Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 33, Part Part -IX Extra, 13 January 2026

Published 13 January 2026

Department
Legislative & Parliamentary Affairs Department
Type
Extraordinary
Gazette no.
33
Part
Part -IX Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2026-01-13.202601302146286508
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025

Extra No. 33

©

The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ] TUESDAY, JANUARY 13, 2026 / PAUSHA 23, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧૩મી જાન્યુઆરી, ૨૦૨૬

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના મહેસૂલ વિભાગના તારીખઃ ૧૩મી ઓગસ્ટ, ૨૦૨૪ના સર્રારી જાહેરનામા ક્રર્માંઃ જીએમ/૨૦૪/૨૦૨૪/આરડી/ડબલ્યુઓએસ/ઇ-ફાઇલ/૧૫/૨૦૨૩/૩૭૬૪/એચ.-ના ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.

રાજેશ આર. રાઠોડ,

સર્રારના નાયબ સચિવ.

IX Ex.-33

33-133-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026 [ PART IX

NOTIFICATION

Regarding

The District Inspector of Land Records, Class II,

(Special Competitive Examination) Rules, 2024

નજલ્લા જમીચ દફ્તર નચરીક્ર્ષ, વગગ ૨, (ખાસ સ્પધાગતર્્ પરીક્ષા) નચયમો, ૨૦૨૪ સંબંધી

ં

જાહેરચામ

મહેસૂલ નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧૩મી ઓગસ્ટ, ૨૦૨૪

ભારતચ

ં સંનવધાચ.

ક્રર્મં. જીએમ/૨૦૪/૨૦૨૪/આરડી/ડબલ્ય ઓએસ/ઇ-ફાઇલ/૧૫/૨૦૨૩/૩૭૬૪/એઃિ- ભારતના સંવિધાનના અનુ્િછેદ ૩૦૯ના પરંર્તુથી મળેલી સત્તાની રૂએ, અને આ અથેર્ રેલા તમામ નિયમો રદર્ રીને, ગુજરાતના રાજ્યપાલ, આથી, જવાબંદીર્ મિશનરનીર્ ચેરી અને જમીન દફ્તર નિયાર્મનીર્ ચેરી, ગુજરાત રાજ્ય હેઠળ, સામાન્ય રાજ્ય સેવામાં, જિલ્લા જમીન દફ્તર નિરીક્ર્ષ, વગવ ર -ની જગા પર બઢતી માટેની ખાસ સ્પધાવત્ર્મ પરીક્ષાની પદ્ધતિનુ ં નિયમનર્ રવા માટેની જોગવાઇર્ રવા નીચેના નિયમોર્ રે છેઃ-

૧. ટૂ ંર્ી સંજ્ઞા, વ્યાચિ અને આરંભ,-

(૧) આ નિયમો જિલ્લા જમીન દફ્તર નિરીક્ર્ષ, વગવ ર, (ખાસ સ્પધાવતર્્ પરીક્ષા) નિયમો, ૨૦૨૪ર્ હેવાશે.

(૨) તે, જમાબંદીર્ મિશનરનીર્ ચેરી અને જમીન દફ્તર નિયર્માનીર્ ચેરી, ગુજરાત રાજ્ય હેઠળ, સામાન્ય રાજ્ય સેવામાં, જિલ્લા જમીન દફ્તર નિરીક્ર્ષ, વગવ ૨ -ની જગા પર બઢતીથી નિમર્ણૂ મેળવવાને પાત્ર હોય તેવી વ્યચિઓને લાગુ પડશે.

(૩) તે રાજપત્રમાં તેની પ્રસિદ્ધિની તારીખે અમલમાં આવશે.

૨. વ્યાખ્યા.- આ નિયમોમાં, સંદભવથી અન્યથા અપેક્ષિત ન હોય, તો-

ર્() ''પરરશિષ્ટ'' એટલે આ નિયમો સાથે જોડેલુ ં પરરશિષ્ટ;

(ખ) ''આયોગ'' એટલે ગુજરાત જાહેર સેવા આયોગ (જી.પી.એસ.સી.);

(ગ) ''જિલ્લા જમીન દફ્તર નિરીક્ર્ષ'' એટલે આ નિયમો સાથે જોડેલા એનેક્ષરમાં સમાવિષ્ટ જગા.

