Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 30, Part Part -IX Extra, 13 January 2026

Published 13 January 2026

Department
Legislative & Parliamentary Affairs Department
Type
Extraordinary
Gazette no.
30
Part
Part -IX Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2026-01-13.202601302144524143
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025

Extra No. 30

©

The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ] TUESDAY, JANUARY 13, 2026 / PAUSHA 23, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧૩મી જાન્યુઆરી, ૨૦૨૬

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના શ્રમ, ર્ૌશલ્ય ર્વિાસ અને રોજગાર વિભાગના તારીખઃ ૧લી માચ,િ ૨૦૨૫ના સર્રારી જાહેરનામા ક્રર્માં: જીઆર/૨૦૨૫/૨૫/એફએસી/૧૧૨૦૨૧/૨૪૯૭/એમ-૩-નો ગુજરાતી અનુવાદ આથી સવ િર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.

રાજેશ આર. રાઠોડ,

સર્રારના નાયબ સચિવ.

IX Ex.-30

30-130-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026 [ PART IX

NOTIFICATION

Regarding

The Gujarat Factories (Occupational Health and Safety Audit) Rules, 2025

ગુજરાતર્ ારખાચા (વ્યાવસાનર્ય સ્વાસ્્ય અચે સલામતી ઓડડટ) નચયમો, ૨૦૨૫ સંબંધી

ં

જાહેરચામુ

શ્રમ,ર્ ૌશલ્ય નર્વાસ અચે રોજગાર નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧લી માચ,િ ૨૦૨૫

ભારતચુ

ં સંનવધાચ.

ક્રર્મંઃ જીઆર/૨૦૨૫/૨૫/એફએસી/૧૧૨૦૨૧/૨૪૯૭/એમ-૩:- ર્ારખાના અધિનિયમ, ૧૯૪૮ (સન ૧૯૪૮ના ૬૩મા)નીર્ લમ ૧૧૫ની પેટાર્-લમ (૧)થી ફરમાવ્યા પ્રમાણે, અર્મુ નિયમોનો મુસદ્દો, શ્રમ,ર્ ૌશલ્ય ર્વિાસ અને રોજગાર વિભાગના તારીખ ૫મી જુલાઇ, ૨૦૨૨ના સર્રારી જાહેરનામા ક્રર્માંઃ જીએચઆર/૨૦૨૨/૮૫/એફએસી/૧૪૨૦૨૧/૨૪૯૭/એમ૩ હેઠળ તારીખઃ ૫મી જુલાઇ, ૨૦૨૨ના ગુજરાત સર્રારી રાજપત્ર, અસાધારણ, ભાગ ૪-એ.ના પાના ૬૯-૧ થી ૬૯-૬માં પ્રસિદ્ધર્ યો હતો અને તેનાથી અસર થવાનો સંભવ હોય તેવી તમામ વ્યક્‍તઓ પાસેથી, સદરહુ જાહેરનામાની રાજપત્રમાં પ્રસિદ્ધિની તારીખથી પિસ્તાળીસ દિવસની મુદતની અંદર વાંધા અથવા સૂચનો મંગાવવામાં આવ્યા હતા;

અને સદરહુ નિયમોના મુસદ્દાના સંબંધમાં મળેલા થોડા વાંધા અને સૂચનો સર્રારે વિચારણામાં લીધા છે;

તેથી, હવે, ર્ારખાના અધિનિયમ, ૧૯૪૮ (સન ૧૯૪૮ના ૬૩મા)ની ર્લમ ૧૧૨ સાથે વાંચતા, ર્લમ ૪૧થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રાર, આથી, ગુજરાતર્ ારખાના નિયમો, ૧૯૬૩ વધુ સુધારવા નીચેના નિયમોર્ રે છે:-

૧. ટૂ ંર્ી સંજ્ઞા, લાગુ પડવા બાબત અને આરંભ.- (૧) આ નિયમો, ગુજરાતર્ ારખાના (વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટ) નિયમો, ૨૦૨૫ર્ હેવાશે.

(૨) તે, નીચેના વગોનાર્ ારખાનાને લાગુ પડશે:-

ર્() વગ િ૧ર્ ારખાના;

(ખ) વગ િ૨ર્ ારખાના; અને

(ગ) વગ િ૩ર્ ારખાના.

(૩) તે, તરત જ અમલમાં આવશે.

