| PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025 | ||
©
The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] MONDAY, JANUARY 12, 2026 / PAUSHA 22, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૧૨મી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના શહેરી ર્વિાસ અને શહેરી ગૃહનિમાાણ વિભાગના તારીખઃ ૧૦મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના સર્રારી જાહેરનામા ક્રર્માંઃ જીએચ/વી/૨૦૨૪નો ૩૩૦/યુડીયુએચડી/એમએસએમ/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૨/૪૮૦૭/એલ.-ના ગુજરાતી અનુવાદ આથી સવા ર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.
25-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 12-01-2026 [ PART IX NOTIFICATION Regarding Amendment to The Gujarat Regularisation of Unauthorised Development Rules, 2022ગુજરાત અચનર્ધૃત નર્વાસચે નચયનચતર્ રવા બાબત નચયચો, ૨૦૨૨ સુધારવા સંબંધી
ં
જાહેરચાચુ
શહેરી નર્વાસ અચે શહેરી ગૃહનચચાાણ નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૧૦મી સપ્ટેમ્બર, ૨૦૨૪
ગુજરાત અચનર્ધૃત નર્વાસચે નચયનચતર્ રવા બાબત અનધનચયચ, ૨૦૨૨.
ક્રર્ચં: જીએ/િવી/૨૦૨૪ચો ૩૩૦/યુડીયુએડિી/એચએસએચ/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૨/૪૮૦૭/એલ: ગુજરાત અનર્ધિૃત ર્વિાસને નિયમિત ર્રવા બાબત અધિનિયમ, ૨૦૨૨ (સન ૨૦૨૩ના ગુજરાતના ૧લા) નીર્ લમ ૧૭થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રાર, આથી, ગુજરાત અનર્ધિૃત ર્વિાસને નિયમિતર્ રવા બાબત નિયમો, ૨૦૨૨ વધુ સુધારવા નીચેના નિયમોર્ રે છે:-
૧. (૧) આ નિયમો, ગુજરાત અનર્ધિૃત ર્વિાસને નિયમિતર્ રવા બાબત (પ્રથમ સુધારા) નિયમો, ૨૦૨૪ર્ હેવાશે.
(૨) તે રાજપત્રમાં, તેની પ્રસિદ્ધિની તારીખે અમલમાં આવશે.
૨. ગુજરાત અનર્ધિૃત ર્વિાસને નિયમિતર્ રવા બાબત નિયમો, ૨૦૨૨ (જેનો આમાં હવે પછી, "સદરહુ નિયમો" તર્રીે ઉલ્લેખર્ યો છે તે)માં, નિયમ ૫ પછી, નીચેનો નિયમ દાખલર્ રવો:-
"૫ર્ . અનર્ધિૃત ર્વિાસર્ ે જેર્ લમ ૮ હેઠળ નિયમિતર્ રી ર્શાય નહિ.-
રહેર્ણા ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ માટે વપરાતો એફએસઆઇ (FSI) ૪.૫. થી વધુ હોય, ત્યારે ર્મુરર સત્તાર્ધિારીએ, ર્વિાસ યોજનામાં દશાાવ્યા પ્રમાણે ગામતળ (જીએમ) અનેર્ ોર વોલ્ડ સિટી (સીડબલ્યુ) માં અનર્ધિૃત ર્વિાસ નિયમિતર્ રવો જોઇશે નહિ."
૩. સદરહુ નિયમોમાં, નિયમ ૮ માં, પેટા-નિયમ (૨) ને બદલે, નીચેનો પેટા-નિયમ ર્મૂવો:
"(૨) ખામીયુક્ત પાર્કચંગ માટે ઠરાવેલી ફી, ઠરાવેલી સમયમયાાદામાં ર્ચૂવવામાં ન આવે, તો પાર્કચંગ નિયમોનો ભંગર્ યો હોય તો અને તમામ અન્ય ર્કસ્સામાં, નાર્ટ, સિનેમા, થિયેટર, મલ્ટીપ્લેક્સ, ઓકડટોકરયમ, પ્રદશાન ખંડ, લગ્ન મંડપ, ર્સ્ેકટચંગ રીંગ, અખાડા, સ્ટેકડયમ (ક્રીડાંગણ), ડાન્સ હોલ, ક્લબ અને માગા, હવાઇ અથવા દકરયાઇ માગે દ્વારા જાહેર પકરવહન માટેના સ્ટેશનોની ર્ામગીરી માટે ઉપયોગમાં લેવાતા ર્માનોના સંબંધી અન્યર્ ોઇ બાબતના સંદભામાંર્ ોઇપણ અનર્ધિૃત ર્વિાસ નિયમિતર્ રવો જોઇશે નહિ."
ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,
પ્ર્રાશ દત્તા,
ગુજરાત સર્રારના ખાસ ફરજ પરના
અર્ધિારી અને હોદ્દાની રૂએ સંયુક્ત સચિવ.
--------