Servants of Knowledge
Gujarat Gazette · Government of Gujarat

Gujarat Gazette, No. 42, Part Part -IX Extra, 17 January 2026

Published 17 January 2026

Department
Legislative & Parliamentary Affairs Department
Type
Extraordinary
Gazette no.
42
Part
Part -IX Extra
Publisher
Government Central Press, Gandhinagar
Identifier
in.gazette.gujarat.2026-01-17.202602160848430066
Languages
English, Gujarati
Published at
Original source ↗

click here for IIIF manifest

PART IX ] 333-1 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025

Extra No. 42

©

The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ] SATURDAY, JANUARY 17, 2026 / PAUSHA 27, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનર્ચ અચે સંસદીય બાબતોચો નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧૭મી જાન્યુઆરી, ૨૦૨૬

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સર્રારના શહેરી ર્વિાસ અને શહેરી ગૃહનિમાાણ વિભાગના તારીખઃ ૧૪મી ઓગસ્ટ, ૨૦૧૫ના સર્રારી જાહેરનામા ક્રર્માંઃર્ ેવી/૨૦૧૫નો ૨૪૮/ઈએલઈ/૧૦૨૦૧૫/૫૫-૧/પી.-નો ગુજરાતી અનુવાદ આથી સવા ર્લોોની જાણ સારૂ પ્રસિદ્ધર્ યો છે.

રાજેશ આર. રાઠોડ,

સર્રારના નાયબ સચિવ.

IX Ex.-42

42-142-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 17-01-2026 [ PART IX

NOTIFICATION

Regarding

Amendment to the Bombay Provincial Municipal Corporations (Conduct of Election) Rules, 1994

મુ ંબઇ પ્રોનવન્શશયલ મ્યુનચનસપલર્ ોપોરેશચ (ચી િ ંટણીર્ રવા) બાબતચા નચયમો, ૧૯૯૪ સુધારવા સંબંધી

ં

જાહેરચામુ

શહેરી નર્વાસ અચે શહેરી ગૃહનચમાાણ નવભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧૪મી ઓગસ્ટ, ૨૦૧૫

ગુજરાત પ્રોનવન્શશયલ મ્યુનચનસપલર્ ોપોરેશચ અનધનચયમ, ૧૯૪૯.

ક્રર્મં: ર્ેવી/ ૨૦૧૫ ચો ૨૪૮/ઈએલઈ/૧૦૨૦૧૫/૫૫-૧/પી:- ગુજરાત સર્રારને એવી ખાતરી થઈ છેર્ ે નિયમોર્ રવા તાતર્્ાર્લિ પગલાં લેવાનુ ં અને ગુજરાત પ્રોવિન્ન્શયલ મ્યુનિસિપલર્ ોપોરેશન અધિનિયમ, ૧૯૪૯ (સન ૧૯૪૯ના મુ ંબઈના ૫૯મા)નીર્ લમ ૪૫૬ની પેટાર્-લમ (ર)ના પરંર્તુ હેઠળ તેની પૂવા પ્રસિદ્ધિ વિના ચલાવી લેવાનુ ં તેને માટે જરૂરી બનાવે તેવા સંજોગો પ્રવતે છે ;

તેથી, હવે, ગુજરાત પ્રોવિન્ન્શયલ મ્યુનિસિપલ ર્ોપોરેશન અધિનિયમ, ૧૯૪૯ (સન ૧૯૪૯ના મુ ંબઈના ૫૯મા)ની ર્લમ ૪૫૬થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સર્રાર, આથી, મુ ંબઈ પ્રોવિન્ન્શયલ મ્યુનિસિપલર્ ોપોરેશન (ની ચૂ ંટણીર્ રવા) બાબતના નિયમો, ૧૯૯૪ વધુ સુધારવા નીચેના નિયમોર્ રે છે.-

૧. આ નિયમો મુ ંબઈ પ્રોવિન્ન્શયલ મ્યુનિસિપલર્ ોપોરેશન (ની ચૂ ંટણીર્ રવા) બાબતના (સુધારા) નિયમો, ૨૦૧૫ર્ હેવાશે.

૨. મુ ંબઈ પ્રોવિન્ન્શયલ મ્યુનિસિપલર્ ોપોરેશન (ની ચૂ ંટણીર્ રવા) બાબતના નિયમો, ૧૯૯૪ (જેનો આમાં હવે પછી, "સદરહુ નિયમો" તર્રીે ઉલ્લેખર્ યો છે તે)માં, નિયમ-૧૫ ને બદલે નીચેનો મર્જૂર ર્મૂવો;-

"૧૫. હરીફ ઉમેદવારોચા પ્રર્તીો,- (૧) રાજ્ય ચૂ ંટણી પંચ, રાજપત્રમાં જાહેરનામાથી, ર્ોપોરેશનની ચૂ ંટણીમાં ઉમેદવારો પસંદર્ રે તેવા પ્રર્તીો નિકદચષ્ટર્ રશે અને તેમની પસંદગી જે નિયંત્રણોને અધીન હોય તે નિયંત્રણોને નિકદચષ્ટર્ રશે.