(ઘ) ''પરીક્ષા'' એટલે આ નિયમોમાં નિરદચષ્ટર્ રેલ લેખિત પરીક્ષા અને વ્યચિત્વર્ સોટી સહિતની જિલ્લા જમીન દફ્તર નિરીક્ર્ષ, વગવ ર -ની જગા પર બઢતી માટે ખાસ સ્પધાવત્ર્મ પરીક્ષા;

(ચ) ''સર્રાર'' એટલે ગુજરાત સર્રાર;

(છ) ''પ્રશ્નપત્ર'' એટલે પરીક્ષા ખાતેનોર્ ોઇ પ્રશ્નપત્ર સેટ;

(જ) ''સંબધિત ભરતી નિયમો'' એટલે ગુજરાત રાજ્ય સેવામાં, જિલ્લા જમીન દફ્તર નિરીક્ર્ષ, વગવ ર-ની જગા માટે ઠરાવેલા ભરતી નિયમો.

૩. પરીક્ષામાં પ્રવેશ માટેની પાત્રતા.-

પરીક્ષામાં ઉપસ્સ્થત રહેવા ઇ્િછતા સિનિયર સવેયર,-

ર્() જેણે જે મહિનામાં જિલ્લા જમીન દફ્તર નિરીક્ર્ષ તર્રીે બઢતી માટેની ખાસ સ્પધાવત્ર્મ પરીક્ષા યોજવાની હોય તેની તરત જ પહેલાંના મહિનાની છેલ્લી તારીખે, સિનિયર સવેયર, વગવ ૩ ના સંવગવમાં ઓછામાં ઓછા પાંચ વકવ સુધીર્ ામર્ યુ ં હોય; અને (ખ) જે સંબંધિત ભરતી નિયમો હેઠળ ઠરાવેલી સામાન્ય રાજ્ય સેવામાં, જિલ્લા જમીન દફ્તર નિરીક્ર્ષ, વગવ-ર-ની જગા માટે, જરૂરી લાર્યાતો ધરાવતો હોય.

તે પરીક્ષામાં પ્રવેશ માટે પાત્ર (લાર્ય) ગણાશે.

PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026 33-3

૪. પરીક્ષા યોજવા બાબત,- (૧) આયોગે, સર્રાર પાસેથી માંગણી પર્ત્ર મળ્યેથી, ગુજરાત રાજ્ય સેવામાં, જિલ્લા જમીન દફ્તર નિરીક્ર્ષ, વગવ ર -ની જગા પર બઢતી માટે ઉમેદવારોની પસંદગી માટે, ખાસ સ્પધાવત્ર્મ પરીક્ષા યોજવી જોઇશે.

(૨) અરજી મંગાવવાની અને અરજીઓની ર્ચાસણીર્ રવા માટેનીર્ ાયવરીતિ, મહેસૂલ વિભાગ નક્કી ર્રે તેવી રહેશે અને મહેસૂલ વિભાગ-એ, પરીક્ષામાં ઉપસ્સ્થત રહેવા ઇ્િછતા પાત્ર ઉમેદવારોની વિગતો દશાવવતુ ં પર્ત્ર, આયોગને ર્મોલવુ ં જોઇશે.

(૩) પરીક્ષાની તારીખ, સમય અને સ્થળ, આયોગ દ્વારા નક્કીર્ રવામાં આવશે.

(૪) ઉમેદવારોએ, પરીક્ષાના તમામ તબક્કે આયોગ જાહેરર્ રે તેવી તારીખે, સમયે અને સ્થળોએ, સ્વ-ખચે, હાજર રહેવુ ં પડશે.

૫. પરીક્ષામાં ઉપસ્સ્થત રહેવા માટેની અરજી.-

(૧) પરીક્ષામાં ઉપસ્સ્થત રહેવા ઇ્િછતા હોય તેવા પાત્ર ઉમેદવારે. પરરશિષ્ટ-ર-માં નિરદચષ્ટ ર્યાવ પ્રમાણેના નમૂનામાં અરજી ર્રવી જોઇશે. જમીન દફ્તર અધીક્ર્ષ, પરરશિષ્ટ-ર-માં સામેલ વિગતોની ખરાઇ ર્રશે અને પરરશિષ્ટ-૩-માં, ઉમેદવારની પાત્રતા પ્રમાણિતર્ રશે.

(૨) પરીક્ષામાં ઉપસ્સ્થત રહેવા ઇ્િછતા પાત્ર ઉમેદવારે, આયોગ નક્કીર્ રે તે રીતે, આયોગ દ્વારા નક્કીર્ રવામાં આવે તેટલી પરીક્ષા ફી ર્ચૂવવાની રહેશે.