૨. વ્યાખ્યા.- (૧) આ નિયમોમાં, સંદભથિી અન્યથા અપેચિત ન હોય, તો-

ર્() "અધિનિયમ" એટલેર્ ારખાના અધિનિયમ, ૧૯૪૮;

(ખ) "વગ િ ૧ ર્ારખાના" એટલે વખતોવખત સુધાયા િ મુજબના, જોખર્માર્ર રસાયણોનુ ં ઉત્પાદન, તેના સંગ્રહ અને તેની આયાત બાબત નિયમો, ૧૯૮૯ના નિયમ ૨-ના ખંડ (ર્ઠ) હેઠળ વ્યાખ્યા ર્યા િ મુજબના મેજર એક્‍સડન્ટ હેઝાડ િ (એમએએચ) ઇન્સ્ટોલેશનનો સમાવેશર્ રતાર્ ારખાનાં;

(ગ) "વગ િ૨ર્ ારખાના" એટલે

(૧) જેર્ ારખાનામાં અધિનિયમનીર્ લમ ૨ ના ખંડ (ગખ) હેઠળ વ્યાખ્યાર્ યા િમુજબની "જોખર્માર્ર પ્રક્રિયા"નો સમાવેશ થતો હોય અથવા તે (પ્રક્રિયા) હાથ ધરાતી હોય તેવાર્ ારખાના; અથવા

(૨) ગુજરાતર્ ારખાના નિયમો, ૧૯૬૩ના નિયમ ૬૮ઠ હેઠળની અનુસૂચિઓ ૨ અને ૩નાર્ ોલમ ૩માં નિદિચષ્ટ ર્યા િપ્રમાણેના નિયત (થ્રેશોલ્ડ) જ્થાંર્ રતા ઓછા પરંતુ ર્એ જ સમયે ૧૦૦ લિટર અથવા ર્દલોગ્રામથી વધુ (જ્થાંના) જોખર્માર્ર રસાયણોનો સાઇટ પરનાર્ ાર્માજ ર્(ેદરઅર અથવા પાઇપલાઇન મારફતે પદરવહન) સમયે અલગ સંગ્રહ-વ્યવસ્થા અને ઔધોર્ગિ પ્રવૃતિઓનો સમાવેશર્ રતાર્ ારખાના;

અથવા

જોખર્માર્ર રસાયણોનુ ં ઉત્પાદન, તેના સંગ્રહ અને તેની આયાત બાબત નિયમો, ૧૯૮૯ની અનુસૂચિઓ ૨ અને ૩નાર્ ોલમ ૩માં નિદિચષ્ટર્ યા િપ્રમાણેના નિયત (થ્રેશોલ્ડ) જ્થાંર્ રતા ઓછા પરંતુ ર્એ જ સમયે ૧૦૦PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026 30-3 લિટર અથવા ર્દલોગ્રામથી વધુ (જ્થાંના) જોખર્માર્ર રસાયણોનો સાઇટ પરના ર્(ેદરઅર અથવા પાઇપલાઇન મારફતે પદરવહન સહિતના) ર્ાર્માજ સમયે અલગ સંગ્રહ-વ્યવસ્થા અને ઔધોર્ગિ પ્રવૃતિઓનો સમાવેશ ર્રતાર્ ારખાના;

(ઘ) "વગ િ૩ર્ ારખાના" એટલે વગ િ૧ર્ ારખાના અને વગ િ૨ર્ ારખાના સિવાયના અનેર્ ોઇપણ દિવસે ૧૦૦ર્ રતા વધુ ર્ામદારોનેર્ ામે રાખવાનુ ં લાઇસન્સ હોય તેવાર્ ારખાના;

(ચ) "મુખ્ય નિરીર્ચ" એટલે અધિનિયમનીર્ લમ ૮ની પેટાર્-લમ (૨) હેઠળ નિમાયેલા મુખ્યર્ ારખાના નિરીર્ચ અથવા ગુજરાત રાજ્યના ઔધોર્ગિ સલામતી અને સ્વાસ્્ય નિયાર્મ;

(છ) "પદવી" એટલે રાજ્ય સર્રાર માન્ય યુનિવસિટિી અથવા સંસ્થાની પદવી;

(જ) "નમૂનો" એટલે આ નિયમો સાથે જોડેલો નમૂનો;

(ઝ) "સર્રાર" એટલે ગુજરાત સર્રાર;

