Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 22, Part Part -IX Extra, 12 January 2026

Published 12 January 2026

Department
Legislative & Parliamentary Affairs Department
Type
Extraordinary
Gazette no.
22
Part
Part -IX Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2026-01-12.202602041828242230
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025
Extra No. 22

©

The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ] MONDAY, JANUARY 12, 2026 / PAUSHA 22, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧૨મી જાન્યુઆરી, ૨૦૨૬

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના શહેરી ર્વિાસ અને શહેરી ગૃહનિમાાણ વિભાગના તારીખઃ ૨૦મી ઓગસ્ટ, ૨૦૨૫ના સર્રારી જાહેરનામા ક્રર્માંઃ ક્રર્માંઃર્ ેવી/૨૦૨૫નો ૨૯૯ યુડીયુએચડી/એમઆઈએસ/ઈ-ફાઈલ/૧૮/૨૦૨૪/૬૯૯૩/એમ નો ગુજરાતી અનુવાદ આથી સવા ર્લોોની જાણ સારુ પ્રસિદ્ધર્ યો છે.

રાજેશ આર. રાઠોડ, સર્રારના નાયબ સચિવ. IX Ex.-22 22-1 22-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 12-01-2026 [ PART IX NOTIFICATION Under The Gujarat Municipalities Act, 1963

ગુજરાત ચગરપાનર્ચા અનધનચયમ, ૧૯૬૩ હેઠળ

ં

જાહેરચામુ

શહેરી નર્વાસ અચે શહેરી ગૃહનચમાાણ નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૦મી ઓગસ્ટ, ૨૦૨૫

ગુજરાત ચગરપાનર્ચા અનધનચયમ, ૧૯૬૩.

ક્રર્મંઃ ર્ેવી/૨૦૨૫ચો ૨૯૯ યુડીયુએડિી/એમઆઈએસ/ઈ-ફાઈચ/૧૮/૨૦૨૪/૬૯૯૩/એમ:- સંવિધાનના અનુ્િછેદ ૨૪૩-ન-ના ખંડ (૨) અને અનુ્િછેદ ૨૪૩-ધ-ના ખંડ (ઘ)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રારે, શહેરી ર્વિાસ અને શહેરી ગૃહનિમાાણ વિભાગના તારીખ ૩૧મી મે, ૨૦૨૫-ના સર્રારી જાહેરનામા ક્રર્માં: જીવી/૨૦૨૫નો ૧૯૦ યુડીયુએચડી/એમઆઈએસ/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૪/૬૯૯૩/એમ સેક્શન અને ત્યાર પછીના તારીખ ૨૯મી જુલાઈ, ૨૦૨૫-ના સર્રારી જાહેરનામા ક્રર્માં: જીવી/૨૦૨૫નો ૨૫૯ યુડીયુએચડી/એમઆઈએસ/ઇ- ફાઇલ/૧૮/ ૨૦૨૪/૬૯૯૩/એમ સેક્શન-થી વિસનગર નગરપાર્લિાની વિદ્યમાન સ્થાર્નિ હદોમાં અર્મુ વિસ્તારોનો સમાવેશર્ યો છે.

અને વસતી ગણતરી-૨૦૧૧ના આધારે જાહેર ર્યાા પ્રમાણે વિસનગર નગરપાર્લિા વિસ્તારની વસતીના ર્આંડા અનુસાર તેમજ અધિનિયમ, ૧૯૬૩ની ર્લમો ૬ અને ૭ની જોગવાઇઓને પણ ધ્યાનમાં રાખીને, વોડા અને ર્ાઉન્ન્સલરની બેર્ઠોની સંખ્યા અને અનુસૂચિત જાતિઓ, પછાત વગો અને સ્રીઓ માટે અનામત રાખવાની બેર્ઠોની સંખ્યા સુનિચિતર્ રવી જરૂરી છે;

તેથી, હવે, ગુજરાત નગરપાર્લિા અધિનિયમ, ૧૯૬૩ (સન ૧૯૬૪ના ગુજરાતના ૩૪મા)નીર્ લમ ૭ની પેટાર્-લમ (૨) અનેર્ લમ ૬ની પેટાર્-લમો (૨) અને (૩)થી મળેલી સત્તાની રૂએ અને શહેરી ર્વિાસ અને શહેરી ગૃહનિમાાણ વિભાગના તારીખ: ૧૭મી ઓગસ્ટ, ૨૦૨૪-ના સર્રારી જાહેરનામા ક્રર્માં:ર્ ેવી/૨૦૨૪નો ૧૭૦ યુડીયુએચડી/એમડબલ્યુડી/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૪/૩૦૫૭/એમ રદર્ રીને, ગુજરાત સર્રાર, નીચે પ્રમાણે નક્કીર્ રે છે:-

(૧) વિસનગર નગરપાર્લિાના વિસ્તારો, નવ (૯) વોડામાં વિભાજિત થશે અને નગરપાર્લિા છરીસ (૩૬)ર્ ાઉન્ન્સલરનુ ં બનશે;

(૨) ર્ાઉન્ન્સલરની છરીસ (૩૬) બેર્ઠોમાંથી-

(૧) બે (૨) બેર્ઠો, અનુસૂચિત જાતિઓની વ્યચિઓ માટે અનામત રહેશે, જેમાંથી ર્એ (૧) બેર્ઠ અનુસૂચિત જાતિઓની સ્રીઓ માટે અનામત રહેશે;

(૨) ર્એ (૧) બેર્ઠ, અનુસૂચિત આદિજાતિઓની વ્યચિઓ માટે અનામત રહેશે,

(૩) દસ (૧૦) બેર્ઠો, પછાત વગોની વ્યચિઓ માટે અનામત રહેશે; જેમાંથી પાંચ (૫) બેર્ઠો પછાત વગોની સ્રીઓ માટે અનામત રહેશે;

(૪) અઢાર (૧૮) બેર્ઠો, સ્રીઓ ઉપર ઉલ્લેખ્યા પ્રમાણે (અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત આદિજાતિઓ અને પછાત વગોની સ્રીઓ માટેની અનામત રાખેલી બેર્ઠોની સંખ્યા સહિત) માટે અનામત રહેશે.

અપવાદ: આ જાહેરનામાનાર્ ોઈપણ મર્જૂરથી, આ જાહેરનામાના આરંભ પહેલા, વિસનગર નગરપાર્લિાના વોડા અને બેર્ઠો નક્કી ર્રવાના સંબંધમાંર્ રવામાં આવેલાર્ ોઈર્ ૃત્યને અસર થશે નહિ.

ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,

મચીષ સી. શાહ,

સર્રારના નાયબ સચિવ.

----------

Government Central Press, Gandhinagar.
Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 12 January 2026. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2026-01-12.202602041828242230/. Archive identifier in.gazette.gujarat.2026-01-12.202602041828242230.