Extra No. 34
©
The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] TUESDAY, JANUARY 13, 2026 / PAUSHA 23, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૧૩મી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના ગૃહ વિભાગના તારીખઃ ૨જી ઓગસ્ટ, ૨૦૨૫ ના સર્રારી જાહેરનામા ક્રર્માંઃ જીજી/૧૧૮/૨૦૨૫/એસબી.૫/બીએનએસ/૧૦૨૦૨૪/જીઓઆઇ-૧૫ નો ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.
રાજેશ આર. રાઠોડ,
સર્રારના નાયબ સચિવ.
34-1
IX Ex.-3434-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026 [ PART IX
NOTIFICATION
Regarding
The Gujarat Witness Attendance Order Rules, 2025
ગુજરાત સાક્ષીચે હાજર રહેવાચા ર્હુમ બાબત નચયમો, ૨૦૨૫ સંબંનધત
ં
જાહેરચામુ
ગૃહ નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨જી ઓગસ્ટ, ૨૦૨૫
ભારતીય ચાગરર્ર સુરક્ષા સનહતા, ૨૦૨૩.
ક્રર્મં: જીજી/૧૧૮/૨૦૨૫/એસબી.૫/બીએચએસ/૧૦૨૦૨૪/જીઓઆઇ-૧૫: ગુજરાત રાજ્યને લાગુ પડતી, ભારતીય નાગરર્ર સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા)નીર્ લમ ૧૭૯ની પેટાર્-લમ (૨)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રાર, આથી, નીચેના નિયમોર્ રે છે:-
૧. ટ ંર્ી સંજ્ઞા, વ્યાચિ અને આરંભ.-
(૧) આ નિયમો ગુજરાત સાક્ષીને હાજર રહેવાના ર્હુમ બાબત નિયમો, ૨૦૨૫ર્ હેવાશે.
(૨) તે, સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પડશે.
(૩) તે, રાજપત્રમાં તેની પ્રસિદ્ધિની તારીખે અમલમાં આવશે.
ર. વ્યાખ્યા,
(૧) આ નિયમોમાં, સંદભવથી અન્યથા અપેક્ષિત ન હોય, તો
ર્() "એનેક્ષર" એટલે આ નિયમો સાથે જોડેલુ ં એનેક્ષર;
(ખ) "એફઆઇઆર" એટલે સંહિતાનીર્ લમ ૧૭૩ હેઠળ રજિસ્ટર થયેલ (નોંધાયેલ) પ્રથમ માહિતી અહેવાલ:
(ગ) "માહિતી આપનાર" એટલે સંહિતાનીર્ લમ ૧૭૩ હેઠળ એફઆઇઆરમાં નોંધ્યા મુજબ, ગુનો થયા અંગેની માહિતી પ્રથમ પ રી પાડી હોય તેવી વ્યચિ;
(ઘ) "તપાસ અર્ધિારી" એટલે પોલીસ સ્ટેશનના ઈન્ચાજવ (હવાલો ધરાવતા) અર્ધિારી અથવા તપાસ હાથ ધરવા માટે, સંહિતા હેઠળ અર્ધિૃતર્ રેલ અન્યર્ ોઇ અર્ધિારી;
(ચ) "સાક્ષી" એટલે સંહિતાનીર્ લમ ૧૭૯(૧)માં ઉલ્લેખ્યા મુજબ તપાસ હેઠળનાર્ ેસની ર્ર્હીતો અને સંજોગોથી માહિતગાર જણાતી હોય તેવીર્ ોઈ વ્યચિ;
(છ) "લેખિત ર્હુમ" એટલે સાક્ષીને હાજર રહેવા ફરમાવવા માટે, સંહિતાની ર્લમ ૧૭૯(૧) હેઠળ તપાસ અર્ધિારી દ્વારા લેખિતમાંર્ ાઢી આપવામાં આવેલો ર્હુમ;
(જ) "સંહિતા" એટલે ભારતીય નાગરર્ર સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩નો ૪૬મો).
(૨) આ નિયમોમાં વાપરેલા પરંતુ વ્યાખ્યાયિત નર્ રેલા શબ્દો અને શબ્દપ્રયોગોનો અથવ, સંહિતામાં અનુક્રમે તેમનો જે અથવર્ યો હોય તે જ અથવ થશે.
૩. લેખિત ર્હુમનો પ્ર્રાર.-
(૧) સાક્ષીને હાજર રહેવા ફરમાવવા માટે, સંહિતામાં તપાસ અર્ધિારીને અનુક્રમે ર્મુરરર્ યાવનીર્ લમ ૧૭૯(૧) હેઠળ તેમના દ્વારાર્ ાઢી આપવામાં આવેલો લેખિત ર્હુમ, એનેક્ષરર્--માં નિરદચષ્ટર્ યાવ મુજબ હોવો જોઈશે.
