| PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025 | ||
Extra No. 39
©
The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] THURSDAY, JANUARY 15, 2026 / PAUSHA 25, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૧૫મી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના ગૃહ વિભાગના તારીખઃ ૧૮મી જૂન, ૨૦૨૫ના સર્રારી જાહેરનામા ક્રર્માંઃ જીજી/૯૭/પીએસટી/૧૦૨૦૨૫/૩૭૬/સી-ના ગુજરાતી અનુવાદ આથી સવવ ર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.
રાજેશ આર. રાઠોડ,
સર્રારના નાયબ સચિવ.
IX Ex.-39
39-139-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 15-01-2026 [ PART IX
NOTIFICATION
Under
Bhartiya Nagarik Suraksha Sanhita, 2023
ભારતીય ચાગરર્ર સુરક્ષા સંનચતા, ૨૦૨૩ ચેઠળ
ં
જાચેરચામુ
ગૃચ નવભાગ
સચિવાલય, ગાંધીનગર, ૧૮મી જૂન, ૨૦૨૫
ભારતીય ચાગરર્ર સુરક્ષા સંનચતા, ૨૦૨૩.
ક્રર્મં: જીજી/૯૭/પીએસટી/૧૦૨૦૨૫/૩૭૬/સી:- ગુજરાત સર્રારે, તારીખ: ૧લી ઓક્ટોબર, ૨૦૧૫નુ ં જાહેરનામુ ં ક્રર્માં. જીજી/૬૨/ટીટીસી/ ૧૨૦૦૭-યુઓ-૧-વી થી, સુરત શહેર, સુરત ગ્રામીણ જિલ્લો, અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામીણ જિલ્લો અને ગાંધીનગર જિલ્લામાં આવેલી સંબંધિત સર્રારીર્ ંપનીઓ અને ટોરેન્ટ પાવર લિમિટેડના તમામ સ્થાપનોની ર્હૂમત માટે, વીજળી અધિનિયમ, ૨૦૦૩નીર્ લમો ૧૩૫, ૧૩૮ થી ૧૪૧ અને ૧૫૦ હેઠળ ગુના રજિસ્ટરર્ રવાના અને તપાસ ર્રવાના હેતુ માટે, સંબંધિત જિલ્લાના જીયુવીએનએલ (GUVNL) પોલીસ સ્ટેશનો જાહેરર્ યાવ હતા;
અને સર્રારે, ટોરેન્ટ પાવર લિમિટેડના સંબંધિત વિસ્તારો માટે વીજળી અધિનિયમ, ૨૦૦૩ હેઠળના ગુનાના સંબંધમાં અલગ પોલીસ સ્ટેશન જાહેરર્ રવાનો નિણવય લીધો છે.
તેથી, હવે, ગુજરાત રાજ્યને લાગુ પડતા ભારતીય નાગરર્ર સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૬મા) નીર્ લમ ૨ની પેટાર્-લમ (૧) ના ખંડ (ભ) થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રાર, આથી, આ સાથે જોડેલી અનુસૂચિનાર્ ોલમ (૪) માં નિરદચષ્ટ ર્ રેલી પોસ્ટ અને સ્થળોનેર્ ોલમ (૨) માં નિરદચષ્ટ ર્ રેલા રડવિઝનમાં પોલીસ સ્ટેશન તર્રીે જાહેરર્ રે છે, અને આદેશર્ રે છેર્ ે વીજળી અને મિર્લતની ચોરી વિશે માહિતી ર્એચિતર્ રવામાં મદિર્ રવાના, સ્થાપના દરમિયાન રક્ષણ પૂરં પાડવાના, વીજળીની ચોરી અને/અથવા વીજળીનો અનર્ધિૃત ઉપયોગ શોધી ર્ાઢવા માટે તપાસ ર્રવાના, અને વીજળીની ચોરીના સંબંધમાં, વીજળી અધિનિયમ, ૨૦૦૩ (સન ૨૦૦૩ના ૩૬મા)નીર્ લમો ૧૩૫, ૧૩૮ થી ૧૪૧ અને ૧૫૦ હેઠળ ગુનાનુ ં રજિસ્રેશન અને તપાસર્ રવાના હેતુઓ માટે, આવા પોલીસ સ્ટેશન પર્ૈી દર્રેમાં, સદરહુ અનુસૂચિના ર્ોલમ (૫), (૬) અને (૭) માં સદરહુ પોલીસ સ્ટેશનો પર્ૈી દર્રેની સામે અનુક્રમે નિરદચષ્ટર્ યાવ પ્રમાણે છે તેવા સદરહુ દર્રે પોલીસ સ્ટેશન પર્ૈીના દર્રેની સામે આવી પોલીસ ર્ચોી/ર્ચોીઓ અથવા બીટ અથવા ઝોન, આઉટ પોસ્ટ અથવા ર્ામગીરી વિસ્તાર અને સ્થાર્નિ વિસ્તારો અથવા ગામનો સમાવેશ થશે:-
અચુસૂનચ
| અચુક્રર્મં ચંબર | રડનવઝચ | તાર્લુા | પોલીસ સ્ટેશચ | પોલીસ ર્ચોી(ર્ચોીઓ)/ બીટ/ઝોચ | આઉટ પોસ્ટ/ ર્ામગીરી નવસ્તાર | સ્થાનર્ચ નવસ્તારો/ગામ |
| (૧) | (૨) | (૩) | (૪) | (૫) | (૬) | (૭) |
| ૧ | અમદાવાદ શહેર | ટોરેન્ટ પાવર પોલીસ સ્ટેશન, અમદાવાદ | અમરાઇવાડી ઝોન | અમરાઇવાડી પીએસસી | ૧. ખોખરા ૨. એપેરલ ર્ર્પા ૩. મણીનગર ૪. જમાલપુર, ૫. રાયખડ ૬. ગાર્યવાડ હવેલી ૭. ખમાસા ૮. ગીતા મંરદર ૯.શાહ-એ-આલમ ૧૦. શાહ- એ- આલમ માગવ, ચંડોળા પાછળ ૧૧. દાણીલીમડા ૧૨. મીરા સિનેમા/ રસુલાબાદ, ૧૩. બહેરામપુરા ૧૪. હિરાભાઇ ટાવર ૧૫. ઉત્તમનગર ૧૬. સારંગપુર ૧૭.ર્ર્ ાંરરયા ૧૮. ભાઇપુરા ૧૯. ર્શંરપુરા ૨૦. અહબાબનગર | |
| નારોલ પીએસસી | ૧. ગ્યાસપુર ૨. પીપળજ ૩. નારોલ ૪. શાહવાડી ૫. ગણેશનગર ૬. લાંભા ૭. રાનીપુર પારટયા ૮. ખોરડયાર નગર ૯. ચંડોળા તળાવ ૧૦. ઇસનપુર | |||||
| વિઝોલ પીએસસી | ૧. રામોલ ૨. સી.ટી.એમ ૩. વિઝોલ ૪. વટવા ૫. વટવા જી.આઇ.ડી.સી. ૬. પુનિતનગર ૭. ઘોડાસર ૮. જશોદાનગર ૯. નિગમ સોસાયટી ૧૦. રબારીર્ ોલોની | |||||
| ઓઢવ પીએસસી | ૧.ર્ ઠવાડા ૨. ઓઢવ ૩. ઓઢવ જીઆઇડીસી ૪. રખીયાલ ૫. સોનીની ચાલી ૬. વિરાટનગર ૭. ગોમતીપુર ૮. અમન ર્ચો ૯. બાપુનગર ૧૦. સરસપુર ૧૧. વસ્ચાલ ૧૨. સત્યમનગર ૧૩. આરદનાથનગર ૧૪. અબુ વદાનગર ૧૫. રબારીર્ ોલોની ૧૬. અનિલ સ્ટાચવ મિલ ૧૭. ઇંટવાડા | |||||
| દૂધેશ્વર પીએસસી | ૧. દરરયાપુર ૨. શાહપુર ૩.ર્ ાલુપુર ૪. ખાનપુર ૫. મિરઝાપુર ૬. લાલ દરવાજા ૭. ગાંધી રોડ ૮. રરલિફ રોડ ૯. માર્ણે ર્ચો ૧૦. ચણ દરવાજા ૧૧. ઢાલગરવાડ ૧૨. પટવા શેરી ૧૩. પાંર્ચૂવા ૧૪. જી.પી. ર્ચો ૧૫. જી.પી.ઓ. ૧૬. રદલ્લી ર્ચલા ૧૭. ઇદગાહ ૧૮. શાહીબાગ ૧૯. માધુપુરા ૨૦. દુધેશ્વર ૨૧. તવડીપુરા ૨૨. સિવિલ હોસ્સ્પટલ ૨૩. હરરપુરા ૨૪. અસારવા ૨૫. રાયપુર ૨૬. સારંગપુર | |||||
| નરોડા પીએસસી | ૧. હાંસોલ ૨. એરપોટચ ૩. સદર બજાર ૪.ર્ ોતરપુર ૫. નરોડા ૬. સરદારનગર ૭. નરોડા પાટીયા ૮. છારાનગર ૯.ર્ ુબેરનગર ૧૦.ર્ ૃષ્ણનગર ૧૧. ર્નિોલ ૧૨. ન્યુ ઇસ્ન્ડયાર્ ોલોની ૧૩.ઠક્કરબાપાનગર ૧૪. મેઘાણીનગર ૧૫. ચમનપુરા ૧૬. અમદુપુરા ૧૭. વોરાના રોઝા | |||||
