમાં રાખવી) | વેચાણ બીલ નંબર અને તારીખ |
| ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ |
આ ર્હુમ તા.૦૮/૦૧/૨૦૨૬ થી તા.૦૮/૦૩/૨૦૨૬ સુધી (બંન્ે ડદવસો સુધધંત) અમલમં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે ખેડા જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉચ્ચ હોtો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
આજ તારીખ ૦૫મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્કો કરી આપ્યો.
જે.બી.દેસા³ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ખેડા-નડીયાદ
--------------
હુકમ
Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 12, 2026 / PAUSA 22, 1947 20/9આ ર્હુમ તા.૦૮/૦૧/૨૦૨૬ થી તા.૦૮/૦૩/૨૦૨૬ સુધી (બંન્ે ડદવસો સુધધંત) અમલમં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે ખેડા જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉચ્ચ હોtો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
આજ તારીખ ૦૫મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્કો કરી આપ્યો.
જે.બી.દેસા³ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ખેડા-નડીયાદ.
--------------
હુકમ
| અ. નં. | મોબાઈલની વિગત/કંપની | IMEI NO. | મોબાઈલ વેચનાર/ખરીદનારનું નામ સરનામાંની વિગત | આ³.ડી.પ્રુફની વિગત |
| ૧ | ૨ | ૩ | ૪ | ૫ |
| અ. નં. | સીમ કાર્ડની વિગત/કંપની | SIM CARD NO. | નવીન સીમકાર્ડ ખરીદનારનું નામ, સરનામાંની વિગત | આ³.ડી.પ્રુફની વિગત |
| ૧ | ૨ | ૩ | ૪ | ૫ |
૧. ઉપર મુજબનું રજિસ્ટર જુના /નવા મોબા³લ ફોન ખરીદનાર/વેચાણ તેમજ નવીન સીમકાર્ડ વેચાણ કરનાર દરેક દુકાનદારે નિભાવવાનંુ રહેશે અને તેની ફરજીયાત સાચવણી-જાળવણી કરવાની રહેશે.
૨. કોઈપણ દુકાનદારે કો³પણ ³સમ પાસેથી જુનો અથવા નવો મોબાઈલ ફોન લેતી વખતે કે તેને વેચાણ કરતી વખતે ઓળખ કાર્ડ કે ઓળખપત્ર જેવા નક્કર પુરાવા સિવાય કો³પણ વ્યવહાર કરવો નહી.
૩. મોબા³લ ફોનના નવા સીમકાર્ડ વેચનાર તમામ ડીસ્ટ્રીબ્યુટરો અને રીટે³લ વિક્રેતા દ્વારા મોબા³લ સીમકાર્ડનું વેચાણ કરતી વખતે માન્ય ઓળખકાર્ડ તથા રહેઠાણના પુરાવાની અસલ દસ્તાવેજો સાથે ખરા³ કર્યા સિવાય મોબા³લ સીમકાર્ડના વેચાણ વ્યવહાર કરવા નહી.
આ ર્હુમ તા.૦૮/૦૧/૨૦૨૬ થી તા.૦૮/૦૩/૨૦૨૬ સુધી (બંન્ે ડદવસો સુધધંત) અમલમં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે ખેડા જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉચ્ચ હોtો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે. આજ તારીખ ૦૫મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્કો કરી આપ્યો.
જે.બી.દેસા³ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ખેડા-નડીયાદ
--------------
ર્હુમ
ં. ં છુ
Government Press & Stationery, Vadodara.
- / ↩
- MAG BRANCH/KHD/ ↩
- / ↩
- / ↩