(૨) ર્ોપોરેશનની ચૂ ંટણીમાં, ચૂ ંટણી અર્ધિારીએ, રાજ્ય ચૂ ંટણી પંચ દ્વારા આ અથે આપેલા ર્ોઈ સામાન્ય અથવા ખાસ આદેશને અધીન રહીને, હરીફ ઉમેદવારો દ્વારા તેમની ઉમેદવારી પત્રોમાં દશાાવેલ પ્રર્તીની પસંદગી ધ્યાનમાં લેવી જોઈશે.

(૩) રાજ્ય ચૂ ંટણી પંચ પોતે યોગ્ય ગણે તેવી રીતે જે ર્કસ્સામાં ફાળવણી સુધારે તેમાં આ અથે અસંગત ન હોય તે સિવાય, ઉમેદવારોને ચૂ ંટણી અર્ધિારી દ્વારાર્ ોઈ પ્રર્તીની ફાળવણી આખરી ગણાશે.

(૪) દર્રે ઉમેદવાર અથવા તેના ચૂ ંટણી એજન્ટને ઉમેદવારને ફાળવવામાં આવેલા પ્રર્તીની તાતર્્ાર્લિ જાણ ર્રવી જોઈશે અને ચૂ ંટણી અર્ધિારી દ્વારા તેનો નમૂનો તેમને પૂરો પાડવો જોઈશે.".

૩. સદરહુ નિયમોમાં, નિયમ ૨૯માં, પેટા-નિયમ (ર)માં, નીચેનો ભાગ અંતે ઉમેરવો:-

"મતપત્ર પર ઉમેદવારોના નામ ગોઠવવામાં આવે તે પછી, તેની નીચે "ઉપરોક્ત (ઉમેદવાર) પર્ૈી ર્ોઈ નહિ (NOTA)" એ નામ સાથેની ર્એર્ ોલમ રહેશે અને તેની સામે " " નુ ં પ્રર્તી ર્મુરરર્ રવામાં આવશે."

૪. સદરહુ નિયમોમાં, નિયમ ૩૦ પછી, નીચેનો નિયમ દાખલર્ રવો:-

"૩ર્૦.- મતદારોચી નચશાચી વાળી યાદીચી વધારાચી ર્ચલ. (૧) નિયમ ૩૦ અને પર-ટ-માં ગમે તે મર્જૂર હોય તેમ છતાં, ચૂ ંટણી અર્ધિારીએ, પ્રમુખ અર્ધિારીને, મતદારોની નિશાની વાળી યાદીની વધારાની ર્નલ પૂરી પાડવી જોઈશે અને મતદારને, મતદાન ર્રવાની પરવાનગી આપવામાં આવે તે પહેલાં, મતદાન અર્ધિારી દ્વારા આવી મતદારોની નિશાની વાળી યાદીની વધારાની ર્નલ પર તેની સહી અથવા અંગૂઠાની છાપ લેવી જોઈશે.

(૨) પેટા-નિયમ (૧) માં ઉલ્લેખિત મતદારોની નિશાની વાળી યાદીની આવી વધારાની ર્નલ, મતદાન પૂણા થયા પછી, પ્રમુખ અર્ધિારી દ્વારા ર્એ અલગ પરબીકડયા ઉપર "મતદાન ર્રવાની ફરજ" એ શબ્દો લખીને તે પરબીકડયુ ં, ચૂ ંટણી અર્ધિારીને ર્મોલવામાં આવશે, જે બદલામાં, મતદાર, ચૂ ંટણીમાં મતદાનર્ રવામાં નિષ્ફળ ગયો છેર્ ે નહિ તેની ખાતરીર્ રવાના હેતુ માટે, રાજ્ય ચૂ ંટણી પંચ દ્વારા નિમર્ણૂ પામેલા ર્મુરર અર્ધિારીને તે ર્નલ ર્મોલશે.".

PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 17-01-2026 42-3

૫. સદરહુ નિયમોમાં, નિયમ ૩૨ માં, પેટા-નિયમ (૨)માં, ખંડ (ખ)માં નીચેનો પરંર્તુ દાખલર્ રવો-

"પરંતુ મતદાર, ર્ોઈ ર્કસ્સામાં, ર્ોઈ ઉમેદવાર અથવા ઉમેદવારોની તરફેણમાં મતદાન નર્ રવા માંગતો હોય, તો મતદાર, મતપત્ર પર જેમના નામ દશાાવવામાં આવ્યા છે તેવાર્ ોઈ ઉમેદવાર અથવા ઉમેદવારોની તરફેણમાં મત ન આપવાની સ્વતંત્રતા ધરાવશે અને જો તે આમર્ રવા ઈ્િછે છે, તો તે "NOTA" ર્ોલમ સામે દશાાવેલ " " પ્રર્તી પર અથવા તેની નર્જી ચિહ્નર્ રવાને ર્હદાર રહેશે.

