| PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025 | ||
©
The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] MONDAY, JANUARY 12, 2026 / PAUSHA 22, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૧૨મી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગના તારીખઃ ૨૯મી ડચસેમ્બર, ૨૦૨૫ના સર્રારી જાહેરનામા ક્રર્માંઃ જીએચ/પીટી/૨૦૨૫/૩૧/પીટીચી/પીસીવાય/ઇ-ફાઇલ/૨૨/૨૦૨૫/૦૭૧૧/ખ.- નો ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.
21-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 12-01-2026 [ PART IX NOTIFICATION Under Gujarat Motor Vehicles Tax Act, 1958ગુજરાત મોટર વાહચ વેરા અનધનચયમ, ૧૯૫૮ હેઠળ
ં
જાહેરચામુ
બંદરો અચે વાહચવ્યવહાર નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨૯મી ડચસેમ્બર, ૨૦૨૫
ગુજરાત મોટર વાહચ વેરા અનધનચયમ, ૧૯૫૮.
ક્રર્મં. જીએ/િપીટી/૨૦૨૫/૩૧/પીટીડી/પીસીવાય/ઇ-ફાઇલ/૨૨/૨૦૨૫/૦૭૧૧/ખ.- ગુજરાત સાવવજર્નિ ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦ (સન ંબઇના ૨૯મા) હેઠળ, સપ્તમર્ ુવેરાચાયવ પી.પી. શ્રી અવિચલદાસજી મહારાજ સુવણવતુલા સ્ૃતિ ટ્રસ્ટ, સારસા, આણંદ (જેનો આમાં ૧૯૫૦ના મુ હવે પછી, "સદરહુ ટ્રસ્ટ" તર્રીે ઉલ્લેખર્ યો છે તે) ટ્રસ્ટ રજિસ્ટ્રેશન નંબર. ઇ/૨૫૭૮/ આણંદ-થી રજિસ્ટર થયેલુ ં ટ્રસ્ટ છે અને ઉપરોક્ત ટ્રસ્ટ હેઠળર્ ાયવરત સતર્ ેવલ આઇ હોસ્સ્પટલ ગુજરાતના પછાત, અંતડરયાળ અને આડદવાસી વિસ્તારોમાં મફત આંખના રોગ નિદાનર્ ેમ્પ જેવાર્ ે મોતિયાની શસ્રક્રિયા, આંખના ટીપાં, દવા, રહેવાની અને ભોજનની વ્યવસ્થા પૂરી પાચે છે તેમજ તેમના ગામથી વિનામૂલ્યે પડરવહન પણ પૂરં પાચે છે.
અને ગુજરાત સર્રારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા સર્રારી રાજપરમાં વખતો વખત પ્રસિદ્ધ ર્રવામાં આવેલ ંબઇના ૬૫મા)ની જોગવાઇઓ હેઠળ મોટર જાહેરનામાથી નિડદચષ્ટર્ રેલા દરે, ગુજરાત મોટર વાહન વેરા અધિનિયમ, ૧૯૫૮ (સન ૧૯૫૮ના મુ વાહનો ઉપર મોટર વાહન વેરો ભરવાપાર થાય છે;
અને સદરહુ ટ્રસ્ટ-એ તેની માર્લિીના મોટર વાહનોર્ ોઇપણ ચાજવ લીધા સિવાય માર સખાવતી હેતુઓ માટે અને ર્લોોની સેવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તેર્ ારણોસર તેના (મોટર વાહનો) પર વેરો ભરવામાંથી મુક્તિ આપવા માટે રાજ્ય સર્રારને રજૂઆતર્ રી છે;
અને રાજ્ય સર્રારે, ગુજરાત મોટર વાહન વેરા નિયમો, ૧૯૫૯ના નિયમ ૧ર્૬-ના ખંચ (૧)ની જોગવાઇઓ અનુસાર સદરહુ ટ્રસ્ટની રજૂઆત પર વિચારણાર્ રી છે;
તેથી, હવે, ગુજરાત મોટર વાહન વેરા નિયમો, ૧૯૫૯ના નિયમ ૧ર્૬ સાથે વાંચતા, ગુજરાત મોટર વાહન વેરા અધિનિયમ, ૧૯૫૮ (સન ૧૯૫૮ના મુ ંબઇના ૬૫મા)નીર્ લમ ૧૩ની પેટાર્-લમ (૨)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રાર, આથી, સદરહુ ટ્રસ્ટની માર્લિીના ચેસિસ નંબર: MC2P3LRT0TA557761 અને એંજિન નંબર: E446CDRL122168 ધરાવતા મોટર વાહનને, વાહનના વેચાણ અથવા તબદીલીનેર્ ારણે સદરહુ મુક્તિ બંધ થશે એ શરતને અધીન સંપૂણવપણે મુક્તિ આપે છે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,
તેજેન્દર પટેલ,
સર્રારના નાયબ સચિવ.
--------