Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 40, Part Part -IX Extra, 16 January 2026

Published 16 January 2026

Department
Legislative & Parliamentary Affairs Department
Type
Extraordinary
Gazette no.
40
Part
Part -IX Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2026-01-16.202602160848090352
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025

Extra No. 40

©

The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ] FRIDAY, JANUARY 16, 2026 / PAUSHA 27, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૬

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારનાર્ ૃચિ, ખેડૂતર્ લ્યાણ અને સર્હાર વિભાગના તારીખઃ ૨૦મી ડડસેમ્બર, ૨૦૨૫ના જાહેરનામા ક્રર્માંઃ ર્જીેએચ/૧૯૦/૨૦૨૫/એસીડીર્/ેએસએમ/ઇ-ફાઇલ/૨/૨૦૨૩/૪૧૧૦ર્/.૧. નો ગુજરાતી અનુવાદ આથી ગુજરાત ગેઝેટ (રાજપત્ર) અસાધારણ, ભાગ-૯માં સવવ ર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.

રાજેશ આર. રાઠોડ,

સર્રારના નાયબ સચિવ.

IX Ex.-40

40-140-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 16-01-2026 [ PART IX

NOTIFICATION

Regarding

The Administrative Officer, class I, in the general state service, under the Directorate of

Agriculture, Gujarat State, Recruitment Rules, 2025

ખેતી નચયાર્મચીર્ ેિરી, ગુજરાત રાજ્ય હેઠળચી સામાન્ય રાજ્ય સેવામં, વહીવટી અનર્ધારી, વગગ-૧,

ભરતી નચયમો, ૨૦૨૫ સંબંધી

ં

જાહેરચામુ

ર્ૃનચ, ખેડૂતર્ લ્યાણ અચે સર્હાર નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૦મી ડડસેમ્બર, ૨૦૨૫

ભારતચુ

ં સંનવધાચ.

ક્રર્મં: ર્જીેએ/િ૧૯૦/૨૦૨૫/એસીડીર્/ેએસએમ/ઇ-ફાઇલ/૨/૨૦૨૩/૪૧૧૦ર્/.૧:- ભારતના સંવિધાનની ર્લમ ૩૦૯ના પરંર્તુથી મળેલી સત્તાની રૂએ અને આ અથે ર્રેલા તમામ નિયમો રદ ર્રીને, ગુજરાતના રાજ્યપાલ, આથી ખેતી નિયાર્મની ર્ચેરી, ગુજરાત રાજ્ય હેઠળની સામાન્ય રાજ્ય સેવામાં, વહીવટી અર્ધિારી, વગવ-૧ની જગા પર ભરતીનુ ં નિયમનર્ રવા માટે જોગવાઇર્ રવા નીચેના નિયમોર્ રે છે.

૧. (૧) આ નિયમો, ખેતી નિયાર્મનીર્ ચેરી હેઠળ વહીવટી અર્ધિારી, વગવ-૧, ભરતી નિયમો, ૨૦૨પર્ હેવાશે.

(૨) તે, રાજ્પત્રમાં તેની પ્રસિદ્ધિની તારીખે અમલમાં આવશે.

૨. ખેતી નિયાર્મનીર્ ચેરી, ગુજરાત રાજ્ય હેઠળની સામાન્ય રાજ્ય સેવામાં, વહીવટી અર્ધિારી, વગવ-૧ની જગા પરની નિમર્ણૂ, જેણે,-

ર્() (૧) ખેતી નિયાર્મની ર્ચેરી, ગુજરાત રાજ્ય હેઠળની સામાન્ય રાજ્ય સેવામાં, મદિનીશ વહીવટી અર્ધિારી, વગવ-રના સંવગવમાં ઓછામાં ઓછા આઠ વચવ સુધીર્ ામર્ રેલુ ં હોય;

(ર) સર્રાર ઠરાવે તેવી ખાર્તાીય પરીક્ષા પાસર્ રેલી હોય;

(૩) ગુજરાત મુર્લી સેવા ર્ોમ્્યુટર ક્ષમતા તાલીમ અને પરીક્ષા નિયમો, ૨૦૦૬ની જોગવાઇઓ અનુસાર ર્ોમ્્યુટરની જાર્ણારીની લાર્યી પરીક્ષા પાસર્ રેલી હોય;

તેવી વ્યચિઓમાંથી ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણે, બઢતી માટે યોગ્ય ગણાવા માટે વિચારણાના ક્ષેત્રની અંદર "સારા" નો આધારચિહ્ન (બેન્ચર્ર્મા) ધરાવતી હોય તેવી વ્યચિની બઢતીથીર્ રવી જોઇશે:

પરંતુ નિમર્ણૂ આપનાર સત્તામંડળને એમ ખાતરી થાય ર્ે ઉપર પેટા-ખંડ (૧)માં નિડદચષ્ટ ર્રેલો અનુભવ ધરાવતી વ્યચિ બઢતી માટે ઉપલભ્ય નથી અને તે મુદતથી ઓછી મુદતનો અનુભવ ધરાવતી વ્યચિને બઢતી આપીને પણ જગા ભરવાનુ ં જાહેર હિતમાં જરૂરી છે, તો તે,ર્ ારણોની લેખિતમાં નોંધર્ રીને, ઉપર પેટા- ખંડ (૧)માં નિડદચષ્ટ ર્રેલી મુદતના બે-તૃતીયાંશ ર્રતાં ઓછી નહિ તેટલી મુદતનો અનુભવ ધરાવતી હોય તેવી વ્યચિને બઢતી આપી ર્શશે; અથવા

(ખ) ગુજરાત સચિવાલય સેવામાં, ઉપસચિવ, વગવ ૧-ના સંવગવમાંર્ ામર્ રતી વ્યચિઓમાંથી પ્રતિનિયુચિના ધોરણે હંગામી બદલીથી ર્રવી જોઇશે;

(ગ) સીધી પસંદગીથીર્ રવી જોઈશે.