- / -અત્રેના જચલ્લામં વચવચધ દેશના વચદેશી ંર્ા સમયગાળા માટે ર્રોાણ તેમજ શાળા, નાગર્રીો જુદા જુદાર્ ારણોસર આવી જચલ્લાની હોટલો, ગેસ્ટ હાઉસ,ર્ ોલેજ, યુનચવકસીટી અને હોસ્પચટલોમં ટૂ ર્ોલેજ, યુનચવકસીટીમં અભ્યાસ અકથે આવી પરત જતા રહેતા હોય છે. તેઓર્ યાર્ યા સ્થળોએ જઈ,ર્ યં ર્રોાણર્ રેલ છે તેમજ તેમની મુર્લાાતનુ ં સાુિર્ ારણ જાણી ર્શાય તેવી સોિટ તેમજ અસર્રાર્ર વ્યવસ્થા ઉપલબ્ધ નથી. હોટલ, ગેસ્ટ હાઉસ,ર્ ોલેજ, યુનચવકસીટી અને હોસ્પચટલોમં પણ તેઓની વચગતો લંબા સમય સુધી રાખવામં આવતી નથી. આ બાબતનો લાભર્ ોઈ પણ આર્તંવાદીર્ ે રાષ્ટ્રદ્રોહચ પ્રવૃત્તચમં ર્સંળાયેલા તત્વો લઈ ર્શે તેમ છે. જેથી વચદેશી નાગર્રીોર્ યાર્ ારણથી ભારતમં આવીર્ યાર્ યા સ્થળોની મુર્લાાત લીધેલ, ર્રોાણની વચગતો, ક્યંથી પરત ગયા તે તમામ વચગતો મેળવી ર્શાય તેમજ તેમની ગતચવચધીઓ ઉપર નજર રાખી ર્શાય તે માટે “આઈ.વી.એફ.આર.ટીંં (IVFRT-ઈમીગ્રેશન, વચઝા અને ફોરેનકસ રજીસ્ટ્રેશન તથા ટ્રેર્ચંગ) પ્રોજેક્ટ શરૂર્ રવામં આવેલ છે અને આ પ્રોજેક્ટને દર્રે દેશની એમ્બેસીઓ સાથે જોડી વચદેશી નાગર્રીોની તમામર્ ાકયવાહી સર્રારશ્રી ધ્વારા તા. ૦૧/૦૮/૨૦૧૩ નારોજ થી ઓનલાઈનર્ ાકયરતર્ રવામં આવેલ છે. તેમજ ઓવરસ્ટે વચદેશી નાગર્રીોને શોધીર્ ાઢવા બાબતે District Police Module (DPM) તા.૨૧/૦૮/૨૦૨૪ થી શરૂ થયેલ છે. ં જાહેરનામુ ં પ્રચસધધર્ રવા ચવનંતીર્ રેલ છે. ઉપર્રોત ચવવરણની નજરે પોલીસ અચધક્ર્ષશ્ીની સદરહુ પોલીસ અચધક્ર્ષશ્ી, ખેડા-નડીયાદનીર્ ેિરીએ તેઓના પત્ર ક્રર્મં:એલઆઈબી/ફોમ્મ- સી/જાહેરનામુ ં/૧૨૮૧/૨૦૨૪ તા.૧૮/૦૯/૨૦૨૪ થી ચવદેશી નાગર્રીોના ઓનલાઈન ફોમ્મ-સી ભરી રજીસટર થઈ યુઝર-આઈડી, પાસવર્ડ અને ફોમ્મ-સી ભરી તેમા સહી ચર્ર્સાર્ રી એફ.અાર.ઓ. ર્ેિરી ખાતે જમાર્ રવા અંગેનુ ં દરખાસત વાજવી જણાય છે. ં જે. બી. દેસા³, જી.એ.એસ., અચર્ધ ચજલ્ા મેજીસટ્ેટ, ખેડા ચજલ્ો, નડડયાદ, ભારતીય નાગર્રી સુરક્ષા સંચહતા- ૨૦૨૩ ની વાસતે, હુ ર્લમ-૧૬૩ અનવયે મળેલ સત્ાની રૂઇએ આથી હુ ં ર્હુમર્ રૂ છુર્ ે, ભારતમં જુદા જુદાર્ ારણોસર ચવદેશી નાગર્રીો આવી હોટલ, ગેસટ હાઉસ, મુસાફર ખાનામં ર્રોાણર્ રતા તેમજ જુદા જુદા પ્ર્રારની મેર્ડીલ સારવાર માટે ચજલ્ાની જુદી જુદી હોસસપટલોમં ર્રોાણર્ રી મેર્ડીલ સારવાર ર્રાવતા અને જુદી જુદીર્ ોલેજ અને યુચનવસીટટીમં એડમીશન મેળવી અભયાસ માટે ર્રોાણર્ રતા ચવદેશી ચવદ્ાથટીઓ સચહત આવા તમામ ચવદેશી નાગર્રીોની જાર્ણારી ચમશન મોર હેઠળ “આઈ.વી.એફ.આર.ટી.” પ્રોર્જેટ હેઠળ ઓન લાઈન જોઈ ર્શાય તે માટે સંબંચધત હોટલ, ગેસટ હાઉસ, મુસાફર ખાના, મોટી હોસસપટલ,ર્ ોલેજ અને યુચનવસીટીના સંાિર્લ/માચર્લ દ્ારા પ્રથમ www.indianfrro.gov.in/frro/FormC તથા www. indianfrro.gov.in/sform વેબસાઈટ ઉપર જરૂરીયાત મુજબ રજીસટર થાય અને રજીસટર થયા બાદ જે તે સંસથા/સંાિર્લ ઓનલાઈન ધવારા રજીસટર થયા તેનો યુઝરઆઈડી અને પાસવડ્મ જે તે સંસથા/ માચર્લ તેમની પાસે ર્રેડ્મમં રાખે અને યુઝર આઈડી અને પાસવડ્મની માચહતી તેમના પત્ર સાથે પોલીસ અચધક્ર્ષશ્ી અને ફોરેનસ્મ રજીસટ્ેશન ઓફીસરશ્ીર્ ેિરી, આશ્મ રોડ, રેલવે ઓવરચરચજ પાસે, એલઆઈબી શાખા, રૂમનં.૧, નડીયાદ, ચજ.ખેડા ખાતે ર્મોલી આપવામં આવે જેથીર્ રીને તેઓ રજીસટર થયા અંગેની જાર્ણારી મળી રહે. ↩
- / ↩
- MAG BRANCH/KHD/ ↩
- / ↩
- / ↩