(૩) ર્એ વખત ભરી દીધેલી ફી, રરફંડ (પરત) ર્રવામાં આવશે નહિ અને તે ફી, ત્યાર પછીની પરીક્ષા માટે ર્રોી (અર્ટાવી) રાખવામાં આવશે નહિ.

૬. પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમ,-

(૧) પરીક્ષા, પરરશિષ્ટ-૧-નિરદચષ્ટર્ યાવ પ્રમાણે ક્રર્મિ બે તબક્કામાં યોજવામાં આવશે.

(૧) લેખિત પરીક્ષા.

(૨) વ્યચિત્વર્ સોટી.

(૨) આયોગે, સર્રાર પાસેથી માંગણી પર્ત્ર મળ્યેથી, દર્રેના ૧૦૦ (ર્એ સો) ગુણ એવા પાંચ પ્રશ્નપત્રો ધરાવતી લેખિત પરીક્ષા યોજવી જોઇશે. તમામ પ્રશ્નપત્રો, વણવનાત્ર્મ પ્ર્રારના રહેશે.

(૩) પ્રશ્નપત્ર પર્ ે જે પ્રશ્નપત્રમાં આપેલી સૂચનાઓ મુજબ, અંગ્રેજી અથવા ગુજરાતીમાં લખવુ ં જરૂરી છે તે સિવાય, લેખિત પરીક્ષાનુ ં માધ્યમ ગુજરાતી રહેશે.

(૪) પરીક્ષાનો અભ્યાસક્રમ, પરરશિષ્ટ-૧માં નિરદચષ્ટર્ યાવ પ્રમાણેનો રહેશે.

(પ) વ્યચિત્વ ર્સોટી માટે બોલાવવાના ઉમેદવારોની સંખ્યા, સામાન્ય રીતે માંગણી પર્ત્રમાં જણાવવામાં આવેલી ખાલી જગાની સંખ્યાર્ રતા ત્રણ ગણી હોવી જોઇશે.

૭. આયોગનો નિણવય આખરી રહેશે.- (૧) ઉમેદવાર,-

ર્() જગાના સંબંધિત ભરતી નિયમો હેઠળની જરૂરી લાર્યાતો ધરાવે છે.

(ખ) તેણે એનેક્ષર-ર-માં અરજી સાથે જરૂરી ફી ભરેલી છે, અને

(ગ) તમામ બાબતોમાં પાત્રતા ધરાવે છે અને પરીક્ષામાં ઉપસ્સ્થત રહેવા માટેની તમામ જરૂરરયાતોનુ ં તેણે પાલનર્ યુ ં છે.

તે બાબતોની આયોગને ખાતરી થાય તે સિવાય, ર્ોઇપણ ઉમેદવારને, પરીક્ષામાં ઉપસ્સ્થત રહેવાની પરવાનગી આપવામાં આવશે નહિ.

(૨) પરીક્ષામાં પ્રવેશ માટેની ઉમેદવારની પાત્રતાની બાબતમાં આયોગનો નિણવય આખરી ગણાશે.

(૩) પાછળથી, ર્ોઇપણ સમયે, ઉમેદવાર પરીક્ષામાં ઉપસ્સ્થત રહેવા માટે અપાત્ર જણાય, તો તેની ઉમેદવારી રદ થયેલી ગણાશે અને તેની પસંદગી અગાઉ થઇ ગયેલ હોય અને નિમર્ણૂ થઇ ગયેલ હોય, તો તેની નિમર્ણૂ શરૂઆતથી જ રદબાતલ ગણાશે.

૮. લેખિત પરીક્ષા પાસર્ રવા માટેના ધોરણ.-

(૧) દર્રે વિકયની લેખિત પરીક્ષા પાસર્ રવા માટેનુ ં લાર્યી ધોરણ, આયોગ દ્વારા વખતોવખત નક્કીર્ રવામાં આવશે. આયોગ, જરૂરી હોય, તો અનામતર્ ક્ષા (વગવ) ના ઉમેદવારો માટે અલગ લાર્યી ધોરણો નક્કીર્ રશે.

33-4 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026 [ PART IX

(૨) આયોગે નક્કીર્ રેલા લાર્યી ધોરણ અનુસાર, લેખિત પરીક્ષામાં લાર્ય ઠરેલ ઉમેદવારને જ વ્યચિત્વર્ સોટી માટે બોલાવવામાં આવશે.