૩. નિયમ-૨માં જણાવેલી જગા પર સીધી પસંદગીથી નિમર્ણૂને પાત્ર થવા માટે, ઉમેદવાર,-

ર્() ૪૦ વચવથી વધુ ઉંમરનો હોવો જોઇશે નહિ:

પરંતુ ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ની જોગવાઇઓ અનુસાર અગાઉથી ગુજરાત સર્રારની સેવામાં હોય તેવા ઉમેદવારની તરફેણમાં ઉપલી વયમયાવદા હળવીર્ રી ર્શાશે;

વધુમાં ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ના નિયમ ૮ના પેટા-નિયમ (૯)ના ખંડ (ખ)માંનોર્ ોઇપણ મર્જુર, ઉપર ઠરાવ્યા પ્રમાણેની ઉપલી વયમયાવદા હળવીર્ રવાની બાબતને સંબંધિત હોય તયાં સુધી લાગુ પડશે નહિ;

PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 16-01-2026 40-3

(ખ) ભારતમાંર્ ેન્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવસિવટીઓ પર્ૈીનીર્ ોઇપણમાંથી અથવા યુનિવસિવટી ગ્રાન્્સ ર્મિશન અધિનિયમ, ૧૯૫૬ની ર્લમ ૩ હેઠળ જાહેર થયા મુજબ યુનિવસિવટી હોવાનુ ં ગણાતી અથવા તે તર્રીે માન્ય થયેલી બીજા ર્ોઇપણ શૈક્ષર્ણિ સંસ્થામાંથી મેળવેલ સ્નાર્તની પદવી ધરાવતો હોવો જોઇશે અથવા સર્રારે માન્યર્ રેલી તેને સર્મક્ષ લાર્યાત ધરાવતો હોવો જોઇશે.

(ગ) (૧) ખેતી નિયાર્મની ર્ચેરી, ગુજરાત રાજ્ય હેઠળની તાબાની સેવામાં, ર્ચેરી અધીક્ર્ષ, વગવ ૩ના દરજ્જાથી ઊતરતા દરજ્જાની ન હોય તેવી જગા પર આશરે પાંચ વચવનો અનુભવ ધરાવતો હોવો જોઇશે; અથવા

(ર) ખેતી નિયાર્મનીર્ ચેરી, ગુજરાત રાજ્યની તાબાની સેવામાં,ર્ ચેરી અધીક્ર્ષ, વગવ-૩ના દરજ્જાથી ઊતરતા દરજ્જાની ન હોય તે જગાને સર્મક્ષ ગણી ર્શાય તેવી જગા ઉપરનો સર્રારમાં/સ્થાર્નિ મંડળો/સર્રારી અન્ડરટેર્ડચંગ/બોડવર્/ોપોરેશન/ ર્ચંપની અધિનિયમ, ૨૦૧૩ હેઠળ સ્થપાયેલી લિમિટેડ ર્ચંપની/યુનિવસિવટી/રજિસ્ટર થયેલ બિન-સર્રારી સંસ્થામાં વહીવટી ક્ષેત્રમાં આશરે પાંચ વચવનો અનુભવ ધરાવતો હોવો જોઇશે.

(ઘ) ગુજરાત મુર્લી સેવા વર્ગીરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણેર્ ોમ્્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાર્ણારી ધરાવતો હોવો જોઇશે; અને

(ચ) ગુજરાતી અથવા હિન્દી અથવા તે બન્નેનુ ં પૂરતુ ં જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.

૪. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે બે વચવની મુદત સુધી અજમાયશ ઉપર રહેવુ ં જોઇશે.

૫. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, તેની અજમાયશની મુદત દરમિયાન, રાજપત્રિત અર્ધિારી પૂવવ-સેવા તાલીમ અને પરીક્ષા નિયમો, ૧૯૭૦-ની જોગવાઇઓ અનુસાર પૂવવ-સેવા તાલીમ લેવાની રહેશે અને તાલીમાંત પરીક્ષા પાસર્ રવાની રહેશે.

૬. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, તેની અજમાયશની મુદત દરમિયાન, ગુજરાત મુર્લી સેવાર્ ોમ્્યુટર ક્ષમતા તાલીમ અને પરીક્ષા નિયમો, ૨૦૦૬ની જોગવાઇઓ અનુસારર્ ોમ્્યુટરની જાર્ણારીની લાર્યી પરીક્ષા પાસર્ રવાની રહેશે.

૭. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, સર્રારે ઠરાવેલા નિયમો અનુસાર હિન્દી અથવા ગુજરાતી અથવા તે બન્ને પરીક્ષા પાસ ર્રવાની રહેશે.

૮. સીધી પસંદગીથી અથવા બઢતીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, સર્રાર ઠરાવે તેવી તાલીમ લેવાની રહેશે અને તેવી પરીક્ષા પાસર્ રવાની રહેશે.

૯. સીધી પસંદગીથી નિમર્ણૂ પામેલા ઉમેદવારે, સર્રાર ઠરાવે તેવા નમૂનામાં, તેટલી ર્રમના અને તેટલી મુદત માટે જામીનગીરી અને જામીનખત પૂરા પાડવાના રહેશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,

ભૂપત ૌિહાણ,

સર્રારના ઉપસચિવ.

--------

Government Central Press, Gandhinagar.

Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 16 January 2026. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2026-01-16.202602160848090352/. Archive identifier in.gazette.gujarat.2026-01-16.202602160848090352.