૬. સદરહુ નિયમોમાં, નિયમ પર-માં, સ્પષ્ર્ટીરણને બદલે, નીચેનો મજદૂર ર્મૂવોઃ-

"સ્પષ્ર્ટીરણ.- આ નિયમોના હેતુ માટે, "માન્ય રાર્જીય પક્ષ" એટલે વખતોવખત સુધાયાા મુજબના ગુજરાત સ્થાર્નિ સ્વરાજ્યની સંસ્થાઓની ચૂ ંટણી (અનામત અને ચૂ ંટણી પ્રર્તીોની ફાળવણી બાબત) ર્હુમ, ૨૦૧૨ માં વ્યાખ્યાયિતર્ યાા મુજબનો રાર્જીય પક્ષ.".

૭. સદરહુ નિયમોમાં, નિયમ પર ખ-માં, પેટા-નિયમ (૨)માં, નીચેનો ભાગ છેલ્લે ઉમેરવોઃ-

"મતદાન ર્એમ પર ઉમેદવારોના નામ ગોઠવવામાં આવે તે પછી, તેની નીચે "ઉપરોક્ત (ઉમેદવાર) પર્ૈીર્ ોઈ નહિ (NOTA)" એ નામ સાથેની ર્એર્ ોલમ રહેશે અને તેની સામે " " નુ ં પ્રર્તી ર્મુરરર્ રવામાં આવશે."

૮. સદરહુ નિયમોમાં, નિયમ પર-ઠ-માં, પેટા-નિયમ (૩)માં, ખંડ (ખ)ને બદલે, નીચેનો ખંડ ર્મૂવો:-

"(ખ) ઉમેદવારના નામ અને પ્રર્તી સામે અથવા વોડામાં ર્એર્ રતાં વધુ બેર્ઠો માટે ચૂ ંટણી યોજાઈ રહી હોય, ત્યારે જે ઉમેદવારોને તે મત આપવા માંગે છે તેમના નામ અને પ્રર્તી સામે, મતદાન ર્એમ પર બટન દબાવીને પોતાનો મત નોંધાવશે:

પરંતુ મતદાર, ર્ોઈ ર્કસ્સામાં, ર્ોઈ ઉમેદવાર અથવા યથાપ્રસંગ, ઉમેદવારોની તરફેણમાં મતદાન ન ર્રવા માંગતો હોય, તો મતદાર, મતપત્ર પર જેમના નામ દશાાવવામાં આવ્યા છે તેવાર્ ોઈ ઉમેદવાર અથવા ઉમેદવારોની તરફેણમાં મત ન આપવાની સ્વતંત્રતા ધરાવશે અને જો તે આમર્ રવા ઈ્િછે છે, તો તે "NOTA" સામે મતદાન ર્એમ પર બટન દબાવવા ર્હદાર રહેશે.;

૯. સદરહુ નિયમોમાં, નિયમ પર-ભ-માં,

(૧) પેટા નિયમ (૫)માં, "વેબસાઈટ પર દેખાશે," એ શબ્દોને બદલે, નીચેનો ભાગ ઉમેરવો:-

"વેબસાઈટ પર પ્રદશિાતર્ રવામાં આવશે જેમાં હરીફ ઉમેદવારોના નામની તરત નીચે "ઉપરોક્ત (ઉમેદવાર) પર્ૈીર્ ોઈ નહિ (NOTA)" એ શબ્દો અને તેની સામે " "ના પ્રર્તીનો પણ સમાવેશ થશે";

(૨) પેટા-નિયમ (૬) પછી, નીચેનો પેટા-નિયમ દાખલર્ રવો:-

"(૬ર્-) મતદારનેર્ ોઈપણ ઉમેદવારની તરફેણમાં મતદાન નર્ રવાની સ્વતંત્રતા રહેશે અને વોડામાં ર્એર્ રતાં વધુ બેર્ઠો માટે ચૂ ંટણી યોજાઈ રહી હોય, ત્યારે પેટા-નિયમ (૫) હેઠળ દશાાવ્યા મુજબ મતપત્ર પર જેમના નામ દશાાવવામાં આવ્યા હોય તેવા ર્ોઈ ઉમેદવાર અથવા ઉમેદવારોની તરફેણમાં તે મતદાનર્ રવા માંગતો ન હોય અને જો તે આમર્ રવા ઈ્િછે છે તો, તો તેઓ "NOTA' ની તરફેણમાં તેનો મત આપવા ર્હદાર રહેશે.".