(૩) ઉમેદવારોએ, લેખિત પરીક્ષા અને વ્યચિત્વર્ સોટીમાં મેળવેલર્ ુલ ગુણ, તેમનો આખરી ક્રર્માં નક્કીર્ રશે.

૯. પરીક્ષા ખંડમાં અર્મુ સાધનોનો ઉપયોગ ર્રવા પર પ્રતિબંધ (મનાઇ).- ઉમેદવારને પરીક્ષા ખંડમાં, લેપટોપ, ટેબલેટ, સેલ્યુલર ફોન, ર્ેલ્્યુલેટર, પેજર અથવા આઇપોડ વગેરે જેવા સંદેશાવ્યવહારના બીજાર્ ોઇ ઇલે્રોર્નિ સાધનો પોતાની સાથે લઇ જવાની પરવાનગી આપવામાં આવશે નહિ.

૧૦. શિસ્તવિકર્યર્ ાયવવાહી.-

ર્ોઇપણ ઉમેદવાર,-

ર્() પોતાની ઉમેદવારી માટેર્ ોઇપણ રીતે ર્ટેો મેળવવા માટે;

(ખ) બીજાનુ ં નામ ધારણર્ રવા માટે;

(ગ) ર્ોઇ વ્યચિ પાસે પોતાનુ ં નામ ધારણર્ રાવવા માટે;

(ઘ) બનાવટી દસ્તાવેજો અથવા જેની સાથે ચેડાંર્ રવામાં આવ્યા હોય તેવા દસ્તાવેજો સાદરર્ રવા માટે;

(ચ) ભૂલવાળા અથવા ખોટા અથવા મહત્ત્વની માહિતી છુપાવતા હોય તેવા નિવેદનોર્ રવા માટે;

(છ) પરીક્ષા માટે પોતાની ઉમેદવારીના સંબંધમાં, બીજાર્ ોઇ નિયમ વિરુદ્ધના અથવા અયોગ્ય સાધનોનો આશ્રય લેવા માટે;

(જ) પરીક્ષા દરમિયાન, ગેરવાજબી સાધનોનો ઉપયોગર્ રવા માટે;

(ઝ) લખાણોમાં અથવહીન (બેહૂદી) ભાકા અથવા બિભત્સ બાબત સહિતની અસંગત (અપ્રસ્તુત) બાબત લખવા માટે;

(ટ) પરીક્ષા ખંડમાં બીજીર્ ોઇ રીતે ગેરવતવર્ણૂર્ રવા માટે;

(ઠ) પરીક્ષાના સંચાલન માટે, આયોગેર્ ામે રાખેલર્ મવચારીવગવને હેરાનર્ રવા અથવા શારીરર્ર રીતે ર્નુશાનર્ રવા માટે;

(ડ) પૂવવવતી ખંડોમાં નિરદચષ્ટ ર્રેલા તમામ અથવા તે પર્ૈીના ર્ોઇપણ ર્ૃત્ય ર્રવાનો પ્રયત્ન ર્રવા માટે અથવા યથાપ્રસંગ, તેમાં મદિગારીર્ રવા માટે; અથવા

(ઢ) પરીક્ષામાં ઉપસ્સ્થત રહેવા માટે, તેને પરવાનગી આપતા તેના પ્રવેશ પ્રમાણપત્રમાં ઠરાવવામાં અને નિરદચષ્ટ ર્રવામાં આવેલી ર્ોઇપણ શરતોનો ભંગર્ રવા માટે, આયોગે તેને દોકિત જાહેરર્ યો હોય, તો તે ખાર્તાીય તપાસને પાત્ર થશે, તે ઉપરાંત- (૧) તે, જે પરીક્ષાનો ઉમેદવાર હોય તે પરીક્ષામાંથી આયોગ દ્વારા તેને ગેરલાર્ય ઠરાવવાને; અથવા

(૨) ર્ોઇ પરીક્ષામાં ઉપસ્સ્થત રહેવા માટે અથવા સંબંધિત જગા માટે ઉમેદવારીમાં આયોગ દ્વારા ર્ાયમી ધોરણે અથવા નિરદચષ્ટ મુદત માટે ર્બાાત રહેવાને; અથવા

(૩) સંબંધિત નિયમો હેઠળ શિસ્તવિકર્યર્ ાયવવાહીને, પાત્ર થશે.

૧૧. પરીક્ષાનાર્ ોઇ તબક્કે ઉપસ્સ્થત રહેવામાં ર્ચૂર્ રવા બાબત.- જે ઉમેદવાર, નિરદચષ્ટ તારીખે અને સમયે પરીક્ષાનાર્ ોઇ તબક્કામાં ઉપસ્સ્થત રહેવામાં ર્ચૂર્ રે, તે પસંદગી માટે પાત્ર ગણાશે નહિ.