- / - ખેડા ચજલ્ાનં હદ ચવસતારમં આવેલ અલગ-અલગ ઔદ્ોચર્ગ ર્એમોમં અને અનય ખાનગી ર્એમો તરફથી મોટી સંખયામં સંગઠીત શ્ચર્મોર્/ામદારોને રોજગારી આપવામં આવે છે. અવાર-નવાર ધાડ, લુ ંટ ચવગેરે ગંભીર પ્ર્રારના બનાવો બનતા હોય છે. ગુજરાત રાજય બહારથી મજૂરોર્ ડીર્યાામ, ઈંટોના ભઠ્ા, હોટલ-ધાબા, રેસટોરનટ, ર્ફેટરી,ર્ ારખાના, નાનીમોટી ખાણીપીણીની ર્દુાનો, લારીઓ ઉપરર્ ામ ધંધા રોજગાર મેળવવા અથથે આવતા હોય છે. અને આ મજૂરો/ ર્ારીગરો જે તે સાઈડ (સથળ)/હોટલ-ધાબા / રેસટોરનટ / ર્ફેટરી /ર્ ારખાનામં રહેતા હોય છે. આ મજૂરોર્/ારીગરોને જે તે ચવસતારનાર્ ોનટર્્ાટરો / ર્મુાદમો / હોટલ-ધાબા / રેસટોરનટ / ર્ફેટરી /ર્ ારખાના માચર્લો દ્ારા લાવવામં આવતા હોય છે, જેઓને રોજગારી આપતી વખતે રોજગારી આપનાર સંસથા/ર્એમો તરફથી શ્ચર્મોર્/ામદારોનોર્ ોઇ પૂવ્મ ઇચતહાસ અથવા ઓળખ પ્રસથાચપતર્ રવા માટેની પ્રચક્રયા અનુસરવામં આવતી નથી. જેનાર્ ારણે અસામાચર્જ તતવો ગુનાચહત ઇચતહાસ ધરાવતી વયચતચઓ અને ભારતીય નાગડર્રતા નહી ધરાવતી વયચતચઓને રોજગારી આપી દેવામં આવે છે. જે દેશ/રાજયની આંતડર્ર સુરક્ષા માટે અચનછિચનય હોય તે ઈસમોને લાવનારર્ ોનટર્્ાટરો / ર્મુાદમો / હોટલ-ધાબા / રેસટોરનટ / ર્ફેટરી /ર્ ારખાના માચર્લો ઉપરર્ર્ ોિસ પ્ર્રારનં ચનયંત્રણો ર્મૂી ર્શાય તે માટે નીેિ જણાવયા મુજબના મુદ્ાઓ સચહતનુ ં પ્રચસધધર્ રવા માટે પોલીસ અચધક્ર્ષશ્ી, ખેડા-નડીઆદનાઓએ તેઓના પત્ર ક્રર્મં:એલઆઈબી/જાહેરનામુ ં/૬૧૬/૨૦૨૫, તા.૧૨/૦૫/૨૦૨૫ થી અત્રે દરખાસતર્ રેલ છે. જેથી ઉપર્રોત ચવગતોના ઉપલક્યમં પોલીસ અચધક્ર્ષશ્ી ખેડા-નડીઆદની દરખાસ્ત પ્રવત્મમાન સંજોગોમં ઉચતિ અને આવશર્ય જણાય છે. ં જે. બી. દેસાઈ, જી.એ.એસ., અચર્ધ ચજલ્ા મેજીસટ્ેટ, ખેડા ચજલ્ો, નડડયાદ, ભારતીય નાગર્રી સુરક્ષા સંચહતા-૨૦૨૩ નીર્ લમ-૧૬૩ વાસતે, હુ અનવયે મળેલ સત્ાની રૂઈએ આથી હુ ં ર્હુમર્ રૂૂં છુર્ ે, 1. ર્ોઇપણ સંસથા/ર્એમ તરફથી શ્ચર્મોર્/ામદારો/રોજગારી મેળવનાર તમામનં નામ, સરનામા /સંપક્ક નંબર સાથેનુ ં સુવાયિ રજીસટર તથા રજીસટરમં પુરૂષ શ્ચર્મોર્/ામદારો/રોજગારી મેળવનારનો ડાબા હાથનો અંગુઠો અને સત્રી શ્ચર્મોર્/ામદારો/રોજગારી મેળવનારનો જમણા હાથના અંગુઠાના ચનશાન સાથેનુ ં રજીસટર રોજગારી આપનારર્ ોઇપણ સંસથા/ર્એમે ચનયમીતપણે ચનભાવવાનુ ં રહેશે. 2. દર્રે શ્ચર્મોર્/ામદારો/રોજગારી મેળવનારની સંપૂણ્મ ઓળખ, નામ, સરનામુ, ટેલીફોન/મોબાઈલ નંબર તેમજ તેઓના પડરચતિ સગા, સબંધીઓના નામ/સરનામા અને ટેલીફોન/મોબાઈલ નંબરની સંપૂણ્મ સુવાયિ ચવગતો પણ રજીસટરમં નોંધવાની જવાબદારી જે તે રોજગારી આપનારર્ ોઇપણ સંસથા/ર્એમના માર્લીોએ ચનયચમતપણે ચનભાવવાની રહેશે. ↩
- / ↩
- MAG BRANCH/KHD/ ↩
- / ↩
- / ↩
- / - વંચાણ (૧)થી (૨) ની વિગતે ધ્વનિ પ્રદુષણને અંકુશમાં લાવવા સારૂં અને જાહેર જનતાના જીવનધાોરણની ગુણવત્તાની જાળવણી માટે નામદાર સુપ્રિમ કોર્ટે જે નિર્દેશો આપ્Rાા છે તેમજ એન્વાયરમેન્ટ પ્રોડકશન એક્ટ-૧૯૮૬ ના વિભિન્ન પ્રાવધાનોની જાળવણી અને અમલવારી જાહેર જનતાના જીવનધોરણની ગુણવત્તા માટે જરૂરી બની રહે છે. વિભિન્ન પાર્ટી પ્લોટ, જાહેર સંસ્થાઓ ખાનગી માલિકોના ફોર્મ તથા અન્ય જગ્યાઓએ મોટા અવાજ કરતા યંત્રો વગાડીને જાહેર જનતાને નુકશાન થાય તેવી રીતે વર્તતા હોય છે. સરઘસો, રેલીઓ અને વરઘોડામાં મા³ક, લાઉડ સ્પીકર તથા ડી. જે(ડીસ્ક જોકી) સીસ્ટમ વગાડનારાઓ લાંબા સમય સુધી જાહેર માર્ગો પર ઉભા રહી ટ્રાફિકને અડચણ કરી ટ્રાફિક જામ કરે છે અને વધુ ધ્વનિ તીવ્રતાથી મોટા કર્ણભેદી અવાજે ઘોંઘાટમય સંગીત, ગીતો રેલાવી વિધાર્થીઓના અPયાસમાં, દર્દીઓના આરામમાં સિનિયર સીટીઝન અને લોકોના સ્વાસ્થ્યને નુકશાન કરી/કરાવી તબીબોના કામમાં ખલેલ પહોંચાડે છે. મા³ક, લાઉડ સ્પીકર તથા ડી.