Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 24, Part Part -IX Extra, 12 January 2026

Published 12 January 2026

Department
Legislative & Parliamentary Affairs Department
Type
Extraordinary
Gazette no.
24
Part
Part -IX Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2026-01-12.202601291446570571
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025
Extra No. 24

©

The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ] MONDAY, JANUARY 12, 2026 / PAUSHA 22, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧૨મી જાન્યુઆરી, ૨૦૨૬

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના શહેરી ર્વિાસ અને શહેરી ગૃહનિમાાણ વિભાગના તારીખઃ ૯મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના સર્રારી જાહેરનામા ક્રર્માંઃ ર્ેવી/૨૦૨૫નો ૩૨૫/યુડીયુએચડી/એમએસએમ/એમપીએમએલએ/૧૮/૨૦૨૪/૦૮૫૬/એમ.-નો ગુજરાતી અનુવાદ આથી સવા ર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.

રાજેશ આર. રાઠોડ, સર્રારના નાયબ સચિવ. IX Ex.-24 24-1 24-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 12-01-2026 [ PART IX NOTIFICATION Under The Gujarat Municipalities Act, 1963.

ગુજરાત ચગરપાનર્ચા અનધનચયમ, ૧૯૬૩ હેઠળ

ં

જાહેરચામુ

શહેરી નર્વાસ અચે શહેરી ગૃહનચમાાણ નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૯મી સપ્ટેમ્બર, ૨૦૨૫

ગુજરાત ચગરપાનર્ચા અનધનચયમ, ૧૯૬૩.

ક્રર્મંઃ ર્ેવી/૨૦૨૫ચો ૩૨૫/યુડીયુએડિી/એમએસએમ/એમપીએમએચએ/૧૮/૨૦૨૪/૦૮૫૬/એમ: ગુજરાત નગરપાર્લિા અધિનિયમ, ૧૯૬૩ (સન ૧૯૬૪ના ગુજરાતના ૩૪મા)નીર્ લમ ૫ની પેટાર્-લમ (૨) થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રારે, શહેરી ર્વિાસ અને શહેરી ગૃહનિમાાણ વિભાગના તારીખઃ ૨૧મી ઓગસ્ટ, ૨૦૨૫-ના સર્રારી જાહેરનામા ક્રર્માંઃ ર્ેવી/૨૦૨૫નો ૩૦૨/યુડીયુએચડી/એમએસએમ/ એમપીએમએલએ/૧૮/૨૦૨૪/૦૮૫૬/એમ ર્સેશન થી, અર્મુ વિસ્તારોને બોડેલી નગરપાર્લિા તર્રીે જાહેરર્ યાા છે.

અને વસતી ગણતરી-૨૦૧૧ના આધારે જાહેર ર્યાા પ્રમાણેના બોડેલી નગરપાર્લિાના વિસ્તારોની વસતીના ર્આંડા અનુસાર તેમજ ગુજરાત નગરપાર્લિા અધિનિયમ, ૧૯૬૩નીર્ લમો ૬ અને ૭ની જોગવાઇઓને પણ ધ્યાનમાં રાખીને, વોડાની સંખ્યા અનેર્ ાઉન્ન્સલરની બેર્ઠો તેમજ અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત આદિજાતિઓ, પછાત વગો અને સ્રીઓ માટે અનામત રાખવાની બેર્ઠોની સંખ્યા સુનિચિતર્ રવી જરૂરી છે;

તેથી, હવે, ગુજરાત નગરપાર્લિા અધિનિયમ, ૧૯૬૩ (સન ૧૯૬૪ના ગુજરાતના ૩૪મા)નીર્ લમ ૭ની પેટાર્-લમ (૨) અનેર્ લમ ૬ની પેટાર્-લમો (૨) અને (૩) થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રાર, આથી, નીચે પ્રમાણે નક્કીર્ રે છે:-

(૧) બોડેલી નગરપાર્લિાના વિસ્તારો, સાત (૭) વોડામાં વિભાજિત થશે અને નગરપાર્લિા અઠ્ઠાવીસ (૨૮)ર્ ાઉન્ન્સલરની બનશે:

(૨) ર્ાઉન્ન્સલરની અઠ્ઠાવીસ (૨૮) બેર્ઠોમાંથી,-

(૧) ર્એ (૧) બેર્ઠ, અનુસૂચિત જાતિની વ્યચિ માટે અનામત રહેશે;

(૨) પાંચ (૫) બેર્ઠો, અનુસૂચિત આદિજાતિઓની વ્યચિઓ માટે અનામત રહેશે, જેમાંથી બે (૨) બેર્ઠો અનુસૂચિત આદિજાતિઓની સ્રીઓ માટે અનામત રહેશે;

(૩) આઠ (૮) બેર્ઠો, પછાત વગોની વ્યચિઓ માટે અનામત રહેશે, જેમાંથી ચાર (૪) બેર્ઠો પછાત વગોની સ્રીઓ માટે અનામત રહેશે;

(૪) ચૌદ (૧૪) બેર્ઠો, અહીં ઉપર ઉલ્લેખ્યા પ્રમાણે સ્રીઓ (અનુસૂચિત આદિજાતિઓ અને પછાત વગોની સ્રીઓ માટેની અનામત રાખેલી બેર્ઠોની સંખ્યા સહિત) માટે અનામત રહેશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,

મચીષ સી. શાહ,

સર્રારના નાયબ સચિવ.

--------

Government Central Press, Gandhinagar.
Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 12 January 2026. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2026-01-12.202601291446570571/. Archive identifier in.gazette.gujarat.2026-01-12.202601291446570571.