Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 36, Part Part -IX Extra, 15 January 2026

Published 15 January 2026

Department
Legislative & Parliamentary Affairs Department
Type
Extraordinary
Gazette no.
36
Part
Part -IX Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2026-01-15.202602021322428683
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025

Extra No. 36

©

The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ] THURSDAY, JANUARY 15, 2026 / PAUSHA 25, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧૫મી જાન્યુઆરી, ૨૦૨૬

નાણા વિભાગનુ ં તારીખઃ ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૫નુ ં જાહેરનામુ ં ક્રર્માંઃ (જીએચએન-૮)/જીએસટી-૨૦૨૫/એસ.૯(૧)(૬૩)/ જીએસટી સેલ-નો ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.

રાજેશ આર. રાઠોડ,

સર્રારના નાયબ સચિવ.

IX Ex.-36

36-136-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026 [ PART IX

NOTIFICATION

Regarding

Amendment to the Notification of the Government of Gujarat, Finance Department, No. (GHN-32) GST-

2017/S.9(1)(2)-TH, Dated the 30th

June, 2017, Notification No.11/2017-State Tax (Rate)

ગુજરાત સર્રારચા ચાણા નવભાગચુ

ં તારીખઃ ૩૦મી જૂચ, ૨૦૧૭ચુ

ં જાહેરચામુ

ં ક્રર્મં: (જીએએિચ-૩૨) જીએસટી-

૨૦૧૭/એસ.૯(૧)(૨)-ઠ, જાહેરચામુ

ં ક્રર્મં. ૧૧/૨૦૧૭-રાજ્ય વેરો (દર)

સુધારવા સંબંધી

ં

જાહેરચામુ

ચાણા નવભાગ

ં

જાહેરચામુ

ક્રર્મં. ૦૫/૨૦૨૫-રાજ્ય વેરો (દર)

સચિવાલય, ગાંધીનગર, ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૫

ગુજરાત માલ અચે સેવા વેરા અનધનચયમ, ર૦૧૭.

ક્રર્મં: (જીએએિચ-૮)/જીએસટી-૨૦૨૫/એસ.૯(૧)(૬૩)/જીએસટી સેલ:- ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ર૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા)નીર્ લમ ૯ની પેટાર્-લમો(૧), (૩) અને (૪), ર્લમ ૧૧ની પેટાર્-લમ (૧), ર્લમ ૧૫-ની પેટાર્-લમ (૫) અનેર્ લમ ૧૪૮-થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રાર, જાહેર હિતમાં તેમર્ રવુ ં જરૂરી છે તેવી ખાતરી થયેથી, માલ અને સેવા વેરા ર્ાઉન્ન્સલની ભલામણોના આધારે, આથી, ગુજરાત સર્રારના નાણા વિભાગના તારીખઃ ૩૦મી જૂન, ૨૦૧૭ના જાહેરનામા ક્રર્માં: (જીએચએન-૩૨) જીએસટી-૨૦૧૭/એસ.૯(૧)(૨)-ઠ, જાહેરનામુ ં ક્રર્માં. ૧૧/૨૦૧૭-રાજ્ય વેરો (દર) માં, નીચેના વધુ સુધારાર્ રે છે:-

સદરહુ જાહેરનામામાં,-

(૧) સન ૨૦૨૫-ના એપિ્રલ મહિનાની ૧લી તારીખથી અમલમાં આવે તેમ, સ્પષ્ર્ટીરણને લગતા પરર્િછેદ ૪માં,-

ર્() ખંડ (૩૫)ર્ મીર્ રવો;

(ખ) ખંડ (૩૬)ને બદલે, નીચેનો ખંડ ર્મૂવો:-

"(૩૬) નાર્ણાીય વકવ માટે, "નિરદચષ્ટ જગ્યા" એટલે,-

ર્() એવી જગ્યા જ્યાંથી પૂરવર્ઠાારે પાછલા નાર્ણાીય વકવમાં પ્રતિ યુનિટ પ્રતિ રદવસ સાત હજાર પાંચસો રૂપિયાથી વધુ અથવા તેના સર્મક્ષ રહેઠાણનાર્ ોઇ યુનિટના પુરવઠાનુ ં મૂલ્ય ધરાવતી 'હોટેલ રહેઠાણ' સેવા પૂરી પાડી હોય; અથવા (ખ) એવી જગ્યાર્ ે જેના માટે 'હોટેલ રહેઠાણ' સેવા પૂરી પાડતી રજિસ્ટર થયેલી વ્યચિએ, ૧લી જાન્યુઆરીના રોજ અથવા ં હોય, જેમાં સદરહુ જગ્યાને, નિરદચષ્ટ