જે (ડીસ્ક જોકી) સીસ્ટમના અનિયંત્રિત પ્રયોગથી કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં સાંપ્રદાયિક અથડામણોના બનાવો પણ બની શકે છે. તેના પરિણામે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વિપરિત અસર થવાની સંભાવનાઓ વધી જાય છે. જિલ્લામાં કો³ પણ પ્રકારની સુલેહશાંતિનો ભંગ ન થાય અને જાહેર શાંતિ સલામતી તથા કાયદા પ્રત્Rો માન જળવાય અને કાયદો અને વ્યવસ્થા જળવા³ રહે તે માટે મા³ક, લાઉડસ્પીકર તથા ડી.જે.(ડીસ્ક જોકી) સિસ્ટમ દ્વારા થતા અવાજના પ્રદુષણને અટકાવવા અંગે નામદાર સુપ્રિમ કોર્ટના ચુકાદાના નિર્દેશો તથા ધી નોઈઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ, ૨૦૦૦ની જોગવાઈઓ ધ્યાને લેતા મા³ક, લાઉડ સ્પીકર તથા ડી. જે (ડીસ્ક જોકી) સિસ્ટમના ઉપયોગ પર નિયંત્રણ કરવું ઘbં જ જરૂરી છે. અવાજના પ્રદુષણને અટકાવવા અંગે નામદાર સુપ્રિમકોર્ટના વખતો વખતના ચુકાદાના નિર્દેશો તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પર્યાવરણ ભવનના ન.ગુપ્રનિબોર્ડ/નો³સ/યુનિટ-૪/જન-પીએન-૫/૫૧૨૫૨/ તા.૧૪-૦૫-૨૦૧૦થી ઘોંઘાટ ઉત્પન્ન કરતા અને નિપજાવતા સ્ત્રોતોના નિયંત્રણ અને નિયમન માટે ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમ, ૧૯૮૬ની કલમ-૬ તથા ૨૫ હેઠળ ધ્વનિ ↩
- / / ↩
- MAG BRANCH/KHD/ MAG BRANCH/KHD/ ↩
- / ↩
- / ↩
- / / ↩
- / - પોલીસ અધિક્ષકશ્રી, ખેડા-નડીયાદની કચેરીના તારીખ ૧૮/૦૯/૨૦૨૪ના પત્ર ક્રમાંક ઃ એલઆ³બી/મ.ભા./જાહેરનામું/૧૨૭૮/૨૦૨૪ થી ભાડુઆત માટેના નિયંત્રણો લાદવા માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ હતી. ભૂતકાળમાં દેશમાં બનેલ આતંકવાદી હુમલાના બનાવો તથા દેશ તથા રાજ્યોમાં બનતી અન્ય અસામાજિક અને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ધ્યાને લેતા, રાષ્ટ્ર વિરોધી/સમાજ વિરોધી પ્રવૃત્તિઓ કરતી ગેંગનાં માણસો/અસામાજિક તત્વો રહેણાંક વિસ્તારોમાં ગુ આશરો મેળવી, જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે તેમજ માનવ જીદંગી અને લોકોની સંપતિને નુકશાન પહોંચાડે તેવી સંભાવનાઓને નકારી શકાય નહી. વધુમાં અન્ય રાજ્યોમાંથી તથા દેશબહારથી આવતા અસામાજિક તત્વો કો³ના મકાન ભાડે રાખીને રહેતા હોય છે અને જગ્યા વિગેરેનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થ³ને તેઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. જેથી પોલીસ અધિક્ષકશ્રીની ઉક્ત દરખાસ્ત પ્રવર્તમાન સંજોગોમાં ઉચિત અને આવશ્યક જણાય છે. વાસ્તે, હું, જે. બી. દેસા³, જી.એ.એસ., અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ખેડા જિલ્લો, નડિયાદ, ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂ³એ, આથી હુકમ કરૂ છું કે, સમગ્ર ખેડા જિલ્લાના વિસ્તારમાં કો³ મકાન / દુકાન / ઔદ્યોગિક એકમ (ફેકટરી) ના માલિક અગર તો આ માટે આવા મકાન / દુકાન / ઔદ્યોગિક એકમ (ફેકટરી)ના માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિ જ્યારે મકાન / દુકાન / ઔદ્યોગિક એકમ (ફેકટરી) ભાડે આપે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશને જાણ ક્ર્યા સિવાય કો³ વ્યક્તિને મકાન / દુકાન / ઔદ્યોગિક એકમ (ફેકટરી) ભાડે આપી શકાશે નહી. ભાડે આપેલ મકાન / દુકાન / ઔદ્યોગિક એકમ (ફેકટરી)ની વિગત ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય, તે અંગેની જરૂરી માહિતી નીચેના કોલમોમાં ભરીને જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે. આ ર્હુમ તા.