૧૨. પસંદગી યાદી તૈયારર્ રવા બાબત.- આયોગે, માંગણી મુજબની જગાની સંખ્યાના પ્રમાણમાં, દર્રે ઉમેદવારે પરીક્ષામાં મેળવેલ આખરી ર્એંદર ર્(ુલ) ગુણના આધારે, ગુણવત્તા ક્રમમાં સફળ ઉમેદવારોની પસંદગી યાદી તૈયારર્ રવી જોઇશે.

૧૩. પરરણામની પ્રસિદ્ધિ.- આયોગે, પરીક્ષાનુ ં પરરણામ, નીચે મુજબ બે ભાગોમાં પ્રસિદ્ધર્ રવુ ં જોઇશે.

ભાગ ૧: સફળ ઉમેદવારોનુ ં પરરણામ, ગુણવત્તા ક્રમમાં તૈયારર્ રવામાં (ગોઠવવામાં) આવશે, જેમાં તેમના નામ, બેર્ઠ ક્રર્માં અને તેમને મળેલાર્ ુલ ગુણ નિરદચષ્ટર્ રવામાં આવશે અને તે પરરણામ, આયોગના નોરટસ બોડવ અને આયોગની અર્ધિૃત વેબ-સાઇટ પર પ્રસિદ્ધર્ રવામાં આવશે અને આવી રીતે પ્રસિદ્ધર્ રેલા પરરણામની ર્નલ, સર્રારમાં મહેસૂલ વિભાગને ર્મોલવામાં આવશે.

ભાગ ૨: અસફળ ઉમેદવારો જેઓ ભાગ-૧માં સામેલ ન હોય તેમનુ ં પરરણામ, તેમના નામ, બેર્ઠ ક્રર્માં અને તેમને મળેલાર્ ુલ ગુણ નિરદચષ્ટર્ રવામાં આવશે અને તે પરરણામ, ઓયોગના નોરટસબોડવ અને આયોગની અર્ધિૃત વેબ સાઇટ પર પ્રસિદ્ધર્ રવામાં આવશે.

PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026 33-5

૧૪. નિમર્ણૂ.- પસંદ થયેલા ઉમેદવારોની નિમર્ણૂ, આયોગે તૈયારર્ રેલ ગુણવત્તા યાદીમાંના તેમના ક્રર્માં મુજબ ચુસ્ત રીતેર્ રવાની રહેશે.

૧૫. નિમર્ણૂ અંગેનોર્ ોઈ ર્હ મળશે નહિ.- સફળ ઉમેદવારોને, સામાન્યત:, ભરવાની થતી જગાની સંખ્યાના પ્રમાણમાં, આયોગે નક્કીર્ રેલા ગુણવત્તા ક્રમમાં, સામાન્ય રાજ્ય સેવામાં, જિલ્લા જમીન દફતર નિરીક્ર્ષ, વગવ-૨-ની જગા પર નિમર્ણૂ આપવા માટે વિચારણામાં લેવામાં આવશે.

પરીક્ષામાં માત્ર સફળ થવાથી જ ઉમેદવારને નિમર્ણૂ અંગેનોર્ ોઇપણ ર્હ મળશે નહિ અને જરૂરી જણાય તેવી તપાસર્ યાવ પછી નિમર્ણૂર્ રનાર અર્ધિારીને એવી ખાતરી થાયર્ ે તે જગા પર અને જાહેર સેવામાં નિમર્ણૂ માટે ઉમેદવાર તમામ રીતે યોગ્ય છે તે સિવાય, સામાન્ય રાજ્ય સેવામાં, જિલ્લા જમીન દફતર નિરીક્ર્ષ, વગવ-૨-ની જગા પર, ર્ોઇ ઉમેદવારની નિમર્ણૂર્ રી ર્શાશે નહિ.

પરરનશષ્ટ-૧

(જ ઓ નચયમ ૬)

જમાબંદી ર્મિશનરની ર્ચેરી અને જમીન દફતર નિયાર્મની ર્ચેરી, ગુજરાત રાજ્ય હેઠળ સામાન્ય રાજ્ય સેવામાં, જિલ્લા જમીન દફતર નિરીક્ર્ષ, વગવ-૨-ની જગા પર બઢતી માટેની ખાસ સ્પધાવત્ર્મ પરીક્ષાની યોજના અને અભ્યાસક્રમ.