૧૦. સદરહુ નિયમોમાં, નિયમ ૬૨-માં, ખંડ (ઘ) પછી, નીચેનો ખંડ ઉમેરવો:-

"(ચ) "NOTA" ની તરફેણમાં સુપરતર્ રેલા મતોની સંખ્યા.",

૧૧. સદરહુ નિયમોમાં, નિયમ ૬૪માં,

(૧) પેટા-નિયમ (૨)ને બદલે નીચેનો મર્જૂર ર્મૂવો:-

"(૨) તેઓ સ્ત્રીઓ માટે અનામત રાખેલી બેર્ઠો પર ચૂ ંટાવા માટે લાર્ય હોય એવી સ્ત્રીઓમાંથી, પ્રથમ અને કદ્વતીય સૌથી વધુ માન્ય મતો મેળવ્યા હોય તેવી સ્ત્રીઓને, તે બેર્ઠો પર ચૂ ંટાયેલી જાહેરર્ રીને, સ્ત્રીઓ માટે અનામત રાખેલી બેર્ઠોનુ ં પકરણામ સૌપ્રથમ નક્કીર્ રશે;

(૨) પેટા-નિયમ (૩)માં, "જે વ્યક્તિને અગાઉ, સ્ત્રીઓ માટે અનામત રાખેલી બેર્ઠ પર ચૂ ંટાયેલ જાહેરર્ રી હોય તે વ્યક્તિ" એ અક્ષરો અને શબ્દોને બદલે, "જે વ્યક્તિઓને અગાઉ, સ્ત્રીઓ માટે અનામત રાખેલી બેર્ઠો પર જાહેરર્ રી હોય તે વ્યક્તિઓ" એ અક્ષરો અને શબ્દો ર્મૂવા.

૧૨. સદરહુ નિયમોમાં, ભાગ ૪ર્- પછી, નીચેનો ભાગ દાખલર્ રવો:-

42-4 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 17-01-2026 [ PART IX

"ભાગ ૪-ખ

મતદાચર્ રવાચી ફરજ

૭૨-.િ મતદારોચી ફરજ.- આ ભાગમાં સમાવિષ્ટ નિયમોની જોગવાઈઓને અધીન રહીને, ચૂ ંટણીમાં મતદાનર્ રવાની દર્રે મતદારની ફરજ રહેશે.

૭૨-છ. ચોટટસર્ ાઢી આપવા બાબત.- (૧) રાજ્ય ચૂ ંટણી પંચ દ્વારા નિમર્ણૂ પામેલા ચૂ ંટણી અર્ધિારી, ચૂ ંટણીમાં મતદાનર્ રવામાં નિષ્ફળ ગયેલા મતદારને નમૂના ૨૩ માં નોકટસર્ ાઢી આપશે.

(૨) પેટા-નિયમ (૧) હેઠળ નોકટસ મળ્યા પછી, ચૂ ંટણીમાં મતદાનર્ રવામાં નિષ્ફળ ગયા હોય તેવા મતદારે, આવી નોકટસ મળ્યાના ર્એ મહિનાની અંદર, જરૂરી પુરાવા સાથે, આવી ચૂ ંટણીમાં મતદાન નર્ રી ર્શવાનાર્ ારણ અથવાર્ ારણો દશાાવતો લેખિતમાં તેનો પ્રત્યુત્તર રજૂર્ રવો જોઈશે:

પરંતુ આવા મતદારને, નિયમ ૭૨-ઝ-નાર્ ોઈપણ ખંડો હેઠળ આવી ચૂ ંટણીમાં મતદાનર્ રવાની મુક્તિ આપવામાં આવી હોય, તો તેણે જરૂરી પુરાવા સાથે લેખિતમાં પોતાનો પ્રત્યુત્તર રજૂર્ રવો જોઈશે.

(૩) ચૂ ંટણી અર્ધિારી, પેટાનિયમ (૨) હેઠળ મતદાર પાસેથી પ્રત્યુત્તર મળ્યેથી, વાજબી સમયની અંદર, આવા પ્રત્યુત્તરમાં દશાાવેલ ર્ારણ અથવાર્ ારણોને ધ્યાનમાં લેશે અને જો તેમના મતે, મતદાર, ર્ોઈ માન્ય અથવા પૂરતાર્ ારણ અથવાર્ ારણોસર આવી ચૂ ંટણીમાં મતદાન ર્રી શક્યો ન હતો, તો તે લેખિતમાંર્ ારણો નિકદચષ્ટર્ રીને, આવા મતદારને, ર્સૂરર્ રનાર મતદાર તર્રીે જાહેરર્ રવો જોઈશે:

પરંતુ પેટા-નિયમ (૧) હેઠળ જેને નોકટસ આપવામાં આવી છે તે મતદાર, આવી નોકટસ મળ્યાના ર્એ મહિનાની અંદર, તેનો પ્રત્યુત્તર રજૂર્ રવામાં નિષ્ફળ જાય, તો ચૂ ંટણી અર્ધિારીએ, તેનેર્ સૂરર્ રનાર મતદાર તર્રીે જાહેરર્ રશે.

