Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 32, Part Part -IX Extra, 13 January 2026

Published 13 January 2026

Department
Legislative & Parliamentary Affairs Department
Type
Extraordinary
Gazette no.
32
Part
Part -IX Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2026-01-13.202601302145397691
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025

Extra No. 32

©

The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ] TUESDAY, JANUARY 13, 2026 / PAUSHA 23, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧૩મી જાન્યુઆરી, ૨૦૨૬

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના આરોગ્ય અને પરરવાર ર્લ્યાણ વિભાગના તારીખઃ ૨૦મી જુલાઇ, ૨૦૨૪. ના સર્રારી જાહેરનામા ક્રર્માંઃ જીવાય/૧૬/એચએફડબલ્યુડી/એઆરએ/ઇ-ફાઇલ/૭/૨૦૨૩/૧૧૯૮/છ.-ના ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.

રાજેશ આર. રાઠોડ,

સર્રારના નાયબ સચિવ.

IX Ex.-32

32-132-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026 [ PART IX

NOTIFICATION

Regarding

The Assistant Director (Ayurved)/ District Ayurved Officer/ Vaidya Panchkarma/ Deputy Hospital

Superintendent, Class I, in the Gujarat Ayurved Services, under the Directorate of AYUSH (Ayurveda, Yoga

and Naturopathy, Unani, Siddha and Homoeopathy), Recruitment Rules, 2024

નચયાર્મ, આયુષ (આયુવેદ, યોગ અચે ચેરિોપથી, યુચાચી, નસદ્ધ અચે હોનમયોપથી) ચીર્ ેિરી હેઠળચી ગુજરાત આયુવેદ સેવામં, મદિચીશ

નચયાર્મ (આયુવેદ)/ નજલ્લા આયુવેદ અનર્ધારી/ વૈદ્ય ર્પંમિમ /ચાયબ હોસ્પપટલ સુપરરન્ટેન્ડેન્ટ, વગમ ૧, ભરતી નચયમો, ૨૦૨૪ સંબંધી

ં

જાહેરચામુ

આરોગ્ય અચે પરરવારર્ લ્યાણ નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૦મી જુલાઇ, ૨૦૨૪

ભારતચુ

ં સંનવધાચ.

ક્રર્મંઃ જીવાય/૧૬/એએિફડબલ્યુડી/એઆરએ/ઇ-ફાઇલ/૭/૨૦૨૩/૧૧૯૮/છ:- ભારતના સંવિધાનના અનુ્િછેદ ૩૦૯ના પરંર્તુથી મળેલી સત્તાની રૂએ અને આ અથેર્ રેલા તમામ નિયમોને રદર્ રીને, ગુજરાતના રાજ્યપાલ, આથી, નિયાર્મ, આયુષ (આયુવેદ, યોગ અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપથી), ગુજરાત રાજ્ય-નીર્ ચેરી હેઠળની ગુજરાત આયુવેદ સેવામાં, મદિનીશ નિયાર્મ (આયુવેદ)/ જિલ્લા આયુવેદ અર્ધિારી/વૈદ્ય પંર્ચમવ/નાયબ હોસ્પપટલ સુપરરન્ટેન્ડેન્ટ, વગવ ૧-ની જગા પર ભરતીનુ ં નિયમનર્ રવા માટેની જોગવાઈર્ રવા માટે નીચેના નિયમો ર્રે છેઃ-

૧. (૧) આ નિયમો નિયાર્મ, આયુષ (આયુવેદ, યોગ અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપથી) નીર્ ચેરી હેઠળની ગુજરાત આયુવેદ સેવામાં, મદિનીશ નિયાર્મ (આયુવેદ)/ જિલ્લા આયુવેદ અર્ધિારી/ વૈદ્ય પંર્ચમવ /નાયબ હોસ્પપટલ સુપરરન્ટેન્ડેન્ટ, વગવ ૧, ભરતી નિયમો, ૨૦૨૪ર્ હેવાશે.