(ટ) "જોખર્માર્ર રસાયણ" એટલે ગુજરાત ર્ારખાના નિયમો, ૧૯૬૩ના નિયમ ૬૮ઠ-ના ખંડ ૧ર્() અને જોખર્માર્ર રસાયણોનુ ં ઉત્પાદન, તેના સંગ્રહ અને તેની આયાત બાબત નિયમો, ૧૯૮૯ના નિયમ ૨ના ખંડ (ચ)માં વ્યાખ્યાર્ યા િ મુજબના જોખર્માર્ર રસાયણ;

(ઠ) "વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટ" એટલે વગ િ૧ર્ ારખાના, વગ િ૨ર્ ારખાના અને વગ િ૩ર્ ારખાનામાં અને તેને સંબંધિત રસાયણોના સંગ્રહ અને હેન્ડલિંગ, યુનિટની પ્રક્રિયાઓ અનેર્ ામના સ્થળના જોખમોને લગતા વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતીના સંચાલનને લગતી સલામતી પદ્ધતિઓ, પ્રથાઓ, ઓપરેશન્સ ર્(ાર્માજ) અનેર્ ાયરિીતિઓની પદ્ધતિસર, નિષ્પચ ર્આારણી અને તેનુ ં દસ્તાવેજી મૂલ્ર્યાંન;

(ડ) "વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટર" એટલે વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટર્ રવાના હેતુ માટે, મુખ્યર્ ારખાના નિરીર્ચ દ્વારા વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટર તર્રીે માન્યર્ રેલી વ્યચિ અથવા સંસ્થા;

(ઢ) ર્"લમ" એટલે અધિનિયમનીર્ લમ.

(ત) "અનુસૂચિ" એટલે આ નિયમો સાથે જોડેલી અનુસૂચિ;

(૨) અહીં વાપરેલા પણ વ્યાખ્યાયિત નર્ રેલા શબ્દો અને શબ્દપ્રયોગોનો અથ,િ અધિનિયમ અથવા તે હેઠળર્ રેલા નિયમોમાં તેમનો અનુક્રમે જે અથ િઆપ્યો છે તે જ થશે.

૩. વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટનુ ં સંચાલન.- ભોગવટો ર્રનારે, નીચે પ્રમાણે વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટ ર્રાવવાની વ્યવસ્થાર્ રવી જોઇશે:-

(૧) આંતદર્ર રીતે, વધુમાં વધુ બાર મહિનાના સમયાંતરે,ર્ ારખાનાનાર્ મચિારીવગ િદ્વારા,

ં (૨) બાહ્ય રીતે, નીચે મુજબના સમયાંતરે, મુખ્ય નિરીર્ચ દ્વારા માન્ય વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટર દ્વારા ર્રાવવુ જોઇશે:-

ર્() વગ િ૧નાર્ ારખાના માટે બે વકમિાં ર્એ વાર;

(ખ) વગ િ૨નાર્ ારખાના માટે ત્રણ વકમિાં ર્એ વાર; અને

(ગ) વગ િ૩નાર્ ારખાના માટે ચાર વકમિાં ર્એ વાર:

પરંતુ, જે વકમિાં બાહ્ય વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટ ર્રાવવામાં આવ્યુ ં હોય તે વકે આંતદર્ર ઓડિટ ર્રાવવુ ં જરૂરી રહેશે નહિ:

વધુમાં, આ નિયમોના આરંભ પછી, ભોગવટોર્ રનારે,-

(૧) આંતદર્ર રીતે, આવા આરંભથી છ મહિનાની મુદતની અંદરર્ ારખાનાનાર્ મચિારીવગ િદ્વારા; અને (૨) બાહ્ય રીતે, આવા આરંભથી બાર મહિનાની મુદતની અંદર, મુખ્ય નિરીર્ચ દ્વારા માન્ય વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટર દ્વારા,

વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટર્ રાવવાની વ્યવસ્થાર્ રવી જોઇશે:

30-4 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026 [ PART IX

વળી, ર્ારખાનામાં જોખર્માર્ર રસાયણોની ઉત્પાદન પ્રક્રિયા અથવા પ્લાન્ટ અથવા તેના સંગ્રહમાંર્ ોઇ ફેરફાર થાય, તો ભોગવટેદારે, નવુ ં વ્યાવસાર્યિ આરોગ્ય અને સલામતી ઓડિટર્ રાવવાની વ્યવસ્થાર્ રવી જોઈશે.