૦૮/૦૧/૨૦૨૬ થી તા.૦૮/૦૩/૨૦૨૬ સુધી (બંન્ે ડદવસો સુધધંત) અમલમં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે ખેડા જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉચ્ચ હોtો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે. આજ તારીખ ૦૫મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્કો કરી આપ્યો. જે.બી.દેસા³ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ખેડા-નડીયાદ. -------------- હુકમ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબનો ં જણાવી, જાહેર જનતાના પૈસા લઇ ભાગી જતા હોવાનુ File No : KHD/MAG/e-File/ / - ખેડા ચજલ્ાનાર્ ાય્મક્ષેત્ર હેઠળના ચવસતારમં આવેલ ચવચવધ સર્રારીર્ ેિરીઓમં જાહેર જનતાને લગતીર્ ામગીરીર્ રવામં આવે છે.ર્ ેટર્લા ઇસમો સર્રારીર્ ેિરીની આસપાસ અથવાર્ ેિરીનં નર્જીના સથળે ર્એલા અથવા ટોળી બનાવીનેર્ ેિરીમં પ્રવેશતા અરજદારો/નાગડર્રોને ઉલટી-સીધીર્ રી ભોળવીને/લલાિવીને તેમજ ગેરમાગથે દોરીને વેિટીયા (એજનટ) તર્રીેર્ ામર્ રાવી આપવાનુ ં તથા છેતરપીંડીર્ રતા હોવાનુ ં ધયાન પર આવેલ છે. ↩
- / ↩
- MAG BRANCH/KHD/ ↩
- / ↩
- / ↩
- / -દેશમાં ભૂતકાળમાં આતંકવાદી હુમલા તથા અલગ અલગ સ્થળોએ થયેલ બોમ્બ ધડાકાઓના કારણે જાનહાનિ અને માલ મિલ્કતને નુકશાન કરવાના બનાવો બનેલ હોય જેમાં ³લેક્ટ્રીક બોમ્બ વિસ્ફોટ કરવા માટે અસામાજિક તત્વો દ્વારા સાયકલ, મોપેડ તથા જુના વાહનોનો ઉપયોગ કરાતો હોય છે. આતંકી કૃત્યમાં આવા વાહનોનો ઉપયોગ થયા બાદ આવા વાહનોની કોઈ સ્પષ્ટ નોંધણી ન હોવાના કારણે તેના મુળ માલિક સુધી પહોંચવાનું, તપાસ એજન્સીઓ/ પોલીસ માટે ખુબજ મુશ્કેલ બનતું હોય છે. મદહઅંશે આવા વાહનોના વેચાણ વખતે, આવા જુના વાહનોની લે-વેચ કરતી વખતે તેમજ આવા વાહનો ભાડે આપતી વખતે વેપારીઓ, ખરીદનાર / ગ્રાહક પાસેથી ઓળખના પુરતા પુરાવા મેળવ્યા વગર વાહનોનું વેચાણ કરતા હોય છે, લે-વેચ કરતા હોય છે કે, ભાડે આપતા હોય છે. ભૂતકાળમાં મોટા શહેરોમાં બનેલ અમુક બનાવો પરથી, ત્રાસવાદી/અસામાજીક તત્ત્વો આવા રજીસ્ટર્ડ ના થયેલ હોય તેવા સાયકલ/મોપેડ/ વિદ્યુતથી ચાલતા વાહનો ખરીદી કે ભાડે મેળવી, જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે તેમજ માનવ જીંદગી અને લોકોની સંપત્તિને નુકશાન પહોંચાડે તેવી શક્યતા નકારી શકાય નહીં. બહારના રાજ્યોમાંથી તથા દેશબહારથી આવતા આવા તત્ત્વો રજીસ્ટર્ડ ના થયેલ હોય તેવા સાયકલ/મોપેડ/વિદ્યુતથી ચાલતા વાહનો ખરીદી/ ભાડે મેળવી, સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈને તેઓની ત્રાસવાદી પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. પોલીસ અધિક્ષકશ્રી, ખેડા-નડિયાદની કચેરીનાં તારીખ ૧૮/૦૯/૨૦૨૪ના પત્ર નં. એલઆઈબી/જાહેરનામું/૧૨૭૯/૨૦૨૪ થી સાયકલ, મોપેડ અને વિદ્યુતથી ચાલતા વાહનોની જરૂરી નોંધણી બાબતે જાહેરનામું પ્રસિ© કરવા અત્રે દરખાસ્ત કરેલ. પોલીસ અધિક્ષકશ્રીની ઉક્ત દરખાસ્ત પ્રવર્તમાન સંજોગોમાં ઉચિત અને આવશ્યક જણાય છે. જેથી હું, જે. બી. દેસા³, જી.