(૨) લેખિત ર્હુમમાં,-
ર્() સાક્ષીનુ ં નામ, સરનામુ ં અને સંર્ર્પ વિગતો (ઉપલબ્ધ હોય તો);
(ખ) તપાસ હેઠળનાર્ ેસ સંબંધિત એફ.આઈ.આર. નંબર, તારીખ અને પોલીસ સ્ટેશનની વિગતો;
PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026 34-3(ચ) સંહિતાનીર્ લમ ૧૭૯(૧)ના પ્રથમ પરંર્તુ હેઠળ, સાક્ષીને રક્ષણની જાણર્ રતુ
ં ફરમાવવુ
ં નિવેદન જેમાં ૧૫ વકવથી ઓછી અથવા ૬૦ વકવથી વધુ ઉંમરનાર્ ોઈપણ પુરુક, મહિલા, માનર્સિ અથવા શારીરર્ર રીતે અશચ વ્યચિ અને ગંભીર બિમારી ધરાવતી વ્યચિને, તે વ્યચિના રહેઠાણ સિવાયના બીજાર્ ોઈ સ્થળે હાજર થવાનુ ં જોઇશે નહિ તે બાબતનો સમાવેશ થાય છે;
(છ) સંહિતાનીર્ લમ ૧૭૯(૨) હેઠળની જોગવાઈર્ યાવ મુજબ, હાજરી માટેના વાજબી ખચવને ભરપાઇર્ રવા અંગેની માહિતી;
(જ) વાજબીર્ ારણ વગર ર્હુમનુ ં પાલનર્ રવામાં ચર્ થાય, તો સંહિતાનીર્ લમ ૧૯૪ હેઠળ પરરણામો ભોગવવા પડી ર્શશે તેવી ચેતવણી.
-નો સમાવેશ થાય છે.
૪. લેખિત ર્હુમર્ ાઢી આપવા અને બજાવવા બાબત.-
(૧) તપાસ અર્ધિારી દ્વારા સહીર્ રેલી બીજી ર્નલમાં લેખિત ર્હુમર્ ાઢી આપવામાં આવશે અને તે પોલીસ સ્ટેશનની સત્તાવાર મહોર (સીલ) ધરાવતો હોવો જોઈશે.
નીચેનામાંથીર્ ોઈ ર્એ પદ્ધતિ મારફતે સાક્ષીને લેખિત ર્હુમ બજાવવો જોઈશે:-
ર્() વ્યચિગત રીતે સોંપણી: મળેલ રસીદની પહોંચ સાથે સાક્ષીને પ્રત્યક્ષ રીતે સુપરતર્ રીને;
(ખ) રજિસ્ટડવ પોસ્ટ:ર્ ેસ ડાયરી અથવા એફ.આઈ.આર.માં નોંધ્યા મુજબ સાક્ષીના સરનામા પર પહોંચ સાથે રજિસ્ટડવ પોસ્ટ ર્રીને;
(ગ) ઈલેક્ટ્રોર્નિ સંદેશાવ્યવહાર: સાક્ષીએ ઇમેઇલ સરનામુ ં અથવા મોબાઇલ નંબર પ રા પાડ્યા હોય, તો ગુજરાત સર્રારે માન્ય ર્રેલા સુરક્ષિત પ્લેટફોમવ (ઈ-સમન્સ) નો ઉપયોગ ર્રીને ર્હુમ, ઇમેઇલ અથવા એસએમએસ મારફતે ર્મોલી ર્શાશે. રવાનગીનો ર્રેડવ (રસીદ અથવા સોંપણીની પુષ્ટષ્ટ) નિભાવવો જોઈશે.
(૨) તપાસ અર્ધિારીએ સુનિચિતર્ રવુ ં જોઈશેર્ ે સમન્સની બજવણી, ખાસર્ રીને સહાયપાત્ર જ થો માટે, સંહિતાનીર્ લમ ૧૭૯(૧)ના પ્રથમ પરંર્તુ હેઠળ (આપવામાં આવેલા) રક્ષણનુ ં પાલન થાય.
૫. દસ્તાવેર્જીરણ અને અનુપાલન. -
(૧) તપાસ અર્ધિારીએ, સંહિતાનીર્ લમ ૧૯ર હેઠળ નિભાવેલીર્ ેસ ડાયરીમાં, તારીખ, બજવણીની પદ્ધતિ અને રવાનગીની પહોંચ અથવા પુરાવા સહિત લેખિત ર્હુમર્ ાઢી આપ્યા અને બજાવ્યા અંગેની નોંધ રાખવી જોઈશે.
(૨) સાક્ષીની ચોક્કસ જગ્યા શોધી ર્શાતી નથી અથવા તે ર્હુમ સ્ર્વીારવાનો ઇર્નારર્ રે, તો તપાસ અર્ધિારીએ,ર્ ેસ ડાયરીમાં તેના ર્ારણો નોંધવા જોઈશે.
૬. ખચવ ભરપાઇર્ રવા બાબત.-
(૧) સંહિતાનીર્ લમ ૧૭૯(૨) મુજબ, તપાસ અર્ધિારીએ સાક્ષીને, તેમના રહેઠાણ સિવાયના બીજાર્ ોઈ સ્થળે હાજરી આપવા માટે થયેલા વાજબી ખચવની ભરપાઇર્ રવા માટે, તેની ર્હદારીની જાણર્ રવી જોઇશે.