૪. વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટર.-

(૧) મુખ્ય નિરીર્ચ, અનુસૂચિ-૧માં નિદિચષ્ટર્ યા િપ્રમાણેની લાર્યાતો, અનુભવ ધરાવતી અને બીજી આવશ્ર્યતાઓ પદરપૂણર્ િરતી વ્યચિ અથવા સંસ્થાને, આવી રીતે માન્ય ર્યાનિી તારીખથી વધુમાં વધુ બે વકનિી મુદત માટે, વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટર તર્રીે માન્યર્ રી ર્શશે,

(૨) આ નિયમો હેઠળ વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટર તર્રીે માન્યતા મેળવવા ઇ્િછતી વ્યચિએ અથવા સંસ્થાએ, અનુસૂચિ-૧માં નિદિચષ્ટર્ રેલા દસ્તાવેજો સાથે, નમૂના ૧માં અથવા યથાપ્રસંગ, નમૂના-૨માં, મુખ્ય નિરીર્ચને અરજી રજૂર્ રવી જોઇશે.

(૩) મુખ્ય નિરીર્ચે, પેટા-નિયમ (૨) હેઠળ અરજી મળ્યેથી, અનુસૂચિ-૧માં નિદિચષ્ટર્ રેલા માપદંડોના આધારે, અરજીર્ રનાર વ્યચિ અથવા સંસ્થાને, વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટર તર્રીે માન્યર્ રવા જોઇશે અને નમૂના ૩માં માન્યતાનુ ં પ્રમાણપત્ર આપવુ ં જોઇશે અથવા તેનાર્ ારણો નિદિચષ્ટર્ રીને અરજી નામંજૂરર્ રવી જોઇશે.

(૪) મુખ્ય નિરીર્ચ,-

ર્() તેની પાસે એવુ ં માનવાનુ ંર્ ારણ હોયર્ ે વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટરે, માન્યતા પ્રમાણપત્રમાં નિયત ર્રેલીર્ ોઇ શરતનો ભંગર્ યો છે તો; અથવા

(ખ) લેખિતમાંર્ ોઇર્ ારણની નોંધર્ રીને,

- વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટરને સુનાવણીની ર્ત આપ્યા પછી, માન્યતાનુ ં પ્રમાણપત્ર રદર્ રી ર્શશે:

પરંતુ વ્યાવસાર્યિ આરોગ્ય અને સલામતી ઓડિટર તર્રીે માન્યતાનુ ં પ્રમાણપત્ર બે વાર રદ ર્રવામાં આવે, તો અરજદાર વ્યાવસાર્યિ આરોગ્ય અને સલામતી ઓડિટર તર્રીેની માન્યતા માટે પાત્ર રહેશે નહિ.

(૫) મુખ્ય નિરીર્ચ, વખતોવખત રાજ્યમાં ઉપલભ્યર્ ામનાર્ ુલ જ્થા અને અરજીઓ મંગાવવાની રીતના આધારે નિમર્ણૂર્ રવાના આવા વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટરનીર્ ુલ સંખ્યા નક્કીર્ રી ર્શશે.

(૬) વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટરે, ઓડિટ ર્રેલ ર્ારખાનાનુ ં નામ અને સરનામુ ં, સલામતી ઓડિટ ર્યુ ં હોય તે વ્યચિનુ ં નામ, સંર્ર્પ વ્યચિઓ, ઓડિટની તારીખ અને ભોગવટોર્ રનારને ઓડિટ દરપોટચ રજૂર્ યાનિી તારીખ દશાવિતી, તેણે ર્રેલા તમામ વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટની લોગર્બુ નિભાવવી જોઇશે. મુખ્ય નિરીર્ચના અર્ધિારીઓ દ્વારા ફરમાવવામાં આવે તેમ અને ત્યારે રજૂર્ રવા જોઇશે.