(૨) તે, રાજપત્રમાં તેની પ્રસિદ્ધિની તારીખે અમલમાં આવશે.

૨. નિયાર્મ, આયુષ (આયુવેદ, યોગ અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપથી) ની ર્ચેરી હેઠળની ગુજરાત આયુવેદ સેવામાં, મદિનીશ નિયાર્મ (આયુવેદ)/જિલ્લા આયુવેદ અર્ધિારી/વૈદ્ય પંર્ચમવ/નાયબ હોસ્પપટલ સુપરરન્ટેન્ડેન્ટ, વગવ ૧-ની જગા પરની નિમર્ણૂ, જેણે,-

ર્() (૧) નિયાર્મ, આયુષ (આયુવેદ, યોગ અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપથી)-નીર્ ચેરી હેઠળની ગુજરાત આયુવેદ સેવામાં, તબીબી અર્ધિારી (આયુવેદ)/નિવાસી તબીબી અર્ધિારી (આયુવેદ), વગવ ૨ ના સંવગવમાં ઓછામાં ઓછા આઠ વષવ સુધીર્ ામર્ યુ ં હોય; અને

(૨) ગુજરાત મુર્લી સેવા ર્ોમ્‍્યુટર ક્ષમતા તાલીમ અને પરીક્ષા નિયમો, ૨૦૦૬ની જોગવાઈઓ અનુસાર ર્ોમ્‍્યુટરની જાર્ણારી અંગેની લાર્યી પરીક્ષા પાસર્ રેલી હોય,

-તેવી વ્યચિઓમાંથી ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણે વિચારણા ક્ષેત્રની અંદરથી, બઢતી માટે યોગ્ય જણાતી "સારા" -નો આધાર-ચિહ્ન (બેન્ચર્ર્મા) ધરાવતી વ્યચિની બઢતીથીર્ રવી જોઈશેઃ

પરંતુ નિમર્ણૂ આપનાર સત્તામંડળને એમ ખાતરી થાય ર્ે ઉપર પેટા-ખંડ (૧)માં નિરદચષ્ટ ર્રેલો અનુભવ ધરાવતી વ્યચિ બઢતી માટે ઉપલભ્ય નથી અને તે મુદતથી ઓછી મુદતનો અનુભવ ધરાવતી વ્યચિને બઢતી આપીને પણ જગા ભરવાનુ ં જાહેર હિતમાં જરૂરી છે, તો તે, ર્ારણોની લેખિતમાં નોંધર્ રીને, ઉપર પેટા-ખંડ (૧)માં નિરદચષ્ટર્ રેલી મુદતના બે તૃતીયાંશર્ રતાં ઓછી નહિ તેટલી મુદતનો અનુભવ ધરાવતી હોય તેવી વ્યચિને બઢતી આપી ર્શશે; અથવા

(ખ) સીધી પસંદગીથીર્ રવી જોઇશે.

૩. નિયમ ૨-માં જણાવેલી જગા ઉપર સીધી પસંદગીથી નિમર્ણૂને પાત્ર થવા માટે, ઉમેદવાર,-

ર્() ૪૩ વષવથી વધુ ઉંમરનો હોવો જોઇશે નહિ:

PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026 32-3

પરંતુ ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ની જોગવાઇઓ અનુસાર અગાઉથી ગુજરાત સર્રારની સેવામાં હોય તેવા ઉમેદવારની તરફેણમાં ઉપલી વયમયાવદા હળવીર્ રી ર્શાશે:

વધુમાં, ઉપર ઠરાવેલી ઉપલી વયમયાવદાને સંબંધિત છે તયાં સુધી, ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ના નિયમ ૮ના પેટા-નિયમ (૯)ના ખંડ (ખ)માંનોર્ ોઇપણ મર્જૂર લાગુ પડશે નહિ.

