Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 28, Part Part -IX Extra, 12 January 2026

Published 12 January 2026

Department
Legislative & Parliamentary Affairs Department
Type
Extraordinary
Gazette no.
28
Part
Part -IX Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2026-01-12.202601291453220231
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025
Extra No. 28

©

The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ] MONDAY, JANUARY 12, 2026 / PAUSHA 22, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧૨મી જાન્યુઆરી, ૨૦૨૬

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના આરોગ્ય અને પરરવાર ર્લ્યાણ વિભાગના તારીખઃ ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના જાહેરનામા ક્રર્માંઃ જીવાય/૨૮/૨૦૨૫/જીએચએસ/૧૦૨૦૧૨/૪૧૬૯/ટી.-નો ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.

રાજેશ આર. રાઠોડ, સર્રારના નાયબ સચિવ. IX Ex.-28 28-1 28-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 12-01-2026 [ PART IX NOTIFICATION Regarding Amendment to the Dental Surgeon, Class II, Recruitment Rules, 2014

ડેન્ટલ સજજચ (દંત સજજચ), વગજ ૨, ભરતી નચયમો, ૨૦૧૪ સુધારવા સંબંધી

ં

જાહેરચામુ

આરોગ્ય અચે પરરવારર્ લ્યાણ નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૫

ભારતચુ

ં સંનવધાચ.

ક્રર્મં: જીવાય/૨૮/૨૦૨૫/જીએએિસ/૧૦૨૦૧૨/૪૧૬૯/ટી:- ભારતના સંવિધાનના અનુ્િછેદ ૩૦૯ના પરંર્તુથી મળેલી સત્તાની રૂએ, ગુજરાતના રાજ્યપાલ, આથી, ડેન્ટલ સજવન (દંત સજવન), વગવ ૨, ભરતી નિયમો, ૨૦૧૪ વધુ સુધારવા માટે નીચેના નિયમોર્ રે છે:-

૧. (૧) આ નિયમો, ડેન્ટલ સજવન (દંત સજવન), વગવ ૨, ભરતી (સુધારા) નિયમો, ૨૦૨૫ર્ હેવાશે.

(૨) તે રાજપત્રમાં તેની પ્રસિદ્ધિની તારીખે અમલમાં આવશે.

૨. ડેન્ટલ સજવન (દંત સજવન), વગવ ૨, ભરતી નિયમો, ૨૦૧૪માં, નિયમ ૮ને બદલે, નીચેનો નિયમ ર્મૂવો:-

"૮. પસંદગી પામેલો ઉમેદવાર, તેની નિમર્ણૂના સમયે એવી રીતે રજિસ્ટર થયેલ ન હોય, તો તેણે, દંત ચિર્રત્ર્સ અધિનિયમ, ૧૯૪૮ હેઠળ ગુજરાત રાજ્ય ડેન્ન્ટસ્ટ ર્ાઉન્ન્સલ દ્વારા જાળવવામાં આવતા દંત ચિર્રત્ર્સો(ડેન્ન્ટસ્્સ)ના રજિસ્ટરમાં પોતાના નામનુ ં રજિસ્રેશન(નોંધણી) ર્રાવવાનુ ં રહેશે."

ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,

શીતલ પટેલ,

સર્રારના ઉપસચિવ.

--------

Government Central Press, Gandhinagar.
Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 12 January 2026. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2026-01-12.202601291453220231/. Archive identifier in.gazette.gujarat.2026-01-12.202601291453220231.