(૭) વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટર અને સલામતી ઓડિટ ર્રવા માટે અર્ધિૃત ર્રવામાં આવેલી વ્યચિ, જે ર્ારખાનામાં તે ર્નોરીર્ રતા હોય અથવા તેર્ ારખાનાનો ભોગવટોર્ રનાર, ભાગીદાર, ડિરે‍ટર અથવા મેનેજર હોય અથવા નર્જીનાર્ ુટુ ંબના સભ્યો, સંબંધીઓ અથવા વિસ્ૃતર્ ુટુ ંબના સભ્યો દ્વારાર્ ોઇર્ ારખાનાની માર્લિી ધરાવતા હોય, તેમના દ્વારા તે ર્(ારખાનુ ં) ચલાવાતુ ં હોય, સંચાલિત અથવા ર્ાયાક્ન્વિત થતુ ં હોય અથવા જેમાં તે ઓડિટર અથવા આવી વ્યચિનુ ં ગમે તે પ્ર્રારનુ ં ર્ોઇ પ્રત્યચ ર્ે પરોચ હિત રહેલુ ં હોય, ત્યારે આવા ઓડિટર અથવા વ્યચિએ, એવા ર્ોઇ ર્ારખાનાનુ ં વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટર્ રવુ ં જોઇશે નહિ. ઓડિટર અથવા આવી વ્યચિ, જેર્ ારખાનાનેર્ ોઇ પ્લાન્ટ, મશીનરી,ર્ ાચો માલ, સલામતીના સાધનો અથવા અન્ય સામગ્રી અથવા સાધનો પૂરા પાડતા હોય, તો તે ઓડિટર અથવા આવી વ્યચિએ તેવા ર્ારખાનાંનુ ં વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટર્ રવુ ં જોઇશે નહિ.

(૮) વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટર અને સલામતી ઓડિટર્ રવા અર્ધિૃતર્ રેલી વ્યચિએ, તે માન્યતાપ્રાપ્ત ઓડિટર અથવા સંસ્થાના ર્મચિારી તર્રીે હોવાનુ ં બંધ થાય તે પછી પણ, ર્ોઇ ઉત્પાદનને લગતા અથવા વાણિક્જ્ર્ય રહસ્યો અથવા ર્ામની પ્રક્રિયાઓ અથવા ઓડિટર તર્રીે તેમની ફરજો દરમિયાન તેમના જાણમાં આવી હોય તેવી અન્ય ખાનગી માહિતી જાહેર ર્રવી જોઇશે નહિ. આ સંબંધમાંર્ ોઇ ર્ચૂ થયેથી, આવા ઓડિટર અથવા વ્યચિ, તત્સમયે અમલમાં હોય તેવાર્ ાયદા અનુસાર, ફોજદારી અથવા દીવાનીર્ ાયવિાહીને પાત્ર ગણાશે.

(૯) પેટા-નિયમ (૩) હેઠળ મંજૂરર્ રેલી માન્યતા, માન્યતાનુ ં પ્રમાણપત્રર્ ાઢી આપ્યાની તારીખથી બે વક િમાટે માન્ય રહેશે.

PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026 30-5

(૧૦) વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટર તર્રીે માન્યતાના નર્વીરણ માટેની અરજી, માન્યતાની મુદત પૂરી થયાના ઓછામાં ઓછા ત્રણ મહિના પહેલાંર્ રવી જોઈશે અને તેના નવીર્નરણ માટે પેટા-નિયમ (૨)માં જણાવેલર્ ાયરિીતિ, ઉચિત ફેરફારો સાથે લાગુ પડશે.

૫. વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટ યોજવા માટેની ર્ાયપિદ્ધતિ.- વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટ, વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટ પરના વખતોવખત અદ્યાવતર્ યા િમુજબના સંબંધિત ભારતીય માર્ન, ભારતીય માર્ન પ્રણાલી સંહિતા મુજબ હાથ ધરવુ ં જોઈશે.

૬. અહેવાલો રજૂર્ રવા બાબત.-

(૧) વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટર-એ સ્વાસ્્ય ઓડિટ પૂણ િથયાની તારીખથી ર્એ મહિનાની અંદર નામ સરનામા પત્ર (લેટર હેડ) પર અનુસૂચિ ૨ હેઠળ ઠરાવેલા પર્ત્રમાં ર્ારખાનાના ર્બજેદારને, સલામતી ઓડિટ અહેવાલ અને ર્ારખાનામાં વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી પદ્ધતિની સુધારણા સંબંધિત તેની ભલામણો ર્મોલવી જોઈશે:

પરંતુ સલામતી ઓડિટ દરમિયાન, ઓડિટરને ર્અસ્માત થવાનો ભય ઊભો ર્રતુ ં ર્ોઈપણ જોખમ જણાય, તો તેણે, તાતર્્ાર્લિ ર્બજેદાર તેમજ મુખ્ય નિરીર્ચને લેખિતમાં જણાવવુ ં જોઈશે. એવા ર્દસ્સામાં, ર્બજેદારે સુધારાત્ર્મ પગલાં લેવા જોઈશે.

