Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 23, Part Part-I Extra, 17 January 2026

Published 17 January 2026

Department
Revenue Department
Type
Extraordinary
Gazette no.
23
Part
Part-I Extra
Publisher
Government Press & Stationery, Vadodara
Identifier
in.gazette.gujarat.2026-01-17.202601291324182061
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

23

Vol. LXVII ] SATURDAY, JANUARY 17, 2026 / PAUSA 27, 1947

અધર્ચ ધચલ્લા મેધચસ્ટ્ેટ દ્લારલા

હુકમ

ગુચરલાત પોલીસ અધચધચયમ૧૯૫૧ચીર્ લમ-૩૩(૧) (બી) અન્વRોનો

નં.પીઓએલ/૨/જાહેરનામા/એસ.આ૨/૦૨/૨૦૨૬. ગોપાલપુર તા.જી.આણંદ આ૨.ઓ.બી. માટે વડોદરા-ગેરાતપુર સેકશન રેલ્વે વચ્ચે ક્રોસીંગ નં.એલ.સી.૨૫૭ (કિ.મી.૪૨૬/૧૮-૨૦ (ગોપાલપુરા) ખાતે રેલ્વે ઓવરબ્રિજ (ROB) બનાવવાની કામગીરી હાથ ઘરવાની થતી હોઈ, સલામતીના હેતુથી સદર.એલ.સી.નં.૨૫૭ ૫૨ જતા Pાારે તથા મધ્Rામ વાહનોની અવરજવર કરવા માટે પ્રતિબંધ કરી રોડ ડાRાર્વઝન કરવા અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવા ડેપ્Rાુટી ચીફ એન્જીનીRાર,૫.૨ે.આસરવા, અમદાવાદનાઓએ તેમના તા.૧૦/૧૧/૨૦૨૫ થી અત્રે દરખાસ્ત કરવામાં આવેલ છે. જે અન્વRો પોલીસ અધચક્ષકશ્રી, આણંદના પત્ર ક્ર.સીબી-૫/ડાRાવર્ઝન/ફા.નં.૨૫૭/૧૦૧/૨૬, તા.૦૩/૦૧/૨૦૨૬ તથા કાર્Rાપાલક ઈજ્નેરશ્રી માર્ગ અને મકાન વિPાાગ, આણંદના પત્ર નં.ઈ-૬/પીબી/૭૦૨૧/૨૦૨૫, તા.૨૯/૧૨/૨૦૨૫થી અત્રે જાહેરનામું પ્રસિધ્ધ કરવા અPિાપ્રાRા મોકલી આપેલ છે.

ં ઋ્ુરાજ દેસાઈ (G.A.S), અધર્ચ જીલ્ા મતેજીસટ્તેટ, આણંદ, ગુજરા્ પોલીસ અધચધનયમ-૧૯૫૧નીર્ લમ-૩૩(૧) (બી) અન્વRો વાસ્તે, હુ મનતે મળેલ સત્તાની રૂઇએ નીચે જણાવેલ રૂટ ઉપર તા.૦૬/૦૧/૨૦૨૬ થી તા.૦૫/૦૧/૨૦૨૭ સુધી Pાારે વાહનોને ડાRાવર્ટ કરવા નીચે મુજબનો હુકમ કરુ છું.

ડાRાવર્ઝન રૂટઃ-

ગોપાલપુરા એલ.સી.નં.૨૫૭ ૫૨થી આણંદ ત૨ફ પસાર થતો તમામ વાહનવ્Rાવહાર.

વૈકલ્પિક રૂટઃ-

(૧) ગોપાલપુરા ગામ તરફથી આણંદ ત૨ફ જતો તમામ વાહનવ્Rાવહાર ગોપાલપુર ગામથી જહાગીરપુરા થઈ હાડગુડ ગામ થઈ એગ્રીકલ્ચર Rાુનિવર્સિટી રોડ થઈ આણંદ ત૨ફ જઈ શકશે.

(૨) ગોપાલપુરા ગામ તરફથી આણંદ ત૨ફ જતો તમામ વાહનવ્Rાવહાર વડોદ ગામ થઈ રૂપારેલ વાYાો અંડ૨પાસ થઈ ને.હા.નં.૮ ૫૨થી પસાર થઈ ચીખોદરા ચોકડી થઈ ગણેશ ચોકડી થઈ આણંદ ત૨ફ જઈ શકશે. 23/1 23/2 THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 17, 2026 / PAUSA 27/1947 [ Part I–Supple ઉકત વિગત મુજબ રોડ ઉપરનો ટ્રાફિક બંધ કરવામાં આવે અને વૈકલ્પિક માર્ગે વાYાવામાં આવે તે માટે જરૂરી વ્Rાવસ્થા ડેપ્Rાુટી ચીફ એન્જીનીRાર, ૫.રે.આસરવા, અમદાવાદ દ્વારા કરવાની રહેશે. તેમજ રોડના ડાRાવર્ઝન સૂચવતા બોર્ડ જે-તે સ્થYાોએ મૂકવાના રહેશે.

આ ર્હુમનો Pાંગ કરનાર વ્Rાકિત ગુજરા્ પોલીસ અધચધનયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠYા શિક્ષાને પાત્ર થશે.

આ ર્હુમ અનવયતે હેડર્ ોનસટેબલર્ ે ્તેનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધર્ચારીશ્ીઓનતે જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલર્ રવા અધર્ચૃ્ર્ રૂ છુ.

આજરોજ ્ા.૦૬/૦૧/૨૦૨૬ ના રોજ મારી સહી ્થાર્ તિેરીનો ધસક્ોર્ રી આપયો.

ઋતુરલાચ દેસલાઇ અધર્ચ ધજલ્ા મતેધજસટ્તેટ આણંદ

-------------

Government Press & Stationery, Vadodara.
Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 17 January 2026. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2026-01-17.202601291324182061/. Archive identifier in.gazette.gujarat.2026-01-17.202601291324182061.