(૪) ચૂ ંટણીમાં મત ન આપ્યો હોય તેવા મતદારને, પેટા-નિયમ (૧) હેઠળ જેનેર્ ાઢી આપેલી નોકટસના તેણે આપેલા લેખિતમાં પ્રત્યુત્તરને ધ્યાનમાં લીધા પછી, ચૂ ંટણી અર્ધિારીને ખાતરી થાયર્ ે આવા મતદારને, નિયમ ૭૨-ઝ હેઠળ મુક્તિ આપવામાં આવી છે, તો તેઓ (ચૂ ંટણી અર્ધિારી) તેનેર્ સૂરર્ રનાર મતદાર જાહેરર્ રશે નહિં.

(૫) પેટા-નિયમ (૩) હેઠળર્ સૂરર્ રનાર મતદાર તર્રીે જાહેર થવાના પકરણામે, મતદારે, પેટા-નિયમ (૩) હેઠળર્ રવામાં આવેલો ર્હુમ મળ્યાના પંદર કદવસના સમયગાળાની અંદર, ચૂ ંટણી અર્ધિારીનીર્ ચેરીમાં ર્એ સો રૂપિયાની ર્રમ ર્રોડમાં ર્ચૂવવાને પાત્ર રહેશે, જેના માટે જરૂરી રસીદ, ચૂ ંટણી અર્ધિારીનીર્ ચેરી દ્વારા આપવામાં આવશે.

૭૨-જ. અપીલ.- (૧) નિયમ ૭૨-છ-ના પેટા-નિયમ (૩) હેઠળ ચૂ ંટણી અર્ધિારીના ર્હુમથી નારાજ થયેલોર્ ોઈ મતદાર, રાજ્ય ચૂ ંટણી પંચ દ્વારા ર્મુરર ર્રેલા અપીલ અર્ધિારી સમક્ષ આવો ર્હુમ મળ્યાની તારીખથી ર્એ મહિનાના સમયગાળાની અંદર નમૂના ૨૪માં અપીલ ર્રી ર્શશે.

(૨) પેટા-નિયમ (૧) હેઠળ અપીલ અર્ધિારીએ, તેમની સમક્ષર્ રવામાં આવેલી અપીલમાં વાજબી સમયની અંદર યોગ્ય ર્હુમર્ રવો જોઈશે.

તેમ છતાં, અપીલ અર્ધિારી દ્વારા અપીલર્ રનારને સાંભળવાની ર્ત આપ્યા વિના આવોર્ ોઈપણ ર્હુમર્ રવો જોઈશે નહિ. અપીલ અર્ધિારીનો ર્હુમ અંતિમ રહેશે.

૭૨-ઝ. મતદાચમંથી મુક્ત.-ર્ ોઈ મતદાર,

ર્() માંદગીનેર્ ારણે મતદાનર્ રવા માટે શારીકર્ર રીતે અસક્ષમ હોય અથવા તેને આવવા અને પોતાની ફરજ બજાવવામાં બીજી શારીકર્ર નબળાઈ હોય, અથવા

(ખ) ચૂ ંટણીની તારીખે દેશ અથવા ગુજરાત રાજ્યમાં ગેરહાજર હોય, અથવા

(ગ) તેને (મતદારને) માંદગીનેર્ ારણે, હોન્સ્પટલમાં અંદરના (ઇન્ડોર) દિી તર્રીે દાખલર્ યો હોય, અથવા

(ઘ) પંચોતેર ર્ટા અથવા તેથી વધુ શારીકર્ર અશક્તતા ધરાવતો હોય, અથવા

(ચ) ચૂ ંટણીની તારીખેર્ ોઈ શૈક્ષર્ણિ, પ્રવેશ અથવા રોજગાર સંબંધિત પરીક્ષામાં ર્રોાયેલો હોય, અથવા

(છ) તેને (મતદારને) ચૂ ંટણીની તારીખે રોજગાર માટેના ઇન્ટરવ્યુ માટે, તેને હાજર રહેવા ફરમાવ્યુ ં હોય, અથવા

(જ) તેને ચૂ ંટણીની તારીખે તેને સંબંધિતર્ ોઈ વ્યક્તિના લગ્ન, મૃત્યુ જેવીર્ ોઈ સામાર્જિ વિધિઓમાં, તબીબીર્ ર્ટોટી વગેરેમાં હાજર રહેવુ ં જરૂરી હોય,

સ્પષ્ર્ટીરણ.- આ ખંડના હેતુઓ માટે, "તેને સંબંધિતર્ ોઈ વ્યક્તિ" એ શબ્દમાં આવી વ્યક્તિના માતા-પિતા, દાદા-દાદી, ભાઈ, બહેન, સસરા, સાસુ, પતિ, પત્ની, પુત્ર, પુત્રી, જમાઈ, પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રીઓનો સમાવેશ થશે, અથવાPART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 17-01-2026 42-5 (ઝ) તેની (મતદારની) પંચોતેર વકાની ઉંમર થઈ ગઈ હોય, અથવા