(૧) લેખિત પરીક્ષા ૫૦૦ (પાંચ સો) ગુણની રહેશે, જેમાં નીચે દશાવવ્યા પ્રમાણે પાંચ પ્રશ્નપત્રો રહેશે:-

પ્રશ્નપત્ર ૧ (સમયગાળો ૩ર્ ર્લા) (વણવનાત્ર્મ) ગુણ
૧. ભારતનુ ં સંવિધાન ર્() અનુ્િછેદ ૨૨૬, ૩૦૯, ૩૧૦ અને ૩૧૧; (ખ) મૂળભૂત ર્હો- અનુ્િછેદ ૧૨ થી ૩૫; (ગ) રાજ્યનીતિના માગવદશર્વ સિદ્ધાંતો- અનુ્િછેદો ૩૬ થી ૫૧; (ઘ) ગુજરાત જાહેર સેવા આયોગની ભૂર્મિા અનુ્િછેદ- ૩૨૦; (ચ) સાતમી અનુસૂચિ- સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવતી યાદી. ૨૫
૨. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮. ૧૫
૩. ર્લોપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ અને ર્લોપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧; તે હેઠળર્ રેલા નિયમો ૧૦
૪. ગુજરાત મુર્લી સેવા (વતવર્ણૂ) નિયમો, ૧૯૭૧ અને ગુજરાત મુર્લી સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧. ૧૫
૫. ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭. ૧૫
૬. ગુજરાત નાર્ણાીય નિયમો, ૧૯૭૧. ૧૦
૭. મુ ંબઇ ર્આસ્સ્ર્મ ખચવ નિયમો, ૧૯૫૯. ૧૦
ર્ુલ:- ૧૦૦
પ્રશ્નપત્ર ૨ (સમયગાળો ૩ર્ ર્લા) (વણવનાત્ર્મ) ગુણ
૧. ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ અને ગુજરાત જમીન મહેસૂલ નિયમો, ૧૯૭૨. ૪૦
૨. ગુજરાત ખેતીની જમીનના ર્ટુડા પડતા અર્ટાવવા તથા તેનુ ં ર્એર્ત્રીરણર્ રવા બાબતનો અધિનિયમ, ૧૯૪૭ અને તે હેઠળ ર્રેલા નિયમો. ૧૦
૩. મામલતદારર્ ોટચ અધિનિયમ, ૧૯૦૬. ૧૦
૪. મુદત અધિનિયમ, ૧૯૬૩ ર્(લમો ૩ થી ૧૪) ૨૦
૫. ગુજરાત ખેત જમીન ટોચ મયાવદા અધિનિયમ, ૧૯૬૦ અને તે હેઠળર્ રેલા નિયમો. ૧૦
ર્ુલ:- ૧૦૦
પ્રશ્નપત્ર ૩ (સમયગાળો ૩ર્ ર્લા) (વણવનાત્ર્મ) ગુણ
૧. ગુજરાતના સંદભવમાં સરવે અને જમાબંદી નિયમસંગ્રહ. (૧) જમીન મહેસૂલ વહીવટની ચિરટશ પદ્ધતિ. (૨) મૂળ પતાવટો. ૪૦
પ્રશ્નપત્ર ૩ (સમયગાળો ૩ર્ ર્લા) (વણવનાત્ર્મ) ગુણ
(૩) ફેરતપાસ પતાવટો. (૪) ભોગવટાનો ઈતિહાસ. (૫) ભોગવટોર્ રનારના અર્ધિારો અને જવાબદારીઓ. (૬) ઈનામ ભોગવટા-ર્હ (જમીન સત્તાપ્ર્રાર). (૭) પ્ર્રીણવ ભોગવટા-ર્હ.
૨. સિટી સરવે ૨૦
૩. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, ૧૯૫૮. ૧૦
૪. રજિસ્રેશન અધિનિયમ, ૧૯૦૮. ૧૦
૫. મિર્લત તબદીલી અધિનિયમ, ૧૮૮૨. ૧૦
૬. હિન્દુ વારસા અધિનિયમ, ૧૯૫૬. ૧૦
ર્ુલ:- ૧૦૦
પ્રશ્નપત્ર ૪ (સમયગાળો ૩ર્ ર્લા) (વણવનાત્ર્મ) ગુણ
૧. માહિતીનો અર્ધિાર અધિનિયમ, ૨૦૦૫. ૧૫
૨. ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ, ૨૦૨૦. ૧૫
૩. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, ૨૦૦૩ ૧૦
૪. ગુજરાત નગરરચના અને શહેરી ર્વિાસ અધિનિયમ, ૧૯૭૬ ૨૦
૫. જમીન સંપાદન, પુન: સ્થાપન અને પુનવવસનમાં વાજબી વળતર અને પારદશિવતાનો અર્ધિાર અધિનિયમ, ૨૦૧૩ અને જમીન સંપાદન પુન: સ્થાપન અને પુનવવસનમાં વાજબી વળતર અને પારદશિવતાનો અર્ધિાર (ગુજરાત) નિયમો, ૨૦૧૭. ૨૦
૬. ગુજરાત (જાહેર સેવાઓ અંગેનો નાગરર્રોનો અર્ધિાર) અધિનિયમ, ૨૦૧૩. ૨૦
ર્ુલ:- ૧૦૦
પ્રશ્નપત્ર ૫ (સમયગાળો ૩ર્ ર્લા) (વણવનાત્ર્મ) ગુણ
૧. ગુજરાતી ભાકા- ૭૦ ગુણ. અથવગ્રહણ ર્(ોસ્મ્પ્રહેન્શન) (૫ ગુણ). નોંધ લેખન ર્(લે્ટરને જમીન સંબંધી દરખાસ્તની રજૂઆત) (૧૦ ગુણ). મહેસૂલ સંબંધી વિકય પર જાહેર નોરટસ. (૧૦ ગુણ). ફ્લૅગશિપ અને ટાઈટલ ર્સ્ીમ પર નિબંધ (૩૦૦ શબ્દોર્ રતાં વધારે નહિ) (૧૫ ગુણ). સાર લેખન (૧૦ ગુણ). ર્ ચેરીર્ ાયવપદ્ધતિ નિયમસંગ્રહ (બિન-સચિવાલય માટે) (૨૦ ગુણ.) ૭૦
૨. અંગ્રેજી ભાકા- ૩૦ ગુણ. અંગ્રેજી વ્ર્યારણ (૧૫ ગુણ). ગુજરાતીમાંથી અંગ્રેજીમાં લેખન (૫ ગુણ). અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાકાંતર(૧૦ ગુણ). ૩૦
ર્ુલ:- ૧૦૦
33-6 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026 [ PART IX PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026 33-7