એ.એસ., અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ખેડા જિલ્લો, નડિયાદ, ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેેલ સત્તાની રૂઈએ આથી હુકમ કરૂં છું કે, સમગ્ર ખેડા જિલ્લાના વિસ્તારમાં રજીસ્ટર્ડ ના થયેલ હોય તેવા સાયકલ/મોપેડ/વિદ્યુતથી ચાલતા વાહનોનું વેચાણ કરનાર, આવા જુના વાહનોની લે-વેચ કરનાર તથા આવા વાહનો ભાડે આપનાર વેપારીઓ, જ્યારે જ્યારે આવા નવા વાહનોનું વેચાણ કરે, આવા જુના વાહનોની લે-વેચ કરે કે આવા વાહનો ભાડે આપે ત્યારે, જે વ્યકિતને આવું વાહન વેચાણ કરેલ હોય, આવું વાહન ખરીદેલ હોય અથવા તો જે વ્યક્તિને ભાડે આપેલ હોય, તેવી વ્યકિત પાસેથી જરૂરી માહિતી / આધાર-પુરાવા મેળવીને, નીચેના કોલમોમાં તેની ઓળખની વિગતો ભરીને તે મુજબનું રજિસ્ટર નિભાવવાનું રહેશે. તેમજ જરૂર જણાયે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, પોલીસ અધિક્ષકશ્રી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, સબ-ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી, એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રી કે તેમના તાબાના અધિકારીશ્રી માગે ત્યારે તેઓને અવશ્ય આપવાની રહેશે. ↩
- / ↩
- MAG BRANCH/KHD/ ↩
- / ↩
- / ↩
- / -ભુતકાળમાં દેશમાં બનેલ આંતકવાદી હુમલાના બનાવો તથા દેશમાં બનતી અન્ય અસમાજિક અને ગેરકાયદેસરની પ્રવૃતિઓ ધ્યાને લેતા, રાષ્ટ્ર વિરોધી/સમાજ વિરોધી પ્રવૃતિઓ કરતી ગેંગના માણસો ઘણીવાર વાહનો મારફતે રાજ્ય બહારથી આવે છે અને હોટલો ઉપર જમવા રોકાતા હોય છે. તેમજ બહારના રાજ્યમાંથી લુંટારા , ધાડપાડુઓ, આંતકવાદીઓ પણ વાહનો મારફતે પ્રવેશતા હોય છે અને હોટલો ઉપર જમવા રોકાય છે. આવા વાહન ચાલકો પોતાના વાહનોમાં પેટ્રોલ, ડીઝલ પુરાવવા પેટ્રોલપંપ ઉપર પણ આવતા હોય છે. તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જુદા-જુદા પ્રકારના બનાવો બનતા હોRા, જેથી આવી પ્રવૃત્તિ ઉપર નજર રાખી શકાRા અને ગુનેગારોને પકડી શકાRા. તથા આવા બનાવો અટકાવવા માટે હા³વે ઉપર તથા શહેર, ગ્રામ્ય વિસ્તારમાં આવેલ હોટલ, ગેસ્ટ હાઉસ, મુસાફર ખાના, લોજ, ઢાબા, રેસ્ટોરન્ટ, ખાણી-પીણીના સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય, તેવા તમામ સ્થળો, નાના-મોટા ધાર્મિક સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ એકત્ર થતા હોય તેવા તમામ ધાર્મિક સ્થળો, થિયેટરો, સિનેમાઘરો, મોલ, શોપીંગ સેન્ટરો, તમામ પેટ્રોલપંપ અને તમામ ટોલ નાકા ઉપર C C T V કેમેરા (ના³ટવિઝન તથા હા³ડેફીનેશન) વીથ રેકોર્ડીગ સિસ્ટમ મુકવા માટે પોલીસ અધિક્ષકશ્રી, નડીઆદે તેમના પત્ર ક્રમાંક ઃ એલઆ³બી/સીસીટીવી કેમેરા/જાહેરનામું/૧૨૮૩/૨૦૨૪ તા.૧૮/૦૯/૨૦૨૪ થી જાહેરનામું પ્રસિધ્ધ કરવા અત્રે દરખાસ્ત કરેલ છે. જિલ્લામાં થતા આવા ગુના અટકાવવા તથા વણશોધાયેલા ગુનાઓ શોધવા માટે મહત્વની કડી મળી રહે તે માટે પેટ્રોલપંપો, હોટલો તેમજ વધારે અવર-જવરવાળા વિસ્તારો ઉપર, જગ્યાઓ ઉપર C C T V કેમેરા (ના³ટ વિઝન તથા હા³ડેફીનેશન) રેકોર્ડીગ સિસ્ટમ સાથે મુકવામાં આવે તો ગુનેગારો, ગુનામાં વપરાયેલ વાહનો આઈડેન્ટીફા³ કરીને ગુનેગારો વિરૂધ્ધ કોર્ટ સમક્ષ સબળ પુરાવો રજુ થ³ શકે તે હેતુ જોતાં, પોલીસ અધિક્ષકશ્રી, નડીઆદે ઉક્ત દરખાસ્તથી સુચવ્યા મુજબના સ્થળોએ C C T V કેમેરા રેકોર્ડીગ સિસ્ટમ સાથે મુકવાનું પ્રવર્તમાન સંજોગોમાં જરૂરી જણાય છે. વાસ્તે, હું જે. બી. દેસા³, જી.