(ટ) વ્યવસાય અથવા શિક્ષણના હેતુ માટે, ચૂ ંટણીની તારીખથી છ મહિના પહેલાં મતદાનર્ રવા તેને ફરમાવવામાં આવ્યુ ં હોય તેવા શહેરની ર્ોપોરેશનના વિસ્તારમાંથી બીજા સ્થળે સ્થળાંતરર્ યુ ં હોય, અથવા

(ઠ) ર્ેન્ર સર્રાર અથવા યથાપ્રસંગ, રાજ્ય સર્રાર અથવા આવીર્ ોઈ સર્રાર અથવાર્ ોઈ પંચાયતની માર્લિીના અથવા નિયંત્રિતર્ ોઈ બોડા, ર્ોપોરેશન અથવાર્ ંપનીનોર્ માચારી હોય, અથવા ખાનગી ક્ષેત્રમાંર્ માચારી હોય અને ચૂ ંટણીની તારીખ પહેલાં જ્યાં તેને મતદાનર્ રવા ફરમાવ્યુ ં હોય તે શહેરનાંર્ ોપોરેશનના વિસ્તારમાંથી તેણે (મતદારે) બીજા સ્થળે સ્થળાંતરર્ યુ ં હોય.

તેમને ચૂ ંટણીમાં મતદાનર્ રવામાંથી મુક્તિ આપવામાં આવશે.".

૧૩. સદરહુ નિયમોમાં, નમૂના ૨-માં, પકર્િછેદ ૧ ને બદલે, નીચેનો મર્જૂર ર્મૂવો;

"(૧) વોડા નંબર ....... વોડાનુ ં નામ ....... પરથી નીચેની ખાલી જગાઓ ભરવા માટે ચૂ ંટણી યોજાવાની છે.

બેર્ઠોનીર્ ુલ સંખ્યા...... છે જેમાંથી

* બે બેર્ઠો, સ્ત્રી સામાન્ય અનુસૂચિત જાતિ/અનુસૂચિત આકદજાતિ અન્ય પછાત વગા માટે અનામત રાખી છે

* ર્એ બેર્ઠ અનુસૂચિત જાતિ/અનુસૂચિત આકદજાતિ/અન્ય પછાત વગા માટે અનામત રાખી છે, અને

* ર્એ બેર્ઠ બિન-અનામત છે

--------------------------------------------------

* લાગુ ન પડતા શબ્દોને ર્છેી નાખવા.

૧૪. સદરહુ નિયમોમાં, નમૂના ૧૧માં, નીચેનો મર્જૂર અંતે ઉમેરવો:-

* અનુક્રમ નંબર.................... ઉપરોક્ત (ઉમેદવાર) પર્ૈીર્ ોઇ નહિ......................

" ".

૧૫. સદરહુ નિયમોમાં, નમૂનો ૧૭ ખ માં, ભાગ ર માં,

(૧) ર્ોષ્ર્ટ માં, ર્ોલમ (૨) માં, "ઉમેદવારનુ ં નામ" એ શબ્દોને બદલે, "ઉમેદવારનુ ં નામ/NOTA" એ શબ્દો અને અક્ષરો ર્મૂવા;

(૨) ર્ોષ્ર્ટ માં, પહેલીર્ ોલમમાં ર્આંડો "૬"ની નીચે ર્આંડો "૭" ઉમેરવો;

(૩) ર્ોષ્ર્ટ માં, બીજીર્ ોલમમાં, ર્ોલમ (૧) માં આવતો ર્આંડો "૭" ની સામે, "ઉપરોક્ત (ઉમેદવાર) પર્ૈીર્ ોઇ નહિ (NOTA)' એ શબ્દો, ર્ૌંસ અને અક્ષરો ઉમેરવા.

૧૬. સદરહુ નિયમોમાં, નમૂના ૨૧માં,

(૧) "મતદાનર્ રેલા માન્ય મતોનીર્ ુલ સંખ્યા" એ શબ્દોની નીચે તરત જ "નોટાની તરફેણમાં સુપરતર્ રેલાર્ ુલ મતોની સંખ્યા" એ શબ્દો દાખલર્ રવા.

(૨) પકર્િછેદો ૧૨ અને ૩ ને બદલે, નીચેનો મર્જૂર ર્મૂવો.

"(૧) શ્રીમતીર્/ુમારી.................................. ને અનુસૂચિત જાતિની સ્ત્રી/અનુસૂચિત આકદજાતિની સ્ત્રી/અન્ય પછાત વગોની સ્ત્રી અથવા સામાન્ય બેર્ઠ માટે અનામત રખાયેલ બેર્ઠ ઉપર.