(ખ) (૧) ભારતમાં ર્ેન્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ પથપાયેલી અથવા સંપથાપિત યુનિવસિવટીઓ પર્ૈી ર્ોઈપણમાંથી અથવા યુનિવસિવટી ગ્રાન્્સર્ મિશન અધિનિયમ, ૧૯૫૬નીર્ લમ ૩ હેઠળ જાહેર થયા મુજબ યુનિવસિવટી હોવાનુ ં ગણાતી અને ભારતીય તબીબી પદ્ધતિ માટેના રાષ્ટ્રીય આયોગ દ્વારા માન્ય થયેલી પણ આયુવેદ યુનિવસિવટીમાંથી મેળવેલી આયુવેદમાં અનુસ્નાર્તની પદવી ધરાવતો હોવો જોઈશે; અને

ર્() નિયાર્મ, આયુષ-નીર્ ચેરી હેઠળની ગુજરાત આયુવેદ સેવામાં, તબીબી અર્ધિારી (આયુવેદ)/નિવાસી તબીબી અર્ધિારી (આયુવેદ), વગવ ૨ના દરજ્જાથી ઊતરતા દરજ્જાની ન હોય તેવી જગા ઉપરનો આશરે પાંચ વષવનો અધ્યાપનનો/ચિર્રતસા(નૈદાર્નિ)/વહીવટી અનુભવ ધરાવતો હોવો જોઇશે; અથવા

(ખ) નિયાર્મ, આયુષ-નીર્ ચેરી હેઠળની ગુજરાત આયુવેદ સેવામાં, તબીબી અર્ધિારી (આયુવેદ)/નિવાસી તબીબી અર્ધિારી (આયુવેદ), વગવ ૨-ના દરજ્જાથી ઊતરતા દરજ્જાની ન હોય તેવી જગાને સર્મક્ષ ગણી ર્શાય તેવી જગા ઉપરનો સર્રાર/પથાર્નિ સંપથાઓ/સર્રારી અન્ડરટેર્રચંગ/બોડવર્/ોપોરેશનર્/ચંપની અધિનિયમ, ૨૦૧૩ હેઠળ પથાપાયેલી લિમિટેડ ર્ચંપની/યુનિવસિવટી/રજિપટડવ બિન-સર્રારી સંપથામાં આયુવેદ સેવાના ક્ષેત્રમાં આશરે પાંચ વષવનો અધ્યાપન/ચિર્રતસા(નૈદાર્નિ)/વહીવટી અનુભવ ધરાવતો હોવો જોઇશે; અથવા

(૨) ભારતમાં ર્ેન્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ પથપાયેલી અથવા સંપથાપિત યુનિવસિવટીઓ પર્ૈી ર્ોઈપણમાંથી અથવા યુનિવસિવટી ગ્રાન્્સર્ મિશન અધિનિયમ, ૧૯૫૬નીર્ લમ ૩ હેઠળ જાહેર થયા મુજબ યુનિવસિવટી હોવાનુ ં ગણાતી અને ભારતીય તબીબી પદ્ધતિ માટેના રાષ્ટ્રીય આયોગ દ્વારા માન્ય થયેલીર્ ોઈ આયુવેદ યુનિવસિવટીમાંથી આયુવેદ(ઔષધપદ્ધતિ (મેરડસિન)) અને સજવરી (શપત્રક્રિયા) (બી.એ.એમ.એસ.) માં સ્નાર્તની પદવી ધરાવતો હોવો જોઇશે.