એ.એસ., અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ખેડા જિલ્લો, નડીયાદ, ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂ³એ હુકમ કરૂં છું કે, ખેડા જિલ્લાની હદમાં આવેલ તમામ હોટલો, મોલ, બેન્કો, જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢીઓ, ટોલ પ્લાઝા તથા તમામ પેટ્રોલ / ડીઝલ પંપો ઉપર C C T V કેમેરા આજુબાજુમાં આવેલ દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે તથા ડ્રા³વર અને તેની બાજુમાં બેઠેલ વ્યક્તિનું રેકોડી*ગ થ³ શકે તે રીતે પુરતી સંખ્યામાં કેમેરા હા³વે ઉપર તથા શહેર/ગ્રામ્ય વિસ્તારમાં આવેલ તમામ હોટલ, ગેસ્ટ હાઉસ, મુસાફર ખાના, લોજ, ઢાબા, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય તેવા તમામ સ્થળો, નાના મોટા ધાર્મિક સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થી એકત્ર થતાં હોય, થિયેટરો, સીનેમાઘરો, શોપીંગ સેન્ટરો ઉપર C C T V કેમેરા (ના³ટવિઝન તથા હા³ડેફીનેશન) વીથ રેકોર્ડીગ સિસ્ટમ ગોઠવવા. વધુમાં સદરહુ કેમેરા એવી રીતે ગોઠવવા કે, વાહન કે વ્યક્તિની ઓYાખ થ³ શકે તથા રાત્રિ દરમ્યાન પણ રેકોર્ડીગ કરી શકે તેવી ગુણવત્તાના કેમેરા રાખવા અને તેમાં ૧૫ દિવસ સુધીનું રેકોર્ડીગ રહી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા હુકમ કરું છું. ↩
- / ↩
- MAG BRANCH/KHD/ ↩
- / ↩
- / ↩
- / - હાલના ટેલીકોમ્યુનિકેશનના યુગમાં છેલ્લા એક દશકામાં આમૂલ પરિવર્તન આવ્યા બાદ આજે મોબા³લ ફોનનો ઉપયોગ છેવાડાના લોકો સુધી સામાન્ય બની ગયેલ છે. દેશમાં તથા રાજ્યમાં બનતાં ગુનાઓને આખરી અંજામ આપવા અસામાજિક અને દેશવિરોધી તત્ત્વો મોબા³લ ફોનનો ઉપયોગ કરતાં હોય છે. વધુમાં તાજેતરમાં મોબા³લ ફોનની ચોરીના બનાવો પણ છેલ્લા કેટલાક સમયથી વધી ગયેલ છે. આવા ગુનાઓના મૂળ સુધી પહોંચવા તથા ચોરાયેલ મોબા³લ ફોન પરત મેળવવા માટે મોબા³લ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરી ગુનાના મૂળ સુધી પહોંચવા પ્રયત્ન કરવામાં આવે છે. ઘણા પ્રસંગોમાં મોબા³લ ફોનના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવ્યા બાદ જણાય છે કે, તે વ્યક્તિએ કો³ અજાણ્યા ³સમ પાસેથી મોબા³લ ખરીદેલ છે. આમ મોબા³લ ફોનના વપરાશ કર્તા પાસે ચોક્કસ માહિતીના અભાવના કારણે ગુનાના મૂળ સુધી પહોંચી શકાતું નથી. પોલીસ અધિક્ષકશ્રી, ખેડા-નડિયાદની કચેરીએ તેઓના પત્ર ક્રમાંક ઃ એલઆ³બી/જાહેરનામું/૧૨૮૦/૨૦૨૪, તારીખ ૧૮/૦૯/૨૦૨૪થી મોબાઈલ ફોન ખરીદ કરનાર/વેચાણ કરનાર દરેક વેપારીએ નોંધ રાખવા જરૂરી જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ મોબા³લ ફોન ખરીદ/વેચાણ કરનાર દુકાનદાર ખરીદ/વેચાણ કરેલ મોબા³લ ફોનની વિગતો રજિસ્ટરમાં નોંધે અને નિયમીત રીતે વ્યવસ્થિત ધોરણે નિભાવે તથા વિગતોની આપ-લે સક્ષમ સત્તાવાળાઓને પહોંચાડે તે જાહેર સુરક્ષા અને સલામતીના હેતુસર જરૂરી, વાજબી અને ³ષ્ટ જણાય છે. વાસ્તે, હું, જે. બી. દેસા³ જી.એ.