(ર) સાક્ષીઓને ચર્ વવાના ખચવને ભરપાઇર્ રવાનો દર, એનેક્ષર-ખ-માં નિરદચષ્ટર્ યાવ મુજબનો રહેશે.
(૩) ર્ચુવણીની રસીદ,ર્ ેસ ર્રેડવમાં નિભાવવામાં આવશે.
એચેક્ષરર્-
સાક્ષીચી હાજરી માટેચો લેનચત ર્હુમ
(ભારતીય ચાગરર્ર સુરક્ષા સંનહતા, ૨૦૨૩ચીર્ લમ ૧૭૯(૧) હેઠળ)
(જુઓ નચયમ ૩(૧))
પ્રતિ, 34-4 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 13-01-2026 [ PART IX ઉપલબ્ધ હોય, તો સંર્ર્પ વિગતો.
વિકય: એફ. આઈ. આર. નંબર...............માં સાક્ષી તર્રીે હાજર રહેવાનો ર્હુમ.
ં સંક્ષિચ વણવન], હાજર રહેવા માટેનુ
ં રહેઠાણ, લાગુ પડતુ
શ્રીમાન/સુશ્રી/શ્રીમતી, .......................... ભારતીય નાગરર્ર સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની ર્લમ ૧૭૯(૧)થી મળેલી સત્તાની રૂએ, તમને, આથી, એફ.આઈ.આર. નંબર :...................... નોંધણીની તારીખ:......................... પોલીસ સ્ટેશન:..............ર્.ાયદાની ર્લમો:....................................... ર્ેસના વણવન ર્[ેસનુ ં ર્ારણ:.......... હાજરીની તારીખ:............ સમય: ..............સ્થળ [પોલીસ સ્ટેશન અથવા સાક્ષીનુ ં હોય તો]ની તપાસના સંબંધમાં નીચે સહીર્ રનાર તપાસ અર્ધિારી સમક્ષ હાજર રહેવા માટે ફરમાવવામાં આવે છે.
ર્ાન ની રક્ષણ:
ં ફરમાવવુ
સંહિતાનીર્ લમ ૧૭૯(૧)ના પ્રથમ પરંર્તુ મુજબ, એ બાબતની નોંધ લેશોર્ ે ૧૫ વકવથી ઓછી ઉંમરના અથવા ૬૦ વકવથી વધુ ઉંમરનાંર્ ોઈપણ પુરુક વ્યચિ,ર્ ોઈ મહિલા, માનર્સિ અથવા શારીરર્ર રીતે અશચ વ્યચિ અને ગંભીર બિમારી ધરાવતી વ્યચિને, તે વ્યચિના રહેઠાણ સિવાયના બીજાર્ ોઈ સ્થળે હાજર થવાનુ ં જોઇશે નહિ. તમે આ વગવ હેઠળ આવતા હોવ તો, નીચે સહીર્ રનારને તાતર્્ાર્લિ જાણર્ રવા વિનંતી છે, જેથીર્ રીને તમારા રહેઠાણ પર તમારું નિવેદન નોંધવાની વ્યવસ્થાઓર્ રી ર્શાય.
ખચવને ભરપાઇર્ રવા બાબત:
સંહિતાનીર્ લમ ૧૭૯(૨) મુજબ, તમે તમારા રહેઠાણ સિવાય અન્ય સ્થળે હાજરી આપવા માટે થયેલા વાજબી ખચવની ભરપાઇર્ રવા માટે ર્હદાર છો. પ્રક્રિયા માટે સંબંધિત રસીદો, નીચે સહીર્ રનાર સમક્ષ રજ ર્ રો.
ર્ોઈપણ સ્પષ્ટતા માટે, નીચે સહીર્ રનારનો [પોલીસ સ્ટેશન સંર્ર્પ વિગતો] ખાતે સંર્ર્પર્ રો.
તારીખ:
સ્થળ:
મહોર સાથે સહી,
તપાસ અર્ધિારીનુ
ં નામ અને હોદ્દો,
પોલીસ સ્ટેશનનુ
ં નામ.
એચેક્ષર-ચ
(જુઓ નચયમ ૬(૨))
| અચુક્રર્મં (૧) | વગગ (૨) | રૂનચયામંર્ ૂિવવાચી ર્રમ (૩) |
| ૧. | સામાન્ય બસ દ્વારા મુસાફરી | વાસ્તર્વિ ભાડુ ં |
| ૨. | ર્ાર અથવા સમાન વાહન | રહેઠાણથી પોલીસ સ્ટેશન સુધી ર્ર.મી. દીઠ રૂ/. ૫ |
| ૩. | મોટર સાર્યલ, ર્સ્ૂટર, મોપેડ અથવા સમાન વાહન | રહેઠાણથી પોલીસ સ્ટેશન સુધી ર્ર.મી. દીઠ રૂ/. ૨ |
| ૪. | જનરલર્ ોચમાં રેનની મુસાફરી | વાસ્તર્વિ ભાડુ ં |
ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,
શ્રદ્ધા ચરમાર,
સર્રારના ઉપસચિવ.
----------
Government Central Press, Gandhinagar.