ં રજૂર્ યુ

તે પછી અને પાછલા નાર્ણાીય વકવની ૩૧મી માચવ સુધીમાં ર્એરારનામુ જગ્યા જાહેરર્ રવામાં આવી હોય; અથવા

(ગ) એવી જગ્યા જેના માટે, રજિસ્રેશન અથે અરજીર્ રનાર વ્યચિએ, નોંધણી (રજિસ્રેશન) અરજી માટે સ્ર્વીૃતિ પહોંચ મળ્યાના પંદર રદવસની અંદર, સદરહુ જગ્યાને, નિરદચષ્ટ જગ્યા તર્રીે જાહેરર્ રતુ ં ર્એરારનામુ ં રજૂર્ યુ ં હોય";

(૨) એનેક્ષર ૬ પછી, નીચેના એનેક્ષર દાખલર્ રવા: -

"એનેક્ષર ૭

રજિસ્ટર થયેલી વ્યચિ માટે ર્એરારનામાની પસંદગીર્ રવા બાબત

(જુઓ પરર્િછેદ ૪(૩૬))

ં હોટલ રહેઠાણ સેવા પૂરી પાડતી રજિસ્ટર થયેલી વ્યચિ દ્વારા ર્હૂમત ધરાવતા જીએસટી સત્તાર્ધિારી સમક્ષ જગ્યાને "નિરદચષ્ટ જગ્યા" જાહેરર્ રતુ ર્એરારનામુ ં.

સંદભવ નં.-

તારીખ:-

૧. હું/અમે ....................................(વ્યચિનુ ં નામ) આથી, જાહેરર્ રીએ છીએર્ ે નાર્ણાીય વકવ..................(yyyy-yy)........... માટે ર્મુામ.............(સરનામુ ં).................ખાતેની જગ્યા "નિરદચષ્ટ જગ્યા" રહેશે.

PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026 36-3

૨. વધુમાં, હું/અમે સમજુ ં છુ ં /સમજીએ છીએર્ ે સદરહુ ર્એરારનામુ ં ઉપર (૧)માં નિરદચષ્ટર્ રેલ સમગ્ર નાર્ણાીય વકવ માટે લાગુ પડશે અને ત્યાર પછીના નાર્ણાીય વકવને પણ લાગુ પડવાનુ ં ચાલુ રહેશે સિવાયર્ ે હું/અમે એનેક્ષર ૯-માં નિરદચષ્ટર્ રેલા ફોમેટમાં ર્એરારનામુ ં રજૂ ર્રીને, જગ્યાને 'નિરદચષ્ટ જગ્યા' તર્રીે ન હોવાનુ ં જાહેરર્ રં છુ ંર્/રીએ છીએ.

ર્ાનૂની નામ:-

જીએસટીઇનઆઇએન:-

અર્ધિૃત સહીર્ રનારનુ ં નામ:

અર્ધિૃત સહીર્ રનારની સહી:

(સ્ર્વીૃતિ પહોંચ મળ્યાની તારીખ)

નોંધ:

૧. રજિસ્ટર થયેલી વ્યચિએ, નાર્ણાીય વકવ માટે જગ્યાને 'નિરદચષ્ટ જગ્યા' તર્રીે જાહેર ર્રતુ ં ઉપરોચ ર્એરારનામુ ં, આગલા નાર્ણાીય વકવના જાન્યુઆરી મહિનાની ૧લી તારીખે અથવા તે પછી પરુંતુ આગલા નાર્ણાીય વકવના માચવ મહિનાની ૩૧મી તારીખથી મોડુ ં નહિ તેમ રજૂર્ રવુ ં જોઇશે.

૨. ઉપરોચ ર્એરારનામુ ં, દર્રે જગ્યા માટે અલગ રજૂર્ રવુ ં જોઇશે.

એનેક્ષર ૮

રજિસ્રેશન માટે અરજીર્ રતી વ્યચિ માટેના ર્એરારનામાની પસંદગીર્ રવા બાબત

(જુઓ પરર્િછેદ ૪ (૩૬))

ર્હૂમત ધરાવતા જીએસટી સત્તાર્ધિારી સમક્ષ રજિસ્રેશન માટે અરજીર્ રતી વ્યચિ દ્વારા જગ્યાને

"નિરદચષ્ટ જગ્યા" તર્રીે જાહેરર્ રતુ

ં ં ર્એરારનામુ

સંદભવ નંબર:-

તારીખ:-

(૧) હું/ અમે ............................ (વ્યચિનુ ં નામ) એઆરએન (અરજી સંદભવ નંબર) ................................ થી રજિસ્રેશન માટે અરજી ર્રી છે અને આથી, જાહેર ર્રીએ છીએ ર્ે નાર્ણાીય વકવના અંત સુધી રજિસ્રેશનની અમલી તારીખથી ર્મુામ ............................................. (સરનામુ ં)......................... ખાતેની જગ્યા, 'નિરદચષ્ટ જગ્યા' રહેશે.