(૨) ર્બજેદારે, અનુસૂચિ ર હેઠળ ઠરાવેલા પર્ત્રમાં સલામતી ઓડિટ અહેવાલ મળ્યાના ત્રીસ દિવસની અંદર, સલામતી ઓડિટ અહેવાલમાંર્ રેલી ભલામણો અનુસાર લીધેલા પગલાં અંગેના અહેવાલ સાથે મુખ્ય નિરીર્ચની સંબંધિતર્ ચેરી અથવા એોદ્યોર્ગિ સલામતી અને સ્વાસ્્ય નિયાર્મનીર્ ચેરીને તે ર્મોલવો જોઇશે.

અચુસૂનચ-૧

(જુઓ નિયમ ૪(૧))

અરજદાર, વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટર તર્રીે માન્ય થવા માટે નીચેની લાર્યાતો અને અનુભવ વગેરે ધરાવતો હોવો જોઈશે:-

૧. શૈચર્ણિ લાર્યાત અને અનુભવ.- અરજદાર,-

(૧) માન્ય યુનિવસિટિીમાંથી ર્ેર્મિલ એક્ન્જનીયરીંગ અથવા ર્મિેર્નિલ એક્ન્જનીયરીંગ અથવા પ્રોડ‍શન એક્ન્જનીયરીંગ અથવા ઈલેક્‍ર્ચલ એક્ન્જનીયરીંગની શાખામાં અનેર્ ારખાનામાં ઉત્પાદન, જાળવણી, ડિઝાઈન, પ્રોજે‍ટ અથવા સલામતી વિભાગમાંનો પાંચ વકનિો અનુભવ અને સર્રારે માન્ય ર્રેલા બોડ િ અથવા સંસ્થામાંથી ઔદ્યોર્ગિ સલામતીમાં ડિપ્લોમાની પદવી ધરાવતો હોવો જોઈશે.

અથવા

(૨) દફઝ‍િસ (ભૌર્તિવિજ્ઞાન) અને/અથવાર્ ેમિસ્ચી (રસાયણશાસ્ત્ર) સાથે વિજ્ઞાનની અનુસ્નાર્ત પદવી અનેર્ ારખાનામાં ઉત્પાદન, જાળવણી, ડિઝાઈન પ્રોજ‍ટ અથવા સલામતી વિભાગમાંનો સાત વકનિો અનુભવ અને સર્રારે માન્ય ર્રેલા બોડ િ અથવા સંસ્થામાંથી ઔદ્યોર્ગિ સલામતીમાં ડિપ્લોમાની પદવી ધરાવતો હોવો જોઈશે.

૨. અરજદારે,ર્ ારખાનામાં અથવાર્ ોઈર્ ાયવિાહીમાં અથવા તેમાં હાથ ધરવામાં આવતાર્ ાર્માજમાં અથવા તેનાર્ ોઈ ર્એાર્ધિાર (પેટન્ટ) અથવા જેના સંબંધમાં સલામતી ઓડિટ યોજવાનુ ં હોય, તેવા તેની સાથે ર્સંળાયેલા મશીનમાં પ્રત્યચ અથવા પરોચ રીતે રસ ધરાવવો જોઈશે નહિ.

૩. સલામતી ઓડિટ હાથ ધરવાના હેતુ માટે અરજદારની ઉંમર ૬૨ વકર્ િરતાં વધારે ન હોવી જોઇએ અને તે શારીદર્ર રીતે સચમ હોવો જોઇશે.

અચુસૂનચ – ૨

(જુઓ નિયમ ૬)

વ્યાવસાનર્ય સ્વાસ્્ય અચે સલામતી ઓડડટ અહેવાલ (ડરપોટટ) માટેચુ

ં પર્ત્ર

૧.      ર્ારખાનાનુ ં નામ અને સરનામુ ં :
૨.      ર્બજેદારનુ ં નામ :
30-6 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026 [ PART IX

૩. ઓડિટની તારીખ :

૪. વધુમાં વધુ સંગ્રહ જ્થા સાથેર્ ાચી સામગ્રી (રો મદટદરયલ)ની યાદી :

૫. વધુમાં વધુ સંગ્રહ જ્થા સાથે તૈયાર માલની યાદી :

૬. પ્રક્રિયાના માપદંડો અને મદટદરયલ બેલેન્સ (સામગ્રીની ર્બાી) સાથે ઉત્પાદન પ્રક્રિયા ફ્લો ચાટચ :