ર્() ગુજરાત આયુવેદ સેવામાં, આયુષ નિયાર્મની ર્ચેરી હેઠળ તબીબી અર્ધિારી (આયુવેદ)/નિવાસી તબીબી અર્ધિારી (આયુવેદ), વગવ ૨-ના દરજ્જાથી ઊતરતા દરજ્જાની ન હોય તેવી શૈક્ષર્ણિ/ચિર્રતસાવિષર્ય/વહીવટી જગા ઉપરનો આશરે આઠ વષવનો અનુભવ ધરાવતો હોવો જોઇશે; અથવા

(ખ) ગુજરાત આયુવેદ સેવામાં, આયુષ નિયાર્મની ર્ચેરી હેઠળ તબીબી અર્ધિારી (આયુવેદ)/નિવાસી તબીબી અર્ધિારી (આયુવેદ), વગવ ૨-ના દરજ્જાથી ઊતરતા દરજ્જાની ન હોય હોય તે જગાને સર્મક્ષ ગણી ર્શાય તેવી શૈક્ષર્ણિ/ ચિર્રતસાવિષર્ય/ વહીવટી જગા ઉપરનો સર્રાર/પથાર્નિ મંડળો/સર્રારી અન્ડરટેર્રચંગ/બોડવ/ ર્ોપોરેશનર્/ચંપની અધિનિયમ, ૨૦૧૩ હેઠળ પથપાયેલી લિમિટેડ ર્ચંપની/યુનિવસિવટી/રજિપટર થયેલી બિન- સર્રારી સંપથામાં આયુવેદ સેવાના ક્ષેત્રમાં આશરે આઠ વષવનો અનુભવ ધરાવતો હોવો જોઇશે.

(ગ) ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણેની ર્ોમ્‍્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાર્ણારી ધરાવતો હોવો જોઇશે.

(ઘ) ગુજરાતી અથવા હિન્દી અથવા તે બન્નેનુ ં પૂરતુ ં જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.

૪. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, બે વષવની મુદત માટે અજમાયશ ઉપર રહેવુ ં જોઇશે.

૫. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, પોતાની અજમાયશની મુદત દરમિયાન, રાજપત્રિત અર્ધિારી પૂવવ-સેવા તાલીમ અને પરીક્ષા નિયમો, ૧૯૭૦ની જોગવાઇઓ અનુસાર પૂવવ-સેવા તાલીમ લેવાની રહેશે અને તાલીમાંત પરીક્ષા પાસર્ રવાની રહેશે.

૬. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, પોતાની અજમાયશની મુદત દરમિયાન, ગુજરાત મુર્લી સેવાર્ ોમ્‍્યુટર ક્ષમતા તાલીમ અને પરીક્ષા નિયમો, ૨૦૦૬ની જોગવાઇઓ અનુસારર્ ોમ્‍્યુટરની જાર્ણારી અંગેની લાર્યી પરીક્ષા પાસર્ રવાની રહેશે.

૭. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, સર્રારે ઠરાવેલા નિયમો અનુસાર હિન્દી અથવા ગુજરાતી અથવા તે બંને પરીક્ષા પાસ ર્રવાની રહેશે. ૮. સીધી પસંદગીથી અથવા બઢતીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, સર્રાર ઠરાવે તેવી તાલીમ લેવાની રહેશે અને તેવી પરીક્ષા પાસર્ રવાની રહેશે. 32-4 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026 [ PART IX

૯. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, તેની અરજીના સમયે, ગુજરાત વૈર્દ વ્યવસાયીઓનો અધિનિયમ, ૧૯૬૩ હેઠળ રાજ્ય બોડવ ઓફ આયુવેદ એન્ડ યુનાની સિપટમ ઓફ મેરડસિન-માં પોતાના નામની નોંધણીર્ રાવવાની રહેશે.

૧૦. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, સર્રાર ઠરાવે તેવા નમૂનામાં, તેટલી ર્રમની અને તેટલી મુદત માટે જામીનગીરી અને જામીનખત પૂરા પાડવાના રહેશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,

ધવલ શાહ,

સર્રારના નાયબ સચિવ.

------------

Government Central Press, Gandhinagar.

Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 13 January 2026. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2026-01-13.202601302145397691/. Archive identifier in.gazette.gujarat.2026-01-13.202601302145397691.