નોંધ:- (૧) ગુજરાતી ભાકા માટેના પ્રશ્નપત્ર ૫-નુ ં ધોરણ અને અભ્યાસક્રમનુ ં વિકયવસ્તુ, ગુજરાત માધ્યર્મિ અને ઉ્િચતર માધ્યર્મિ શિક્ષણ બોડવના બારમા ધોરણના ગુજરાતી વિકય (ઉ્િચતર સ્તર)ને સર્મક્ષ રહેશે.

(૨) અંગ્રેજી ભાકા માટેના પ્રશ્નપત્ર ૫-નુ ં ધોરણ અને અભ્યાસક્રમનુ ં વિકયવસ્તુ, ગુજરાત માધ્યર્મિ અને ઉ્િચતર માધ્યર્મિ શિક્ષણ બોડવના બારમા ધોરણના અંગ્રેજી વિકય (નિમ્ન સ્તર)ને સર્મક્ષ રહેશે.

(૨) વ્યચિત્વર્ સોટી. ૬૦ ગુણ.

પરરશિષ્ટ-૨

(જુઓ નિયમ ૫ (૧))

અરજીનો નમૂનો

સામાન્ય રાજ્ય સેવામાં, જિલ્લા જમીન દફતર નિરીક્ર્ષ, વગવ-૨-ની જગા પર બઢતી માટેની ખાસ સ્પધાવત્ર્મ પરીક્ષા ખાતે ઉપસ્સ્થત થવા માટેની

અરજી

(ફચ અંગ્રેજીર્ ેપિટલ અક્ષરોમાં ભરવુ

ં)

૧. સિનિયર સવેયરનુ ં પૂરેપૂરું નામ :

(અર્ટ પહેલા લખવી)

(અંગ્રેજીમાં) :

(ગુજરાતીમાં) :

૨. હાલની સ્થળ-નિમર્ણૂ :

(હોદ્દોર્/ચેરીનુ ં નામ/તાર્લુો)

૩. જન્મ તારીખ (તારીખ/મહિનો/વકવ) :

૪. (૧) જિલ્લાનુ ં નામ :

(૨) પ્રતિનિયુચિ હોય તેવા ર્રસ્સામાં :

ર્ ચેરીનુ ં નામ.

