© The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] MONDAY, OCTOBER 5, 2026 / ASVINA 13, 1948
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART I-B
CENTRAL SECTION
Government Notifications Published Under Land Acquisition Act Only
REVENUE DEPARTMENT
NOTIFICATION
Sachivalaya, Gandhinagar, 3rd October, 2026
(The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and
Resettlement Act, 2013) (30 of 2013)
Dist: Bharuch
No: AM-M-2026-1045-LBR-142025-1327-GH:- Whereas the Government of Gujarat, vide its Notification No. AM- 1145-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 05-10-2026 [ PART I-B The Government of Gujarat, as having its opinion that, the circumstance so exist for justifying extension of period of the aforesaid notification u/s 11(1) of the act, in exercise of the power conferred by provision to section-19(7) of The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013, hereby extend the period of 12(twelve) months to the aforesaid notification u/s 11(1) of the act, publication of the declaration under section-19(1) of the act. The period of 12(twelve) months will be effective from the date of 14.10.2026.
By order and in the name of the Governor of Gujarat,
D. B. NIMAVAT,
Deputy Secretary to Government.
મહેસૂલ વચભાગ
ં
જાહેરનામ
સચિવાલય, ગાંધીનગર, ૩જી ઓક્ટોબર, ૨૦૨૬
(જમીન સંપાદન, પ નઃસ્થાપન અને પ નચવસનમાં ચાજબી ચળતર અને પારદવશવતા અવર્ચાર અવચવનયમ, ૨૦૧૩ (૨૦૧૩નો ૩૦મો)
વજલ્લો : ભરૂ િ
ક્રર્માં: અમ-મ-૨૦૨૬-૧૦૪૫-જભર-૧૪૨૦૨૫-૧૩૨૭-ઘ:- જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનવવસનમાં વાજબી વળતર અને પારદશિવતાનો અર્ધિાર અધિનિયમ, ૨૦૧૩નીર્ લમ-૧૧(૧) હેઠળ બહાર પાડેલ સર્રારશ્રીના જાહેરનામા ક્રર્માં: અમ-મ-૨૦૨૫-૭૮૦-જભર- ૧૪૨૦૨૫-૧૩૨૭-ઘ, તા.૧૪.૧૦.૨૦૨૫થી રાજય સર્રારે એવુ ં નિકદચષ્ટ ર્રેલ છે ર્ે, મોજે.મછાસરા, તા.આમોદ, જિ.ભરૂચની સદરહુ જાહેરનામાની અનુસુચિમાં દશાવવેલ ર્ુલ હે.આરે. ૦૦-૦૭-૨૮ ચો.મી. જમીન "આમોદ રોઝા ર્ટંારીયા મુલેર દહેજ ર્ી.મી. ૦/૦ થી ૪૫/૮ને જોડતા રોડ પ્રોર્જેટ" ના જાહેર હેતુ સંપાદનર્ રવા જરૂરી છે.
સદરહંર્ ાયદાનીર્ લમ-૧૧(૧)ના સદરહુ જાહેરનામાની અમલવારીનો સમય લંબાવવા માટેના વ્યાજબીપણાને સમથવન આપતાં પુરતા ર્ારણો અસ્સ્તત્વ ધરાવે છે તેવો અભિપ્રાય થતો હોવાથી, જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનવવસનમાં વાજબી વળતર અને પારદશિવતાનો અર્ધિાર અધિનિયમ, ૨૦૧૩નીર્ લમ-૧૯(૭)ની જોગવાઇથી મળેલ સત્તાની રૂએ ગુજરાત સર્રાર આર્ ાયદાનીર્ લમ-૧૯(૧) હેઠળ પ્રસિધ્ધ ર્રવાના જાહેરનામા માટે સદરહં ર્ાયદાની ર્લમ-૧૧(૧)ના જાહેરનામાની મુદ્દત વધુ ૧૨(બાર) મહિના સુધી વધારી આપે છે. આ બાર મહિનાનો સમયગાળો તા.૧૪.૧૦.૨૦૨૬થી અમલમાં આવશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના ર્હુમથી અને તેમના નામે,
ડી. બી. વનમાચત,
સર્રારના નાયબ સચિવ.
----------