(૨) શ્રીમતીર્/ુમારી................................... ને અનુસૂચિત જાતિની સ્ત્રી/અનુસૂચિત આકદજાતિની સ્ત્રી/અન્ય પછાત વગોની સ્ત્રી અથવા સામાન્ય બેર્ઠ માટે અનામત રખાયેલ બેર્ઠ ઉપર.

(૩) શ્રી/શ્રીમતીર્/ુમારી................................ ને અનુસૂચિત જાતિની સ્ત્રી/અનુસૂચિત આકદજાતિ/અન્ય પછાત વગો અથવા સામાન્ય બેર્ઠ માટે અનામત રખાયેલ બેર્ઠ ઉપર.

(૪) શ્રી/શ્રીમતીર્/ુમારી................................. ને અનુસૂચિત જાતિ/ અનુસૂચિત આકદજાતિ/અન્ય પછાત વગો અથવા સામાન્ય બેર્ઠ માટે અનામત રખાયેલ બેર્ઠ ઉપર."

૧૭. સદરહુ નિયમોમાં, નિયમ ૨૨ પછી, નીચેનો નમૂના ઉમેરવા:-

42-6 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 17-01-2026 [ PART IX

"નમૂનો ૨૩

(જુઓ નિયમ ૭૨ છ (૧))

નંબર : ...........................................

ર્ચેરીનુ ં નામ અને સરનામુ ં : ................................................

તારીખ : .....................................

પ્રતિ,

વિકય: .......................................... શહેરની મ્યુનિસિપલર્ ોપોરેશનની ચૂ ંટણીમાં મતદાનર્ રવામાં ર્ચૂ થવા બદલ નોકટસ શ્રીમાન,

મુ ંબઇ પ્રોવિન્ન્શયલ મ્યુનિસિપલર્ ોપોરેશન(ની ચૂ ંટણીર્ રવા) બાબતના નિયમો, ૧૯૯૪ના નિયમ ૭૨-ચ ની જોગવાઇઓ સાથે વાંચતા ગુજરાત પ્રોવિન્ન્શયલ મ્યુનિસિપલ ર્ોપોરેશન અધિનિયમ, ૧૯૪૯ની ર્લમ ૧૬ર્- ની જોગવાઇઓને ધ્યાને લેતાં, ...........(શહેરનુ ં નામ), મ્યુનિસિપલ ર્ોપોરેશનની, તા. ...............................-ના રોજ,........................................... (વોડાનુ ં નામ અને નંબર)ના પાત્ર મતદાર તર્રીે, મ્યુનિસિપલર્ ોપોરેશનની ચૂ ંટણીમાં તમારા માટે મતદાનર્ રવુ ં ફરજિયાત હતુ ં.

તેમ છતાં, એવુ ં જણાય છેર્ ે તમે સદરહુ ચૂ ંટણીમાં મતદાનર્ રવામાં ર્ચૂર્ રી છે અને તેથી તમે ઉપયુ ાક્ત અધિનિયમ અને તે હેઠળર્ રેલા નિયમોની જોગવાઇઓનો ભંગ ર્યો છે. આથી, મુ ંબઇ પ્રોવિન્ન્શયલ મ્યુનિસિપલ ર્ોપોરેશન(ની ચૂ ંટણી ર્રવા) બાબતના નિયમો, ૧૯૯૪ ના નિયમ ૭ર-છ-ની જોગવાઇઓ હેઠળ આ નોકટસ આપવામાં આવે છે અને આ નોકટસના અનુસંધાનમાં, આ નોકટસ મળ્યેથી ર્એ મહિનાની મુદતની અંદર નીચે સહીર્ રનારને, સદરહુ ચૂ ંટણીમાં મતદાન નર્ રવા માટેનાર્ ારણ અથવાર્ ારણો, તેના જરૂરી પુરાવા સાથે, તમને આથી, તમારો લેખિતમાં પ્રત્યુત્તર આપવાનો આદેશર્ રવામાં આવે છે અને મુક્તિના જરૂરી પુરાવા સાથે, સદરહુ નિયમોના નિયમ ૭ર-ઝ-નાર્ ોઇપણ ખંડો હેઠળ, તમને સદરહુ ચૂ ંટણીમાં મતદાનર્ રવામાં મુક્તિ આપવામાં આવી હોય, તો તે બાબત પણ તમારા પ્રત્યુત્તરમાં જણાવવાનો આદેશ ર્રવામાં આવે છે.