| નારણપુરા ઝોન | નારણપુરા પીએસસી | ૧. નારણપુરા ૨. નવરંગપુરા ૩. લો ગડવન ૪. મેમનગર ૫. ગુજરાત યુનિવસિવટી ૬. ગુલબાઇ ર્ટેરા ૭. થલતેજ ૮. હેબતપુરા ૯. ચામુ ંડા નગર ૧૦. સોલા ૧૧. ઘાટલોરડયા ૧૨. ચાણક્યપુરી ૧૩. બોર્ડદેવ ૧૪. વસ્ચાપુર ૧૫. સેટેલાઇટ ૧૬. આંબલી રોડ (અર્મુ ભાગ) | ||||
| વાસણા પીએસસી | ૧. જુહાપુરા ૨. વિશાલા 3.ર્ સ્વા ર્ર્પા ૪. સરખેજ રોઝા ૫. શ્રીનંદનગર ૬. સરખેજ ૭. સાણંદ ર્ચોડી ૮. ફતેહવાડીર્ ેનાલ વિસ્તાર ૯. પ્રહલાદનગર ૧૦. મમતપુરા ૧૧. વેજલપુર ૧૨. પાલડી | |||||
| મોટેરા ઝોન | મોટેરા પીએસસી | ૧. આશ્રમ રોડ ૨. અખબારનગર ૩. ગોતા ૪. રાણીપ ૫. ન્યુ રાણીપ ૬.ર્ ાળીગામ ૭. ડીર્-ેબિન ૮. ચાંદલોરડયા ૯. ચાંદખેડા ૧૦. મોટેરા ૧૧.ર્ ોટેશ્વર ૧૨. આર. ટી. ઓ ૧૩. સાબરમતી ૧૪. નવા વાડજ ૧૫. ભાટ | ||||
| ગાંધીનગર પીએસસી | ૧. સેક્ટર-૧ થી સેક્ટર -૧૦ ૨. સેક્ટર-૧૧ થી સેક્ટર -૨૦ ૩. સેક્ટર-૨૧ થી સેક્ટર -૩૦ ૪. ઇન્રોડા ગામ ૫. આર.ટી.ઓ ગાંધીનગર ૬. છારોડી (અર્મુ ભાગ) ૭. ઇન્ફો સિટી ૮. ગ્રીન સિટી ૯. ર્ગોુલપુરા (અર્મુ ભાગ) ૧૦. આદીવાડા (અર્મુ ભાગ) ૧૧. પાલજ ગામ (અર્મુ ભાગ) ૧૨. ધોર્ળાૂવા (અર્મુ ભાગ) ૧૩. શાહપુર ૧૪. પેથાપુર ૧૫. વાવોલ ૧૬. બાસણ ૧૭. ર્લેાવાડા ૧૮. બોરીજ | |||||
| ૨ | સુરત શહેર | ટોરેન્ટ પાવર પોલીસ સ્ટેશન, સુરત. | જૂનો શહેરી વિસ્તાર | ૧. નાનપુરા ૨. ગોપીપુરા ૩. ર્ચો ૪. ભાગળ ૫. ઝાંપાબજાર ૬. રૂસ્તમપુરા ૭. ચીમની ર્ટેરા ૮. નવસારી બજાર ૯. સૈયદપુરા ૧૦. ધાસ્તીપુરા ૧૧. મુગલીસરા ૧૨.ર્ ાંર્સીવાડ ૧૩. શાહપોર ૧૪. રાણીતળાવ ૧૫. મહિધરપુરા | ||
| રીંગ રોડ વિસ્તાર. | ૧. ભાઠેના ૨. માન દરવાજા ૩. ખરવરનગર ૪.ખટોદરા ૫. બમરોલી રોડ ૬. મજુરા ગેટ ૭. ભટાર ૮. ઘોડદોડ રોડ ૯. અઠવા લાઇન્સ ૧૦. પાલે પોઇન્ટ ૧૧. સિટીલાઇટ રોડ ૧૨. ઉમરા | |||||
| ર્તારગામ વિસ્તાર | ૧.ર્ તારગામ દરવાજા ૨. વેડ રોડ ૩. ભરીમાતા રોડ ૪. સીંગણપોર ૫. ડભોલી ૬. નાની-મોટી વેડ ૭. વસ્તાદેવડી રોડ ૮. એર્.ે.રોડ ૯. સુમુલ ડેરી રોડ ૧૦. અંજારીયા વાડી | |||||
| વરાછા વિસ્તાર | ૧. માતાવાડી ૨. લંબેહનુમાન રોડ ૩.ર્ ાપોરા ૪. બોમ્બે ર્માેટ ૫. પુણાર્ ુ ંભારીયા ૬.પવવત પાટીયા ૭. આંજણા ૮. ડુ ંભાલ ૯. લીંબાયત ૧૦. સહારા દરવાજા |
ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,
અનચતા ઝુલા,
સર્રારના નાયબ સચિવ.
--------
Government Central Press, Gandhinagar.