Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 26, Part Part -IX Extra, 12 January 2026

Published 12 January 2026

Department
Legislative & Parliamentary Affairs Department
Type
Extraordinary
Gazette no.
26
Part
Part -IX Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2026-01-12.202601291451532688
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025
Extra No. 26

©

The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ] MONDAY, JANUARY 12, 2026 / PAUSHA 22, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧૨મી જાન્યુઆરી, ૨૦૨૬

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના શહેરી ર્વિાસ અને શહેરી ગૃહનિમાાણ વિભાગના તારીખઃ ૨૨મી ડચસેમ્બર, ૨૦૨૫ના જાહેરનામા ક્રર્માંઃ જીએચ/વી/૨૦૨૫નો ૩૯૮/યુચીયુએચચી/એમએસએમ/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૫/૭૩૮૩/એલ.-નો ગુજરાતી અનુવાદ આથી સવા ર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.

રાજેશ આર. રાઠોડ, સર્રારના નાયબ સચિવ. IX Ex.-26 26-1 26-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 12-01-2026 [ PART IX NOTIFICATION Under Gujarat Town Planning and Urban Development Act, 1976

ગુજરાત ચગર રચિા અચે શહેરી નર્વાસ અનધનચયમ, ૧૯૭૬ હેઠળ

ં

જાહેરચામુ

શહેરી નર્વાસ અચે શહેરી ગૃહનચમાાણ નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૨મી ડચસેમ્બર, ૨૦૨૫

ગુજરાત ચગર રચિા અચે શહેરી નર્વાસ અનધનચયમ, ૧૯૭૬.

ક્રર્મં: જીએ/િવી/૨૦૨૫ચો ૩૯૮/યુડીયુએડિી/એમએસએમ/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૫/૭૩૮૩/એલ: ગુજરાત નગર રચના અને શહેરી ર્વિાસ અધિનિયમ, ૧૯૭૬ (સન ૧૯૭૬નો રાષ્ટ્રપતિ અધિનિયમ ક્રર્માં ૨૭મા) (જેનો આમાં હવે પછી, "સદરહુ અધિનિયમ" તર્રીે ઉલ્લેખ ર્યો છે તે)ની ર્લમ ૨૨થી મળેલી સત્તાની રૂએ, રાજ્ય સર્રારે, તા.૧૫મી માચા, ૨૦૧૨ના જાહેરનામા ક્રર્માં: જીએચ/વી/૨૦૧૨નો ૨૪/યુચીએ/૧૧૨૦૧૧/૪૨૦૨/એલ.થી ગુજરાત ઇન્ટર-નેશનલ ફાઇનાન્ન્સયલ ર્ટે-સિટી (GIFT) શહેરી ર્વિાસ સત્તામંચળ (જેનો આમાં હવે પછી, "સદરહુ સત્તામંચળ" તર્રીે ઉલ્લેખર્ યો છે તે)ની રચનાર્ રેલ છે;

અને ગુજરાત સર્રારને, સદરહુ સત્તામંચળના તા.૧૭.૦૪.૨૦૨૫ના પત્રવ્યવહારથી, સદરહુ સત્તામંચળના સભ્ય તર્રીે, ચીફ એન્ઝઝઝયુડટવ ઓથોડરટી (મુખ્યર્ ારોબારી સત્તાર્ધિારી), ગાંધીનગર શહેરી ર્વિાસ સત્તામંચળ-નો સમાવેશર્ રવા માટેની દરખાસ્ત મળેલ છે;

અને ગુજરાત સર્રારને, સદરહુ સત્તામંચળના સભ્ય તર્રીે, ચીફ એન્ઝઝઝયુડટવ ઓથોડરટી (મુખ્ય ર્ારોબારી સત્તાર્ધિારી), ગાંધીનગર શહેરી ર્વિાસ સત્તામંચળ-નો સમાવેશર્ રવા માટે સદરહુ સત્તામંચળની રચનામાં સુધારોર્ રવાનુ ં જરૂરી જણાયુ ં છે;

તેથી, હવે, સદરહુ અધિનિયમની ર્લમ ૨૨થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રાર, આથી, ગુજરાત ઇન્ટર-નેશનલ ફાઇનાન્ન્સયલ ર્ટે-સિટી (GIFT) શહેરી ર્વિાસ સત્તામંચળના સભ્ય તર્રીે ચીફ એન્ઝઝઝયુડટવ ઓથોડરટી (મુખ્ય ર્ારોબારી સત્તાર્ધિારી), ગાંધીનગર શહેરી ર્વિાસ સત્તામંચળ-નો સમાવેશર્ રે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,

પ્ર્રાશ દત્તા,

ગુજરાત સર્રારના ખાસ ફરજ પરના

અર્ધિારી અને હોદ્દાની રૂએ સંયુક્ત સચિવ.

--------

Government Central Press, Gandhinagar.
Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 12 January 2026. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2026-01-12.202601291451532688/. Archive identifier in.gazette.gujarat.2026-01-12.202601291451532688.