૭. સલામતી ઓડિટરનુ ં નામ અને પ્રમાણપત્ર નં. અને સલામતી ઓડિટર્ રનાર વ્યચિનુ ં નામ :

૮. સંબંધિત ભારતીય ધોરણ અથવા સંબંધિત સમયે પ્રવતમિાન આવાર્ ોઇ ધોરણો પ્રમાણે બિડેલ સલામતી ઓડિટ દરપોટચ, જે અદ્યતન હોય તે :

સ્થળ: તારીખ:

વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટર/સલામતી ઓડિટર્ રવા માટે સંસ્થાના અર્ધિૃત વ્યચિ અથવાર્ મચિારીની સહી

હં ર્(બજેદારનુ ં નામ) સલામતી ઓડિટની ભલામણો પર ……………………….ના રોજ અથવા તે પહેલાં લીધેલા પગલાં અંગેનો અહેવાલ રજૂર્ રવાની બાંયધરી આપુ ં છુ ં.

સ્થળ: -------------- તારીખ: ર્ બજેદારની સહી.

ચમૂચો ૧

(જુઓ નચયમ ૪(૨))

વ્યાવસાનર્ય સ્વાસ્્ય અચે સલામતી ઓડડટર તર્રીેચી વ્યનચચી માન્યતા / ચર્વીરણ માટેચી અરજીચો ચમૂચો

(૧) અરજદારનુ ં નામ:

(૨) રહેર્ણાનુ ં પૂરં સરનામુ ં:

ફોટો

(૩) જન્મ તારીખ:

(૪) ઇ-મેઇલ આઇડી:

(૫) સંર્ર્પ ર્(ોન્ર્ટે) નંબર:

(૬) શૈચર્ણિ લાર્યાતો:

(પ્રમાણપત્રો જોડવા)

(૭) વ્યાવસાર્યિ અનુભવની વિગતો:

ર્(ાળક્રમાનુસાર)

સંસ્થાનુ ં નામ સેવાનો સમયગાળો હોદ્દો જવાબદારીનુ ં ચેત્ર

(८) વ્યાવસાર્યિ મંડળોનુ ં સભ્યપદ,ર્ ોઇ હોય, તો તે:

(૯) અન્યર્ ોઇ સુસંગત માહિતી :

(૧૦) વ્યચિએ, અન્યર્ ોઇર્ ાનૂન (સ્ટે્િયૂટ) હેઠળ વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને :

સલામતી ઓડિટર તર્રીે માન્યતા પ્રાપ્તર્ રી છેર્ ેર્ ેમ.

એમ હોય, તો, વિગતો આપવી.

PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026 30-7

(૧૧) માન્યતાના નર્વીરણ માટે : પ્રમાણપત્ર નં............અને

(વિદ્યમાન પ્રમાણપત્ર જોડવુ ં) તારીખ .............

અરજદાર દ્વારા ર્એરાર:

ંર્ ે ઉપર આપવામાં આવેલી માહિતી સાચી છે અને હં માન્યતાના હં,………………………………., આથી જાહેરર્ રં છુ ં પ્રમાણપત્રમાં નિધાદિરત શરતો અને મુખ્ય નિરીર્ચ દ્વારા વખતોવખત આપવામાં આવેલી સૂચનાઓ,ર્ ોઈ હોય, તો તેનો અમલર્ રવાની તેનુ પાલનર્ રવાની બાંયધરી આપુ ં છુ ં.

સ્થળ : તારીખ: અરજદારની સહી

ચમૂચો ૨

(જુઓ નિયમ ૪(૨))

વ્યાવસાનર્ય સ્વાસ્્ય અચે સલામતી ઓડડટર તર્રીેચી સંસ્થાચી માન્યતા / ચર્વીરણ માટેચો અરજીચો ચમૂચો

૧) સંસ્થાનુ ં પૂરં નામ અને સરનામુ ં :

૨) સંસ્થાનો દરજ્જો (સર્રારી, :

સ્વાયત્ત, સર્હારી, નિગમ ર્(ોપોરેટ)

અથવા ખાનગી છેર્ ેર્ ેમ તે નિદિચષ્ટર્ રવો)

૩) સંસ્થાને અન્યર્ ોઇર્ ાનૂન હેઠળ

વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને :

સલામતી ઓડિટર તર્રીે માન્યતા

પ્રાપ્તર્ રી છે.

જો એમ હોય, તો, વિગતો આપો.