એસ., અધિક જિલ્લા મેજિસ્ટે્રટ, ખેડા જિલ્લો, નડિયાદ, ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂઈએ આથી હું હુકમ કરૂં છું, કે જુના/નવા મોબા³લ ફોનના વેચનાર/ખરીદનાર દરેક વેપારીએ રજિસ્ટર નિભાવી તેમાં નીચેના કોલમોમાં મોબા³લ ખરીદનાર/વેચનારની ઓળખની વિગતો નોંધવાની રહેશે, તેમજ નવીન સીમ કાર્ડ વેચનાર દરેક વેપારીએ રજિસ્ટર નીભાવી તેમાં નીચેના કોલમોમાં સીમકાર્ડ ખરીદનારની ઓળખની તમામ વિગતો નોંધવાની રહેશે. તેની ફરજીયાત જાળવણી કરવાની રહેશે તેમજ નીચે મુજબની સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, તથા માંગણી થયેથી પોલીસ અધિક્ષકશ્રી, સબડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી, એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટશ્રી કે તેમના તાબાના અધિકારીને ઉપલબ્ધ કરાવવાની રહેશે. નવીન સીમ કાર્ડ વેચતી વખતે વેપારીએ નિભાવવાનું રજિસ્ટર ↩
- / ↩
- MAG BRANCH/KHD/ ↩
- / ↩
- / ↩
- / - હાલ ગુજરાતમં ઠેર ઠેર ગેર્રાયદેસર મંડળી રચી ધરણા/ ઉપવાસ પર ચબનપરવાનગીથી બેસવાની ઘટનાઓ વારંવાર બનવા પામેલ છે. ખેડા ચજલ્ામં પણ નાગર્રીો પોતાની મંગણી, રજૂઆત તરફ ધયાન ખેંવિા માટે અથવા તો ોિક્સ ઈરાદાથી ચજલ્ા સેવા સદનના પ્રંગણ અને પ્રંગણને અડીને પસાર થતા દંડી યાત્રા સાથે ર્સંળાયેલ મુખય માગ્મ ઉપર પ્રચર્ત ઉપવાસ, આમરણંત ઉપવાસ અને ભુખ હડતાલનુ ં ઓચંિતુ અને મનસવી આયોજનર્ રી આર્ ેિરીમં તેમજ જાહેરમાગ્મ પર બાધા સજથે છે. જેના પડરણામેર્ ેિરીમં આવતા અરજદારો અને સામાનય જનતા માટે દુચવધા સજા્મય છે. જેથી ખેડા ચજલ્ામં જાહેર સુલેહશંચત અને સલામચતને હાચન ન પહોંેિ અને ર્લોોમં સંવાડદતા યથાવત જળવાઈ રહે તે હેતુસર સાવેિતીના ભાગરૂપે આગોતરા પગલં ભરી, ગુજરાત પોલીસ અચધચનયમ, ૧૯૫૧ નીેિ ર્હુમર્ રવો આવશય અને ઉચતિ જણાય છે. વાસતે, હુ ં જે. બી. દેસાઈ, જી.એ.એસ., અચર્ધ ચજલ્ા મેચજસટ્ેટ, ખેડા ચજલ્ો, નડડયાદ, ભારતીય નાગર્રી સુરક્ષા સંચહતા-૨૦૨૩ નીર્ લમ- ૧૬૩ થી ઉપલબધ જોગવાઈઓ નીેિ મને મળેલ સત્ાની રૂઈએ તા.૦૮/૦૧/૨૦૨૬ થી તા.૦૮/૦૩/૨૦૨૬ સુધી (બંન્ે ડદવસો સુધધંત) સુધીર્ ર્લેટર અને ચજલ્ા મેજીસટ્ેટશ્ીનીર્ ેિરી, નડીઆદ તથા ખેડા ચજલ્ા પંાિયત અને સરદાર ભવન ખાતે આવેલ સર્રારશ્ીની ચવચવધ ચવભાગનીર્ ેિરી, પોલીસ અચધક્ર્ષશ્ી, ખેડા-નડીઆદનીર્ ેિરી તથા તાર્લુા ખાતે તાર્લુા મામલતદારશ્ીનીર્ ેિરીઓ, તાર્લુા ચર્વાસ અચર્ધારીશ્ીનીર્ ેિરીઓ, પોલીસ સટેશનના ર્મપાઉનડ તથા અનય તમામ સર્રારીર્ ેિરીઓનાર્ મપાઉનડ તેમજર્ મપાઉનડની બહારની ૨૦૦ મીટરની ચત્રજયાના હદ ચવસતારમં પરવાનગી ચવના પ્રચર્ત ઉપવાસ, આમરણંત ઉપવાસ અને ધરણા/ ભૂખ હડતાલ ઉપર બેસવાર્ ે સભા/ સરઘસ જેવાર્ ૃતયોર્ રવા સામે પ્રચતબંધ ફરમાવુ અપ્વાદ:- આ ર્હુમ જે માણસ સર્રારી ર્નોરીમં અથવાર્ ામગીરીમં હોય, જેઓ ફરજ ઉપર હોય તેમને તથા મરણોત્ર તેમજ લગ્ન અંગેના સરઘસને લાગુ પડશે નચહ. હચક્ા:- આ જાહેરનામાનાર્ ોઈ પણ ખંડનો ભંગ અથવા ઉલ્ંઘનર્ રનાર વયર્ડત ભારતીય નયાય સંચહતાનીર્ લમ-૨૨૩ મુજબ ચશક્ષાને પાત્ર થશે. આ ર્હુમનો ભંગર્ રનારર્ સુરવાર ઈસમો સામે ખેડા ચજલ્ામં ફરજ બજાવતા પોલીસ સબ ઈનસર્પેટરશ્ીર્ ે તેનાથી ઉ્િ િહોદ્ો ધરાવનાર તમામ અચર્ધારીશ્ીઓને ભારતીય નયાય સંચહતાનીર્ લમ-૨૨૩ મુજબ ફરીયાદ મંડવા માટે અચર્ધૃતર્ રવામં આવે છે. આજ તારીખ ૦૫મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્કો કરી આપ્યો. જે.બી.દેસા³ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ખેડા-નડીયાદ -------------- ↩