આથી, તમને જણાવવામાં આવે છેર્ ે નિયમ છ-છ ના પેટા-નિયમો (૩) અને (૪)હેઠળ જોગવાઇર્ યાા મુજબ તમનેર્ સ્તૂરર્ રનાર મતદાર તર્રીે ગણવા ર્ે નહિ, તે બાબતનો નિણાય, ઉપયુ ાક્ત સમયમયાાદાની અંદર ર્મોલવામાં આવેલો તમારો પ્રત્યુત્તર વિચારણામાં લેવામાં આવશે. તમને નોકટસ મળ્યાના ર્એ મહિનાના સમયગાળાની અંદર, તમારો લેખિતમાં પ્રત્યુતર ન મળવાના ર્કસ્સામાં, તમને ર્સૂર ર્રનાર મતદાર જાહેરર્ રવામાં આવશે, જેની નોંધ લેવા વિનંતી છે.

ચૂ ંટણી અર્ધિારી

સહી/ સિક્કો

નમૂનો ૨૪

(નિયમ જુઓ ૭૨-ગ (૧))

પ્રતિ

અપીલ અર્ધિારી,

………………

(૧) હં શ્રી/શ્રીમતીર્/ુમારી.................................... ઉમર આશરે ............... વકા, .............. નિવાસી, આથી, મુ ંબઇ પ્રોવિન્ન્શયલ મ્યુનિસિપલ ર્ોપોરેશન(ની ચૂ ંટણી ર્રવા) બાબતના નિયમો, ૧૯૯૪ ના નિયમ ૭૨-૪-ના પેટા-નિયમ (૧)ની જોગવાઇઓ હેઠળ,……….. ના રોજ યોજાયેલી મ્યુનિસિપલ ર્ોપોરેશન (શહેરનુ ં નામ) ની ચૂ ંટણીમાં મતદાન ન ર્રવા બદલ મને ર્સૂર ર્રનારPART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 17-01-2026 42-7 મતદાર તર્રીે જાહેરર્ રવા માટે, ચૂ ંટણી અર્ધિારી દ્વારા પસારર્ રેલા તારીખ........ ર્હુમ નંબર...... થી નારાજ થઇને, આપની સમક્ષ અપીલર્ રં છુ ં.

(૨) સદરહુ નિયમોના નિયમ ૭૨- છ ની જોગવાઇઓ હેઠળ ચૂ ંટણી અર્ધિારી દ્વારા મને બજાવવામાં આવેલી નોકટસના પ્રતિભાવમાં, મેં લેખિતમાં લખેલા તારીખ: .................. ના પ્રત્યુત્તરને, ચૂ ંટણી અર્ધિારીએ સમજવામાં ર્ચૂર્ રી છે, હં સદરહુ ચૂ ંટણીમાં મતદાન ફરી શક્યો ન હતો તે માટેના................................ર્ ારણ /ર્ ારણો દશાાવેલા છે મેં જણાવેલાર્ ારણ /ર્ ારણો માન્ય અને પૂરતા છે અને ચૂ ંટણી અર્ધિારીએ, સદરહુર્ ારણ /ર્ ારણો માન્ય અને પૂરતા છે એમ સમજવુ ં આવશ્ર્ય હતુ ં અને મનેર્ સૂર ર્રનાર મતદાર તર્રીે જાહેર નર્ રી શક્યા હોત.

(૩) ચૂ ંટણી અર્ધિારીએર્ રેલ ર્હુમ ન્યાયી યોગ્ય નથી અનેર્ ાયદાની દૃન્ષ્ટએ ખામીયુક્ત છે.

(૪) ચૂ ંટણી અર્ધિારીએર્ રેલ તારીખ...........................ના ર્હુમની ર્નલ આ સાથે જોડી છે.

(૫) ચૂ ંટણી અર્ધિારીની તેમની તારીખ............ની નોકટસના પ્રતિભાવમાં મેં તારીખ............ના રોજ લેખિતમાં રજૂર્ રેલા મારા પ્રત્યુત્તરની ર્નલ આ સાથે જોડી છે.

(૬) આ અપીલ, ઠરાવેલા સમયમયાાદાની અંદરર્ રી છે અને તે સમયમયાાદાથી બાધિત નથી.

હં, આથી, આપ નામદારને વિનંતીર્ રં છુ ંર્ ે સદરહુ ચૂ ંટણીમાં મતદાન નર્ રવા માટેનાર્ ારણર્/ારણોને માન્ય અને પૂરતાં ગણવા અને મનેર્ સૂર ર્રનાર મતદાર તર્રીે જાહેરર્ રતો તારીખ............ નો ર્હુમ રદબાતલર્ રવા અરજર્ રં છુ ં.

સ્થળ: અપીર્લતાાનુ ં નામ અને સહી

તારીખ: અપીર્લતાાનો સંર્ર્પ નંબર".

ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,

અર્શોનસંહ પરમાર,

સર્રારના નાયબ સચિવ.

----------

Government Central Press, Gandhinagar.

Cite this issue. Gujarat Gazette, Government of Gujarat, 17 January 2026. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.gujarat.2026-01-17.202602160848430066/. Archive identifier in.gazette.gujarat.2026-01-17.202602160848430066.