૪) લાર્યાત અને અનુભવ ધરાવતી હોય

તેવીર્ ામે રાખેલી વ્યચિની વિગતો :

(પ્રમાણપત્રો જોડવા)

અનુક્રર્માં નામ અને હોદ્દો લાર્યાતો અનુભવ

૫) વ્યાવસાર્યિ મંડળોનુ ં સભ્યપદ, :

ર્ોઇ હોય, તો તે.

૬) અન્યર્ ોઇ સુસંગત માહિતી :

૭) માન્યતાના નર્વીરણ માટે : પ્રમાણપત્ર નં............અને

(વિદ્યમાન પ્રમાણપત્ર જોડવુ ં) તારીખ .............

ર્એરાર:

ં ર્ે હં, ………………………………………………., આથી, ……………………………..વતી પ્રમાણિત ર્રં છુ ઉપર આપવામાં આવેલી વિગતો, મારી શ્રેષ્ઠ જાણ મુજબ સાચી છે, હં,

(૧) ર્મચિારીઓની વિગતોમાંર્ ોઈ ફેરફાર (ઉમેરવા અથવાર્ મીર્ રવા) વિશે મુખ્ય નિરીર્ચને સૂચિતર્ રવાની,30-8 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026 [ PART IX (૨) માન્યતાના પ્રમાણપત્રમાં નિધાદિરત તમામ શરતો અને મુખ્ય નિરીર્ચ દ્વારા વખતોવખત આપવામાં આવેલી સૂચનાઓનો અમલ અને તેનુ ં પાલનર્ રવાની બાંયધરી આપુ ં છુ ં.

સ્થળ : સંસ્થાના વડા અથવા સંસ્થા વતી સહી તારીખ: ર્રવા માટે અર્ધિૃત વ્યચિની સહી. હોદ્દો

ચમૂચો ૩

(જુઓ નિયમ ૪(૩))

વ્યાવસાનર્ય સ્વાસ્્ય અચે સલામતી ઓડડટર તર્રીેચી વ્યનચ અથવા સંસ્થાચી માન્યતાચુ

ં પ્રમાણપત્ર

હં,…………………………….. ગુજરાત ર્ારખાના (વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટ) નિયમો, ૨૦૨૫-ના નિયમ ૪(૩)હેઠળ મને મળેલી સત્તાની રૂએ, આથી, ગુજરાત રાજ્યમાં આવેલાર્ ારખાનાને, વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટની સેવાઓ પૂરી પાડવા માટે …………………………………..ને (વ્યચિ અથવા સંસ્થાનુ ં નામ) માન્યતા આપુ ં છુ ં.

આ પ્રમાણપત્ર .......................થી.....................સુધી માન્ય છે.

આપવામાં આવેલુ ં આ પ્રમાણપત્ર, તે હેઠળ નિધાદિરત શરતોને અધીન છે:-

(૧) ગુજરાતર્ ારખાના (વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટ) નિયમો, ૨૦૨૫ની જોગવાઇઓ અનુસાર વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટ હાથ ધરવુ ં જોઇશે.

(૨) વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટ, ફચ માન્યતા પ્રાપ્ત વ્યચિએ જ હાથ ધરવુ ં જોઇશે.

(૩) માન્યતા પ્રાપ્ત સંસ્થાએ, વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટ હાથ ધરવા માટે, તેના દ્વારા અર્ધિૃતર્ રવામાં આવેલ વ્યચિઓના નામો, હોદ્દા અને લાર્યાતોમાં ફેરફારની મુખ્ય નિરીર્ચને જાણર્ રવી જોઇશે.

(૪) હાથ ધરવામાં આવેલ વ્યાવસાર્યિ સ્વાસ્્ય અને સલામતી ઓડિટનુ ં નિવેદન (પર્ત્ર) મુખ્ય નિરીર્ચને ત્રિમાર્સિ ધોરણે નિદિચષ્ટર્ રવામાં આવે તેવા નમૂનામાં રજૂર્ રવુ ં જોઇશે.

મર્થ :

તારીખ:

સર્રારી મહોર મુખ્યર્ ારખાના નિરીર્ચ ગુજરાત રાજ્ય-ની સહી.

ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,

ગગુભા રાજ,

સર્રારના નાયબ સચિવ.

--------

Government Central Press, Gandhinagar.

Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 13 January 2026. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2026-01-13.202601302144524143/. Archive identifier in.gazette.gujarat.2026-01-13.202601302144524143.