(૨) વધુમાં, હું/ અમે સમજુ ં/ સમજીએ છીએર્ ે સદરહુ ર્એરારનામુ ં, આગામી નાર્ણાીય વકવને પણ લાગુ પડશે સિવાયર્ ે હું/ અમે એનેક્ષર ૯ માં નિરદચષ્ટર્ રેલા ફોમેટમાં ર્એરાર રજૂર્ રીને, જગ્યાને 'નિરદચષ્ટ જગ્યા" તર્રીે ન હોવાનુ ં જાહેરર્ રં છુ ં/ર્ રીએ છીએ.

ર્ાનૂની નામ:

અરજી સંદભવ નંબર (એઆરએન):-

પાન (PAN) નં.

અર્ધિૃત સહીર્ રનારનુ ં નામ:

અર્ધિૃત સહીર્ રનારની સહી:-

(સ્ર્વીૃતિ પહોંચ મળ્યાની તારીખ)

નોંધ: ઉપરોચ ર્એરારનામુ ં, દર્રે જગ્યા માટે અલગ રજૂર્ રવુ ં જોઇશે.

એનેક્ષર ૯

ર્એરારનામાની પસંદગી નર્ રવા બાબત

(જુઓ પરર્િછેદ ૪ (૩૬) )

ં ર્હૂમત ધરાવતા જીએસટી સત્તાર્ધિારી સમક્ષ હોટલ રહેઠાણ સેવાના રજિસ્ટડવ પુરવર્ઠાાર દ્વારા જગ્યાને "નિરદચષ્ટ જગ્યા" તર્રીે જાહેર નર્ રતુ

ં ર્એરારનામુ36-4 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026 [ PART IX સંદભવ નંબર:-

તારીખ:-

૧. હું/અમે .................................... (વ્યચિનુ ં નામ) આથી, જાહેર ર્રં છુ ંર્/રીએ છીએ ર્ે નાર્ણાીય વકવ .................................................. (yyyy-yy) ............... માટે ર્મુામ ........................... (સરનામુ ં) ...........................

ખાતેની જગ્યા "નિરદચષ્ટ જગ્યા" રહેશે નહિ.

૨. વધુમાં, હું/અમે સમજુ ં છુ ં/સમજીએ છીએર્ ે સદરહુ ર્એરારનામુ ં ઉપર (૧)માં નિરદચષ્ટર્ રેલ સમગ્ર નાર્ણાીય વકવ માટે લાગુ પડશે અને ત્યારપછીના નાર્ણાીય વકવને પણ લાગુ પડવાનુ ં ચાલુ રહેશે સિવાયર્ ે હું/ અમે એનેક્ષર ૭ માં નિરદચષ્ટર્ રેલા ફોમેટમાં ર્એરારનામુ ં રજૂ ર્રીને, જગ્યાને "નિરદચષ્ટ જગ્યા" તર્રીે જાહેરર્ રં છુ ંર્/રીએ છીએ.

ર્ાનૂની નામ:

માલ અને સેવા વેરા ઓળખ નંબર (જીએસટીઆઈએન) / અરજી સંદભવ નંબર (એઆરએન):-

પાન (PAN) નં.

અર્ધિૃત સહીર્ રનારનુ ં નામ:

અર્ધિૃત સહીર્ રનારની સહી:-

(સ્ર્વીૃતિ પહોંચ મળ્યાની તારીખ)

નોંધ:

૧. નાર્ણાીય વકવ માટે જગ્યાને 'નિરદચષ્ટ જગ્યા' તર્રીે ન હોવાનુ ં જાહેરર્ રતુ ં ઉપરોચ ર્એરારનામુ ં, આગલા નાર્ણાીય વકવના જાન્યુઆરી મહિનાની ૧લી તારીખે અથવા તે પછી પરુંતુ આગલા નાર્ણાીય વકવના માચવ મહિનાની ૩૧મી તારીખથી મોડુ

ં ં નહિ તેમ રજૂ ર્રવુ જોઇશે.

૨. ઉપરોચ ર્એરારનામુ ં, દર્રે જગ્યા માટે અલગ રજૂર્ રવુ ં જોઇશે.".

ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,

ડૉ. નચસગગ જોશી,

સર્રારના નાયબ સચિવ.

----------

Government Central Press, Gandhinagar.

Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 15 January 2026. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2026-01-15.202602021322428683/. Archive identifier in.gazette.gujarat.2026-01-15.202602021322428683.