૫. સિનિયર સવેયર સંવગવમાં નિમર્ણૂની :

તારીખ.

૬. સેવામાં પાંચ વકવ પૂરાર્ યાવની તારીખ :

(બિન-પગારી રજાના સમયગાળાને

બાદર્ રતા, જોર્ ોઇ હોય તો)

૭. પ્રવરતા ક્રર્માં (જો પ્રસિદ્ધર્ રેલ :

હોય તો)

૮. શૈક્ષર્ણિ લાર્યાત

(સ્નાર્તની પદવી)

ર્() પદવીની વિગતો :

(ખ) યુનિવસિવટીનુ ં નામ :

(ગ) ઉત્તીણવર્ યાવનુ ં વકવ :

(પદવી પ્રમાણપત્ર અને33-8 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026 [ PART IX આખરી વકવની ર્ર્માશીટની ર્નલ બિડવી

(બે ર્નલ))

૯. અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત :

આરદજાતિ વગવના છોર્ ેર્ ેમ. (જો હા,

તો વિગતો આપો અને પ્રમાણપત્ર

બિડવુ ં) (બે ર્નલ)

૧૦. પરીક્ષા ફી.

(૧) ર્રમ (રૂપિયામાં) :

(૨) ર્ચુવણીનો પ્ર્રાર :

૧૧. ખાર્તાીય જમીન દફતર ઉ્િતિર શ્રેણી લાર્યી :

પરીક્ષા પાસર્ યાવની વિગતો.

ર્() પાસર્ યાવની તારીખ :

(ખ) લીધેલી ર્તોની સંખ્યા :

૧૨ ર્ોમ્્યુટર ક્ષમતા અંગેની પરીક્ષા :

પાસર્ યાવની વિગતો (CCC+).

(પરરણામની ર્નલો બિડવી)

(૧) સંસ્થાનુ ં નામ :

(૨) પરરણામની તારીખ :

તારીખ:

સ્થળ: (ઉમેદવારની સહી)

પરરશિષ્ટ-૩

(જુઓ નિયમ ૫(૧))

પ્રમાણપત્ર

આથી પ્રમાણિતર્ રવામાં આવે છેર્ ે .................... જિલ્લાના સિનિયર સવેયર શ્રી./ શ્રીમતી./ર્ ુમારી. .........................................

જિલ્લા જમીન દફતર નિરીક્ર્ષ, વગવ-૨ (ખાસ સ્પધાવત્ર્મ પરીક્ષા) નિયમો, ૨૦૨૪ની જોગવાઇઓ હેઠળ જિલ્લા જમીન દફતર નિરીક્ર્ષ, વગવ-૨ ની જગા પર બઢતી માટેની ખાસ સ્પધાવત્ર્મ પરીક્ષા ખાતે ઉપસ્સ્થત થવા માટે પાત્ર છે.

પરરશિષ્ટ-૨માં તેમની અરજીના નમૂનામાં આપેલ માહિતીની આર્ ચેરીના ર્રેડવ સાથે ખરાઇર્ રવામાં આવેલ છે અને તે માહિતી સાચી હોવાનુ ં જણાય છે.

સ્થળ:

તારીખ: જમીન દફતર અધીક્ર્ષ,

જિલ્લો :......................

PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026 33-9

એનેક્ષર

(જુઓ નિયમ ૨(ગ))

અનુક્રર્માં જગાનુ ં નામ
૧. જિલ્લા જમીન દફતર નિરીક્ર્ષ, વગવ-૨.
૨. સિટી સરવે અધીક્ર્ષ, વગવ-૨.
૩. સરવે મામલતદાર, વગવ-૨.
૪. મદિનીશ ર્એર્ત્રીરણ અર્ધિારી, વગવ-૨.
૫. ર્ચેરી અધીક્ર્ષ, વગવ-૨.
૬. તપાસ અર્ધિારી, વગવ-૨.
૭. ખાસ જિલ્લા જમીન દફતર નિરીક્ર્ષ, વગવ-૨.
૮. મદિનીશ નિયાર્મ, વગવ-૨.

ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,

પ્રેર્ર જે. પટેલ,

સર્રારના નાયબ સચિવ.

--------

Government Central Press, Gandhinagar.

Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 13 January 2026. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2026-01-13.202601302146286508/. Archive identifier in.gazette.gujarat.2026-01-13.202601302146286508.